JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label Paripatro. Show all posts
Showing posts with label Paripatro. Show all posts

4/21/20

Feas 3 : 15/04/2020 to 03/05/2020_15 day MDM Food Security Allowance ,Fadavni ane Anaj Fadavni na Hukam


Feas 3 : 15/04/2020 to 03/05/2020_15 day Food Security Allowance ,Fadavni ane Anaj Fadavni na Hukam & FOOD SECURITY ALLOUNCE WITH RAGISTER & KUPAN Excel Fille.ત્રીજા તબ્બકા માટે MDM સિક્યુરિટી એલાઉન્સ અને અનાજ ફાળવણી માટે ઓફિસિયલ પરિપત્ર અને  MDM સિક્યુરિટી એલાઉન્સ અને અનાજ ફાળવણી માટે રજીસ્ટર અને કૂપન માટે એક્સેલ ફાઇલ FOOD SECURITY ALLOUNCE WITH RAGISTER & KUPAN

ફૂડ સિક્યુરિટી ત્રીજો તબક્કો.
  • ફૂડ સિક્યુરિટી એલાઉન્સ ચૂકવવા બાબત પરિપત્ર .તા:-૨૦/૪/૨૦૨૦
  1.  ઓફિસિયલ પરિપત્ર 
  • ફૂડ સિક્યોરિટી ઓટોમેટિક પત્રક

    👉 માત્ર ડિટેઇલ એન્ટર કરો - ઓટોમેટિક કૂપન અને પત્રકો તૈયાર થઈ જશે...

  1. ફાઇલ-1 


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

3/16/16

ઇકોક્લબ અમલીકરણ,ક્ચ્છ

ઇકોક્લબ અમલીકરણ અંગે નો પરિપત્ર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ભુજ( ક્ચ્છ)


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

3/15/16

ક્ચ્છ જિલ્લામાં પ્રા.શાળાના સમયમાં ફેરફાર

માન. શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી પાસે આવેલ ક્ચ્છ જિલ્લા શિક્ષક સંઘની રજૂઆત નાં પગલે..   સમગ્ર ક્ચ્છ જિલ્લામાં તારીખ ૧૬/૦૩/૨૦૧૬ થી પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર કરી સવારનો ૭:૩૦ થી ૧૨:૩૦ નો કરવામાં આવ્યો.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

7/8/15

CCC GR ૫૦ વર્ષની ઉમરના કર્મચારીઓને મુક્તિ આપવા બાબત

  • ૫૦ વર્ષની ઉમરના કર્મચારીઓને મુક્તિ આપવા બાબત કોમ્પ્યુટર કૌશલ્યની સી.સી.સી./સી.સી.સી.પ્લસ પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવા બાબત  તારીખ ૨૦/૦૬/૨૦૧૫ નો જી.આર.
(૧)
(૨)


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

6/26/15

B.R.C, C.R.C, S.M.C વર્ષ : ૨૦૧૪/૧૫ ઓડીટ બાબત


   B.R.C, C.R.C, S.M.C  વર્ષ : ૨૦૧૪/૧૫  ઓડીટ બાબત નો જીલ્લા પ્રોજેક્ટ કો ઓડીનેટર નો  તા:૨૫/૦૬/૨૦૧૫ વારો પત્ર..

ક્રમ    તારીખ             તાલુકો              ઓડીટ સ્થળ      C.R.C   B.R.C   KGBV       SMC   
૧     ૧૩/૦૭/૨૦૧૫   અબડાસા     B.R.C ભવન નખત્રાણા     ૨૪       ૧       ૧       તાલુકાની તમામ SMC
૨     ૧૩/૦૭/૨૦૧૫    લખપત      B.R.C ભવન  લખપત       ૧૫       ૧       ૧       તાલુકાની તમામ SMC
૩     ૧૧/૦૭/૨૦૧૫   નખત્રાણા     B.R.C ભવન નખત્રાણા     ૨૧        ૧       ૦       તાલુકાની તમામ SMC
૪    ૦૯/૦૭/૨૦૧૫   મુન્દ્રા           B.R.C ભવન મુન્દ્રા            ૧૫       ૧       ૦       તાલુકાની તમામ SMC
૫    ૧૧/૦૭/૨૦૧૫   માંડવી         B.R.C ભવન માંડવી          ૨૮       ૧        ૧       તાલુકાની તમામ SMC
૬    ૧૦/૦૭/૨૦૧૫   ભુજ              B.R.C ભવન   ભુજ             ૪૩       ૧       ૨       તાલુકાની તમામ SMC
૭    ૦૮/૦૭/૨૦૧૫   ગાંધીધામ   B.R.C ભવન ગાંધીધામ     ૦૮       ૧       ૧       તાલુકાની તમામ SMC
૮    ૦૯/૦૭/૨૦૧૫   અંજાર         B.R.C ભવન અંજાર           ૧૯       ૧       ૧       તાલુકાની તમામ SMC
૯    ૦૮/૦૭/૨૦૧૫   ભચાઉ         B.R.C ભવન ભચાઉ          ૨૪        ૧       ૧       તાલુકાની તમામ SMC
૧૦  ૦૭/૦૭/૨૦૧૫   રાપર          B.R.C ભવન રાપર            ૩૫       ૧       ૧       તાલુકાની તમામ SMC



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

4/8/15

સરકારી કર્મચારી/અધિકારીઓને વાહન ખરીદી માટે મળવાપાત્ર પેશગી બાબત

સરકારી કર્મચારી/અધિકારીઓને વાહન ખરીદી માટે મળવાપાત્ર પેશગી બાબતનો પરીપત્ર...
Read More »

મકાન માટેની મરામત પેશગીની નાણાકીય મર્યાદામાં ફેરફાર કરવા બાબત

મકાન માટેની મરામત પેશગીની નાણાકીય મર્યાદામાં ફેરફાર કરવા બાબત... નો પરીપત્ર...
Read More »

મકાન બાંધકામ પેશગીમાં વધારો કરવા બાબત

બાંધકામ પેશગીમાં વધારો કરવા બાબતનો પરીપત્ર...
Read More »

4/1/15

કૃષિ મહોત્સવ દરમ્યાન ગ્રામ સુશોભન અને નિબંધ સ્પર્ધા

સમગ્ર કચ્છ જિલ્લામાં કૃષિ મહોત્સવ દરમ્યાન ગ્રામ સુશોભન અને નિબંધ સ્પર્ધા યોજવા અંગે... 30/03/2015 નો પરીપત્ર..
Read More »

3/28/15

પ્રાથમિક શિક્ષકોની બદલી કેમ્પ ઓનલાઇન કરવા બાબત

  પ્રાથમિક શિક્ષકોની બદલી કેમ્પ ઓનલાઇન કરવા બાબત  નો  ૧૭/૦૩/૨૦૧૫ નો પરિપત્ર




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

3/27/15

કેળવણી નિરીક્ષકોનુ ઉ.પગાર ધોરણ વર્ગ-૨ મંજુર કરવા બાબત

    કેળવણી નિરીક્ષકોનુ ઉ.પગાર ધોરણ વર્ગ-૨ મંજુર કરવા બાબત




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

૨૮/૦૩/૨૦૧૫ જાહેર રજાના દિવસે તીજોરી કચેરીઓ ચાલુ રાખવા બાબત

    ૨૮/૦૩/૨૦૧૫ જાહેર રજાના દિવસે તીજોરી કચેરીઓ ચાલુ રાખવા બાબત



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »