પગલું - 3 વેબસાઈટની ડાબી બાજુના Subscribersપોપઅપ મેનુમાં User Id ના ખાનામાં ૧૨ આંકડા નો, પગલા 1 માં બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો.પ્રથમ વખતે ખોલશો તો નીચે I acceptબટન પર ક્લીક કરવાનું કહેશે., ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોયતે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરોઅને ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગીન થાઓ.
પગલું - 4 આપના એકાઉન્ટમાં આપ બીજા Account Details માં જઈને Personal Details, Statements Of Holding,Statements
રેવન્યુ તલાટી કોલ લેટર/હોલ ટીકીટ ડાઉનલોડ આજ રોજ તારીખ 10/02/2014 (2:00 pm) થી 16/02/2014 સુધી માં ડાઉનલોડ કરી સકાશે. લેટર/હોલ ટીકીટ
ડાઉનલોડ કરવા અહીં આપેલ લીંક પર ક્લિક કરો.