JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label 15th August. Show all posts
Showing posts with label 15th August. Show all posts

1/26/23

26th January-2023: 26th January-2023,74th Republic Day Certificate Download | 📊 The Knowledge Zone 📊

26th January-2023: 26th January-2023,74th Republic Day Certificate Download | 📊 The Knowledge Zone 📊
74th Republic Day Certificate


26મી જાન્યુઆરી-2023: 26th જાન્યુઆરી-2023 74 મો પ્રજાસત્તાક દિન પ્રમાણપત્ર ડાઉનલોડ કરો | 📊 The Knowledge Zone 📊
 

26th January-2023 74th Republic Day :
26th January-2023 74th Republic Day Certificate Download - Do you want to download free 74th Republic Day Certificate? So you can download free certificate online from here. If you want to get free certificate on the occasion of Republic Day in 74, the complete information is given to you step by step below.
             For which you will need mobile number. Why download this 74th Republic Day Celebration Certificate, you can download it from the link given here in this post.

All you candidates must be excited about 74th Republic Day, so to promote this excitement Free Certificate Republic 2023 Free Certificate is being provided by Govt. If there is complete information about downloading it, it will be seen in detail below.

If you also want to get free certificate. So... first you have to register it first. For which you can get free certificate with the help of mobile number and OTP verification.

If you want to get free certificate of 26th January-2023 74th Republic Day, for this you have to apply online, so you will find complete details about application here. With the help of which all citizens can download the certificate of 26 January 2023. Free Certificate on the occasion of 74th Republic Day. can get




Download Free Certificate for 74th Republic Day - 26 January Certificate 2023?
If all citizens want to get free certificate on the occasion of 74th Republic Day. So for this you have to go to its official website first. Through which you will be able to get all free certificates Republic Day 2023.



Download 26th January-2023 74th Republic Day Celebration Certificate here. 
  • If you want to get free certificate, for this you have to click on the https://secure.mygov.in/rd2023?r=www official site first.
  • According to this page will be opened and you have to apply online.
  •  For which you have to register first by filling the details given to you.
  • You have to verify mobile number and OTP to register.
  • A one time OTP will be sent to your entered mobile number.
  • As soon as you enter the OTP you will see your certificate created which you have to download from the download button.




For the application of Free Certificate Republic 2023, you must first go to its official website,


Important links :



26th January-2023: 26th January-2023,74th Republic Day Certificate Download | 📊 The Knowledge Zone 📊

26th જાન્યુઆરી-2023: 26th જાન્યુઆરી-2023 74 મો પ્રજાસત્તાક દિન પ્રમાણપત્ર ડાઉનલોડ કરો | 📊 The Knowledge Zone 📊


26th જાન્યુઆરી-2023 74 મો પ્રજાસત્તાક દિન :
26th જાન્યુઆરી-2023 74 મો પ્રજાસત્તાક દિન પ્રમાણપત્ર ડાઉનલોડ કરો - શું તમે 74મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તેનું ફ્રી પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માંગો છો? તો તમે અહીંથી ઓનલાઇન માધ્યમથી મફત પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.  જો તમે 74 માં પ્રજાસત્તાક દિવસના અવસર પર મફત પ્રમાણપત્ર મેળવવા માંગો છો, તો તેની સંપૂર્ણ માહિતી તમને નીચે સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવી છે.
            જેના માટે તમારે મોબાઈલ નંબરની જરૂર પડશે. આ 74મા પ્રજાસત્તાક દિન ઉજવણીનું પ્રમાણપત્ર કેમ ડાઉનલોડ કરવું ટે માટે અહિયાં આ પોસ્ટમાં તેની લીંક આપેલ છે ત્યાંથી આપ ડાઉનલોડ કરી શકો છો. 

તમે બધા ઉમેદવારો 74મા પ્રજાસત્તાક દિવસને લઈને ઉત્સાહિત હશો, તેથી આ ઉત્સાહને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ફ્રી સર્ટિફિકેટ રિપબ્લિક 2023 ફ્રી સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે. જો તેને ડાઉનલોડ કરવા વિશે સંપૂર્ણ માહિતી હોય, તો તે નીચે વિગતવાર જોવામાં આવશે.

જો તમારે પણ ફ્રી સર્ટિફિકેટ મેળવવું છે. તો... પહેલા તમારે પહેલા તેનું રજીસ્ટ્રેશન કરવું પડશે.  જેના માટે તમે મોબાઈલ નંબર અને OTP વેરિફિકેશનની મદદથી તમે ફ્રી સર્ટિફિકેટ મેળવી શકશો.

જો તમે 26th જાન્યુઆરી-2023 74 મો પ્રજાસત્તાક દિનનું ફ્રી સર્ટિફિકેટ મેળવવા માંગો છો, તો આ માટે તમારે ઓનલાઈન અરજી કરવી પડશે, જેથી તમને અરજી વિશે સંપૂર્ણ વિગતે માહિતી અહીંયા જોવા મળશે. જેની મદદથી તમામ નાગરીકો 26 જાન્યુઆરી 2023નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે છે. 74મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મફત પ્રમાણપત્ર. મેળવી શકશે.

#આર્ટીકલનું નામ 26મી જાન્યુઆરીનું પ્રમાણપત્ર
#26મી જાન્યુઆરી-2023 પ્રમાણપત્ર ડાઉનલોડ
#લેખનો પ્રકાર લેટેસ્ટ અપડેટ્સ
#લેટેસ્ટ અપડેટ્સ
#ઓનલાઇન મોડ ડાઉનલોડ કરો
#બધા નાગરીકો ડાઉનલોડ કરી શકે છે
#ચાર્જ શૂન્ય(ફ્રી)
#સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો


74મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મફત પ્રમાણપત્ર ડાઉનલોડ કરો - 26 જાન્યુઆરી પ્રમાણપત્ર 2023?
જો તમામ નાગરીકો 74મા પ્રજાસત્તાક દિવસના અવસર પર મફત પ્રમાણપત્ર મેળવવા માંગે છે. તો આ માટે તમારે પહેલા તેની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. જેના દ્વારા તમે બધા ફ્રી સર્ટિફિકેટ રિપબ્લિક ડે 2023 ના મેળવી શકશો.




26th જાન્યુઆરી-2023 74મો પ્રજાસત્તાક દિન ઉજવણી પ્રમાણપત્ર આ રીતે ડાઉનલોડ કરો.
  • જો તમે ફ્રી સર્ટિફિકેટ મેળવવા માંગો છો, તો આ માટે તમારે પહેલા ઓફિસિયલ સાઈટ https://secure.mygov.in/rd2023?r=www પર ક્લિક કારો.
  • આ મુજબનું પેજ ઓપન થશે તેના પર ઓનલાઈન એપ્લાય કરવું પડશે.
  •  જેના માટે તમારે પહેલા તમારે આપેલી વિગતો ભરી રજીસ્ટર થવી પડશે. 
  • રજીસ્ટ્રેશન કરવા માટે તમારે મોબાઈલ નંબર અને OTP વેરીફાઈ કરવાની રહેશે.
  • તમારા દાખલ કરેલ મોબાઈલ નંબર પર એક વન ટાઈમ OTP આવશે.
  • OTP દાખલ કરતાજ તમને તમારું સર્ટીફીકેટ ક્રિયટ થયેલું જોવા મળશે જે તમારે ડાઉનલોડ બટન પરથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે. 


ફ્રી સર્ટિફિકેટ રિપબ્લિક 2023 ની એપ્લિકેશન માટે, તમારે પહેલા તેની સત્તાવાર વેબસાઇટ પર જવું આવશ્યક છે,

મહત્વપૂર્ણ લીંક:


#Article Name Certificate dated 26th January
#26th Jan-2023 Certificate Download
#Article Type Latest Updates
#Latest updates
#Download Mod Online
#All citizens can download
#Charge Zero (Free)
#Click here for the official website



Your feedback is required.
Read More »

1/23/23

26th January: Parents' Convention organized on 26th January (Republic Day)-2023 | Invitation Card | Greeting card

26th January: Parents' Convention organized on 26th January (Republic Day)-2023 | Invitation Card | Greeting card


26th January-2023


26મી જાન્યુઆરી: 26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિવસ) -2023  નિમિત્તે વાલી સંમેલનનું આયોજન | આમંત્રણ પત્રિકા |  શુભેચ્છા કાર્ડ


 26th January (Republic Day)-2023 :
Download Invitation Leaflet Word File, PDF to invite all the parents who are organizing parent convention on 26th January (Republic Day)-2023. Also create greeting cards to wish 26th January (Republic Day) in just 2 clicks.
Download Vande Mataram, Zhanda Song, Jan Gana Man Rashtra Song and Patriotic Songs for 26th January (Republic Day) and 15th August (Independence Day).
Making a poster with your photo to put in WhatsApp profile to celebrate 26 January Republic Day.
etc. facility is given in this article.

Daughter's Salute to the Nation Flag salute by daughter on 26 January (Republic Day)-2023


 26th January-2023, 74th Republic Day:
26th January (Republic Day) is a national festival celebrated in India with great joy and pride. Our country became free on 15th August 1947 after many years of British slavery. Our country became independent with the sacrifices of the great freedom fighters of the freedom movement, Mahatma Gandhi, Sardar Vallabhbhai Patel, Subhash Chandra Bose, and our brave martyrs Bhagat Singh, Sukhdev and Chandra Shekhar and many other unsung heroes. And almost two and a half years after independence i.e. on 26 January 1950, the Constitution of India came into force. And our nation became a republic. First President of India Dr.Rajendra Prasad hoisted our national flag and declared 26th January as a national festival of Republic Day. Every year Republic Day is celebrated with great fanfare and pride on Delhi's duty roads. Every year representatives of different countries are invited to celebrate our Republic Day. His Excellency Abdul Fattah Al Sisi, the President of Egypt, will be the special guest of your 74th Republic Day on 26th January 2023.


Dr. Rajendra Prasad, the first President of independent India, declared the historic birth of the Republic of India 73 years ago by giving a 50 gun salute and unfurling the National Flag (Tricolor) on 26th January-1950. Our country became independent after getting rid of the British rule. Since then, every year we celebrate the national festival of 26th January (Republic Day) with much fanfare.




As we celebrate the 74th Republic Day this 26th January-2023, this year's Republic Day parade is set to feature the growing representation of women in the armed forces. A contingent of women officers of the Indian Navy and Indian Air Force will lead the march during the parade.
         The marching contingent of the Indian Air Force will be led by Squadron Leader Sindhu Reddy and will consist of four officers and 144 airmen. In a conversation with Akashvani news section, Sindhu Reddy said that it will be a very proud moment for him to lead the marching contingent on the path of duty.

26th January-2023



26th January holds a special significance in this history of our freedom struggle. Pandit Jawaharlal Nehru took a pledge on this day in 1930 at the Lahore session of the Congress on the banks of the river Ravi. "This freedom movement will continue till India gets freedom". Along with many struggles, many great heroes have sacrificed themselves for the attainment of freedom. Even today the citizens of India have not forgotten his sacrifice.

 About our Constitution of India:
The Constitution of your country Sarvabhom, Socialist, Secular, Democratic and Republic of India came into force on 26th January-1950.
Some interesting information about the constitution of India
Before the Republic Day, the Government of India Act 1935 was in force in India.
On 29 August 1947, a Drafting Committee was formed under the chairmanship of Dr. Ambedkar to draft a permanent constitution.
On 4 November 1947, the draft constitution was presented to the Constitution Committee.
A 166-day public session took place before the Constitution was adopted.
The work of framing the constitution lasted for 2 years 11 months 18 days.
On 24 January 1950, the Constituent Assembly signed the English and Hindi handwritten copies of the Constitution.
Constituent Assembly had 308 members.




 અહીંયા આપેલ આ લીંક પરથી તમે તમારું ફોટો એડ કરી માત્ર 2(બે) જ ક્લિકમાં સુંદર ફોટોફ્રેમ બનાવો. આ ફોટો તમે તમારું સોસિયલ મીડિયા DP તેમજ તમારા સ્નેહીજનોને શુભેચ્છાઓ પાઠવો.


26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિવસ) ફોટો ફ્રેમ બનાવો.



 26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન) -2023 :
26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન) -2023 નિમિત્તે વાલી સંમેલનનું આયોજન કરવાનું હોતા દરેક વાલીઓને આમંત્રણ પાઠવવા માટે આમંત્રણ પત્રિકા વર્ડ ફાઇલ, PDF ડાઉનલોડ કરો. તેમજ 26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન)ની શુભેચ્છા પાઠવવા શુભેચ્છા કાર્ડ બનાવો માત્ર 2 જ ક્લિકમાં.
26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન) અને 15 ઓગસ્ટ(સ્વાતંત્રય દિન) માટે વંદે માતરમ, ઝંડા ગીત, જન ગણ મન રાષ્ટ્ર ગીત તેમજ દેશભક્તિ ગીતો ડાઉનલોડ કરો.
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે વોટસએપ પ્રોફાઈલમાં મૂકવા માટે તમારા ફોટાવાળું પોસ્ટર બનાવવું.
    ....વગેરે માટેની સગવડતા આ આર્ટીકલમાં આપેલ છે.

દીકરીની સલામ દેશને નામ 26 જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન)-2023 ના રોજ દીકરીના હસ્તે ધ્વજ વંદન

26th January-2023




 26મી જાન્યુઆરી -2023, 74મો પ્રજાસત્તાક દિન :
26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન) રાષ્ટ્રીય તહેવાર ભારતમાં  હર્ષ અને ગૌરવભેર ઉજવવામાં આવે છે. આપણો દેશ અંગ્રેજોની  અનેક વર્ષોની ગુલામી પછી 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયો. આઝાદીની ચળવળના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્રબોઝ, અને આપણા વીર શહીદો  ભગતસિંહ ,સુખદેવ અને ચંદ્ર શેખર અને અનેક નામી અનામી વીરોનાં બલીદાનોથી આપણો દેશ સ્વતંત્ર થયો. અને આઝાદીના લગભગ અઢી વર્ષ પછી એટલે કે 26 જાન્યુઆરી-1950 ના રોજ ભારતના બંધારણ નો અમલ થયો. અને એ જ રીતે 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારત, ભારતનું બંધારણ, તેની સરકાર, રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજ સાથે વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.

આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 26મી જાન્યુઆરી-1950ના દિવસે 50 તોપોની સલામી આપી અને રાષ્ટ્રીય ધ્વજ(ત્રિરંગો)ને ફરકાવીને 73 વર્ષ પહેલાં ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની ઘોષણા કરી હતી. અંગ્રેજોના શાસનકાળથી છુટકારો મેળવ્યાં બાદ આપણો દેશ સ્વતંત્ર બન્યો હતો. ત્યારથી આજ સુધી દર વર્ષે આપનેઆપણે 26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિવસ)ની રાષ્ટ્રીય તહેવારની ખુબ જ ધામધુમથી ઉજવવણી કરીએ છીએ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે આપણો રાષ્ટ્રધ્વજ ફરકારી 26 જાન્યુયારીના પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય તહેવાર તરીકે ઘોષણા કરી. દર વર્ષે પ્રજાસત્તાક દિવસ દિલ્હીના કર્તવ્ય પથ પર ભારે ધામધૂમ અને ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે . આપણાપ્રજાસત્તાક દિનની ઉજવણીમાં દર વર્ષે વિવિધ દેશના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવે છે. આપના આ 26 મી જાન્યુઆરી 2023 ના 74 મા પ્રજાસત્તાક દિવસના અતિથિ વિશેષ તરીકે ઈજીપ્તના રાષ્ટ્રપતિ મહામહિમ અબ્દુલ ફતાહ અલ સીસી ખાસ ઉપસ્થિત રહેવાના છે.


 26th Jan(Republic Day) - 2023 Useful 
26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન) -2023 ઉપયોગી :
Important link :
 સન્માનપત્રનો નમૂનો 

 સ્મૃતિપત્રનો નમૂનો

 ૨૬મી જાન્યુઆરી વાલી સંમેલન પરિપત્ર

 ૨૬મી જાન્યુઆરી માટે આમંત્રણ પત્રિકા નમૂનો 
26th January-2023

👉 ઉપરના ફોટો મુજબની નિમંત્રણ પત્રિકા વર્ડ(Word) ફાઈલ ડાઉનલોડ કરો.
     વર્ડ(Word) Download
👉 Link-1 - Download
👉 Link-2 - Download

