JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label About Mobile. Show all posts
Showing posts with label About Mobile. Show all posts

12/3/20

Scan QR code from Android mobile | Android मोबाइल से QR कोड स्कैन करें

Scan QR code from Android mobile | કયુ આર કોડ સ્કેન કરો એન્ડરોઇડ મોબાઈલથી...          વિદ્યાર્થીઓ, વાલીઓ, તેમજ શિક્ષક મિત્રો માટે ઉપયોગી... ઘરે શીખીએ બુકના કયુ આર કોડ સ્કેન, પ્રજ્ઞા અને નોન પ્રજ્ઞા, ઘોરણ-૧ થી 8 ના પાઠયપુસ્તકો ના QR Code scan કરવા માટે ખુબજ ઉપયોગી,સરળ.... ...
Read More »

11/7/15

Download free game. PC / Mobile / Online_मुफ्त गेम डाउनलोड करें। पीसी / मोबाइल / ऑनलाइन

ખુશ ખબર... (adsbygoogle = window.adsbygoogle || []).push({});              દોસ્તો.....  હવે દિવાળી(વેકેશન)ની રજાઓ શરુ થઇ ગઈ છે. તમારા બાળકોને હવે ગેમ રમવા માટે હવે પુરતો સમય મળી રહેશે. આજના આ કોમ્પ્યુટર યુગમાં તમારા બાળકને કોમ્પ્યુટરમાં રસ લેતું...
Read More »

Learn about mobile network GSM, CDMA, मोबाइल नेटवर्क जीएसएम, सीडीएमए के बारे में जानें।

   Learn about mobile network GSM, CDMA.                Friends ..... If you are using a mobile phone then you must have heard about CDMA and GSM, but what is this ...? These are both types of mobile phone networks, all the mobiles in the whole...
Read More »

10/19/15

તમારા એન્ડ્રોઇડ ફોનમાં સ્ક્રીન લોક સેટ કરો

મિત્રો...તમે તમારા એન્ડ્રોઇડ ફોનમાં સ્ક્રીન લોક સેટ કરવા માંગો છો..?  તો તે માટે ફોન(સેમસંગ)માં સ્ક્રીન લોક સેટ કરવા માટેની પદ્ધતિ અહીં આપની સમક્ષ મુકેલ છે... તે મુજબ આપના ફોન નું સેટિંગ કરો... અને તમે તમારા એન્ડ્રોઇડ ફોનમાં સ્ક્રીન લોક સેટ કરો... સૌ પ્રથમ તમે તમારા ફોનના સેટિંગ માં...
Read More »

તમારા મોબાઈલ(સેમસંગ)માં ઓવનર ઇન્ફોર્મેશન (Owner Infoemation)ઉમેરો...

તમે તમારા મોબાઈલ(સેમસંગ)માં ઓવનર ઇન્ફોર્મેશન (Owner Infoemation) ઉમેરો... જેથી કરી તમારો મોબાઈલ સ્ક્રીન લોક / પેટર્ન લોક કરેલ હશે તો પણ તમારી ઓવનર ઇન્ફોર્મેશન સ્ક્રીન પર વાંચી શકશે.. જેથી કરી તમારો મોબાઈલ ખોવાઈ જવાની સ્થિતિમાં સામે વારી વ્યક્તિ તમને તમારો મોબાઈલ સરળતાથી પરત કરી શકશે.    ...
Read More »

એક કરતા વધુ ભાષામાં એકજ કી બોર્ડથી મેસેજ લખો.

મિત્રો...શું આપ એન્ડ્રોઇડ ફોન વાપરો છો? એકજ  કી બોર્ડ થી એક કરતા વધુ ભાષામાં એક જ મેસેજ લખવા માંગો છો? આપ જો સેમસંગનો એન્ડ્રોઇડ ફોન વાપરતા હોવ તો આપના માટે મેસેજ એક કરતા વધુ ભાષામાં લખવા અહીં આપની સમક્ષ એક ટીક્સ મુકેલ છે... તે મુજબ આપના ફોન નું સેટિંગ કરો... અને મેસેજ એક કરતા વધુ ભાષામાં લખો.  ...
Read More »