JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label E-EPIC. Show all posts
Showing posts with label E-EPIC. Show all posts

7/26/22

e-EPIC: Get your election card online in just 10 minutes

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 14 (બી) અનુસાર અનુસાર દરેક ભારતીય નાગરિક કે જે લાયકાતની તારીખ એટલે કે જે ભારતીય નાગરિકની ઉંમર 18 વર્ષની થાય અને ગેરલાયક ન હોય તો તે જ્યાં તે સામાન્ય રીતે નિવાસી હોય તે મતદાન ક્ષેત્ર / વિસ્તારના મતદાર વિભાગમાં મત(વોટ) આપી શકે છે. અને તે પોતાના મતદાન ક્ષેત્ર / વિસ્તારના મતદાર વિભાગમાં યાદીના તે ભાગમાં મતદાર તરીકે નોંધણી કરાવવા લાયક છે.  
કેટલાક સંજોગોમાં લોક પ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમ, ૨૦૧૦થી સુધારેલા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ની કલમ ૨૦(ક) ની જોગવાઈ અનુસાર જે વ્યક્તિ ભારતનો નાગરિક હોય અને જેણે અન્ય કોઇ દેશની નાગરિકતા સ્વીકારી ન હોય, મતદાર તરીકે નોંધણી માટે અન્યથા ગેરલાયક ન હોય અને જે ભારતમાંના તેના સામાન્ય નિવાસના સ્થળેથી રોજગાર, શિક્ષણ અથવા અન્ય કારણોસર ગેરહાજર હોય તે વ્યક્તિ તેના પાસપોર્ટમાં દર્શાવ્યા મુજબનું ભારતમાં તેના નિવાસનું સરનામું આવેલું હોય તે વિધાનસભા મતદાર વિભાગમાં મતદાર તરીકે નોંધણી માટે લાયક છે.

હવે તમારે તમારું ચૂંટણી કાર્ડ ખોવાઈ જાય કે ખરાબ થઇ જાય ફાટી જાય તો ચિંતા કરવાની જરૂર નથી તમે જાતેજ તમારા મોબાઈલ કે પર્સનલ કોમ્પ્યુટર વડે ઓનલાઈન કાઢી શકશો. ડાઉનલોડ કરી શકશો. ફક્ત 10 મિનિટમાં ઘરે બેઠા,જાણો કઈ રીતે?

⇛  ચૂંટણી કાર્ડ(e-EPIC)/વોટર આઈડી કાર્ડ ઓનલાઈન : 
દરેક વ્યક્તિ પોતાનો પહેલો મત આપવા માટે ઉત્સાહિત હોય છે. જો તમે 18 વર્ષના છો અને તમારો મત આપવા માંગો છો તો અમે તમને આજે મતદાર યાદીમાં નામ નોંધણી ક્યારે થશે એ વિશે પણ જણાવીશું. (મતદાર યાદીમાં નામ નોંધણી/મતદાર યાદી સુધારણા કાર્યક્રમ) તમે તમારું ચૂંટણી કાર્ડ(e-EPIC) ઘરે બેઠા જ મેળવી શકો છો. આ સાથે તમારું વોટર આઈડી કાર્ડ પણ તમારા ઘરે આવી જશે.

⇛  ચૂંટણી કાર્ડ(e-EPIC) વોટર આઈડી કાર્ડ :
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ 3 થી 4 મહિનામાં આવી રહી છે. તેની તૈયારીના ભાગ રૂપે અને તેના સુચારુ આયોજન માટે ચૂંટણીપંચે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. દરમિયાન ચૂંટણી પંચે ગુજરાત માટે સ્‍પે. સમરી રીવીઝન ફોટોવાળી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીને લોકશાહીનો તહેવાર તરીકે માનવામાં આવે છે અને સામાન્ય માણસના મતને શસ્ત્ર કહેવામાં આવે છે. પરંતુ મત આપવાના કેટલાક નિયમો છે. 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ મતદાન કરી શકે છે, પરંતુ તેના માટે મતદાર ઓળખ કાર્ડ હોવું જરૂરી છે, જેને બનાવવા માટે સરકારી કચેરીઓના ચક્કર લગાવવા પડે છે.

⇛  ઓનલાઈન ચૂંટણી કાર્ડ(e-EPIC) વોટર આઈડી કાર્ડ :
વાચક મિત્રો આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર તમારું વોટર આઈડી કાર્ડ ઘરે બેઠા જ બનાવી શકો છો/મેળવી શકો છો. સૌથી સારી વાત એ છે કે તમારું વોટર આઈડી કાર્ડ_ચૂંટણી કાર્ડ(e-EPIC) તમારા ઘરે પહોંચાડવામાં આવશે. તો જાણો મતદાર આઈડી કાર્ડ ઓનલાઈન બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા.