 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટની ઉજવણી કાર્યક્રમ સંચાલનમાં ઉપયોગી શેર, શાયરી, ગઝલ અને સુવાક્યોની PDF ફાઈલ. 👉 Click here


 Vande Mataram Song : 
mp3-1 Download
JPG  Download

 🎵26મી જાન્યુઆરી/15 August MP3 ગીત ખજાનો🎶
આપ જે ગીત ડાઉનલોડ કરવા માંગતા હોય તે ગીતની પંક્તિ પર ક્લિક કરો. આપના મોબાઈલમાં તે ડાઉનલોડ થઈ જશે.
mp3-1 Download
mp3-2 Download










આપણા સ્વતંત્રતા સંગ્રામના આ  ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું પોતાનું એક વિશેષ મહત્વ છે. સન-1930 માં રાવી નદીના કિનારે કોંગ્રેશના લાહોર અધિવેશનમાં ‘પંડિત જવાહરલાલ નહેરુ‘ એ આ દિવસે એક પ્રતિજ્ઞા લીધી હતી. “જ્યાં સુધી ભારતને આઝાદી નહિ મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે“. અનેક સંઘર્ષો સાથે અનેક મહાન નાયકોએ સવતંત્રતા પ્રાપ્તિ માટે પોતાનું બલિદાન આપ્યું છે. તેમનું બલિદાન આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી.


 આપણું ભારતના બંધારણ વિશે :
  • આપનો દેશનું સાર્વભોમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26 મી જાન્યુઆરી-1950 ના દિવસે અમલમાં આવ્યું હતું. 
  • ભારતના બંધારણ ઘડતર વિષેની કેટલીક રસપ્રદ જાણકારી
  • પ્રજાસત્તાક દિવસ પહેલાં ભારતમાં ગવર્નમેંટ ઓફ ઈન્ડિયા એક્ટ 1935 અમલમાં હતો .
  • 29 ઓગસ્ટ 1947ના રોજ ડૉ .આંબેડકરની અધ્યક્ષતામાં કાયમી બંધારણનો મુસદ્દો તૈયાર કરવા મુસદ્દા સમિતિની રચના કરવામાં આવી હતી.
  • 4 નવેમ્બર 1947 ના રોજ બંધારણનો મુસદ્દો બંધારણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો .
  • બંધારણ નો સ્વીકાર કરતાં પહેલાં 166 દિવસનું  જાહેર સત્ર મળ્યું .
  • બંધારણ ઘડતરનું કામ  2 વર્ષ 11 માસ 18 દિવસ ચાલ્યું .
  • 24 જાન્યુઆરી 1950 ના દિવસે બંધારનની અંગ્રેજી અને હિન્દીની ને હસ્તલિખિત નકલો પર બંધારણ સભાએ હસ્તાક્ષર કર્યા .
  • બંધારણ સભાના 308 સભ્યો હતા.





We hope this article has given you complete information about 26th January (Republic Day)-2023 Significance, Significance, Wishes Photoframe_DP..! And you must have loved it. If you still have any query about it then you can ask us through message in comment section. And we will surely answer your question soon. We will continue to provide you with such interesting and useful information. Thank you very much for reading this article…

Writing Edit :  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group ( Leading Education and Information Group of Kutch/Gujarat ) You are reading this article through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group. The accuracy or reliability of any information / content / calculations contained in this article is not guaranteed. This information has been collected and sent to you through various means. Our aim is to bring you the latest information only, not to hurt the sentiments of any religion or community.


Copying the text of this article requires our written permission. 


From our 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 page for educational updates, government and private jobs, general knowledge, all competitive exams, interesting, health, horoscope, predictions, poems, stories, cooking, technology, current affairs, funny Get the latest updates on your mobile for information on jokes, Bollywood, home and abroad, beauty tips, music, sports, traveling, finance, business and jobs etc. Join Whatsapp Group 📊 ધ નોલેજ ઝોન 📊  group via below link to get latest updates on your mobile. Also stay connected with us by subscribing to 📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊 on Telegram channel.


We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on January  23  2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



If you want to get such interesting information on your mobile... you should follow our blog so that you will get information about our new post through notification. Also you can connect with us through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒's WhatsApp group and Telegram channel and get the latest information.

