JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label DIGITAL EDUCATION. Show all posts
Showing posts with label DIGITAL EDUCATION. Show all posts

12/27/22

Gujarat State Examination Board: Gujarat State Drawing Examination Application Form Filling Process Started | Drawing exam

Gujarat State Examination Board: Gujarat State Drawing Examination Application Form Filling Process Started | Drawing exam
Gujarat State Drawing Examination


ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ: ગુજરાત રાજ્ય ચિત્રકામ પરીક્ષાના આવેદન પત્રો ભરવાની કામગીરી શરૂ | ચિત્રકામ પરીક્ષા

રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના ચિત્ર પરીક્ષાના આવેદનપત્રો શિક્ષણ બોર્ડ દ્વારા ભરવાનું શરૂ થયેલ છે. ત્યારે ધોરણ- 5 થી ધોરણ-8 ના વિદ્યાર્થીઓ પ્રાથમિક અને ધોરણ-9 થી 12 ના માધ્યમિકના વિદ્યાર્થીઓ ચિત્રકામ પરીક્ષા આપી શકશે. જો... કે... પરીક્ષાની તારીખ હવે ટૂંક સમયમાં જાહેર કરાશે. તેમજ પરીક્ષાના કુલ 
100 થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી હોય તેવી શાળાઓમાં ચિત્રકામ પરીક્ષાના કેન્દ્રો ફાળવવાનો રાજ્ય પરીક્ષા બોર્ડે નિર્ણય કર્યો હોવાનું શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યું છે.
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા 2022
ક્રમવિગતતારીખ
1જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખ07/12/2022
2ઓનલાઈન આવેદનપત્રો ભરવાનું શરૂઆત થયાની તારીખ09/12/2022
3ઓનલાઈન આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ30/12/2022
4પરીક્ષાની તારીખહવે પછી જાહેર થશે
5પરીક્ષા ફીપ્રાથમિક 50 (પચાસ રૂપિયા)
માધ્યમિક 60 (સહિત રૂપિયા)


રાજ્ય પરીક્ષા બોર્ડનો 07/12/2022નો લેટર
👇


Gujarat State Examination Board: Gujarat State Drawing Exam Application Form Filling Process Started Drawing exam

The Board of Education has started filling the application forms of the students studying in primary and secondary schools of the state. Then the students of class-5 to class-8 of primary and students of class-9 to 12 of secondary school will be able to take the drawing exam. However... the exam date will be announced soon. Also the exam total
Sources in the education department said that the state examination board has decided to allot drawing examination centers in schools having a strength of more than 100 students.


In Sanskrit, the language of the gods, it is said that "the uneducated man is the beast" and this statement applies to art as well. "A man without art is a beast" In short, just as a person without knowledge is like a beast, a person without art is also like a beast. Art is an expression connected to human life. Every person has a natural element of creativity which one can bring out easily and successfully. He can be an artist. Painting is a creative activity from time immemorial. From the cave age to the modern age, art trends have changed and art has continued to evolve. The contribution of art in the development journey of human race is important. Pictographs were used to communicate ideas when language or script did not emerge. This is how the art of painting arose. According to the Sanskrit Ukti "Kalanama Pravaram Chitram" of the Vishnu Dharmottara Purana, painting is the best of all arts which gives pleasure to both the creator and the viewer.





  Art education is not only limited to the curriculum but is very important in the overall development of an individual. A child learns to draw before he learns to write. Art education is important in the foundation of education. In art education at school level it is necessary to acquire knowledge of color and line, important elements of painting. In this book we have tried to provide information about different types of painting styles, sculpture architecture, famous cave temples and famous artists of our state. In this book we will get an introduction to picture composition in experimental work, man-made object picture, portrait picture and propaganda picture.


Art subject is also useful for advancing the career of a student. A student who has knowledge of drawing subject can produce a work of art with the use of computer. Drawing subject held in class 10 and Inter Intermediate drawing examination is very useful in higher studies in art field. Drawing subject is very important to get admission in fine arts architect and fashion design interior designer interior decoration etc courses. The drawing subject is also useful for drawing important diagrams that come up in medical and engineering courses. Drawing subject is also very useful for NATA(National Aptitude test in Archetecture) exam. Art subject is also valued in foreign countries and thus art subject in education is very useful for the overall development and career of the student.

The State Examination Board decided to allot drawing examination centers in schools having a strength of more than 100 students.

Forms for Primary and Secondary Drawing Examination by Gujarat State Examination Board Date: 9th December is now good to fill online. The next 30 December 2022 will have to be filled online on the board's website www.sebxam.org. The examination date for Primary Drawing Examination and Secondary Drawing Examination will be declared by the State Examination Board later. Eligibility of Candidates for Primary Drawing Examination Class: Students studying in 5th to 8th, Secondary Drawing Examination Students studying in Class: 9th to 12th can appear for this exam.


The fee for primary drawing examination will be Rs 50/- and the fee for secondary drawing examination will be Rs 60/-. There will be three papers in the preliminary drawing examination which will have subjects like nature, portrait and composition. 4 (Four) Papers on Man Made Objects, Painting, Composition and Lettering will be taken in the syllabus of Secondary Drawing Examination. An examination center will be allotted to the school in which total enrollment of 100 or more students in Primary Drawing Examination. It has been mentioned in the circular by the education department that the entire form has to be filled in English.


The motto of 3H is important in art education Hand, Head and Heart According to the definition given by our father Mahatma Gandhi, an artist is a laborer who works only with the use of hands and feet. A craftsman who uses his brain in addition to his hands and feet is called an engineer and the one who uses his hands and feet in addition to his brain is called an artist. Students who study this book are expected to get a true education of 3H.




Drawing exam is conducted in schools every year by Gujarat State Examination Board. But if there are fewer students, the centers are allotted away. So there was a representation from the schools, following which this time the State Examination Education Board has also decided to allot a center where there are more than 100 students.


ઓનલાઇન અરજી કરવાની રીત :
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે.ઉમેદવાર તારીખ: 09/12/2022 (બપોરના 15.00) થી તારીખ: 30/12/2022 રાત્રે 23.59 કલાક સુધી) દરમિયાન www.sebexam.org પર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક Confirm કર્યા પછી જ અરજી માન્ય ગણાશે. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
  • સૌ પ્રથમ www.sebexan.org પર ક્લિક કરી જવું,
  • તેમાં  Apply online  ઉપર click કરવું,
  • ત્યાર બાદ જો પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા આપવા માગતા હોય તો  ELEMENTARY DRAWING GRADE EXAM – 2022 ( Std: 5 to 8 )  અથવા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવા માગતા હોય તો INTERMEDIATE DRAWING GRADE EXAM – 2022( Std:  9 to 12 )  Apply Now પર Click કરવું.
  • Apply Now પર click કરવાથી Student Type દેખાશે, ત્યાર બાદ તેમાં  REGULAR CANDIDATE અને EXTERNAL CANDIDATE એવા બે Option દેખાશે. જો વિદ્યાર્થી હોય તો REGULAR CANDIDATE Select કરવાનું રહેશે અને ખાનગી / બહારના ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માંગતા હોય તો EXTERNAL CANDIDATE ઓપ્સન Select કરવાનું રહેશે.


⇛ રાજ્ય ચિત્રકામ પરીક્ષા માટે ઉપયોગી વિષય અનુરૂપ વિડીઓ લિસ્ટ 👇
⇒ પદાર્થ ચિત્ર :
⇒ Texture ચિત્ર :
⇒ સરળ ચિત્રકલા :
⇒ ભાતચિત્ર ભાગ 1 :
⇒ ભાતચિત્ર ભાગ 2 :
⇒ ભાતચિત્ર ભાગ 3 :
⇒ ભાતચિત્ર ભાગ 4 :
⇒ ભાતચિત્ર 5 માધ્યમિક :
⇒ ચિત્ર સંયોજન ભાગ 1 :
⇒ ચિત્ર સંયોજન ભાગ 2 :
⇒ ચિત્ર સંયોજન ભાગ 3 :
⇒ પ્રકૃતિ ચિત્ર 1 :
⇒ પ્રકૃતિ ચિત્ર 2 :
⇒ પ્રકૃતિ ચિત્ર 3 :



