➲ વિજ્ઞાનના સાધનો (science tools)
● સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન
● ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન
● એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન
● એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન
● ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન
● ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન
● પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન
● બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન
● ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન
● હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન
● હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર
● માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન
● રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન
● સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના
● સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન
● એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન
● ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન
● એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી
● કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન
● કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન
● ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન
● થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન
● સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન
● સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન
● એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન
● ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન
● માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન
● હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન
● ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન
● ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામકરતું સાધન
● એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન
● ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન
● થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન
● માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન
● વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન
● સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન
● હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન
● હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
● મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન
● ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન
● પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન
● ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન
● એટમોમીટર : બાષ્પદર માપક સાધન
● એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન
● એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન
● ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન
● કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન
● ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન
● કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન
● કેલરીમીટર : ઉષ્મામાપક સાધન
● કોનોમીટર : કાલ માપક સાધન
● પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન
● કિલનોમીટર : ઢાળ માપક સાધન
● કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન
● ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન
● ગોનિયોમીટર : કોણ માપક સાધન
● ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન
● ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન
● ડેન્સીમીટર : ઘનતા માપક સાધન
● પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન
● પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન
● પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન
● પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન
● ફોટોમીટર : પ્રકાશ માપક સાધન
● બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન
● બેરોમીટર : વાયુભાર માપક સાધન
● માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન
● મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન
● રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન
● લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન
● વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન
● વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન
● સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન
● સેલિનોમીટર : ક્ષારતા માપકસાધન
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.