Pages

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

12/23/22

Pramukhswami Maharaj: Watch Pramukhswami Maharaj's centenary celebrations LIVE at Anganj Gujarat | Centenary Festival

Pramukhswami Maharaj: Watch Pramukhswami Maharaj's centenary celebrations LIVE at Anganj Gujarat | Centenary Festival



પ્રમુખસ્વામી મહારાજ:ગુજરાતના આંગણે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી LIVE નિહાળો | શતાબ્દી મહોત્સવ 


15મી ડિસેમ્બર-2022 થી 15મી જાન્યુઆરી-2023 સુધી એક મહિના દરમ્યાન આ ભવ્ય ઉત્સવ ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે. જેમાં સમાજના દરેક સ્તરમાંથી દેશ-વિદેશના લાખો લોકો પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક ભાવાંજલિ અર્પવા આ મહોત્સવમાં ઊમટી રહ્યા છે.  

આ સમય દરમ્યાન આખા એક મહિના સુધી ચાલનારા આ અપૂર્વ મહોત્સવ માટે અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમૃત વહાવતી અનેકવિધ રચનાઓથી ‘કલ્ચરલ વન્ડરલેન્ડ’ બની રહ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસ્તુતિઓથી વાતાવરણ ગુંજી ઊઠયુ છે. 


એક મહિનો ચાલનારા શતાબ્દી મહોત્સવનો
ઘરે બેઠાં હરિભક્તો લાભ લઇ શકાશે. મહોત્સવનો લાભ અચૂક લેશો. અમદાવાદમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ(Pramukh Swami Maharaj)ના એક મહિનો ચાલનારા શતાબ્દી મહોત્સવમાં (Shatabdi Mahotsav) સેંકડોની સઁખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. જેના માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. જોકે હવે આ સમગ્ર અમદાવાદ શહેર તૈયાર છે. આ સમારંભ દરમિયાન તમામ ક્ષેત્રના લોકો અહીં આવી રહ્યા છે અને પ્રમુખ સ્વામી મહારાજને પોતાની શ્રદ્ધાંજલી અર્પિત કરી રહ્યા છે. બીજી તરફ તેમના સાર્વભૌમિક જીવન, કાર્યો અને સંદેશ અંગે આકર્ષક પ્રસ્તુતીઓ અને પ્રદર્શનો અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.


Pramukhswami Maharaj: Watch Pramukhswami Maharaj's centenary celebrations LIVE at Anganj Gujarat | Centenary Festival


From 15th December-2022 to 15th January-2023, this grand festival will be celebrated with great devotion for a month. In which lakhs of people from all walks of life from home and abroad are flocking to this festival to pay heartfelt tributes to Pujya Pramukhswami Maharaj.

During this time, 'Pramukhswami Maharaj Nagar' has been constructed on a large land of 600 acres on Sardar Patel Ring Road at the western end of Ahmedabad for this unprecedented festival which lasts for a whole month. Currently under construction, this city is becoming a 'cultural wonderland' with various structures that exude the nectar of inspiration. The atmosphere in Pramuchswami Maharaj Nagar has been buzzing with various national and international programs and various presentations.


A month-long centenary festival
Green devotees can benefit from sitting at home. Make sure to take advantage of the festival. Hundreds of devotees are flocking to the month-long Shatabdi Mahotsav of Pramukh Swami Maharaj in Ahmedabad. A lot of preparations were made for that. However, now this whole city of Ahmedabad is ready. During this ceremony people from all walks of life are coming here and paying their respects to Pramukh Swami Maharaj. On the other hand attractive presentations and exhibitions and programs are organized on his sovereign life, works and message.


⇛ Volunteers in Pramuch Swami Maharaj Shatabdi Mohotsav :
  70 thousand volunteers are working day and night in Pramuch Swami Maharaj Shatabdi Mohotsav. Brahmaswaroop Pramukhswami Maharaj has showered affection on countless people and awakened in them immense power of service and dedication. A large community of more than 1100 well-educated saints who have dedicated their lives to the selfless love of Pramukhswami Maharaj and a total of more than 70 thousand volunteers are serving day and night during this festival.
       This festival has been successfully organized by a total of 45 departments. These thousands of volunteers, devotees and saints with various educational and social roles from different provinces are B.A.P.S. Swaminarayan is one of the backbones of the organization, who has provided a unique example of service-dedication by performing a huge yajna for Pramukhswami Maharaj Shatabdi Mohotsav.

Some of these volunteers have been contributing their unique contribution to the construction of the festival site for more than 1 year or 6 months.


⇛ Pramukh Swami Maharaj Centenary Festival: Grand Inauguration of Pramukh Swami Maharaj Centenary Festival :
Dt. On 14 December 2022, from 4:45 to 8:00 pm, a grand inauguration was done by His Holiness Mahant Swami Maharaj and Hon'ble Prime Minister Shri Narendra Modi.

⇛ Morning Puja of President Swamishriji :
Dt. From 15-12-2022 dt. During the month-long Shatabdi Mohotsav till 15-1-2023, prat:pooja takes place every morning from 6:15 to 7:30 am.

⇛ Daily Glimpses of Grand Festival :
There will be daily glimpses of the festival every night from 9:00 to 9:45 in Gujarati, Hindi and from 9:45 to 10:30 in English every night.

⇛ Completion of grand festival :
The grand closing ceremony of the festival will be held on 15 January 2023 from 4:45 pm to 8:00 pm.

⇛ Grand Festival Venue :
Pramukh Nagar has been created on 600 acres of land for the month-long event. This main town has become on the SP ring road near Ognaj circle of western Gujarat. Everything on this site will be free.



શતાબ્દી મહોત્સવ..ન ભૂતો ન ભવિષ્યતિ!: 600 એકર જમીનનું 'દાન', 50 હજારથી વધુ હરિભક્તોના 'સમર્પણ' પછી બન્યું આ ભવ્ય પ્રમુખસ્વામી નગર, જુઓ અહીં તેની ભવ્યતા!





⇛ Important link :  👇
પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ બાળકો સાથે જોવા જેવી અદભુત નગરી જે બાળકોને જોવી ખુબજ ગમશે. 👇


⇛  ઘરે બેઠા નિહાળો...પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવ દિવસ-15  | G NEWS GUJARATI


Day-15 (દિવસ -15) 

⇛ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સ્વયંસેવકો :
 પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 70 હજાર સ્વંયસેવકો દિવસરાત કામ કરે છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે અસંખય લોકો પર સ્નેહ વરસાવી તેમનામાં સેવા અને સમર્પણની અપાર શક્તિને જગાવી છે. પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ પ્રેમથી પોતાનું જીવન સમર્પિત કરનારા 1100 થી વધુ સુશિક્ષિત સંતોનો વિશાળ સમુદાય અને કુલ 70 હજારથી વધુ સ્વયંસેવકો આ મહોત્સવ દરમ્યાન રાત-દિવસ સેવા આપી રહ્યા છે.
      કુલ 45 જેટલા વિભાગ દ્વારા આ મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ પ્રાંતોમાંથી આવેલા વિવિધ શૈક્ષણિક અને સામાજિક ભૂમિકાઓ ધરાવતા આ હજારો સ્વયંસેવકો, ભક્તો-ભાવિકો તેમજ સંતો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની એક કરોડરજ્જૂ સમાન છે, જેઓએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો વિરાટ યજ્ઞ કરીને સેવા-સમર્પણનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આમાંના કેટલાક સ્વયંસેવકો છેલ્લા 1 વર્ષ કે 6 મહિનાથી વધુ સમય માટે મહોત્સવ સ્થળના નિર્માણમાં પોતાનું અનન્ય યોગદાન આપી રહ્યા છે.


⇛ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ : પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ભવ્ય ઉદ્‌ઘાટન :
તા. 14 ડિસેમ્બર 2022, સાંજે 4:45 થી 8:00 કલાકે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના (Narendra Modi)હસ્તે ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું.

⇛ પ્રમુખ સ્વામીશ્રીજીની પ્રાતઃપૂજા :
તા. 15-12-2022 થી તા. 15-1-2023 સુધી એક મહિનો ચાલનારા શતાબ્દી મહોત્સવમાં દરરોજ સવારે 6:15 થી 7:30 વાગ્યે પ્રાત:પૂજા થાય છે .

⇛ ભવ્ય મહોત્સવની નિત્ય ઝલક :
દરરોજ રાત્રે 9:00 થી 9:45 ગુજરાતી, હિન્દીમાં અને દરરોજ રાત્રે 9:45 થી 10:30 અંગ્રેજીમાં મહોત્સવની નિત્ય ઝલક જોવા મળશે.

⇛ ભવ્ય મહોત્સવની પૂર્ણાહૂતિ :
મહોત્સવનો શાનદાર પૂર્ણાહુતિ સમારોહ તારીખ 15 જાન્યુઆરી 2023 સાંજે 4:45 થી 8:00 ચાલશે.

⇛ ભવ્ય મહોત્સવ સ્થળ :
આખો મહિનો ચાલનારા કાર્યક્રમ માટે 600 એકર જમીનમાં પ્રમુખ નગરની રચના કરવામાં આવી છે. પશ્ચિમી ગુજરાતના ઓગણજ (Ognaj)સર્કલ નજીક એસપી રીંગરોડ પર આ પ્રમુખ નગરી બની છે. આ સાઇટ પર બધુ જ ફ્રી રહેશે.


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on December 18, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.



Your feedback is required.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment