Pages

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

7/13/15

Paper Solution for TET-1

 Paper Solution  for  TET-1

◆ બે સંખ્યાઓનો ગુ.સા.અ. 5 અને લ. સા. અ. 60 હોય તો તે સંખ્યા પૈકી કઈ એકપણ ન હોઈ શકે?
જવાબ: 10 
    (તર્ક: 15 અને 20 નો ગુસાઅ 5 અને લસાઅ 60 થાય. 5 અને 60 માં પણ    ગુસાઅ 5 અને લસાઅ 60 થાય. પણ 10 સાથે બીજી કોઈ એવી સંખ્યા ના મળે જેનો  ગુસાઅ 5 અને લસાઅ 60 થાય)


◆ Dictation is one of the important exercises in the language classroom. Here dictation means..........
જવાબ: Teacher speaks and students write


◆  "ટક્કર પટ્ટી" કઈ રમતમાં વપરાતો શબ્દ છે?
જવાબ: કબડ્ડી


◆ ચર્ચા-સંવાદ માટે નીચેના પૈકી કયો સાચો શબ્દ છે?
જવાબ:  dialogue

◆  Which sentence is correct ?
જવાબ: When have you joined this company?

 પ્રાથમિક શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવા માટે નીચેના પૈકી કયું માળખું  રચાયેલું છે?
જ. GCERT - DIET - BRC - CRC - શાળા

 કયું માપ સાચું નથી?
જવાબ: 1 મીલીમીટર=10 સેન્ટીમીટર

 નીચેના માંથી કયો નિયમ આર્કીમીડીઝે  આપ્યો છે?
જવાબ:  કોઈપણ પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના કદ જેટલું પ્રવાહીનું સ્થળાંતર કરે છે.

 શિક્ષકે નવી બાબત શીખવવા માટે સીધેસીધી વાત ન કરતા વિદ્યાર્થીઓને આછી-પાતળી જાણકારી હોય તેની ચર્ચા કરી નવો મુદ્દો તેમની સામે મુકવામાં આવે છે. આ બાબત ક્યાં કૌશલ્ય સાથે જોડાયેલી છે?
જવાબ:  વિષયાભિમુખ કૌશલ્ય

 'સંયુક્ત રાષ્ટ્ર' સંદર્ભે 'વીટો પાવર' સાથે નીચે પૈકી કયું વિધાન સૌથી યોગ્ય છે?
જવાબ: સત્તા ધરાવતા પાંચ સભ્ય રાષ્ટ્રો પૈકી કોઈ પણ એકનો મત વિરોધી હોય તો નિર્ણય ન લઇ શકાય

  Identify the assertive sentence.
જવાબ: The flowers are very colourful.

  The cyclone caused __________ damage to the city.
જવાબ:  extensive

  નીચેનામાંથી કયો ક્રમ કક્કાવારી મુજબ યોગ્ય છે ?
જવાબ:  સમય, સંયમ, સુવાચ્ય, સુંદર, સૂરજ

  ભાષાકીય રીતે સાચુ વાક્ય પસંદ કરો.
જવાબ:  શિક્ષકે ભાષા શિક્ષણમાં રસ નિષ્પન્ન કરાવી શકવું જોઈએ

 Choose the past participle of 'to go'
જવાબ:  gone

 The showroom __________ by now.
જવાબ:  will have opened

 મુત્રાશયનું મુખ્ય કાર્ય __________ છે.
જવાબ:  લોહી શુદ્ધ કરવાનું

 માણસાઈના દીવા પુસ્તકના લેખક કોણ છે?
જવાબ:  ઝવેરચંદ મેઘાણી

 "સાહજિક રીતે ખચકાયા વિના બોલે છે." કથન  નો ક્ષમતા ક્રમાંક જણાવો.
જવાબ:  2.5.1

 I like mangoes, my friend Fiona likes them __________
જવાબ:  too

 LL. B નું પૂરું નામ જણાવો.
જવાબ:  Bachelor of Laws

 ધોરણ 1 માં દાખલ થયેલા બાળકોને પ્રથમ માસ દરમ્યાન કેવા અધ્યયન અનુભવ આપવા જોઈએ?
જવાબ:  શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવી

 જેના પર ધ્યાન કેન્દ્રિત થતા પ્રતિક્રિયા જન્માવે તેવા બાહ્ય કે આંતરિક પરિબળ માટે મનોવિજ્ઞાનમાં કયો પારિભાષિક શબ્દ વપરાય છે?
જવાબ:  ઉદ્વીપક

 તમિલનાડુ નું કયું શાસ્ત્રીય નૃત્ય જાણીતું છે?
જવાબ:  ભારત  નાટ્યમ

 આ શિક્ષક ખુબજ સ્પષ્ટ વાત કરે છે. તેમની દરેક વાત __________ હોય છે.
જવાબ:  અસંદિગ્ધ

 કાચો-પોચો માણસ હોય તો એની છાતીના પાટિયા જ બેસી જાય. વાક્યમાં કાચો-પોચો શબ્દને કેવીરીતે
ઓળખીશું?
જવાબ:  દ્વિરુક્ત

 પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા મનોવૈજ્ઞાનિક કોણ હતા?
જવાબ:  ઈ. એલ. થોર્ન ડાઇક  ( Edward Lee Thorndike )

 'આંકડે મધ' શબ્દ પ્રયોગ નીચેના પૈકી કઈ સ્થિતિમાં કરવામાં આવે છે?
જવાબ:  કાર્ય સરળ હોય ત્યારે

 પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે?
જવાબ:  ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ

◆ ગુજરાતના ક્યાં ક્રાંતિવીર 'ડુંગળી ચોર' તરીકે જાણીતા છે?
જવાબ:  મોહનલાલ પંડ્યા

  સિદ્ધરાજ જયસિંહ નો જન્મ ક્યાં થયો હતો?
જવાબ:  પાલનપુર

◆  નીચેની કાવ્યપંક્તિ ક્યાં છંદ ની છે?
     ત્યાં તો આવી પહોચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં,
     કૃષિક એ ઉઠી ત્યારે 'આવો બાપુ' કહી ઉભો
જવાબ:  અનુષ્ટુપ


 ◆ કાચનો વક્રી ભાવનાંક 1.5 છે. જો પ્રકાશનો હવામાં વેગ 3,00,000 કી.મી./સેકંડ વેગ હોય તો પ્રકાશનો કાચમાં વેગ કેટલો હશે?
જવાબ:  2,00,000 કી.મી./સેકંડ

◆ એક પતરાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે  88 સેમી અને 50 સેમી છે. આ પતરામાંથી 14 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઉંચાઈના કેટલા ખુલ્લા નળાકાર બનાવી શકાય?
જવાબ:  10 નળાકાર બનાવી શકાય  (તર્ક: પતરાનું ક્ષેત્રફળ= લંબાઈ x પહોળાઈ = 88 સેમી  x 50 સેમી  = 4400 સેમી વર્ગ .. હવે 14સેમી ત્રીજયાવાળા વર્તુળ નો પરિઘ  = 2 x 22/7 x 14સેમી  = 88 સેમી . એટલે 14 સેમી ત્રિજ્યા વાળા ખુલ્લા એક નળાકાર નું ક્ષેત્રફળ  = 88 સેમી x 5 સેમી = 440 સેમી વર્ગ. અને હવે 4400 સેમી વર્ગ ભાગ્યા 440 સેમી વર્ગ = 10)

 ગુજરાતની કઈ નદીઓ કુંવારિકા કહેવાય છે જે કચ્છના રણમાં સમાય છે?
જવાબ:  બનાસ, સરસ્વતી અને રૂપેણ

 એક વ્યક્તિ પાંસે રૂ.1, રૂ. 5 અને રૂ. 10  નોટ સરખા પ્રમાણમાં છે. આ બધી નોટોની કુલ કિંમત રૂ.192 થાય, તો તે વ્યક્તિની પાંસે કુલ કેટલી નોટ હશે?
જવાબ:  36  (તર્ક: ધારો કે એ વ્યક્તિ પાસે દરેકની x નોટ છે. એટલે x + 5x + 10x = 192. એટલે 16x = 192. એટલે x = 192/16 =12)

