
[1] જન્મતાની સાથે બાળકને કયું વેક્સિન આપવામાં આવે છે.
જવાબ : B C G
[2] B C G શેની સામે રકક્ષણ આપે છે.
જવાબ: T B [બાળ ટીબી]
[3] પોલિયો સામે રક્ષણ મેળવવા ક્યૂ વેક્સિન આપવામાં આવે છે.
જવાબ: O P V
[4] D P T થી ક્યાં ત્રણ રોગ મટાડી શકાય.?
જવાબ: ડિપ્થેરિયા,પર્ટ્યુસીશ,ટીટાનસ
[5]...