
I Khedut Portal Form Online 2020 : i Khedut Online Arji... ખેડુતો માટે આઇ કિશાન પોર્ટલ પર ૨૦૨૦ ઓનલાઇન અરજી.
ખેતી વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માટે અમલી વિવિધ સહાયકારી યોજનાઓ માટે ઓનલાઈન અરજી i-khedut પોર્ટલ પર તા.૦૧/૦૩/૨૦૨૦ થી વિવિધ સહાય માટે ઓનલાઇન અરજી કરવાનું ચાલુ છે. છેલ્લી...