JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label MEDICINE & HEALTH. Show all posts
Showing posts with label MEDICINE & HEALTH. Show all posts

6/29/23

શુદ્ધ દેશી ઘી : A2 Natural Gir Cow Ghee | શુદ્ધ દેશી ઘી કરે છે દવાનું કામ | માત્ર 1 જ કોલ દ્વારા મેળવો દેશી શુદ્ધ ઘી


શુદ્ધ દેશી ઘી : A2 Natural Gir Cow Ghee | શુદ્ધ દેશી ઘી કરે છે દવાનું કામ | માત્ર 1 જ કોલ દ્વારા મેળવો દેશી શુદ્ધ ઘી 

A2 Natural Gir Cow Ghee
A2 Natural Gir Cow Ghee


કહેવાય છે ને કે... શુદ્ધ દેશી ઘી નથી રોગોનું મૂળ, શુદ્ધ ઘી કરે છે અગણિત દવાનું કામ, રોજ કરો આટલું સેવન.


શુદ્ધ દેશી ઘી :
ઘી એ ગામડાના લોકોનો મહત્વનો આહાર છે અને હજુ પણ અમુક ગામડાના લોકોને ઘીનો‌‌ આહાર વધારે માફક આવે છે. તેથી તે વધુ તંદુરસ્ત પણ હોય છે. ગામડાના લોકો શુદ્ધ અને તાજુ ઘી ખાતા હોય છે. 
આજના સમયમાં ખાનપાનની વસ્તુઓમાં ખુબ જ ભેળસેળ આવવા લાગી છે. તો તેવામાં ઘણી વસ્તુઓ શુદ્ધ મળે તો તેના ભાવોમાં ખુબ જ વધારો હોય છે. તો આજે અમે તમને એક શુદ્ધ વસ્તુ વિશે જણાવશું. જેનું સેવન સામાન્યથી લઈને દરેક લોકો કરે છે. જેનો ઉપયોગ દરેક ઘરોમાં રોજ થાય છે. તેના સેવનને લઈને અમુક ફાયદા અને સેવન કરવાની પદ્ધતિ વિશે જણાવશું. પરંતુ શહેરમાં મળતું ઘી એ તાજુ કે શુદ્ધ હોતું નથી. જે આપણા  શરીરને નુકશાન કરે છે. તો શુદ્ધ દેશી ઘી તેમજ અહી આ આર્ટીકલમાં શુદ્ધ દેશી ગીર ગાયનું ઘી મેળવવા માટે ની જાણકારી તેમજ સંપર્ક નંબર માટે આ લેખને અંત સુધી વાંચજો.

મિત્રો આજે આ લેખમાં અમે તમને જણાવશું શુદ્ધ દેશી ઘીના સેવન અને ફાયદા વિશે. દેશી અને ઘરનું બનેલ શુદ્ધ ગાયનું ઘી – સ્મૃતિ, યોગ્યતા, ઉર્જા, બળવીર્ય, ઓઝ, કફ અને વસાવર્ધક હોય છે. શુદ્ધ દેશી ગાયનું ઘી વાત્ત, પિત્ત, તાવ અને વિષાણું યુક્ત પદાર્થોનું નાશક હોય છે.
ભારતીય પકવાનો બનાવવામાં ઘી મહત્વપૂર્ણ છે. આયુર્વેદમાં ગાયના ઘી ને ‘અમૃત’ સમાન માનવામાં આવે છે. તેના સેવનથી અગણિત ફાયદા થાય છે. જો તમે ગાય ના ધી નું સેવન નિયમિત રૂપે કરો તો તેનાથી તમે વજન પણ નિયંત્રિત કરી શકો છો અને ઘણી બધી બીમારીઓ થી પણ તમે છુટકારો મેળવી શકો છો.

પરંતુ આજકાલના હૃદયરોગના વિશેષજ્ઞોની સાથે સાથે મોટાપણા અને હૃદય રોગીઓનો સૌથી વધારે ગુસ્સો ઘી ઉપર ઉતરે છે. આપણા આયુર્વેદમાં ઘીને ઔષધી માનવામાં આવ્યું છે. ઘીથી આપણા પ્રાચીન સાત્વિક ખોરાકથી બધા જ દોષોનું નિવારણ આવે છે. વાત્ત અને પિત્તને શાંત કરવા માટે ઘી સર્વશ્રેષ્ઠ છે સાથે જ કફને પણ સંતુલિત કરે છે. ઘીનું સેવન કરવાથી ઉપયોગી ચરબી પ્રાપ્ત થાય છે, અને બિનજરૂરી ચરબી ઓછી થવા લાગે છે. શુદ્ધ ઘી લીવર અને રોગ પ્રતિકારક શક્તિને સારી કરવા માટે પણ જરૂરી છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રહેવું જોઈએ કે ઘી ગાયનું અને શુદ્ધ ઘરે જ બનેલું હોય, તો વધારે પ્રભાવશાળી રહેશે.

ઘી તો પૌષ્ટિક આહાર છે. પરંતુ આજના યુગમાં દરેક લોકો ચીઝ તરફ દોરાઈ રહ્યા છે. આજથી  થોડા સમય પહેલા ચીઝ એ માત્ર વિદેશી કંપનીઓ બનાવતી હતી. પરંતુ આ વિદેશી કંપનીઓ  ભારતમાં ચીઝનું વેચાણ  કરવા માટે તેઓ એ ઘીને ચીઝ કરતા પણ વધુ ફેટવાળું જાહેર કર્યું. આમ કરવાથી તેમનું ચીઝ વધુ વેચાવા લાગ્યું અને ઘીનું મહત્વ ખુબ  ઘટી ગયું છે. આમ જોવા જઈએ તો ચીઝ કરતા ઘી  વધુ પૌષ્ટિક હોય છે તેમજ તેમાં ચીઝ કરતા ફેટનું પ્રમાણ પણ ઓછું હોય છે. તો હવે તમે જ વિચારો કે ઘીનું સેવન ફાયદાકારક કે પછી ચીઝનું ?

અશુદ્ધ કે ભેળસેળયુક્ત ઘી એ આપણા શરીરને અને પૈસાનું નુકશાન કરે છે. બજારમાં અત્યારે એવા કેમિકલ્સ અને તત્વ આવ્યા છે કે જેને કોઈ સામાન્ય તેલમાં અથવા તો વેજીટેબલ ઘીમાં નાખીને પણ શુદ્ધ ઘી જેવો જ સ્વાદ અને સુગંધ આપી શકે છે. એવામાં આપણે શુદ્ધ ઘીની ઓળખ કરી શકતા નથી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે શુદ્ધ ઘી મેળવવા માટે વિશ્વાસ પાત્ર સ્થળ એટલે ગોપાલ ગીર ગૌ શાળાનું શુદ્ધ દેશી ઘી... 


ગોપાલ ગીર ગૌ શાળા :
ગોપાલ ગીર ગૌ શાળાના ગીર ગાયના શુદ્ધ A2 ઘીની વિશેષતાઓ :
  • A2 ગાયનું ઘી એ આરોગ્યનું પાવર હાઉસ બનાવવા માટે હજારો વર્ષોથી વપરાતી સ્થાપિત પદ્ધતિઓમાંથી બનાવેલ સુપરફૂડ છે.
  • હાથથી, શુદ્ધ દૂધયુક્ત, ધીમા મંથન, દેશી વલોળાથી બનાવેલ
  • નેચરલ ફાર્મ, ફ્રી રેન્જની સ્થાનિક ગાયની ઓલાદ, કુદરતી ફીડ.
  • દહીં (દહી) નો ઉપયોગ કરીને પરંપરાગત/વૈદિક બિલોના પદ્ધતિથી બનાવવામાં આવે છે, જે ક્રીમ (મલાઈ)માંથી બનાવેલ નથી
  • કોઈ જંતુનાશક નથી, કોઈ રસાયણો નથી, કોઈ હાનિકારક ઈન્જેક્શન નથી

અમે તમારા માટે લાવ્યા છીએ ગોપાલ ગીર ગૌ શાળાનું ગીર ગાયનું શુદ્ધ A2 ઘી :
         પરંપરાગત પદ્ધતિઓ મુજબ ભારતીય ઉપખંડમાં માત્ર સ્થાનિક જાતિની ગીર (આ ગાયોને તેમની પીઠ પરના મોટા ખૂંધ દ્વારા ઓળખી શકાય છે) ગાયોનું દૂધ દોહી, દૂધમાં મેરવળ(થોડી છાસ) નાખી તેનું દહીં બનાવવામાં આવે છે. આ દહીને વહેલી પરોઢે (સૂર્ય ઉગ્યા પહેલાનો સમય).દેશી વલોણા(અત્યારે આધુનિક સમય મુજબ મોટરના વલોણા) દ્વારા દહીને વલોવવામાં આવે છે. થોડી સામાન્ય પ્રક્રિયા બાદ તેમાં માખણ(ઘી નો જ એક પ્રકાર) ઉપર તારી આવે છે, માખણને ઉપરથી એક્ત્રકરી લેવામાં આવે છે. ત્યારબાદ છાસ બાકી રહે છે. તમામ માખણ એકત્ર કરી પછી તેને કડાઈ(એક પ્રકારનું વાસણ) માં ધીમા તાપે ઉકાળવામાં આવે છે, યોગ્ય તાપમાને ઠંડુ કરીને ઘી બનાવવામાં આવે છે. હવે આ ઘી ને સારીરીતે ગાળી(ફિલ્ટર) કરી, વપરાશ માટે સુંદર કાચની બોટલોમાં પેક કરીને બરણીમાં ભરાય છે. આ તૈયાર થયેલ શુદ્ધ ઘી માં ઉત્તમ સ્વાદ, રંગ, સુગંધ અને રચના બને છે.

Pure & Natural Ghee: અમારું ગીર ગૌ શાળાનું A-2 ઘી સજીવ રીતે ઉછરેલી ગીર ગાયમાંથી બનાવવામાં આવે છે, જે તંદુરસ્ત પસંદગી માટે શુદ્ધતા અને ગુણવત્તાની ખાતરી આપે છે.

Environmentally Conscious: અમારી ગીર ગાયો જમીન માટે કુદરતી ખાતર પ્રદાન કરીને અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરીને પર્યાવરણને લાભ આપે છે, અમારા A-2 ઘીને પર્યાવરણને અનુકૂળ પસંદગી બનાવે છે.

અમે ગુજરાત કચ્છમાં ગીર ગાયો માંથી ઉચ્ચ ગુણવત્તાની A2 ઘીનું ઉત્પાદન કરીએ છીએ. આનો અર્થ એ છે કે આપણા ઘીમાં A-1 દૂધ નથી.

આપણી ગીર ગાયો તેમની મજબૂત રોગપ્રતિકારક શક્તિને કારણે ઉનાળામાં 45 થી 50 ડિગ્રી અને શિયાળામાં 0 થી 4 ડિગ્રી સહન કરી શકે છે. આ સુનિશ્ચિત કરે છે કે અમે અમારા ગ્રાહકો માટે માત્ર શુદ્ધ અને કુદરતી ઘીનું ઉત્પાદન કરીએ છીએ. અમે ઉચ્ચ ગુણવત્તા માટે પ્રયત્નશીલ છીએ જેથી અમારા ગ્રાહકો બજારમાં સૌથી વધુ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ઉત્પાદન મેળવી શકે. અમે ઇચ્છીએ છીએ કે તમે તંદુરસ્ત આહારના ઉકેલોના પ્રદાતા તરીકે અમારા પર વિશ્વાસ કરો જે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે.

ગોપાલ ગીર ગૌ શાળા, પત્રી, ખાતે અમે ભારતની આગામી પેઢીને ગીર ગાયો દ્વારા પૂરા પાડવામાં આવેલ A2 દૂધમાંથી બનાવેલ ઘીનો શુદ્ધ સ્ત્રોત પૂરો પાડીને તેમને સ્માર્ટ, સ્વસ્થ અને મજબૂત બનાવવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન અભિગમ સાથે, તમે તંદુરસ્ત આહાર ઉકેલોના તમારા ગો-ટૂ પ્રદાતા તરીકે અમારા પર વિશ્વાસ કરી શકો છો અને વિશ્વાસપૂર્વક ખાઓ છો તે જાણીને કે તમે માત્ર શ્રેષ્ઠ જ મેળવી રહ્યા છો!

વધારાની માહિતી(Additional information) :
ઘી ના પ્રકાર :  એક જ જાતિની ગીર ગાયમાંથી શુદ્ધ A2 ઘી
મૂળ :  ગુજરાત, કચ્છમાં ઓર્ગેનિક ફાર્મ



A2 Natural Gir Cow Ghee
પ્રતિકાત્મક તસ્વિર


A2 Natural Gir Cow Ghee
A2 Natural Gir Cow Ghee-1

A2 Natural Gir Cow Ghee
A2 Natural Gir Cow Ghee-2


A2 Natural Gir Cow Ghee
A2 Natural Gir Cow Ghee-3


A2 Natural Gir Cow Ghee-4
A2 Natural Gir Cow Ghee-4



ઓર્ગેનિક ખેતી માટે ખાસ....
ઓર્ગેનિક ખેતી માટે તમે જો ગૌ-મૂત્રનો વપરાશ કરતા હોવ તો  ગૌ-મૂત્રનું પણ વિતરણ વ્યાજબી ભાવે કરવામાં આવે છે.

સરનામું :
ગોપાલ ગીર ગૌ શાળા
ગામ: પત્રી
તાલુકો: મુન્દ્રા
જિલ્લો: કચ્છ. 

નારણભાઈ આહીર 
મોબાઈલ: 98254 48876


A2 Natural Gir Cow Ghee-5
A2 Natural Gir Cow Ghee-5














ગીર ગાયનું શુદ્ધ દેશી FSSAI દ્વારા પ્રમાણિત શુદ્ધ ઘી.
ગોપાલ ગીર ગૌ શાળાની ગીર ગાયનું શુદ્ધ દેશી ઘી મેળવવા સંપર્ક કરો.
A2 Natural Gir Cow Ghee


ગીર ગાયનું શુદ્ધ દેશી મેળવવા સંપર્ક કરો :
ગોપાલ ગીર ગૌ શાળા
ગામ: પત્રી
તાલુકો: મુન્દ્રા
જિલ્લો: કચ્છ.

નારણભાઈ આહીર 
Mo : 98254 48876

કુરિયર સર્વિસ ઉપલબ્ધ


A2 Natural Gir Cow Ghee-6
A2 Natural Gir Cow Ghee-6


A2 Natural Gir Cow Ghee-7
A2 Natural Gir Cow Ghee-7






ગોસેવાનું માહાત્‍મ્‍ય !
આ સર્વ લાભ ધ્‍યાનમાં લઈને તમે જો એક ગોમાતાનું પોષણ કરી શકતા હોવ, તો તમારા ઘરમાં તે અવશ્‍ય પાળવી. ગોમાતાની સેવાથી સર્વ પુણ્‍ય અર્જિત કરવું. ગોસેવાના માહાત્‍મ્‍યની ચર્ચા કરતી વેળાએ કહેવામાં આવ્‍યું છે,…….

तीर्थस्नानेषु यत्‍पुण्‍यं यत्‍पुण्‍यं विप्रभोजने ।
सर्वव्रतोपवासेषु सर्वेष्‍वेव तपःसु च ॥

यत्‍पुण्‍यं च महादाने यत्‍पुण्‍यं हरिसेवने ।
भुवः पर्यटने यत्तु वेदवाक्‍येषु यद्भवेत् ॥

यत्‍पुण्‍यं सर्वयज्ञेषु दीक्षया च लभेन्‍नरः ।
तत्‍पुण्‍यं लभते सद्यो गोभ्‍यो दत्त्वा तृणानि च ॥

– બ્રહ્મવૈવર્તપુરાણ, ખંડ ૪, અધ્‍યાય ૨૧, શ્‍લોક ૮૮ થી ૯૦

અર્થ : જે પુણ્‍ય તીર્થસ્‍નાનમાં છે, જે પુણ્‍ય બ્રાહ્મણભોજન કરાવવામાં છે, જે પુણ્‍ય વ્રતો, ઉપવાસ અને તપસ્‍યા દ્વારા પ્રાપ્‍ત થાય છે, જે પુણ્‍ય શ્રેષ્‍ઠ દાન આપવામાં છે અને જે પુણ્‍ય શ્રીહરિની અર્ચનામાં છે, પૃથ્‍વીની પ્રદક્ષિણા ફરીને વેદવાક્યોનો પાઠ કરવાથી જે પુણ્‍ય મળે છે, તેમજ યજ્ઞની દીક્ષા લેવાથી જે પુણ્‍ય પ્રાપ્‍ત થાય છે; તે પુણ્‍ય તો કેવળ ગોમાતાને ચારો આપવાથી ત્‍વરિત પ્રાપ્‍ત થાય છે.’


ભારતીય પકવાનો બનાવવામાં ઘી મહત્વપૂર્ણ છે. આયુર્વેદમાં ગાયના ઘી ને ‘અમૃત’ સમાન માનવામાં આવે છે. તેના સેવનથી અગણિત ફાયદા થાય છે. જો તમે ગાય ના ધી નું સેવન નિયમિત રૂપે કરો તો તેનાથી તમે વજન પણ નિયંત્રિત કરી શકો છો અને ઘણી બધી બીમારીઓ થી પણ તમે છુટકારો મેળવી શકો છો.

નાકમાં ગાયનું શુદ્ધ ઘી નાખવાથી થાય છે ચમત્કારી ફાયદા

દેશી ઘી ખાવાથી ઘણા લોકો વિચારે છે કે ચરબી વધે છે અને વજન વધે છે. તેની સાથે જ હૃદયથી જોડાયેલી કેટલીકત બીમારીઓ પણ થાય છે. જોકે, ઘણા લોકો તેને ખાવાના સ્વાદ વધારના હેતુંથી ક્યારેક ખાઇ લેશે. પરંતુ આ દરેક એક વ્હેમ છે. વિટામીનથી ભરપૂર દેશી ઘી ન ફક્ત સ્વાસ્થ્ય માટે પરતું સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે. આયુર્વેદ મુજબ દેશી ઘી પિત્તનુ શમન કરે છે. ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

1. ઘીમાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ રહેલા છે જેનાથી ચહેરામાં ચમક આવે છે. ચહેરા પર દેશી ઘીથી મસાજ કરો. તેનાથી ત્વચા મુલાયમ થશે.

2. દેશી ઘીમાં એન્ટી કેન્સર, એન્ટી વાયરલ ગુણ હોય છે. બાળકો,વૃદ્ધ કે દવાન દરેક લોકો માટે દેશી ઘી ફાયદાકારક માનવામાં આવે છે. તેમા રહેલા વિટામીન અને પોષક તત્વલ હાડકાને મજબૂત બનાવે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

3. જ્યારે વધુ પડતી ગરમીને કારણે નાકમાંથી લોહી નીકળતું હોય છે, તો પછી નાકમાં ગાયનું ઘી લગાવવાથી લોહી તરત જ બંધ થઈ જાય છે.

4. માઇગ્રેનના દુખાવાથી છૂટકારો મેળવવા માટે દેશી ઘીના બે ટીંપા નાકમાં નાખો અને સૂઇ જાવ તેનાથી નાસિકા સ્વચ્છ થશે અને માઇગ્રેનના દુખાવામાં રાહત મળી શકે છે. જોકે માઇગ્રેનનો દુખાવો કેટલીક વખત નાક પર વાયરસ, બેક્ટેરિયા, ધૂળ-માટીના કણ જમા થવાના કારણે પણ થઇ શકે છે.

5. તે સિવાય ગાયનું ઘી નાકમાં નાખવાથી ત્વચા પર એલર્જી થવાની સમસ્યા થી છૂટકારો મળે છે.

6. ઘણા લોકોને કાનના પડદામાં કાણું પડી જવા જેવી સમસ્યા થાય છે અને તેના કારણે કાનમાં દુખાવા જેવી સમસ્યા થાય છે તો તમે નાકમાં ગાયનું દેશી ઘીના ટીપા નાંખી શકો છો. જેનાથી મુશ્કેલીથી રાહત મળી શકે છે.

7. શરીરમાં રહેલી કમજોરી દૂર કરવા માટે દૂધની અંદર ગાયનું દેશી ઘી મિક્સ કરીને પીવું જોઇએ.

8. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તે લોકોએ ગાયના દેશી ઘીનું સેવન કરવું જોઇએ.

9. નાકમાં ગાયનું ઘી નાખવાથી યાદ રાખવાની ક્ષમતા સારી બને છે અને યાદ શક્તિ પણ વધે છે.

10. ગાયનું ઘી નાકમાં નાખીને પણ કોમામાં ગઈ વ્યક્તિ કોમામાંથી બહાર આવી શકે છે અને ચેતનામાં પાછો આવી શકે છે.

11. નાકમાં ગાયનું ઘી નાખવાથી વાળ ખરતા અટકે છે અને નવા વાળ પણ આવવા લાગે છે. નાકમાં ગાયનું ઘી નાખવાથી માનસિક શાંતિ મળે છે, સ્મૃતિ તીવ્ર બને છે.

12. જ્યારે હાથમાં પગના તળિયામાં બળતરા હોય ત્યારે પગના તળિયામાં ગાયના ઘીની કાંસા ના પાત્ર દ્વારા માલિશ કરવાથી ઠંડક થાય છે.

13. ગાયના ઘીનું સેવન કરવાથી સ્તન અને આંતરડાના જોખમી કેન્સરથી બચી શકાય છે.

14. જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે અને તેને તેલ ખાવાની મંજૂરી નથી, તો પછી ગાયનું ઘી ખાઓ, હૃદય મજબૂત બને છે.





અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં શુદ્ધ દેશી ગીર ગાયનું ઘી A2 Natural Gir Cow Ghee ની વિગતે(વિસ્તૃત) જાણકારી મળી હશે..!  અને તમને તે ગમ્યું જ હશે...  જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on June  28, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.





Your feedback is required.
Read More »

3/14/22

Heatwave in early summer: Warm winds will blow for the next 4 to 5 days. Temperatures are expected to reach 40 degrees in some cities.

📣  Heatwave in early summer: Warm winds will blow for the next 4 to 5 days. Temperatures are expected to reach 40 degrees in some cities.
Heatwave in early summer
Heatwave in early summer

📣  ઉનાળાની શરૂઆતમાંજ હિટવેવ: આગામી 4 થી 5  દિવસ સુધી ગરમ પવન(હવા) લાગશે  કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી જવાની સંભાવના. 

📣  Impact of Heat Wave in Gujarat: As the temperature in some cities of the state crossed 38 degrees, people are experiencing scorching heat. Bhuj has become the hottest city in the state with 40.2 degrees. In the next five days, the temperature in the state is still likely to rise by two to three degrees. The heat will be especially intense during March 14-17.

Read More »

2/9/22

Medicine and Disease: Information About Drugs and Diseases -2022 | Learn About Medicines from દવા.com.

Medicine and Disease: Information About Drugs and Diseases -2022 | Learn About Medicines from દવા.com.
Medicine and Disease
Medicine and Disease

દવા અને રોગ: દવાઓ અને રોગો વિશે ની જાણકારી-2022 વિશે | દવાઓ વિશે જાણો દવા.com.પરથી.

Friends ... now you too become your doctor ... from now on you can search the name of any medicine in Gujarati and get all the information about that medicine in one click. Enter the name of the medicine in Gujarati and get complete information about that medicine. It is useful for medicine. Get all the information like its intake, its side effects etc. Information about all the drugs will be available from a single website. You can also know it from your mobile while sitting at home.

This information about drugs can be obtained 100% accurate. But taking the medicine without consulting a doctor can sometimes be harmful. It is important to consult a doctor before taking any medicine.

➣  Learn about medicine and diseases 2022 | Information about drugs and diseases -2022
  • Name of the post: - Learn about medicine and diseases.
  • Category: - Medicines
  • Portal: - દવા..com


What is the name of the drug, its use and other information about it?
It is very important for all of us to know about the use of any medicine or tablet. Because whenever we get sick or any member of our household gets sick. So we go to the doctor to take medicine. Or bring medicine from any medical and start taking. So that we can get rid of that disease as soon as possible. Doctors prescribe many medicines even for minor ailments. Which we have to eat in compulsion. And after taking those drugs, we get well again. But we never try to find out what disease the medicine we are taking is from. Or what is the use of that drug? Who can take that medicine? And in what situation? We don't think about it at all, because we have no choice but to take those drugs. Whenever doctors give us a lot of medicine. So this idea definitely comes to our mind. That is the medicine that doctors are giving us. We also don't know which of these drugs were useful. It has to be taken if prescribed by a doctor. So today we will know which medicine is useful.



⇛  Drugs and their use in diseases (દવાઓ અને તેનો રોગોમાં ઉપયોગ ) :
How to know the name of the drug, its use and other information about it?
Hello friends ... Today's post is going to be very important for you, because today we will get the information on how to know the use of any medicine by its name. Or which medicine is useful for which disease? How can this information be known? For this, please read this article to the end.

Medicine and Disease



Today when we use different types of medicines in our daily life as first aid at home, we do not know which medicine can be taken in which disease. What kind of medicine can be taken for which disease. All such information is available on this site, also in Gujarati. You can just type his name and get his complete information. You can also tell your friends about this and they too can get this information sitting at home.

We also do not know which drugs are used to treat which diseases. That is why in such a situation we feel very helpless. And often unnecessary medications have to be taken.
Apart from this it often happens that our family members or our neighbors / friends come to us with some medicine and ask us what is this medicine? Or what are these pills for? Then even though we are educated, we cannot say the correct use of that medicine, which makes us feel ashamed that even though we are so educated, we do not know anything.

This problem is not just of you or me but of everyone but of everyone who is not involved in the medical line.
So today in this article we are going to tell you a method by which you can get complete information about any medicine in just 2 minutes to overcome this problem.

How to know the uses, benefits and side effects of any medicine?
It is very easy to know the uses, benefits, side effects and reviews of any type of medicine, drug or tablet.

There are numerous websites and apps on the Internet that give us accurate and truthful information about almost all types of drugs.

So with the help of that website we can learn about the use of any medicine from the mobile sitting at home. Well, there are many such sites on the Internet. But here we are telling you about a great website, with the help of which you can know complete information about the name of any medicine.

So the name of that website is Tabletwise. By searching the name of any drug on this website we can get complete information about it. Most importantly, we can also translate the information available on this website into our local language.

Let me tell you that here is the link of this website. I would like to inform you that this is a very good and popular website on which we can get complete information about any medicine by its name.

How to know the use of drug by name from tabletwise website?


⇛  IMPORTANT LINK :


➣ For example...:
  • Overview
  • Composition and active ingredients
  • Use
  • Side effects
  • Precautions
  • Interactions
  • Contradictory effects
  • Quantitative information


➣ Please consult your doctor or pharmacist or physician or read the instructions on the product packet.
➣ This is the wisdom of medicine.

    Also read:  સોલાર રૂફટોપ યોજના અપનાવો અને વીજમાંથી મુક્તિ મેળવો.


➣ This information about drugs can be obtained 100% accurate. But taking the medicine without consulting a doctor can sometimes be harmful. It is important to consult a doctor before taking any medicine.
➣ દવાઓ વિશેની આ માહિતી 100% સચોટ મેળવી શકાય છે. પરંતુ ડૉક્ટરની સલાહ લીધા વિના દવા લેવી ક્યારેક નુકસાનકારક બની શકે છે. કોઈપણ દવા લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.



Your feedback is required.
Read More »

1/24/22

Learn from the name of the drug all its information, uses and its details.

Learn about the name of the drug, its use and its information.
drug all its information

Learn all the information, uses and details of the drug from its name.
દવાના નામ પરથી જાણો તેની તમામ માહિતી, ઉપયોગ અને તેની વિગતો.

How to know the name of the drug, its use and other information about it?
Hello friends ... Today's post is going to be very important for you, because today we are going to tell you how to know the use of any medicine by its name? Or which medicine is useful for which disease ?, Which medicine is for which disease? How do you know this? For this, please read this article to the end.

It is very important for all of us to know about the use of any medicine or tablet. Because whenever we get sick or any member of our household gets sick. So we go to the doctor to take medicine. Or bring medicine from any medical and start taking it. So that we can get rid of that disease as soon as possible. Doctors prescribe many medicines for even the smallest ailment. Which we have to eat in compulsion. And after taking those drugs, we get healthy again. But we never try to find out what disease the medicine we are taking is from. Or what is the use of that drug? Who can take that medicine? And in what situation? We don't think about it at all, because we have no choice but to take those drugs. Whenever doctors give us a lot of medicine. So this idea definitely comes to our mind. That is the medicine that doctors are giving us. We don't even know which of these medicines was useful. If the doctor has given it, then we have to take it. So today we will know which medicine is useful.

We also do not know which drugs are used to treat which diseases. That is why in such a situation we feel very helpless. And often unnecessary medications have to be taken.
Apart from this it often happens that our family members or our neighbors / friends come to us with some medicine and ask us what is this medicine? Or what are these pills for? Then even though we are educated, we cannot say the correct use of that medicine, which makes us feel ashamed that even though we are so educated, we do not know anything.

This problem is not just of you or me but of everyone but of everyone who is not involved in the medical line.
So today in this article we are going to tell you a method by which you can get complete information about any medicine in just 2 minutes to overcome this problem.

How to know the uses, benefits and side effects of any medicine?
It is very easy to know the uses, benefits, side effects and reviews of any type of medicine, drug or tablet.

There are numerous websites and apps on the Internet that give us accurate and truthful information about almost all types of drugs.

So with the help of that website we can learn about the use of any medicine from the mobile sitting at home. Well, there are many such sites on the Internet. But here we are telling you about a great website, with the help of which you can know complete information about the name of any medicine.

So the name of that website is Tabletwise. By searching the name of any drug on this website we can get complete information about it. Most importantly, we can also translate the information available on this website into our local language.

Let me tell you that here is the link of this website. I would like to inform you that this is a very good and popular website on which we can get complete information about any medicine by its name.



How to know the use of drug by name from tabletwise website?

Important link:


So for this you first have to go to the site of Drugs.com by clicking here. Then his home page will open something like this.
By clicking on the search box here, you will have to search by typing the name of the drug you want to get information about.

drug all its information


Then a new page will open in ...

Here you will see the name of the drug you are looking for, its use, benefits, harms and other information. By reading this you can get complete information about that medicine and you can use that information as per your need.

But this information will be basically in English, so first translate it into your local language, then you will be able to read the information about that medicine in the language of your choice. Complete information about that drug will be seen in detail.
        Here is a video link to translate your web page (information received) into the language of your choice. It gives a complete understanding of how to translate a page. You will definitely watch that video once.



As well as ...
You will also be able to get information about medicines through this mobile application.

About Drugs.com's mobile application ...
Drugs.com Drug Guide

The easiest way to find drug information, identify pills, check interactions, and set your own personal drug records. All mobile-optimized to speed up your browsing experience.

Key Features:
Fat Offline Pocket Doctor, Dictionary, Drug Index, Brand Name 2020, Pharmacy
How to know the details of medicine by entering the name of the medicine

Description :
Drugs.com is a comprehensive information resource on drugs approved for use in India.

The app broadly covers 300000+ drug entries, including new FDA-approved small molecules and 61,000+ generic brands marketed and prescribed across India, including 700+ disease entries, skin disease photograph offline made dictionary, symptom evaluator.

About Drugs.com App:
The Drugs.com app is the most popular, comprehensive and up-to-date online source of drug information. Provides free, peer-reviewed, accurate and independent data on over 24,000 prescription drugs, over-the-counter drugs and natural products. Drugs.com is a multiple Webb Award nominee and earns more than 25 million US dollars per month. Attracts visitors (comScore, June 2016).
drug all its information



Easy to use quick drug reference
  1. The Free Drug Database provides complete information about drugs and their price
  2. Helps in better treatment and decision making
  3. Complete information about the disease
  4. Dr. Prepared, designed, programmed by Bhadresh Patel (Single Doctor)
  5.  Based on the latest guidelines
Follow us on Twitter @drugsom for tips and updates.


    Also read:  સોલાર રૂફટોપ યોજના અપનાવો અને વીજમાંથી મુક્તિ મેળવો.


Application Features:
  1. You can find drug molecules for detailed information and complete information of price. The information provided is incorporated from standard references or PI modules.
  2. Enhanced with advanced search capability to find individual or combination brands available in Indian markets. The latest prices and company information are listed as well. You can find alternatives or brand substitutes using our unique tool.
  3. Updating We regularly update new guidelines and policies on a daily basis.
  4. The Drug Database has a "completely offline" option. You can choose to download the full lib



  તાપમાન જાણો: તમારા એરિયાનું તાપમાન જાણો તમારા મોબાઈલ થી જ ઓનલાઈન 
      તમારા એરિયામાં  કેટલી ગરમી પડે છે..તે જાણો તમારા મોબાઈલ થી જ અને એ પણ તે ઓનલાઈન ચેક કરો. 
  
દવાના નામ પરથી જાણો તેની તમામ માહિતી, ઉપયોગ અને તેની વિગતો.
      ડોકટરે આપેલી દવા કામની જ છે ને...? વધારાની દવા તો નથી ને ?
      દવાની તમામ જાણકારી મેળવો અહિયાંથી દવાનો ઉપયોગ,તેની આડઅસરો, તેની પ્રમાણ વગેરે 
  ☀️  સોલાર એનર્જી: સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના અપનાવો અને વીજબિલની સાથોસાથ પર્યાવરણની પણ બચત કરો.
      ☀️ ચાલો સૌર ઉર્જા ઉત્પન્ન કરતી સિસ્ટમ વિશે જાણીએ.
      ☀️  સોલર રૂફ ટોપ યોજના દ્વાર તમારા ઘર પર સોલાર પેનલ લગાવો અને મળવો મફત લાઈટ 
   આરોગ્ય ટીપ્સ: કોઈપણ બીમારી માટે શ્રેષ્ઠ ઘરેલૂ ઉપચાર માટે "સ્વાસ્થ્ય સુધા" આર્યુવેદીક ગ્રંથ ડાઉનલોડ કરો.
   વાદળી(બ્લુ) પ્રકાશ શું છે? અને તે આપણી આંખોને કેવી રીતે અસર કરે છે? તેનાથી બચવાના ઉપાય.
      વાદળી(બ્લુ) લાઈટના નુકસાનથી આંખોને કઈ રીતે બચાવશો?
   જાણો ફળોના રાજા કેરી વિશે.
      ભારતમાં થતી કેરીની વિવિધ જાતો.
      આરોગ્યની દ્રષ્ટીએ કેરી અતિ ઉતમ ફળ 





Important link (મહત્વની લીંક):


Application support :
If you have any feature requests, suggestions or just need help, please visit https://www.drugs.com/apps/support/ and our responsive support team will prioritize your request.


Watch this video for more information ...




Important Notice (મહત્વપૂર્ણ સૂચના):
You should not rely on this application alone to remember to take your prescriptions or change medical advice, diagnosis or treatment. Always consult your healthcare professional.
You will find accurate information about any medicine. But that doesn't mean you have to become a doctor yourself. You should consult a doctor before giving any medicine to anyone. Because different people with different symptoms can get the same disease.

Drugs.com does not offer medical or treatment advice. Always consult a physician.
Information source: Drugs.com

    Also read:  ગુજરાતીમાં સંપૂર્ણ જાણકારી અહીંયાથી મેળવો..

So this way you can get information about the use of any drug from your mobile and get all the information about it.

Friends ... How do you know all the information about the use of any of these drugs? You must have liked our article about it. If you liked this information, be sure to share it with your friends.


Your feedback is required.
Read More »

10/28/21

Health Tips: Download the Ayurvedic scripture "Swasthya Sudha" for the best home remedies for any ailment.

Health Tips: Download the Ayurvedic scripture "Swasthya Sudha" for the best home remedies for any ailment.
Health Tips


આરોગ્ય ટીપ્સ: કોઈપણ બીમારી માટે શ્રેષ્ઠ ઘરેલૂ ઉપચાર માટે "સ્વાસ્થ્ય સુધા" આર્યુવેદીક ગ્રંથ ડાઉનલોડ કરો.
These 11 (eleven) Ayurvedic home remedies are very useful.

Very useful Ayurveda book "Swasthya Sudha" published by Swaminarayan Narayan Mandir, Kundaldham and Swaminarayan Narayan Mandir, Karlibagh, Vadodara, Gujarat. Download the health issue from here.

Shree Swaminarayan Temple
Karelibaug - Vadodara | Kundaldham
ઓફિસિયલ
The best home remedies for any ailment remain. Whether it's a headache or a high BP problem. Spices used in home cooking come in handy every time. There are very few people nowadays who try homemade recipes. But Motro, if we talk about old times, our grandparents would spend their whole life relying on this. You can also try this homemade recipe we showed. Which is very useful. But if you have any problem with this recipe, leave it immediately. Because not everything suits everyone. So here are some useful home remedies..


➜   Menstrual cramps :  
Squeeze 2-3 lemons in a glass of cold water and drink it daily to get relief.


➜   Severe headache :
Peel an apple and grate it. Mix a little salt in it and eat it on an empty stomach in the morning.
Flatulence - Mix 1/4 teaspoon of baking soda in water and drink

➜   Sore throat :  Boil 2-3 basil leaves in water and rinse with that water.



➜   Mouth Ulcers :
 A mixture of ripe banana and honey gives immediate relief. It can also be made into a paste and applied to the mouth.

➜   High BP  :
 Take 3 grams fenugreek seed powder with water morning and evening. There are benefits to taking this for fifteen days. This is also beneficial in diabetes.


➜   Asthma :
 half a teaspoon of cinnamon powder to a teaspoon of honey
Mix and eat at night before going to bed.


➜   Dandruff :
 Apply camphor and coconut oil. It can also be applied every night before bed.


➜   Hair Whitening :
 Cut dry amla in half, boil it in coconut oil and then massage it into the hair.


Health Tips



➜   Dark Circles :
➥ Mix orange juice with glycerin and apply under eyes.
Taking medicine in every small and big health problem is very harmful to health. So it is better to take medicine for minor health problems like headaches, acidity etc. The home-made recipe of grandparents should be adopted so that the problem can be solved quickly and no reaction can take place.

➜   Home Remedies : 
These 10 Diseases Can Be Cured Without Drugs
  1.  Applying coconut milk to the hair follicles reduces hair loss. Applying aloe vera gel to the hair follicles also reduces hair loss.
  2.  Ginger juice and lemon juice in the right amount is beneficial in headaches. Boil the basil leaves in water and drink it when it gets slightly hot. The headache will be relieved immediately.
  3.  If you have pimples on your face, apply a little lemon juice on the pimple area at night while sleeping. Acne will stay till morning.
  4.  If there is a problem of acidity or inflammation in the stomach, taking cold milk gives immediate relief. This is because milk contains calcium which prevents the formation of acid.
  5.  One drop of mint leaf juice in the nose for cold and cough is beneficial. Mixing black pepper, mint and salt and chewing it together gives quick relief in cold.
  6.  Mix the right amount of coconut oil and lemon juice and massage it into the hair follicles with the fingertips.
  7.  If you crush 5-10 leaves of mint and extract the juice and put it in the ear, this ear pain is relieved.
  8.  Chewing ajma seeds with black salt is beneficial in indigestion.
  9.  If there is a complaint of bad breath in the mouth, grind the dried leaves of mint and make a powder of it and apply it on the teeth like manjan. Doing so removes bad breath and strengthens the gums.
  10.  f there is pain in the teeth, rinse with salt water. 


આયુર્વેદ અને વિજ્ઞાન નો સમન્વય ગ્રંથ :

OFFICIAL SITE: 
Shree Swaminarayan Temple
Karelibaug - Vadodara | Kundaldham



There will be relief in pain. Applying clove oil also reduces toothache. ..
➜   Burning on the body :
 - Burning anywhere on the body .. If the skin is burnt due to extreme heat .. If there are wrinkles on the skin or skin disease, then applying raw potato juice is beneficial.



Your feedback is required.
Read More »