We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..


If you like the information then share it with your friends, share button is provided above.





Your feedback is required.
Read More »

8/10/22

Tiranga DP Maker: Make your DP Photo of Har Ghar Tiranga | Photo in your mobile create

Tiranga DP Maker: Make your DP Photo of Har Ghar Tiranga | Photo in your mobile
create
Tiranga DP Maker

Tiranga DP Maker: હર ઘર તિરંગાનો તમારો DP ફોટો બનાવો | તમારા મોબાઈલમાં ફોટો 
બનાવો.


હર ઘર ત્રિરંગા અભિયાનમાં જોડાઓ.. સમગ્ર જાણકારી અહીંયાથી મેળવો.
હર ઘર તિરંગાનો તમારો DP ફોટો બનાવો | તમારા મોબાઈલમાં ફોટો કેવી રીતે બનાવવો.


Har Ghar Tiranga દ્વારા Tiranga DP Maker, હર ઘર તિરંગાનો ફોટો બનાવવા Har Ghar Tiranga, Tiranga Whatsapp Dp, હર ઘર તિરંગા, Tiranga DP Maker: Har Ghar Tiranga ઝુંબેશમાં હજારો સ્થાનિક જોડાયા, આ ઝુંબેશ રાષ્ટ્રીય સ્તરે આયોજિત કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ઝુંબેશમાં તમે પણ જોડાઓ.


⇛  હર ઘર તિરંગાનો DP ફોટો બનાવો(Har Ghar Tiranga DP Maker) :
આઝાદીના 75 વર્ષની ઉજવણી(આઝાદીકા અમૃત મહોત્સવ) પ્રસંગે આ સ્વતંત્રતા દિવસ પર ભારત સરકાર ઈચ્છે છે કે દરેક ઘર આપણા દેશનું ગૌરવ “ત્રિરંગા” સાથે જોડાય. આમ આપણા દેશના સ્વતંત્રતા દિવસ (15મી ઓગસ્ટ 2022)ના સન્માનમાં, આપણી સરકારે “હર ઘર તિરંગા અભિયાન” શરૂ કર્યું છે. હર ઘર તિરંગા પ્રમાણપત્ર રજીસ્ટ્રેશન કરીને ડાઉનલોડ કરી શકશો જેની સંપૂર્ણ માહિતી નીચે લેખમાં આપેલ છે તે ઉપરાંત, હર ઘર તિરંગા સ્લોગન, હર ઘર તિરંગા પ્રમાણપત્ર માટે નોંધણી, હર ઘર તિરંગાનો DP ફોટો બનાવો. વગેરે વિશે વધુ જાણવા માટે તમે આ આર્ટીકલ વાંચી શકો છો. અહિયાં અમોએ સમગ્ર જાણકારી મુકેલ છે. 



આઝાદીકા અમૃત મહોત્સવ_હર ઘર તિરંગા
અભિયાનનું નામ :હર ઘર તિરંગા (આઝાદી કા અમૃત મહોત્સવ)
અભ્યાનની જાહેરાત :વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા અભિયાનની જાહેરાત
અભિયાન શરુઆત તારીખ :13 મી ઓગસ્ટ 2022
અભિયાન છેલ્લી તારીખ :15 મી ઓગસ્ટ 2022
રજીસ્ટ્રેશન મોડ :ઓનલાઈન
ઓફિશ્યલ વેબસાઈટ :www.harghartiranga.com
તિરંગાનો DP ફોટો બનાવવા :અહિયાં ક્લિક કરો.


હર ઘર તિરંગા ઝુંબેશનો હેતુ ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તમામ નાગરિકોને તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.


⇛  હર ઘર તિરંગાનો DP મેકર(Har Ghar Tiranga DP Maker) :
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી ના ભાગરૂપે હર ઘર તિરંગા ઝુંબેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગાનું મહત્વ જણાવી નાગરિકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રોફાઇલ પિક્ચર તરીકે ત્રિરંગાનો ઉપયોગ કરવા વિનંતી કરી.
        તેમના માસિક રેડિયો સંબોધન 'મન કી બાત'ના તાજેતરના એપિસોડમાં, પીએમ મોદીએ કહ્યું કે સ્વતંત્રતાના 75મા વર્ષને એક ખાસ ક્ષણ બનાવવા માટે, હર ઘર તિરંગા અભિયાન (એક તિરંગા, દરેક ઘર) નું આયોજન કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગા નું મહત્વ દર્શાવતા તેમના ઘરો પર ત્રિરંગો ફરકાવવાની વિનંતી કરતા, તેમણે એવું પણ સૂચન કર્યું કે લોકોએ 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના પ્રોફાઇલ પિક્ચર તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવો જોઈએ. આ ખાસ ઝુંબેશના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તિરંગા સાથે પોતાનો પ્રોફાઇલ પિક્ચર બદલ્યો હતો.



⇛  Har Ghar Tiranga DP કેવી રીતે બનાવવું?
  • સૌ પ્રથમ આ લીંક ઓપન કરો.
  • https://www.twibbonize.com/harghartirangaaa
  • પ્રથમ પેજ પરજ તમને ફોટો અપલોડ કરવાનો રહેશે.
  • તમ્મને ગમતો ફોટો પસંદ કરો પર ક્લિક કરી ફોટો અપલોડ કરો.
  • ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
  • થોડી પ્રક્રિયા બાદ આપનો ફોટો જનરેટ થઇ જશે.
  • હવે ડાઉનલોડ પર ક્લિક કરી ફોટો ડાઉનલોડ કરી શકશો.





⇛  હર ઘર તિરંગામાં સેલ્ફી કઈ રીતે અપલોડ કરવી?
  • પગલું 1:  તમારે પહેલા હર ઘર તિરંગા અભિયાનની સત્તાવાર વેબસાઇટમાં સાઇન ઇન કરવું આવશ્યક છે. સત્તાવાર વેબસાઇટ સાઈન ઇન માટે ➜  અહીંયા ક્લિક કરો.
  • પગલું 2:  તે પછી “અપલોડ સેલ્ફી” પસંદ કરો. આ વિકલ્પ પસંદ કર્યા પછી તમને એક સંવાદ વિન્ડો દેખાશે.
  • પગલું 3:  તમારે પછી સંવાદ બોક્સમાં તમારું નામ દાખલ કરવું આવશ્યક છે.
  • પગલું 4:  તમારે તેને નીચે ખેંચવું પડશે અથવા અપલોડ કરવા માટે ફાઇલ પસંદ કરવી પડશે.
  • પગલું 5:  ફોટો અપલોડ થયા પછી, “સબમિટ કરો” પસંદ કરો.



⇛  મહત્વપૂર્ણ લિંક :
આઝાદીકા અમૃત મહોત્સવ_હર ઘર તિરંગા DP ફોટો :
તિરંગાનો DP ફોટો બનાવવા :અહીં ક્લિક કરો
હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ : અહીં ક્લિક કરો
ઓફિશ્યલ વેબસાઈટ :www.harghartiranga.com
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ :અહીં ક્લિક કરો
ટેલીગ્રામ ચેનલમાં જોડાઓ :અહીં ક્લિક કરો
હોમપેજ : અહીં ક્લિક કરો



આ બાબતે જેમકે...DP ફોટો બનાવવા, તમને રજીસ્ટ્રેશન અને સર્કટીફીકેટ ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ પડે તો પોસ્ટના અંતે આપેલ કમેન્ટ બોક્ષમાં કમેન્ટ અમને જણાવી શકશો. આપના પ્રશ્નનું વહેલી તકે સોલ્યુશન કરવામાં આવશે.



⇛  હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વારંવાર પુછાતા પ્રશ્નો :
પ્રશ્ન-1: હર ઘર તિરંગા અભિયાનમાં કોણ ભાગ લઈ શકે?
જવાબ: આ હર ઘર તિરંગા અભિયાનમાં દેશના તમામ નાગરિકો ભાગ લઈ શકે છે

પ્રશ્ન-2: હર ઘર તિરંગા અભિયાન માટેની સત્તાવાર વેબસાઇટ શું છે ?
જવાબ: સત્તાવાર વેબસાઇટ  https://harghartiranga.com/




અમને વિશ્વાસ છે કે... આપને અમારી આ જાણકારી જરૂર ગમી હશે. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on August 10, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.


Your feedback is required.
Read More »