 શાળામાં કાયમી દફતર તરીકે ક્યાં પત્રકનો સમાવેશ થાય છે?
જવાબ:  વયપત્રક

 'કુંડુ કથરોટને અને કથરોટ કુંડાને જોઇ હસે' મહાવરો ક્યારે વપરાય?
જવાબ: બે સમોવડિયા બાહોશ એકમેકની મશ્કરી કરે ત્યારે મા પોતાના બાળકની અને બાળક માતાની સામે જોઈ સહજ  સ્મિત કરે ત્યારે (અમારા અંદાજ પ્રમાણે)

 શુદ્ધ અપૂર્ણાંક એટલે શું?
જવાબ: જેનું મૂલ્ય 1 કરતા વધુ ઓછું  તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે.

 1 મીટર પહોળાઈ વાળા 2 મીટર કાપડમાંથી 625 ચો.સે.મી. ક્ષેત્રફળ ધરાવતા કેટલા ચોરસ રૂમાલ બને?
જ. 32 (ગણતરી: લંબચોરસ નું  ક્ષેત્રફળ = 1 મીટર x 2 મીટર = 100સેમી x 200સેમી = 20000 સેમી વર્ગ. 20000 / 625 = 32)

 ધોરણ 1 માં મૂળાક્ષર ક્યાં ક્રમમાં શીખવવામાં આવે છે?
જવાબ:  ગ, મ, ન, જ; વ, ર, સ, દ; ક, બ, અ, છ; પ, ડ, ત, ણ

◆ ગાંધીજીએ   દાંડી કૂચનો પ્રારંભ ક્યારે અને કેટલા સત્યાગ્રહીઓ સાથે કર્યો હતો?
જવાબ: 12મી માર્ચ, 1930 અને 78 સત્યાગ્રહીઓ

44. પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે?
જવાબ: ચાર

◆  11 વર્ષનો વિજય મુક-બધીર છે. એના વાલી એને તમારી શાળામાં દાખલ કરવા આવે છે. તમે શું કરશો?
જવાબ: મારી શાળામાંજ વિજયને દાખલ કરવા અને બીજા બાળકોની સાથે ભણાવવા એના વાલીને સમજાવીશ.

 ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં કેટલા ગૃહ હોય છે? નીચલા ગૃહમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જવાબ: સંસદમાં બે ગૃહ હોય છે અને નીચલા ગૃહમાં 545 સભ્યો હોય છે.

 નીચેના પૈકીનો કયો અક્ષર સમૂહ અરીસા સામે ધરતા યથાવત જળવાશે?
જવાબ:  AOVIVOA

 My life is my __________
જવાબ:  message

 "Learning: The Treasure within-education for 21st Century" અહેવાલમાં દર્શાવેલા શિક્ષણના ચાર સ્તંભો પૈકી કોનો સમાવેશ થતો નથી?
જવાબ:  Learning to grow

 માધ્યમિક શિક્ષણની અભિવૃદ્ધિ માટે નીચેના પૈકી કઈ કેન્દ્રીય પુરસ્કૃત યોજના અમલમાં છે?
જવાબ:  રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન

 ચાર સંખ્યાઓનો સરવાળો 96 છે. તે પૈકી બે સંખ્યાઓ 16 અને 32 છે. બીજી બે સંખ્યાઓ બે ક્રમિક એકી સંખ્યાઓ છે, તો તે સંખ્યાઓ કઈ હશે?
જવાબ:  23 અને 25

  My cello pen __________ working in the essay competition.
જવાબ:  nicely

  સૂર્ય પર થતા ધડાકાઓ આપણે સાંભળી શકતા નથી કારણકે __________
જવાબ:  સૂર્ય અને પૃથ્વી વચ્ચે શૂન્યાવકાશ છે.

◆  Naman usually __________ cricket in evening.
જવાબ:  plays

 This matter should be __________ us.
જવાબ:  among

◆  Payal says she can't ..................our invitation to dinner tonight.
જવાબ:  accept

  દેર શબ્દનો અર્થ શું થાય ?
જવાબ:  દિયર

 કેટલા રે  કેટલા  રમત નો ઉપયોગ શું શીખવવા કરશો?
જવાબ:  વિવિધ સંખ્યા જૂથ

 સંખ્યા 1 માટે કયું વિધાન સાચું નથી?
જવાબ:  અવિભાજ્ય સંખ્યા છે (1 અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી)

◆  ભારતીય સ્વતંત્રતા સંદર્ભે 1942 માં આવેલા ક્રિપ્સ મિશન સાથે નીચેના માંથી કઈ બાબત ખોટી છે ?
જવાબ:  ક્રીપ્સ મિશનની ભલામણોમાં હિંદને સ્વાયત્તતા ક્યારે આપવામાં આવશે તેનો ઉલ્લેખ હતો.

  એક વિદ્યાર્થી  વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓ સાથે મારામારી કરે છે એક શિક્ષક તરીકે તમે શું કરશો?
જવાબ:  વિદ્યાર્થીને સમજાવી તેને શાંત રહેવા કહેશો

  દીર્ઘાયુ બેઠો. 2. રાજા સુતો. 3. રાજકુમારી રડી. આ ત્રણેય વાક્યમાં વપરાયેલ બેઠો, સુતો -રડી ને કઈ રીતે ઓળખવશો?
જવાબ:  અકર્મક ક્રિયાપદ (એવું ક્રિયાપદ જેની પાછળ કર્મ ન હોય; એનાથી ઉલટું, 'રાધા એ ફળ ખાધું' માં 'ખાધું' એ સકર્મક ક્રિયાપદ છે, કેમકે 'ખાધું' ક્રિયાપદ માટે 'ફળ' કર્મ છે. જો 'રાધા એ ખાધું' એમ વાક્ય હોય તો 'ખાધું' અકર્મક ક્રિયાપદ કહેવાય )

  ધોરણ 2 માં ભણતી ફાતિમા વર્ગમાં પણ પોતાના ઘરે બોલાતી ભાષા (પ્રાદેશિક ભાષા ) વાપરે છે. શિક્ષક તરીકે તમે શું કરશો?
જવાબ:  ફાતિમાને એના ઘરની ભાષા બોલવા દઈશ કારણકે શરૂઆતના ધોરણોમાં ઘરની ભાષા બોલવા દેવી જોઈએ

 પ્રાચીના  કાવ્યસંગ્રહ આપનાર વાસુકી  ઉપનામ વાળા ગાંધી યુગના કવિ કોણ છે?
જવાબ:  ઉમાશંકર જોશી

 "જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' કાવ્ય પંક્તિ ના રાગ પ્રમાણે આ પંક્તિ સાથે નીચેના પૈકી કઈ પંક્તિ મુકશો?
જ. નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી (બંને હરિગીત છે જેમાં ચાર ચરણ હોય છે અને દરેક ચરણમાં 28 માત્રા  હોય છે)

 પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણમાં નીચેના માંથી કોની પ્રાથમિકતા સૌથી ઓછી છે?
જવાબ:  વ્યાકરણ
 નીચેના ગુજરાતના યાત્રાધામોને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ક્રમશઃ ગોઠવો.
જવાબ:  પાવાગઢ -અંબાજી- નડાબેટ (નડેશ્વરી) - માતાનો મઢ

 સંમેય સંખ્યાઓ માટે નીચેના પૈકી કયું સૌથી વધુ સાચું છે?
જવાબ:  સંમેય સંખ્યાઓમાં શૂન્ય, ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંકનો  થાય છે.

 I have come here just.......... minutes ago.
જવાબ:  a few

 'નાનકડો ફરહાન ચાલતા ચાલતા ખડખડાટ હસી પડ્યો, એ જોઇને બાકીના સૌ પણ હસવા લાગ્યા.' આ વાક્યમાં ક્રીયાવીશેષણ કયું છે?
જવાબ:  ખડખડાટ

 સાચી પંક્તિ કઈ ?
જવાબ:  કામિની કોકિલા કેલી કુંજન કરે

 કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓને જોડતા બનતી આકૃતિ કઈ હશે?
જવાબ:  વર્તુળ

 20 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે છે તો 30 માણસો એ રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકે ?
જવાબ:  4 દિવસ

 એક જ શબ્દની નીચેના પૈકી ક્યાં શબ્દની જોડણી સાચી છે?
જવાબ:  મ્યુનિસિપાલિટી

 રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયધીશની નિમણુક માટે કોની સાથે વિચારના કરવામાં આવે છે?
જવાબ:  રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ

 પૂર્ણાંકો અને બહુપદી અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
જવાબ:  પૂર્ણાંકોના સરવાળા અને ગુણાકાર માટેના બધાજ ગુણધર્મો બહુપદીઓના સરવાળા અને ગુણાકાર માટે સાચા છે.

 સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો ક્યાં છે?
જવાબ:  વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરના

 જમીનમાં હવા રહેલી છે તે સાબિત કરવા માટે
જવાબ:  કાચના ગ્લાસમાં પાણી લઇ તેમાં માટીનું ઢેફું નાખો

. What is the most important in English learning at initial stage?
જવાબ:  fluency

 Raju is writing a letter. Make it passive voice__________
જવાબ:  A letter is being written by Raju.

 શબ્દકોશનો સાચો ક્રમ કયો?
જવાબ:  સંકેત, સંક્રામક, સંક્રાંતિ, સંખ્યા, સંક્ષિપ્ત

 The habitations in the revenue village are __________ therefore it is very difficult to find right common place for constructing a school.
જવાબ:  scattered

 I am __________ tired to go in the party.
જવાબ:  too

 સપ્તર્ષિ તારા જૂથના તારાઓમાં કોનો સમાવેશ થતો નથી?
જવાબ:  દધીચિ

 'સ્કાઉટ' શબ્દનું ગુજરાતી શું થાય છે?
જવાબ:  બાલચર
 r ત્રિજ્યા વાળા વર્તુળમાં સમાયેલા ચોરસની બાજુનું માપ કેટલું?
જવાબ:  √2*r

◆ ધોરણ 3 ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દોનું અર્થ ગ્રહણ કરીશકે ?
જવાબ:  3000 શબ્દો

 "માલમ" નો અર્થ __________ છે.
જવાબ:  વહાણ હાંકનાર

◆ નીચેનામાંથી કયું લક્ષણ કિશોરાવસ્થાને સૌથી વધુ લાગુ પડે છે?
જવાબ:  પોતાના દેખાવ પ્રત્યે વધુ સભાન બને છે

 ધોરણ 4 માં ભણતી રેશ્માને ભાગાકારની સંકલ્પના સમજાતી નથી. શિક્ષક તરીકે તમે શું કરશો?
જવાબ:  ભાગાકાર એ ગુણાકારનું વિરોધી છે એમ સમજાવીશ

 She writes on the blackboard- Convert the sentence in past perfect tense
જવાબ:  She had written on the blackboard

 સંયોજનમાં સમાવિષ્ટ દરેક તત્વ
જવાબ:   પોતાનો ગુણધર્મ છોડી નવો ગુણધર્મ ધારણ કરે છે

 ડો. તેસ્સી  થોમસને  તેમનો વ્યવસાયિક સિદ્ધિને ધ્યાને લઇ નીચેનામાંથી ક્યાં ગ્રુપમાં મૂકી શકાય?
જવાબ:  ડો. એ.પી.જે. અબ્દુલ કલામ, ડો. હોમીભાભા, ડો.વિક્રમ સારાભાઇ

 કોઈપણ ચેક ઓર્ડર ચેક બને ?
જવાબ:  ચેકમાં નામના સ્થાને નામ લખ્યું હોય અને 'ઓર બેરર' પર લીટી કરી હોય ત્યારે

 ધોરણ 1 થી 5 ની એક  શાળામાં સીમાબેન અને સૌમિલ ભાઈ શિક્ષક તરીકે કામ કરે છે. શાળામાં ધોરણ 1 થી 5 ની સંખ્યા અનુક્રમે 19, 20, 12, 20 અને 9 છે. શાળામાંકુલ 80 બાળકો પૈકી 40 કુમાર અને 40 કન્યાઓ છે. તો તેમને કઈ રીતે વર્ગ વિભાજન કરવું જોઈએ?
જવાબ:  ધોરણ 1, 2 અને ધોરણ 3, 4, 5 એમ બે ભાગ પાડવા જોઈએ

 3+3X3-3= __________
જવાબ:  9 (Rule of BODMAS: 3+3x3-3 = 3 + 9 - 3 = 12 - 3 = 9)

