શું આપના મોબાઈલમાં ગુજરાતી નથી વંચાતું..? મોબાઈલ પરથી ફેસબુક વાપરતા ગુજરાતી નથી વંચાતું ? આ છે સોલ્યુશન !
- સૌ પ્રથમ તમે તમારા મોબાઈલ માં ઓપેરા મીની (Opera mini) બ્રાઉઝર ડાઉનલોડ કરો.
- ઓપેરા મીની (Opera mini) બ્રાઉઝરમાં ઉપર ચિત્રમાં બતાવ્યા મુજબ ઓપેરા મીની (Opera mini) બ્રાઉઝર ઓપન કરો.
- ઓપેરા મીની (Opera mini) બ્રાઉઝરના સર્ચ બોક્ષમાં અબાઉટ કન્ફિંગ (abautconfing) ટીપ કરો.
- હવે તેમાં નવા ઓપ્સન જોવા મળશે.તેમાં "Use bitmap fonts for complex scripts" ઓપ્સનમાં No હશે તેને બદલે Yes સિલેક્ટ કરો.
- ત્યાર બાદ લાસ્ટમાં નીચે Save નું બટન કસે તેના click પર કરો..
- હવે તમારું ઓપેરા મીની (Opera mini) બ્રાઉઝર રીસ્ટાટ કરી ઓપન કરો.. તેમાં ફેસબુક અથવા કોઈ પણ ગુજરાતી વેબસાઈટ ઓપન કરો ગુજરાતી વાંચી સકાશે.
ગુજરાતી ટાઈપ માટે પાણીની કી બોર્ડ તમારા ગુગલ પ્લે સ્ટોર અથવા એન્ડરોઈડ માર્કેટ માં પાણીની કી બોર્ડ સર્ચ કરી ડાઉનલોડ કરો.. આ કી બોર્ડથી તમે ગુજરાતી ટાઈપ કરી શકશો.
Hello Friends ! as many of you are using facebook by your mobile you might not be able to read in gujarati fonts, Here is the solution
* recommend Gujarati PaniniKeypad v 2.1.3. Visit the links from your Android device
Gujarati PaniniKeypad v 2.1.3 ( http://market.android.com/search?q=pname%3Acom.paninikeypad.gujarati )
* You can also use Opera mini to see gujarati fonts in your cell phones
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
No comments:
Post a Comment