દેવ ભાષા સંસ્કૃતમાં કહેવાયું છે કે "વિદ્યાવિહીન નર તે પશુ" આ વિધાન કલા માટે પણ લાગુ પડે છે. "કલા વિહીન નર તે પશુ" ટૂંકમાં જેમ વિદ્યા વિનાની વ્યક્તિ પશુ સમાન છે તેમ કલા વિનાની વ્યક્તિ પણ પશુ સમાન જ છે. કલા માનવજીવન સાથે જોડાયેલ અભિવ્યક્તિ છે. પ્રત્યેક વ્યક્તિમાં કુદરતી રીતે જ સર્જનાત્મકતાનું તત્વ હોય છે જે વ્યક્તિ તેને સરળતાથી અને સફળતાપૂર્વક બહાર લાવી શકે છે. તે કલાકાર બની શકે છે. ચિત્રકલા આદિકાળથી ચાલી આવતી સસર્જનાત્મક પ્રવૃત્તિ છે. ગુફા યુગથી આધુનિક યુગ સુધી કલાના પ્રવાહો બદલાતા રહ્યા અને સતત કલાનો વિકાસ થતો રહ્યો છે. માનવ જાતિની વિકાસ યાત્રામાં કલાનો ફાળો મહત્વપૂર્ણ છે. ભાષા કે લિપિ નો ઉદ્ભવ થયો ન હતો ત્યારે વિચારોની આપ લે કરવા માટે ચિત્ર પ્રતિકોનો ઉપયોગ થતો. આ રીતે ચિત્રકલા નો ઉદય થયો. વિષ્ણુ ધર્મોતર પુરાણની સંસ્કૃતિ ઉકતી "कलानाम प्रवरम चित्रम" અનુસાર બધી કલાઓમાં ચિત્રકલા શ્રેષ્ઠ છે જે સર્જક અને દર્શક બંનેને આનંદ આપે છે.

 કલા શિક્ષણ એ માત્ર અભ્યાસક્રમ માટે મર્યાદિત નથી પરંતુ વ્યક્તિના સર્વાંગી વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. બાળક લખતા શીખે તે પહેલા ચિત્ર દોરતા શીખે છે. કેળવણીના પાયામાં કલાનું શિક્ષણ મહત્વપૂર્ણ છે. શાળા કક્ષાએ કલા શિક્ષણમાં ચિત્રકલાના મહત્વપૂર્ણ તત્ત્વો રંગ અને રેખાની માહિતી મેળવવી જરૂરી છે. વિવિધ પ્રકારની ચિત્ર શૈલી આપણા રાજ્યના શિલ્પ સ્થાપત્ય પ્રખ્યાત ગુફા મંદિરો અને નામાંકિત કલાકારો વિશેની માહિતી આપ પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાયોગિક કાર્યમાં ચિત્ર સંયોજન માનવસર્જિત પદાર્થ ચિત્ર ભાતચિત્ર અને પ્રચાર ચિત્રોનો પરિચય આ પુસ્તકમાં મેળવીશું. 

વિદ્યાર્થી માટે કારકિર્દીને આગળ વધારવા માટે પણ ચિત્રકલા વિષય ઉપયોગી છે ચિત્ર વિષયનું જ્ઞાન મેળવનાર વિદ્યાર્થી કમ્પ્યુટરના ઉપયોગથી જે સર્જના કૃતિ તૈયાર કરી શકે તે કક્ષાની કૃતિ માત્ર કોમ્પ્યુટરના જ જ્ઞાન ધરાવનાર વ્યક્તિ કરી શકે નહીં. કલા ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસમાં ધોરણ 10 માં રાખવામાં આવેલ ચિત્ર વિષય અને ઇન્ટરમ મીડિયેટ ચિત્રની પરીક્ષા ખૂબ જ ઉપયોગી છે. ફાઈન આર્ટસ આર્કિટેક અને ફેશન ડિઝાઇન ઇન્ટિરિયર ડિઝાઇનર ઇન્ટિરિયર ડેકોરેશન વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ચિત્ર વિષય ખૂબ જ જરૂરી છે. મેડિકલ અને ઇજનેરી અભ્યાસક્રમોમાં આવતી મહત્વપૂર્ણ આકૃતિઓ દોરવા માટે પણ ચિત્ર વિષય ઉપયોગી છે.  NATA(National Aptitude test in Archetecture) ની પરીક્ષા માટે પણ ચિત્ર વિષય ખૂબ ઉપયોગી છે. વિદેશમાં પણ ચિત્ર વિષયને સન્માનની દ્રષ્ટિએ મૂલવાય છે આમ શિક્ષણ ક્ષેત્રે ચિત્રકલા વિષય વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ અને કારકિર્દી માટે ખૂબ જ ઉપયોગી છે.

⇛ Important link :

100 થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી હોય તેવી શાળાઓમાં ચિત્રકામ પરીક્ષાના કેન્દ્રો ફાળવવાનો રાજ્ય પરીક્ષા બોર્ડે નિર્ણય કર્યો.


ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા માટેના ફોર્મ તારીખ: 9 મી ડીસેમ્બરથી  ઓનલાઈન ભરવાનું સારું થઇ ગયેલ છે. આગામી 30 ડિસેમ્બર 2022 દરમિયાન બોર્ડની વેબ સાઈટ www.sebxam.org  પર ઓનલાઇન ભરવાના રહેશે. પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા માટે પરીક્ષાની તારીખ હવે પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા માટે ઉમેદવારોની લાયકાત ધોરણ: 5 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, માધ્યમિક ચિત્રકામ પરીક્ષા ધોરણ: 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.


પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાની ફી રૂપિયા 50/- તથા માધ્યમિક ચિત્રકામ પરીક્ષાની ફી રૂપિયા 60/- રહેશે. પ્રાથમિક ચિત્રકામ પરીક્ષામાં ત્રણ પેપર લેવામાં આવશે જેમાં નેચર, ભાતચિત્ર અને ચિત્ર સંયોજન જેવા વિષય હશે. માધ્યમિક ચિત્રકામ પરીક્ષાના અભ્યાસક્રમમાં માનવસર્જિત પદાર્થ, ભાતચિત્ર, ચિત્ર સંયોજન અને અક્ષર લેખન એમ 4(ચાર) પેપર લેવામાં આવશે. જે શાળામાં પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાના કુલ-100 કે તેથી વધુ વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે તેમ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે.


કલા શિક્ષણમાં 3H નું સૂત્ર મહત્વપૂર્ણ છે Hand, Head અને Heart આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કલાકારની આપેલી વ્યાખ્યા મુજબ માત્ર હાથ પગના ઉપયોગથી કાર્ય કરે તે મજૂર છે. હાથ પગ ઉપરાંત મગજનો ઉપયોગ કરે છે તે કારીગર ઇજનેર કહેવાય અને હાથ પગ મગજ ઉપરાંત હેયુ રેડીને કામ કરે તે કલાકાર કહેવાય. આ પુસ્તકનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ 3H નું સાચું શિક્ષણ મેળવે એવી અપેક્ષા.


 ચિત્રકામની પરીક્ષા ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે શાળાઓમાં યોજાય છે. પરંતુ ઓછા વિદ્યાર્થીઓ હોય તો કેન્દ્રો દૂર ફાળવવામાં આવે છે. જેથી શાળાઓમાંથી રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે આ વખતે રાજ્ય પરીક્ષા શિક્ષણ બોર્ડે 100થી વધુ વિદ્યાર્થીઓ હોય ત્યાં કેન્દ્ર ફાળવવાનો પણ નિર્ણય કર્યો છે.


#Drawing
#colouring
#Forkids
#चित्र
#Chitrkala
#Chitrkam
How to draw lovely nature | કુદરતી દ્રશ્ય ચિત્ર દોરતા શીખો |




Your feedback is required.
Read More »

11/5/21

Kutuki Best Application for Indian App Kids Study || Useful for children to learn at home.

KUTUKI (કુટુકી) Best Application for Indian Children to Study || Useful for children to learn at home.
Kutuki Best Application for Indian App Kids Study || Useful for children to learn at home.

ભારતીય એપ બાળકોને અભ્યાસ માટેની બેસ્ટ એપ્લીકેશન કુટુકી || બાળકોને ઘરે શીખવા ઉપયોગી.

KUTUKI (કુટુકી) is India's favorite children's learning app
Kutuki Preschool Learning Application

Teach interactive rhymes-stories with healthy education for preschool children.
Kutuki is India's favorite children's learning app.

KUTUKI (કુટુકી) - Kids Learning App is an early learning app created by teachers for children in India in LKG, UKG, Playgroup and Nursery. Kutuki has created this app keeping in mind that the preschool children get a pleasant, eager education. Kutuki - Through the Kids Learning App, children learn and develop English, language, social and life skills.
Research shows that preschool kids learn best with the help of Stories and Rhymes. Especially when the settings and characters are familiar to the kids. Kutuki’s Stories & Rhymes are Made in India, set in India and filled with Indian Culture and Values. 


IMPORTANT LINKS (મહત્વપૂર્ણ લીંક) :

Through Kutuki’s creative curriculum - rhymes, stories, activities and more, kids have fun learning preschool themes
PM(પીએમ) નરેન્દ્રભાઈ મોદીએ પણ મનકી બાતમાં  આ એપની વાત કરી છે.
  • Indian Festivals & Culture - Diwali, Dussehra, Holi, Ugadi, Christmas
  • Space (Planets, Earth, Moon, Stars, Astronauts)
  • Health and Hygiene (Yoga for kids, Exercise for kids, Food, Healthy Eating, Vegetables, Fruits)
  • Animals and Nature (Dogs, Cats, Pet Animals, Farm Animals, Wild Animals, Plants, Flowers, Trees, Dinosaurs)
  • Travel and Transport
  • Safety
  • Emotions & Feelings, Sharing, Overcoming Fear, Overcoming Shyness.
  ➜ Also Read: e-EPIC (ઈ-ચુંટણીકાર્ડ) ડાઉનલોડ કરો...આપના મોબાઈલ પરથી જ...

Here is why so many Indian parents trust Kutuki - Kids Learning App for their kids :-
  • Made by Educators
  • Made in India app. Made for Indian kids
  • Safe, Age Appropriate, Ad Free app experience
  • Fresh, Original, learning focused rhymes and stories
  • Loveable Characters (Kutu, Ki and Minku) that help kids to learn important life and moral lessons - positive behaviour, patience, humility, determination and kindness
  • The app is simple to use for kids. It’s less of an app and more of a learning tool
  • English that is simple
  • English that is in Indian accents so that children can easily understand
  • Indian languages
  • Approved by Montessori and Kindergarten teachers. Curriculum based themes, designed by educators for kids' unique and growing educational needs
  • Over 30 unique themes designed as per preschool curriculum (Science, Space, Health, Hygiene, Life Lessons, Math, Language, Phonics, Colours, Shapes, Safety, Transport, Family, Human Body, Moral Stories, Senses, Animals, Rhymes, Bedtime Stories, Food, Nature and more)
  • Kids build strong foundations in English (Phonics stories, activities, tracing games and more)
  • Kids develop number sense with number stories and activities
  • Interactive format - quizzes and games along with rhymes and stories keep kids engaged and learning while having fun
  • Weekly updates to content to ensure the learning never stops for kids


English Kids App is a way of learning English for kids or first-time learners.

This app shows various sections like English Alphabets, Kids Pre Math, Kids math, English Numbers, English Months, The days of the Week, Fruits & Vegetables In English, Food, Clothes, Flowers, Vehicle, Birds, Animals, Colors, Shapes, Occupations, Computer, Seasons of the year, School Stationery, good habits for kids, Magic Slate and Directions also Games for kids, kids spelling learning, drawing & painting for Kids,

Read More »

9/17/21

G-SHALA: Information and use of government G-School app for digital education

G-SHALA: Information and use of government G-School app for digital education
G-SHALA

G-SHALA:  ડીજીટલ શિક્ષણ માટે સરકારી જી-શાળા એપની જાણકારી અને તેનો ઉપયોગ :

An important app for the students of Gujarat State Std: 1 to 12 in the epidemic of COVID-19 and under digitalization in education, students can also do home learning at home and also do their studies through their smart phones. Launched is called 'G-Shala' app ...
 Thus .... Gujarat students will get e-content on Gujarat Students Holistic Adaptive Learning application through 'G-Shala' app for home learning

ગુજરાત રાજ્યના ધોરણ:1થી12 ના વિદ્યાર્થીને માટે COVID-19 ની મહામારીમાં અને  શિક્ષણમાં ડિજિટલાઈઝેશન અંતર્ગત વિદ્યાર્થીઓ ઘરે પણ હોમ લર્નિંગ કરી શકે અને એ પણ પોતાનો અભ્યાસ પોતાના સ્માર્ટ ફોન દ્વારા કરી શકે તે માટેના ઉમદા આશય થી ગુજરાત સરકારે એક મહત્વની એપ. લોન્ચ કરી છે તેનું નામ છે 'G-Shala' એપ...

The Chief Minister has also inaugurated the new building of Command and Control Center started by the government for digitization in education in Gujarat. At the same time, the government has launched G-Shala application for home learning-online education for Std. 1 to 12 students. In which students will get e-content of all standards-all subjects.

For digitalisation in Gujarat education, the government has prepared a new control center building with advanced technology to oversee the structure of 5400 primary, secondary and higher secondary schools, more than 3 lakh teachers and over one crore students in the state.

The government has set up a command and control room in Gandhinagar to monitor the performance of teachers and attendance of students as well as assessment in government and grant aided schools.


Important link :

નોંધ: જી-શાળા એપ ડાઉનલોડ કાર્ય બાદ તેમાં રજીસ્ટ્રેશન માટેની પ્રોસેસ આ પોસ્ટમાં નીચે આપેલ છે. 👇



The data in this center will be analyzed with machine learning, visual power sequence tool and online real time attendance of teachers and students at state level can be known. Content and learning management systems have been developed.  More than 56 lakh students of Std. 1 to 12 with smartphones under digitalization in Gujarat state education will be able to study from different modules through G-Shala application.

  ➜  Also read:   

But still in your developing country ... and in the state there will still be some limitations to this program ... control rooms are started by the government, applications for home learning are launched and new digital experiments are done but students who have smart phones or TVs We are also here as there is no alternative solid system of education for the poor children who are not there .... It remains to be seen how successful this program will be ....

G-SHALA એપ.પર રજીસ્ટ્રેશન કેવીરીતે કરવું અને બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો...?
👇

(૧).  સૌ - પ્રથમ પ્લે - સ્ટોરમાંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો.
(૨).  એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તને ઓપન કરો.
(૩).  એપ્લિકેશન ઓપન કર્યા બાદ એક ડિસ્પ્લે મેનુ આવશે જેમાં સૌથી નીચે "સાઈન અપ" લખેલ હશે ત્યાં ક્લિક કરો.
(૪).  સાઈન અપ પર ક્લિક કરશો એટલે એક ડિસ્પ્લે મેનુ ખુલશે જેમાં કેટલીક વિગતો લખેલ હશે જે આપણે જાતે ભરવાની છે.
(૫).  સૌ - પ્રથમ હું એક વિદ્યાર્થી છું તે પસંદ કરો.
(૬).  ત્યારબાદ નીચે બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો ) દાખલ કરો.
(૭).  ત્યારબાદ નીચે " વિગતો મેળવો " નામનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે.
(૮). હવે નીચેના ખાનામાં મોબાઇલ નંબર નાખો અને તેની નીચે પાસવર્ડ લખેલ હશે તેમાં તમારે પાસવર્ડ બનાવી અને જાતે એન્ટર કરવાનો છે અને સૌથી છેલ્લા ખાનામાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ ફરીથી એન્ટર કરવાનો છે.
(૯).  યાદ રાખો તમારે પાસવર્ડ બંને ખાનામાં સરખા જ નાખવાના છે અને એ પાસવર્ડ યાદ રાખવાનો છે.
(૧૦).  હવે નીચે આપેલ કેપ્ચા કોડ નાખીને સૌથી છેલ્લા ઓપ્શન "સાઈન અપ " પર ક્લિક કરો.
(૧૧).  હવે તમને અભિનંદન લખેલ એક મેસેજ ડિસ્પ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે.
(૧૨).  હવે ફરીથી તમારે તમારો મોબાઇલ નંબર અને પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે ) એન્ટર કર્યા હતા તે નાખશો અને કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારી G - SHALA એપ્લિકેશન શરું થઈ જશે.

If you have a G-SHALA app on a laptop or computer. If you open it, you will be able to login directly from here.
તમે લેપટોપ કે કોમ્પ્યુટર પર જો G-SHALA એપ. ઓપન કરો છો તો અહિયાંથી સીધાજ લોગીન થઇ શકશો.

G-SHALA એપ પર OTP વગર બાળકનું રજીસ્ટ્રેશન કરો.
OTP વગર બાળકનું રજીસ્ટ્રેશન માટે નીચે મુજબના સ્ટેપને અનુસરો.
👇
હવે G-SHALA APP થી પણ OTP વગર બાળકનું રજીસ્ટ્રેશન કરો. 👇

બાળકોનું ડાયરેકટ રજિસ્ટ્રેશન કરવા માટેની લિંક 

 OTP વગર બાળકનું રજીસ્ટ્રેશન :
  • સૌ પ્રથમ.G-SHALA APP PLAY STORE માંથી ડાઉનલોડ કરીને Open કરો.
  • ત્યારબાદ signup ના બટન પર ક્લિક કરો.
  • પછી વિદ્યાર્થી વાળું option select કરો.
  • નીચે બાળકનો અઢાર અંકનો આધારડાયસ અંક દાખલ કરો.
  • વાલીનો મોબાઈલ નંબર દાખલ કરો.
  • મોબાઈલ નંબર ના હોય તો કોઈ પણ નંબર નાખવો.
  • પાસવર્ડ માં બાળકના નામ પ્રમાણે પાસવર્ડ બનાવવો.
  • જેમ કે બાળકનું નામ દેવશ્રી છે તો Rkgoyal@123
  • પ્રમાણે પાસવર્ડ બનાવવો.
  • ફરીથી પાસવર્ડ દાખલ કરો.
  • કેપ્ચર કોડ દાખલ કરો.
  • સાઈનઅપ પર ક્લિક કરવું નહીં  ❎ 
પછી ↩️ અથવા 

➡️ keyboard મા આવેલ એરો પર ક્લિક કરીને થોડી રાહ જુઓ થોડી વાર પછી મેસેજ આવશે કે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે.(કમ્પ્યુટરમાં enter એન્ટર બટન વાપરવું)

આ રીતે OTP વિનાજ રજીસ્ટ્રેશન થઇ જશે.




G-Shala Mobile App ::
G-Shala App: The new horizons of learning are expanding. What gradually promotes self-learning. The new field of e-learning is likely to benefit students more and more numerically and qualitatively. In which teaching, learning and students cross the boundaries between the four walls of the classroom.

You can watch all the unit wise videos of G-Shala app from standard 1 to 8 here. Here is the link to the direct playlist. From it you will be able to watch standard wise videos and study for yourself.
G-Shala app ના ધોરણ 1 થી 8 ના તમામ એકમ વાઈઝ વિડીઓ આપ અહીંયાથી જોઈ શકશો. જે માટેની ડાયરેકટ પ્લે લીસ્ટની લીંક આહિયા આપેલ છે.
👇





Your feedback is required.
Read More »