બ્લોગ કેવી રીતે બનાવશો..? બ્લોગ બનાવવાની રીત.
તો સૌ પ્રથમ આપને બ્લોગ બનાવવાની ફ્રી સુવિધા આપતી Google ની Blogger વિશે જાણીશું.
Blogger એ ફ્રી બ્લોગ બનાવવાની બનાવવાની આપે છે.
તો ચાલો બ્લોગ બનાવવાની શરૂઆત કરીએ.બ્લોગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ.
૧. સૌ પ્રથમ અહીં આપેલ લીંક પર ક્લિક કરી Blogger પર જાઓ.
૨. તેમાં ગુગલ એકાઉન્ટ ના તમારા મેઇલ અને પાસવર્ડ નાખી લોગીન થાઓ.જો તમારું ગુગલ એકાઉન્ટ નહોય તો નવું બનાવો.
૩. તમારી ભાષા પસંદ કરો.
૪. તમારા બ્લોગનું મનગમતું શિર્ષક લખવું. શિર્ષક ગુજરાતીમાં લખવા માટે અહીં ક્લિક કરો ગુજરાતી
૫. તમારે તમારા બ્લોગનું જે સરનામું રાખવાનું છે તે બ્લોગનું સરનામુ પસંદ કરો.
૬. તમારે તમારા બ્લોગની જે ડિઝાઈન રાખવાની છે તે બ્લોગનો નમુનો પસંદ કરો.
૭. તમારે તમારૂં લખાણ મુકવા/નવી પોસ્ટ મુકવા નવી પોસ્ટ પર ક્લિક કરો.
૮. હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, માં ડિઝાઇન, માંથી ડીઝાઈન ફેરફાર કરી શકશો.
મિત્રો....તમારો બ્લોગ બની ગયો. તમે જોઇ રહ્યા છો તે આ બ્લોગ Blogger માં બનેલો છે. તમે તમારો બ્લોગ બનાવ્યો છે તેનું તમારું URL એડ્રેસ તમારા મિત્રોને જણાવી દો.. (URL એડ્રેસ તમને તમારા પીસી ના એડ્રેસબારમાં જોવા મળશે.) જેથી તેઓ તમારા બ્લોગની મુલાકાત લેતા થાય. બ્લોગ પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્લોગ બનાવવામાં કોઇ મદદની જરૂર જણાય તો અમારી આ સાઈટના કોમેન્ટ બોક્ષમા જણાવજો અમારા ખ્યાલ પ્રમાણે આપને જરૂર હેલ્પ કરીશું.
મિત્રો....બ્લોગ અંગેના કેટલાક નિયમો પણ જરૂર જણશો. નિયમો જાણવા અહીં ક્લિક કરો નિયમો
- સૌ પ્રથમ નીચેના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે પોસ્ટિંગ પર જઇ પૃષ્ઠો સંપાદિત કરો પર જાઓ.
- હવે ચિત્રમા દર્શાવ્યા પ્રમાણે શીર્ષક લખો. દા. ત.અનુક્રમ
- તમે જરૂરિયાત મુજબ તેજ રીતે બીજું,ત્રેજુ,ચોથું પેજ ઉમેરી શકસો.
- ચિત્રમાં દર્શાવ્યા મુજબ બ્લોગ ટેબ પર પર જઈ પુસ્ઠો સંપાદિત બ્લોગટેબ સિલેક્ટ કરો બાદમાં સાચવો પર ક્લિક કરો.
- તમારી આ સાઈટ પર ગેજેટ ઉમેરવા.. ડિઝાઇન પર જઇને ચિત્ર પ્રમાણે એક ગેજેટ ઉમેરી શકસો.
- ગેજેટ ઉમેરોમાં પૃષ્ડો પર ક્લિક કરી સિલેક્ટ કરો.
- તેમજ તમારી સાઈટને વિવિધ કલરમાં લુક આપવા માટે, ફોન્ટને વિવિધ રંગમાં લખવાં,સાઈઝ ગોઠવવા માટે ડિઝાઈન પર જાઓ.
આમ તમે તમારા બ્લોગ સાઈટને સરળતાથી ક્રીઅટ કરી વિવિધ લુક આપી શકસો.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
No comments:
Post a Comment