JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label HALL TICKET DOWNLOAD. Show all posts
Showing posts with label HALL TICKET DOWNLOAD. Show all posts

1/20/24

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-6 પ્રવેશ પરીક્ષા:20/01/2024 | JNV Class-6 Entrance Exam 2024 | પેપર પુસ્તિકા / સોલ્યુશન

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-6 પ્રવેશ પરીક્ષા:20/01/2024 | JNV Class-6 Entrance Exam 2024 | પેપર પુસ્તિકા / સોલ્યુશન
પેપર પુસ્તિકા / સોલ્યુશન
પેપર પુસ્તિકા / સોલ્યુશન-૨૦૨૪


નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા - 2024-25
જવાહર નવોદય વિદ્યાલય  પ્રવેશ પરીક્ષા વિસ્તુત જાણકારી જેમ કે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.
જવાહર નવોદય વિદ્યાલય અથવા નવોદય વિદ્યાલય, ભારત સરકાર દ્વારા પ્રયોગમાં લાવવામાં આવેલ એક શિક્ષણ પરિયોજના છે. આ પ્રયોગનો મુખ્ય હેતુ ભારતના નાનામાં નાના ગામ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોચાડવાનું છે, તે પણ વિદ્યાર્થિના કોઇ આર્થિક-સામાજીક ક્ષમતાના સંદર્ભ વગર.


💥 બ્રેકીંગ ન્યુઝ... જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ 6 (VI) નું પરિણામ જાહેર...

● પરીક્ષા તારીખ : 20/01/2024
● રોલ નંબર નંબર અને જન્મતારીખ ની મદદથી તમારું પરિણામ જોઈ શકાશે.




💥 બ્રેકીંગ ન્યુઝ...જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024  ધોરણ-૯ નું પરિણામ.
લિંક ઉપર ક્લિક કરીને રિજલ્ટ જોઈ શકો છો ...




જવાહર નવોદય વિદ્યાલયોની ૧૯૮૫માં સૌથી પહેલા સ્થાપવામાં આવેલ નવોદય વિદ્યાલય તત્કાલીન "માનવ સંશાધન વિકાસ મંત્રી" પી.વી. નરસિંહારાવ (જેઓ પછી ભારતના પ્રધાનમંત્રી બન્યા)ના માનસની ઉપજ હતી. પહેલા નવોદય વિદ્યાલય તરીકે ઓળખાતી આ સંસ્થાઓનું નામ બદલીને પછી જવાહર નવોદય વિદ્યાલય કરવામા આવ્યુ હતુ. આખા ભારતમાં લગભગ 550 થી પણ વધુ જવાહર નવોદય વિદ્યાલયો  આવેલા છે. આ શાળાઓમાં દરેક વિદ્યાર્થીને નિ:શુલ્ક શિક્ષણ્ આપવામાં આવે છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓની ભરતી દેશવ્યાપી પ્રવેશ-પરિક્ષા દ્વારા કરવામાં આવે છે. આ પરીક્ષા જિલ્લા  વાઈઝ લેવામાં આવે છે.


 જ.ન.વિ. પ્રવેશ પરીક્ષા ધોરણ-૬નું 20-1-2024, રવિવાર નું પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.




યોજનનું નામ જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24
સહાય
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ ગરીબ અને મધ્યમ વર્ગ નાં વિધાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ કરી શકે અને આગળ વધી શકે છે
લાભાર્થી ધોરણ 6 અને ધોરણ 9 નાં વિઘાર્થીઓ
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક વિદ્યાર્થીની સરકારી શાળા

I


J


K


L



જવાહર નવોદય વિદ્યાલયની વિશેષતાઓ :
✓ દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
✓ કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
✓ વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
✓ પ્ર્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
✓ રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.

સત્તાવાર વેબસાઈટ : https://navodaya.gov.in


નવોદય વિદ્યાલયની ખાસ વિશેષતાઓ :
• ગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)-2021માં 10247 વિદ્યાર્થીઓમાંથી 4292 (41.88%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
• JEE (Advanced) 2021માં 2770 વિદ્યાર્થીઓમાંથી 1121 (40.47%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
Also read :જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2024-25 | jnv Navodaya Admission 2024
• NEET-2021માં 17520 વિદ્યાર્થીઓમાંથી 14025 (80.05%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
• 2021-22માં ધોરણ 10 અને 12નું પરિણામ Class – X : 99.71%, Class – XII : 98.93%
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024-25





Your feedback is required.
Read More »

12/28/23

JNVST: Navodaya Admit Card 2024 Check JNVST Class 6 Entrance Exam Date | Hall Ticket | navodaya-gov-in


JNVST: Navodaya Admit Card 2024 Check JNVST Class 6 Entrance Exam Date | Hall Ticket | navodaya-gov-in

JNVST: નવોદય એડમિટ કાર્ડ 2024 JNVST વર્ગ 6 ની પ્રવેશ પરીક્ષાની તારીખ તપાસો | હોલ ટિકિટ | navodaya-gov-in


નવોદય ધો. 6 પ્રવેશ પરીક્ષા માટે હોલ ટીકીટ જાહેર, આ રીતે ઓનલાઇન હોલ ટીકીટ ડાઉનલોડ કરો...


નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૪ માટેની હોલ ટીકીટ: નવોદય વિદ્યાલય દરેક જિલ્લામા આવેલ હોય છે. નવોદય વિદ્યાલયમાં  ધોરણ-6 માં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામા આવે છે. જૂન 2024 થી ધોરણ-6 માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તારીખ 20 જાન્યુઆરી 2024 શનીવાર ના રોજ લેવામાં આવનાર છે. આ પ્રવેશ પરીક્ષા માટેની હોલ ટીકીટ ઓનલાઇન મૂકવામાં આવેલ છે. 



મહત્વપૂર્ણ લીંક (Important Links) :



હોલ ટીકીટ ઓનલાઇન ડાઉનલોડ થવાનુ શરૂ થઇ ગયેલ છે. નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
  • નવોદય હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ નવોદય ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
  • આ પોસ્ટમાં અહિયાં આપેલી લીંંક પરથી પણ સીધા નવોદય વેબસાઇટ પર જઇ શકો છો.
  • ત્યારબાદ ચિત્રમાં બતાવ્યા મુજબ વિદ્યાર્થીના રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો. 

  • ચિત્રમાં બતાવ્યા મુજબ કેપ્ચા દાખલ કરો.
  • ત્યારબાદ SING IN બટન પર ક્લિક કરો.
  • આ મુજબ નું મેનુ ઓપન થશે. એમાં Click Here to Download Admit Card પર ક્લિક કરો.
  • ક્લિક કરતાની સાથે જ આપનું એડમિટ કાર્ડ પીડીએફ માં ડાઉનલોડ થઇ જશે.





જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ: 6 પરીક્ષા તૈયારી, NMMS, PSE, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, સરકારી/પ્રાઇવેટ જોબ ની જાણકારી તેમજ લેટેસ્ટ ન્યુઝ માટે આ ગ્રુપ જોઈન કરો.  👇




જવાહર નવોદય વિદ્યાલય(JNV) પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે પેપર ડાઉનલોડ કરો.


પરિક્ષાની તૈયારી માટે પ્રેક્ટીસ કરવા માટેના જુના પેપરો : 👇






લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on Dicember 28, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..
આ જાણકારી શેર કરવાનો અમારો ઉદેશ ફક્તને ફક્ત શાળા કોલેજોના વિદ્યાર્થીઓને ભણવવા માટે મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી. તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે આ માહિતી શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.




Your feedback is required.
Read More »

3/12/21

NMMS EXAM-2021 HALL TICKET - 2021 DOWNLOAD_14/03/2021

NMMS EXAM-2021 HALL TICKET - 2021 DOWNLOAD_14/03/2021
NMMS EXAM-2021 HALL TICKET DOWNLOAD


This year's NMMS exam will be held on 12/09/2071 from 11:00 to 9:00.
The link to download the NMMS exam holtikeet is given here in this post. From there you can download hall tickets.

આગામી ૧૪/૦૩/૨૦૨૧ ના રોજ ૧૧:૦૦ થી ૨:૦૦ કલાક દરમ્યાન આ વર્ષની NMMSની પરીક્ષા યોજાશે. 
Hall tickets for the exam can be downloaded from the official website of NMMS (National Means Cum-Merit Scholarship) http://sebexam.org/. Here is the direct link.

Gujarat NMMS 2020-2021 – National Means cum Merit Scholarship Exam will be conducted for Gujarat on . In order to appear for the exam the candidate have to submit the Admit Card which will be avilable after successfully submitting the Application Form. Students who have studied in class VII will be considered or eligible for exam. For more information regarding Gujarat NMMS 2021-2021 candidate read this page further.


The students studying in “Kendriya Vidalayas and “Jawahar Vavodaya Vidlayas” are not entitled to get scholarship under this scheme. Similarly, those students studying in Residential Schools run by the State Government Institutions, where facilities like boarding, lodging and education are provided and students studying in private schools are also not eligible for the scholarship under this scheme.


Also Read: NMMS પરીક્ષા માટે પ્રેક્ટીસ પેપરો ડાઉનલોડ કરો.


NMMS (National Means Cum-Merit Scholarship) YOJANA.
National Means Cum-Merit Scholarship (NMMS)
The Centrally Sponsored Scheme “National Means-cum-Merit Scholarship Scheme (NMMSS)” was launched in May, 2008. It is implemented by the Department of School Education & Literacy under the Ministry of Human Resource Development. The objective of the scheme is to award scholarships to meritorious students of economically weaker sections to arrest their drop out at class VIII and encourage them to continue the study at secondary stage. Scholarship of Rs. 12000/- per annum (Rs.1000/- per month) per student is awarded to selected students every year for study in classes from IX to XII in State Government, Government aided and local body schools. There is quota of scholarships for different states/UTs. Students whose parental income from all sources is not more than Rs. 1,50,000/- are eligible to avail the scholarships. There is reservation as per State Government norms. The selection of students award of the scholarships is made through an examination conducted by the State Governments. Scholarships are disbursed by the State Bank of India directly into the bank accounts of students on quarterly basis.

IMPORTANT LINK'S ::
NMMS પરીક્ષા ની તૈયારી માટે પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ ને પ્રેક્ટીસ કરવા - શોખવા માટે કોરી OMR શીટ

IMPORTANT LINK'S :: 

NMMS પરીક્ષા ની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ ને HALL TICKET ડાઉનલોડ કરવા આ લીંક શેર કરો.

Official site ::  www.sebexam.org

Share this link to download HALL TICKET to all students preparing for NMMS exam.

Your Feedback Is Required.
Read More »