
▒░░░ મહેસુલ વિભાગમાં ૧પ૦૦ રેવન્યુ તલાટીઓની ભરતી ░░░▒
મહેસુલ વિભાગમાં ૧પ૦૦ રેવન્યુ તલાટીઓની ભરતી માટે પ્રક્રિયા : મહિલાઓને વયમર્યાદામાં પ વર્ષની છુટછાટ
આજે સાંજથી તા. ૩૦ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. ધો. ૧ર પાસ જરૂરી : ફેબ્રુઆરીમાં પરીક્ષા : ભરતીને લગતી સઘળી માહિતી માટે
...