PanCard-AadhaarCard: How to link PanCard with AadhaarCard? | Link yourself.
પાનકાર્ડ-આધારકાર્ડ: પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું? | જાતેજ લીંક કરો.
www.incometax.gov.in aadhaar pan link Online Process in Gujarati
Guys... we all get into trouble when new rules come. Everyone has PANCard and AadhaarCard but recently it has been asked to link them. So we have to face a lot of difficulty in it.
For citizens who have both Aadhaarcard and PANcard but Aadhaarcard is not linked with PAN card, the last date for linking has been extended to 31st March 2023. Anyone who has not linked Aadhaarcard with PANcard will have to do it by 31st March 2023 and will also have to pay a fine of Rs.1000. If this is not done, the PAN card will be closed. And no place can use it.
So today we have brought detailed information about how to link PAN card and Aadhaar card online to solve your problem in today's article. So let's know its step by step complete process.
Step by step understanding how to link Aadhaar card with PAN card.
Here follow the steps given below.
Step-1: First of all to link PAN card Aadhaar card first you have to go to the website https://www.incometax.gov.in/iec/foportal.
Step-2: After that click on Link Aadhar on the home page.
Step-3: After that a new page will open in which you have to enter your Aadhar card number and PAN card number and click on Validate.
Step- 4: After that if you need to pay the fee then you will be asked to pay the fee otherwise you will not be able to link PAN Aadhaar.
Step-5: After that you have to enter the PAN card number, Aadhaar card number, name in Aadhaar and mobile number. And click on Link Aadhar. (pan card link with aadhar card)
Step-6: After that the OTP will be sent to the mobile number link on the Aadhaar card.
Step- 7: After entering the OTP you will see a message that says your Aadhaar PAN link process is complete now you can check the PAN Aadhaar link status.
સંપૂર્ણ જાણકારી ગુજરાતીમાં : 👇
પાનકાર્ડ-આધારકાર્ડ: પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું? | જાતેજ લીંક કરો.
દોસ્તો... જ્યારે નવા-નવા નિયમો આવે છે ત્યારે આપણે બધા મુશ્કેલીમાં મુકાઈ જતાં હોઈએ છીએ. પાનકાર્ડ અને આધારકાર્ડ બધા પાસે હોય છે પણ હાલમાં જ તેને લિંક કરવાનું કહેવામાં આવ્યું છે. તો આપણને તેમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જે નાગરીકો પાસે આધારકાર્ડ અને પાનકાર્ડ બંને ધરાવે છે પરંતુ પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક થયેલ નથી તેમના માટે લીંક કરવાની છેલ્લી તારીખ: 31મી માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે. જે પણ કોઈનું પણ પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક નથી કારવેલું તો 31મી માર્ચ 2023 સુધીમાં કરાવવાનું રહેશે અને 1000 રૂપિયા દંડ પણ ભરવો પડશે. જે આવું નહી કરવામાં આવે તો પાનકાર્ડ બંધ થઈ જશે. અને કોઈ જગ્યા તેનો ઉપયોગ કરી શકશો નહીં.
તો આજે અમે તમારી મુશ્કેલીને દૂર કરવા માટે પાનકાર્ડ અને આધારકાર્ડ એકબીજા સાથે ઓનલાઈન લિંક કેવી રીતે કરવું તેના વિશેની વિસ્તૃત જાણકારી આજના આ આર્ટીકલમાં લઈને આવ્યા છીએ. તો ચાલો જાણી લઈએ તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ.