- PC પર નામ વગરનું ફોલ્ડર બનાવવું
તમારા PC પર નામ વગરનું ફોલ્ડર બનાવવાની રીત:
એક નવું ફોલ્ડર બનાવો.
F2 દબાવો.
press Alt + ૦૧૬૦ અથવા Alt + ૨૫૫
પ્રેસ એન્ટર
અભિનંદન!!! તમે નામ વગરનું ફોલ્ડર બનાવ્યું છે !!!
હવે આપણે આઇકોન વગરના ફોલ્ડર બનાવતા શીખીએ
Right Click ઓન ફોલ્ડર
property
costomize
change icon >
૧૧ વખત જમણી એરો કી દબાવો>
બ્લેન્ક આઇકોન સિલેક્ટ કરો.>ok
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
No comments:
Post a Comment