 પાંચ આંકડાની સૌથી મોટી સંખ્યા માંથી પાંચ આંકડાની સૌથી નાની સંખ્યા બાદ કરવાથી કઈ સંખ્યા આવે ?
જવાબ:  89999 (99999-10000)

 નીચેના પૈકી સાચું વિધાન કયું તે પસંદ કરો.
જવાબ:  નોર્વેમાં મેં માસના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી

 અધ્યયનને અસર કરતા પરિબળોમાં નીચેનામાંથી કયું પરિબળ સુસંગત નથી?
જવાબ:  પ્રેરણા (અમારા ખ્યાલ પ્રમાણે )

 ગાંધીજીના અધ્યક્ષપણા હેઠળ બુનિયાદી શિક્ષણના બીજ ક્યારે અને ક્યાં રોપાયા?
જવાબ:  1920 વર્ધામાં

 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો બાળકો માટે રાજ્ય કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
જવાબ:  ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન

 અધોરેખિત-શબ્દનો અર્થ શું છે?
જવાબ:  ધ્યાન આકર્ષિત કરવા જેની નીચે લીટી દોરી હોય તે શબ્દ

◆ Select odd one from the following
(A) Ball   (B) Take   (C) Catch   (D) Hold
જવાબ:  Ball (આ એક જ નામ છે. બાકી બધા વિકલ્પો ક્રિયાપદ છે)

◆  Find odd one __________
(A) shirt    (B) garment   (C) sugar   (D) cotton
જવાબ:  sugar

◆  'It's a matter of couple of days.' What do underlined words indicate?
જવાબ:  થોડાક દિવસ

 વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે?
જવાબ:  ગર્ભાવસ્થા, શૈશવ, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા

 Mala and her friends __________ on a picnic today.
જવાબ:  went

 બે સમાંતર રેખાઓની છેદીકાથી બનતા ખુણાઓ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
જવાબ:  અહી દર્શાવેલ ત્રણેય
1.યુગ્મકોણોની  પ્રત્યેક જોડના બંને ખુનાઓના માપ સરખા હોય છે.
2.અનુંકોણનીપ્રત્યેક  જોડના બંને ખુનાઓના માપ સરખા હોય છે.
3.છેદીકાની એક જ બાજુના અંતઃકોણોની જોડના બંને ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે.

◆  ચલણી નોટો બનાવવા માટેનો કાગળ ક્યાં બને છે?
જવાબ:  નેપાનગર - મધ્યપ્રદેશ

◆  "A brown fox quickly jumps over the lazy dog" આ વાક્યમાં કયો મૂળાક્ષર નથી ?
જ. બધાજ છે.

 શિક્ષક આવૃત્તિમાં 'ગંદી ઉંદરડી' વાર્તા ક્યાં એકમ માટે મુકવામાં આવી છે?
જવાબ:  ચોખ્ખાઈ કરે ભલાઈ

 BISAG સ્ટુડીઓ, ગાંધીનગરમાં નામકરણમાં વપરાયેલ 'G ' નું પૂરું નામ શું?
જવાબ:  Geo-Informatics

 નીચેના જોડકા ગોઠવો .મેળા અને જીલ્લા
જવાબ:  1-R, 2-S, 3-Q, 4-P
1.ભવનાથનો મેળો           - જુનાગઢ
2.વૌઠા નો મેળો                 - અમદાવાદ
3.માધવરાયનોમેળો         - પોરબંદર
4.ભાદરવીપુનમનો મેળો  - બનાસકાંઠા 

◆ સમિતિ માટે સાચો શબ્દ કયો?
જવાબ:  Committee

 ક્ષમતાકેન્દ્રી  શિક્ષણ માટે નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે?
જવાબ:  અધ્યયનક્ષેત્ર મુજબ ક્ષમતાઓ

◆  'સેવવું' શબ્દનો અર્થ પાઠમાં 'રાખી મુકવું' થયેલ હોય ત્યારે 'સેવવું = (અહી) રાખી મુકવું' શું ગણાય?
જવાબ:  ટિપ્પણ

◆  'સમીર' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી.
જવાબ:  વાવાઝોડું

◆  માઉન્ટ બેટન પછી ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા?
જવાબ:  ચક્રવર્તી રાજગોપાલાચારી

 ઊઠા ભણાવવા એટલે શું ?
જવાબ:  ખોટું બોલી  ઠગાઈ કરવી .

 બુદ્ધિઆક શોધવા માટે નીચેનામાંથી કઈ  બાબત સાચી છે ?
જવાબ:  માનસિક અને વાસ્તવિક ઉમરનો ગુણોત્તર

 ખાંડણિયાંમાં માથાં ને ધીમો કેમ રામ? આ ઉક્તિ કેવા મનોભાવ પ્રગટ કરનારી છે ?
જવાબ: 

◆  રેખા  અને તેની બહારના આવેળા બિંદુમાંથી કેટલા સમતલ  પસાર થાય છે?
જવાબ:  એક ને માત્ર એક

 કેલ્કયુલેટર દ્વારા ગણતરી વખતે અગાઉની વિગત  જોવા કયું બટન દબાવશો ?
જવાબ:  M+ MR

 આરટીઈ  2009 અન્તર્ગત પ્રાથમિક શાળાના  સંચાલનમાં  મદદરૂપ બનવા  કઈ  સમિતિની  રચના  કરવામાં  આવેછે ?
જવાબ: ગ્રામશિક્ષણ સમિતિ (વીઈસી )

◆  __________ ના પુરકકોણનો કોટીકોણ છે 30 અંશ  છે  ?
જવાબ:  120 (જેનો પુરકકોણ 60 થશે. 60 નો કોટિકોણ 30 છે)

 રામપુર શહેર માં ત્રણ શાળાઓં  આવેલી છે ધોરણ 10 ની પરિક્ષામાં આ  શહેરની શાળા નં 1, 2, અને 3 માંથી અનુક્રમે 100, 300 અને 600 બાળકો બેઠા. શાળા નં 1, 2, અને 3  નું પરિણામ અનુક્રમે 90%, 80% અને 70% આવ્યું છે .તો આખા  રામપુર શહેરનું સરેરાશ  પરિણામ  કેટલું ગણાય?
જવાબ:  75% (ગણતરી: પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા: 100 ના 90% + 300 ના 80% + 600 ના 70% = 90 + 240 + 420 = 750. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા: 100+300+600 = 1000. એટલે 750/1000 = 75%

 એક રકમનું  10% લેખે  પ્રથમ વર્ષનું  વ્યાજ 450છે .તેજ રકમનું બીજા વર્ષનું ચક્રવૃધ્ધિ  વ્યાજ-------રૂપિયા થાય.
જવાબ:  495

 રૈખિકજોડ અને પુરક કોણ  વિશે  નીચેના પૈકી  કયું વિધાન સાચું છે?
જવાબ: 

 ભારતસરકારે રાષ્ટ્રીય  પંચાંગ ક્યારથી દાખલ કર્યું ?
જવાબ:  22-3-1957 થી

 ચૌરી ચોરા  સ્થળ સાથે  પૈકી કયું  વિધાન  સુસંગત છે?
જવાબ:  અસહકારના આંદોલને  હિંસક રૂપ ધારણ  કર્યું

 7 મીટર  અને 5 મીટર માપવાળા ઓરડાના ભોયતળીયામાં લાદી બેસાડવા 50 સેમી લંબાઈ વાળી કેટલી ચોરસ લાદી જોઈએ.
જવાબ: 140 (ગણતરી: ઓરડાનું ક્ષેત્રફળ = 700સેમી x 500 સેમી = 3,50,000સેમી. એક ચોરસ લાદીનું ક્ષેત્રફળ = 50સેમી x 50સેમી = 2500સેમી. હવે 3,50,000 ને 2,500 વડે ભાગતા 140 જવાબ આવશે)

 Manoj __________ a  song  in the party.
જવાબ:  sang ('the' party indicated a particular party (in the past) and not on a regular basis. Hence, not sings.)

 ધોરણ 6 ના ગુજરાતીના એકમ 'લાયક ઉમેદવાર' પાઠ  ના લેખક કોણ છે ?
જવાબ:  અનંતરાય રાવળ

 ધોરણ 7 ના અભ્યાસ પછી એક વિદ્યાર્થી કેટલા શબ્દો શ્રવણ દ્વારા અને કેટલા શબ્દો વાંચન દ્વારા જાણે અને સમજે?
જવાબ:  4500 શબ્દો શ્રવણ દ્વારા અને 2500 શબ્દો વાંચન દ્વારા 
 એક વસ્તુ અમુક રૂપિયા માં વેચવાથી 15% ખોટ જાય છે તો તેનાથી બમણી  કિંમતે વેચવાથી __________ % નફો  થાય .
જવાબ:  70 (ગણતરી: ધારોકે એ વસ્તુની મૂળ કિંમત 100 છે. હવે 100-15 =85. બમણી કિંમત = 85+85 = 170. 170-100 = 70 નફો . 70 નફો /100 મૂળ કિંમત = 70%

 એક લંબ ચોરસ ની પહોળાઈ તેની લંબાઈ નો 3/4 ભાગ છે. લંબ ચોરસ નું ક્ષેત્રફળ 192 ચો.મી .છે .તો તેની પરિમિતિ __________ છે .
જવાબ:  56 (ગણતરી: trial ane error થી જોતા 192 = 16 x 12 કારણકે પહોળાઈ એ લંબાઈનો 3/4 ભાગ છે. હવે લંબચોરસ ની પરીમીતી = 2 x (લંબાઈ + પહોળાઈ) = 2 x (16 + 12) = 56

 I am writing the letter because I __________ to do so.
જવાબ:  have been asked

 All the student in the class help __________
જવાબ:  each other one another

 ધોરણ 5 માં રમેશ જાતિયવૃતિ  અનુભવે છે  અને એના લીધે ક્યારેક વિચિત્ર વર્તન  કરેછે . શિક્ષક તરીકે તમે શું કરશો?
જવાબ:  રમેશ ને કોઈ  કલાપ્રવૃત્તિ  અથવા રમતગમત તરફ   વાળવા  પ્રયત્ન કરીશ
 કનૈયાલાલ નું ઉપનામ શું હતું ?
જવાબ:  ઘનશ્યામ 

 સમય 2:10 થી 2:50 થતા કલાક કાંટા એ કેટલું ભ્રમણ કર્યું હશે ?
જવાબ:  20 (ગણતરી: કલાક કાંટો એક કલાક માં 30 અંશ ભ્રમણ કરે છે કેમકે 360/12 = 30. એટલે એ 40 મીનીટમાં 30 x 40/60 = 20 અંશ ભ્રમણ કરે)

 વિદ્યાર્થીઓં ના  મૂલ્યાંકન અંગે  અદ્યતન સંકલ્પના કઈ છે ?
જવાબ:  સતત  અને સર્વગ્રાહી મૂલ્યાંકન

 સ્વચ્છ  પાણી માં પડછાયો દેખાયો. આ વાક્ય કયું વિશેષણ છે?
જવાબ:  ગુણવાચક

 Cow  is our __________ animal .
જવાબ:  domestic

 ધોરણ 1 માં વાર્તા કહીને શિક્ષકે  નીચેના પૈકી શું કરવું જોઈએ?
જવાબ:  અહી દર્શાવેલ  ત્રણમાંથી એક પણ નહિ  વાર્તાનો બોધ કહેવો જોઈએ 

 શિક્ષક વર્ગ માં શાંતિ  રાખો  એવું કહે - એ ક્યાં પ્રકાર નું પ્રત્યાયન છે?
જવાબ:  દ્વિ માર્ગી પ્રત્યાયન 

 નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જણાવો.
જવાબ:  ∏r2h 2∏rh

 Which is not appropriate for the word 'Isolate'?
જવાબ:  Group (It is antonym. All others are synonyms)

◆ 7/11 x 7/5 ÷ 7/10 + 3/22

જવાબ:  1 પૂર્ણાંક 9/22  (ગણતરી: 7/11 x 7/5 ÷ 7/10 + 3/22 = 7/11 x 7/5 x 10/7 + 3/22 = 14/11 + 3/22 = 28/22 + 3/22 = 31/22 = 1 પૂર્ણાંક 9/22)

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment