SCE Online Result: Elementary school students will now be able to view their results online. | STD- 3 To 5
SCE ઓનલાઈન રીઝલ્ટ: પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ હવે પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શકશે. | ધોરણ-3 થી ૫
SCE RESULT ONLINE
SCE Online Result: Primary school students will now be able to view their results online.
Annual Exam Result-2021/22, STD- 3 To 5
વાર્ષિક પરીક્ષા પરિણામ -2021/2022 ( ધોરણ : 3 થી 5 )
શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળા, તાલુકો: ભુજ, જિલ્લો: કચ્છ.
શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળા, તાલુકો: ભુજ, જિલ્લો: કચ્છ.
આપને જાણાવતા આનંદ થાય છે કે... આ વખતે આમારી શાળાનું વર્ષ: ૨૦૨૧/૨૦૨૨ નું પરિણામ ઓનલાઈન મુકેલ છે. શાળાના વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ખુબજ સરળતાથી પોતાના મોબાઈલ/લેપટોપ કે કોમ્પ્યુટર પણ ઓનલાઈન જોઈ શકશે. તેમજ પોતાની માર્કશીટ(ગુણપત્રક) પણ ડાઉનલોડ કરી શકશે.
વિદ્યાથીઓએ ઓનલાઇન પરિણામ જોવા માટે અહીંયા 2 (બે) મેથડ આપેલ છે. તેના દ્વારા વર્ષ:2021/2022નું પરિણામ ઓનલાઈન જોઈ શકાશે તેમજ માર્કશીટ પણ ડાઉનલોડ કરી શકાશે.
⇛ પરિણામ જાણવા રીત: 1
અહિયાં ગુગલ ફોર્મ આપેલ છે તેમાં તથા તેની ગુગલ ફોર્મની લીંક આપેલ છે જે ઓપન કરશો એટલે વિદ્યાર્થીએ કેટલીક વિગતો ભરવાની રહેશે. જે આ મુજબની રહેશે.
ગુગલ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓની કેટલીક જરૂરી માહિતી અહીંયા આ પોસ્ટમાં આપેલ છે. જે ગુગલ ફોર્મ સબમિટ કરવા માટે ઉપયોગી થશે.
⇛ આ રીતથી ધોરણ:3 થી 8 ના વિદ્યાર્થીઓ જ રીઝલ્ટ જોઈ શકાશે.
⇛ ગુગલ ફોર્મ ખુલશે તેમાં આ મુજબની વિગતો ભરવી.
ઈમેઈલ એડ્રેસ(Email Address)
ધોરણ(STD)
વર્ગ(Class)
રોલ નંબર(Roll No.)
જનરલ રજીસ્ટર નંબર(GR No.)
⇛ ગુગલ ફોર્મની તમામ વિગતો ચોક્કસાઈથી ભરવાની રહેશે. તમામ વિગતો જરૂરી છે. કોઈપણ વિગત બાકી રહેશે તો ફોર્મ સબમિટ થશે નહીં. સંપૂર્ણ વિગતો ફિલ(ભર્યા) પછી ગુગલ ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
ફોર્મ સબમિટ કરશો એટલે આપને આપેલ ઈમેઈલ એડ્રેસ પર તમારી માર્કશીટનો મેઈલ આવશે. જેમાં તમે તમારું પરિણામ જોઈ શકશો, અને આ માર્કશીટ તમે ડાઉનલોડ પણ કરી શકાશો.
ખાસ નોંધ 👉 : ઈમેઈલ દ્વારા પરિણામ શાળા સમય દરમ્યાન જ મેળવી શકાશે.
⇛ પરિણામ જાણવા રીત (મેથડ): 2
વાર્ષિક પરીક્ષા પરિણામ - 2021/2022 PDF ફોરમેટમાં સીધુંજ ડાઉનલોડ કરો.
અહીંયા આપેલ ધોરણવાર લીંક પર ક્લીક કરી જેતે ધોરણનું પેજ ઓપન થશે જેમાં સુચના મુજબ આગળ વધવું. વાર્ષિક પરીક્ષા પરિણામ માર્કશીટ PDF ડાઉનલોડ કરી શકશો.
આ જાણકારી શાળાના તમામ વિદ્યાર્થીઓ / વાલી સુધી પહોંચાડશો.... આભાર 🙏
⇛ Important link:
(નોંધ : વિદ્યાર્થીઓ તથા વાલી ને જણાવવાનું કે અહિયાં મુકેલ પરિણામ આપની જાણકારી માટે જ છે. જે કોઈપણ જગ્યાએ પ્રૂફ તરીકે માન્ય ગણાશે નહીં. ઓરીઝનલ માર્કશીટ માટે આપની શાળાના આચાર્ય / વર્ગ શિક્ષકશ્રી નો સંપર્ક કરવો. )