⇛  ઓનલાઈન ચૂંટણી કાર્ડ(e-EPIC) માટે અરજી કેવી રીતે  કરવી ?
જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે, તો તમે સરળતાથી ચૂંટણી કાર્ડ(e-EPIC) માટે અરજી કરી શકો છો. આ માટે તમારી પાસે માત્ર મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને કોઈપણ એડ્રેસ પ્રૂફ હોવો જરૂરી છે. તમારે ભારતના ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. તમે આ લિંક પરથી સીધા જ રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ https://nvsp.in/ પર પણ જઈ શકો છો. અહીંથી તમારે નવા મતદાર/મતદાર તરીકે નોંધણી કરવાની હોય છે. નવા મતદાર/મતદાર તરીકે નોંધણી પર ક્લિક કરવાનું રહેશે અને તમારી જાતને અહીં નોંધણી ફોર્મ ભરવાનું રહેશે.

⇛  ચૂંટણી કાર્ડ(e-EPIC) માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ?
ઓનલાઈન વોટર આઈડી_ચૂંટણી કાર્ડ(e-EPIC) રજીસ્ટ્રેશન માટે તમારી પાસે સરનામાનો પુરાવો હોવો જરૂરી છે. સરનામાના પુરાવા માટે, આધાર કાર્ડ, બેંક પાસબુક, જન્મ પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણની સ્કેન કોપી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. આ સિવાય તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ જરૂરી રહેશે.

⇛  ચૂંટણી કાર્ડ(e-EPIC)_વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ :
તમે ચૂંટણી પંચની આ સાઈટ પરથી પહેલાથી બનાવેલ વોટર આઈડી કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય તમારી વિધાનસભા અને લોકસભા મતવિસ્તારની સંપૂર્ણ માહિતી પણ અહીંથી મળી શકે છે. જે લોકો નવા મતદાર ID માટે નોંધણી કરાવે છે તેઓ આ પોર્ટલ પરથી તેમની અરજીને ટ્રેક કરી શકે છે. તમને જણાવી દઈએ કે નવું આઈડી કાર્ડ બનાવવામાં લગભગ 1 મહિનાનો સમય લાગે છે.

⇒  e-EPIC(ચૂંટણી કાર્ડ) ઓનલાઈન 
⇛  મહત્વની લીંક :

⇛   FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો :
ચૂંટણી કાર્ડ ઓનલાઈન સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is https://nvsp.in/

ખાસ નોંધ:
હાલમાં નવેમ્બર 2020 પછી નોંધાયેલા મતદારો માટે ઇ-ચુંટણીકાર્ડ(e-EPIC) ડાઉનલોડની સુવિધા ઉપલબ્ધ છે. કે  જેઓ https://nvsp.in/EEPIC પરના રેકોર્ડમાં મોબાઇલ નંબર ધરાવે છે. અન્ય લોકો(એટલે કે જેમનાચુંટણીકાર્ડ નવેમ્બર 2020 પહેલાના છે) તેમના માટે, આ સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on July 26, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝑟𝑎𝑗𝑣𝑎𝑟𝑎𝑙𝑖@𝑔𝑚𝑎𝑖𝑙.𝑐𝑜𝑚

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.

Your feedback is required.
Read More »

7/25/22

Electoral Roll: Electoral Roll Reform Program by Election Commission-2022 | Name Registration | Name correction | Change of address etc

Electoral Roll: Electoral Roll Reform Program by Election Commission-2022 | Name Registration | Name correction | Change of address etc
Electoral Roll Reform Program

મતદાર યાદી:ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2022 | નામ નોંધણી |  નામ સુધારો | સરનામું બદલવું વગેરે 

ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ. રવિવારના રોજ મતદાન મથકો પર BLO દ્વારા ફોર્મ સ્વીકારવામાં આવશે, ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ ૩ થી ૪ મહિનામાં આવી રહી છે. તેની તૈયારીના ભાગ રૂપે અને તેના સુચારુ આયોજન માટે ચૂંટણીપંચે તડામાર તૈયારીઓ શરૂ કરી છે.દરમિયાન ચૂંટણી પંચે ગુજરાત માટે સ્‍પે. સમરી રીવીઝન ફોટોવાળી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે.

Electoral Roll Reform Program

રાજ્ય(State)માં મતદાર યાદી સુધારણા(Voter list correction) કાર્યક્રમ 2022 શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા, નામ કમી, એડ્રેસ બદલવા(Change) માંગતા હોય તો મતદારો સુધારો કરી શકશે. ખાસ કરીને 18 વર્ષ અથવા તેથી વધારે ઉંમર થઈ હોય અને મતદાર યાદીમાં નામ ન હોય તો મતદાર યાદીમાં નામ એડ કરાવી શકશે.
01-10-2022 ના રોજ જેમની 18 વર્ષ કે તેથી વધુ ઉંમર થતી હોય તો તેવા મતદારો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ તેઓ પોતાના નામ મતદાર તરીકે મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી શકશે. આ કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદીમાં નામ ઉમેરવા,સુધારણા, સ્‍થળાંતર, નામ કમી, પોતાનું એડ્રેસ બદલવું હોય અથવા ઓળખપત્રમાં કોઈ ભૂલ હોય તો તેમાં પણ ફોર્મ ભરી સુધારો કરવી શકાશે.

આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ  કલેકટર કચેરીઓના ચૂંટણી અધિકારી સૂત્રોના કહેવા મુજબ આગામી 12 ઓગષ્‍ટે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્‍ધિ થશે. તારીખ: 21 ઓગષ્‍ટ 2022 થી તારીખ: 11 સપ્‍ટેમ્‍બર 2022 સુધી મતદારોપોતાના  નામ ઉમેરવા, કમી કરવા, સુધારણાના ફોર્મ ભરી માહિતી અપડેટ કરાવી શકશે. આ સુધારણા કાર્યક્રમ અંતર્ગત નીચે મુજબના રવિવારે આપના BLO(બ્લોક લેવલ ઓફિસર) પાસે જઈ આપ અપડેટ કરાવી શકો છો. 

કયા કયા દિવસે છે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ - 2022 ? 
1.  તારીખ:  21/08/2022 (રવિવાર)
2.  તારીખ:  28/08/2022 (રવિવાર)
3.  તારીખ:  04/09/2022 (રવિવાર)
4.  તારીખ: 11/09/2022 (રવિવાર)

ના રોજ આ ખાસ ઝુંબેશ રાખવામા આવી છે. સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન મથકે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. 

આ પછી સપ્‍ટેમ્‍બર સુધી આવેલ દાવાઓનો નિકાલ થશે અને  ઓકટોબરમાં ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ચાર પ્રકારના ફોર્મથી સુધારણા કરાવી શકાશે. નવા ચૂંટણીકાર્ડ માટે મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે, ચૂંટણી કાર્ડમાં સુધારા માટે અને સ્થળાંતર કરવુ હોય તો તે માટે અલગ અલગ ફોર્મ ભરીને સુધારો કરી શકાશે. 

કયા સુધારા-વધારા માટે કયું ફોર્મ ભરવું, તેના માટે જરૂરી આધારો :
(1). મતદાર યાદીમા નામ દાખલ કરવા માટે કે ચૂંટણી કાર્ડ માટે Form 6 ભરવાનું રહેશે.
  • જન્મનો દાખલો
  • સ્કુલ લીવીંગ સર્ટી ફિકેટ(LC)
  • પાસપોર્ટ
  • આધારકાર્ડ
  • રેશન કાર્ડ
  • લાઇટ બીલ
  • ભાડા કરાર
  • કોઇ કુટુંબીજનનું ચૂંટણીકાર્ડ
  • એક પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મેરેજ સર્ટી (જો કોઇ મહિલાએ લગ્ન કર્યા બાદ નવા સ્થળે નામ ઉમેરવાનું હોય તો લાવવાનું રહેશે.)
  • ફોર્મ નંબર-16 ડાઉનલોડ

(2).  મતદાર યાદીમા નામ કમી કરવા માટે કોઇ વ્યક્તિના લગ્ન થયા હોય અને તેને મતદાર યાદીમાં નામ કમી કરી અન્ય સ્થળે નામ ઉમેરવુ હોય અથવા તો માણસનુ મૃત્યુ થતા તેનું નામ મતદાર યાદીમાંથી કમી કરવુ હોય તો તેના માટે ફોર્મ 7 ભરવાનું રહેશે. 
  • ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ (જો હોય તો)
  • મરણનો દાખલો
  • મેરેજ સર્ટી (લગ્ન થવાથી નામ કમી કરવાનું હોય તો) લાવવાના રહેશે.

(3). ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા ચૂંટણીકાર્ડમાં સુધારો કરવા માટે ફોર્મ 8 ભરવાનું રહે છે. 
  • સ્કુલ લીવીંગ સર્ટી ફિકેટ(LC)
  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • લાઇટબીલ
  • એક ફોટો

(4). મતદારે પોતાનું સરનામુ (એડ્રેસ) બદલવું હોય તો સરનામુ બદલાવા માટે મતદારે ફોર્મ 8-ક ભરવાનું રહે છે.
  • ચૂંટણી કાર્ડ/ચૂંટણી કાર્ડ ઝેરોક્ષ
  • હાલના સરનામા પ્રૂફની ઝેરોક્ષ

ઉપરોક્ત મુજબ જેના માટે જે સુધારો કરવાનો હોય તે ડોક્યુમેન્ટ દસ્તાવેજ તેની ઝેરોક્ષ સાથે લઇ જવા.

કેવી રીતે કરી શકાશે સુધારો? 
ઉપરોક્ત કાર્યક્રમની તરીકે આપના વિસ્તારના મતદાન મથક પરના બી.એલ.ઓ.(BLO)શ્રી નો સંપર્ક કરી મતદાર યાદીમાં નામ એડ અથવા તો કોઈ સુધારો કરવાનો હશે તો કરી શકશે.તથા આપના તાલુકાની મામલતદાર કચેરીએ જન સેવા કેન્દ્ર પર સુધારો કરાવી શકો છો  તેમજ  મતદાન મથક સુધી ન જવું હોય તો ઓનલાઈન પણ સુધારો કરી શકાશે. જેમાં વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ ડાઉનલોડ કરી અરજી કરી શકશે. અથવા તો www.voterportal.eci.gov.in કે અથવા www.nvsp.in અરજી કરી શકશે. વોટર હેલ્પલાઇન નંબર -1 950.

મહત્વની લીંક (Important link) :

લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on July 23, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.

Your feedback is required.
Read More »

10/30/21

Voter List: Voter List Amendment 2021 || Find names in the voter list || Download the color election card PDF

Voter List: Voter List Amendment 2021 || Find names in the voter list || Download the color election card PDF
Election card
ચૂંટણી કાર્ડ

મતદાર યાદી: મતદાર યાદી સુધારણા ૨૦૨૧, મતદાર યાદીમાં નામ શોધો, રંગીન ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરો PDF 

Voting is the first right of every Indian citizen.

Every citizen of the country has the right to an election card. But he must be 18 years old. Upon completion of 18 years, every citizen can exercise his franchise by voting for the candidate of his choice. For that, the voter has to keep any one of the valid bases of the Election Commission. In which special ... election card.

Every year the Election Commission announces a date for adding new names, does nothing and amends the names. Within this time limit, every 18 year old Indian citizen is eligible to get his / her election card.

Online process of voter ID card correction in Gujarat: For citizens who have voter ID and want to change the details printed in the voter ID card, the website of the Chief Electoral Officer of Gujarat provides online facility to apply for correction.

To apply for a change in the details shown in your Voter ID Card, read the following steps: Go to the website of the Chief Electoral Officer of Gujarat. On the home page, select "Online Voter Registration" Log in using your credentials. If you are using this feature for the first time, register using your name, address, email id and phone number.

In the resulting page, select "8 to edit voter details". You must enter your voter ID card number to proceed. If you are not sure about your voter ID card number, you can use the search option to find your voter ID card number. Form 8 which is designed by the Election Commission of India to change the details about the voter will be displayed on the screen. You must enter your name, date of birth, address and other details about your family members whose names are included in the voter list and specify the information you want to change and also attach supporting documents. For example, if you want to change the photograph, also attach your photo and proof of photo identity. And also attach supporting documents. For example, if you want to change the photograph, also attach your photo and proof of photo identity. Once you have submitted the form, you will receive a PDF. You will need to take a printout of the PDF and send it by post to the nearest Election Commission office. While many voters with valid election cards in our country choose not to vote and exercise their rights, there are many others who do not want to apply for a voter ID card because they feel it is a lengthy and confusing process. Even if they go through the process and get registered in the voter list, in case of any amendment, they do not go back to correct it as they do not have a whole day to stand in the long queue. But that is not the case nowadays. You can apply for a voter ID, edit, cancel or download a copy instantly using the Internet. All you need to do is collect the information.

Read More »