ધોરણ: ૩ અને ૪ ના નવા નમુના મુજબના પરિણામ પત્રકો તેમજ
પરિણામ ફોન્ટ ડાઉનલોડ કરો.તમામ પત્રકો એકસેલ સીટમાં
ટેરાફોન્ટમાં બનાવેલ છે.
પત્રકો ડાઉનલોડ કરવા અહીં આપેલ લિંન્ક પર ક્લિક...
શિક્ષકોની સામાન્ય માહિતિ તેમજ શિક્ષકોની પગાર સ્લીપ અલગ અલગ ખુબજ સરળતાથી તૈયાર કરવા આ એક્સેલ સીટમાં બનાવેલ પોગ્રામ ડાઉનલોડ કરો.
આ એક્સેલ પોગ્રામમાં અલગ અલગ મોંઘવારીની ટકાવારી(%)મુજબ સરળતાથી ગણતરી કરી શકાસે.
...