JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

12/3/20

Scan QR code from Android mobile | Android मोबाइल से QR कोड स्कैन करें

Scan QR code from Android mobile | કયુ આર કોડ સ્કેન કરો એન્ડરોઇડ મોબાઈલથી... 


         વિદ્યાર્થીઓ, વાલીઓ, તેમજ શિક્ષક મિત્રો માટે ઉપયોગી... ઘરે શીખીએ બુકના કયુ આર કોડ સ્કેન, પ્રજ્ઞા અને નોન પ્રજ્ઞા, ઘોરણ-૧ થી 8 ના પાઠયપુસ્તકો ના QR Code scan કરવા માટે ખુબજ ઉપયોગી,સરળ....

બે(2) રીત(મેથડ) અહિયા મુકી છે તો જાણી લો.

મેથડ-1  તમારી જોડે જો ન્યુ મોબાઈલ હોય તો ઓલરેડી QR CODE  (કયુઆર) કોડ સ્કેનનું ફંકશન આપેલ છે આ રીતે તમારા મોબાઈલની સ્ક્રીન ને નીચે તરફ સ્ક્રોલ કરો.
નીચે ચિત્રમાં બતાવ્યા મુજબનું કયુ આર કોડનું ઓપ્શન જોવા મળશે.



 એના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલનો કેમેરો જે છે એ on થઈ જશે, અને એના દ્વારા તમે જે કોડને સ્કેન કરવા માંગો છો એ કોડ સ્કેન કરો. સ્કેન કરશો એટલે આ રીતનું ચિત્રમાં બતાવ્યા મુજબનું મેનું ખૂલશે. 



એમા અહી આ લીંક ઉપર ક્લિક કરશો એટલે બે ઓપ્શન જોવા મળશે,નીચે ચિત્રમાં બતાવ્યા મુજબના



એમાં દીક્ષા સિલેક્ટ કરવાનું છે. દીક્ષા પોર્ટલ ઉપર આપણે ક્લિક કરીશું એટલે આ રીતનું એક ટોપિક ને લગતુ ઓપ્શન જોવા મળશે, એના ઉપર ક્લિક કરશો એટલે વિડીયો ઓપન થઈ જશે.



આ રીતે તમે આ સિવાય પણ કોડ સ્કેન કરો શકો... આપના મોબાઈલથી જ રીત બીજી.

મેથડ-2 
ક્યુ આર કોડ સ્કેન કરવા માટેની બીજી રીત જોઈએ...
આ માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે.  


આ એપ્લિકેશન અહીં આપેલા લીંક આ લીંક પરથી ડાઉનલોડ કરી શકશો.
  Free QR Scanner-Barcode readers એપ ડાઉનલોડ કરો. 

તેમજ.... તમારા મોબાઈલના play store ઉપર જઈ અને ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો.

એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલ માં ઇન્સ્ટોલ કરી દેવાની છે.  ત્યારબાદ એપ્લિકેશન ઓપન કરવાની રહેશે. એપ્લિકેશન ઓપન કરતાંજ તમારા મોબાઈલનો કેમેરો ઓપન થઇ જશે. 

ત્યાર પછી આપણે જે ફર્સ્ટ મેથડ માં જોયું એ રીતે જ ક્યુ આર કોડ સ્કેન કરવાનો છે. 


ક્યુ આર કોડ સ્કેન કરશો એટલે રીતે  આ રીતના બે ઓપ્શન જોવા મળશે. એમાં દીક્ષા સિલેક્ટ કરવાનું છે. 


ત્યારબાદ તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ટોપીકને લગતું લિસ્ટ આવશે. એ લીંક ઉપર ક્લિક કરશો 



એટલે તરત જ તે ટોપિક ને લગતો વીડીયો ઓપન (પ્લેય) થઇ જશે.

તો આ રીત પણ ખુબજ સરળ છે... આ રીતે ખૂબ જ સરળતાથી આપણે ક્યુ આર કોડ સ્કેન કરી અને એનો ઉપયોગ કરી શકીએ.
            Scan QR code from Android mobile | કયુ આર કોડ સ્કેન કરો એન્ડરોઇડ મોબાઈલથી... આ વિડીયો દ્વારા કોઈ પણ કયુ આર કોડ ને ખુબજ આસાનીથી સ્કેન કેમ કરવો તે અંગે જાણી શકાશે. દોસ્તો... 
આ બન્ને રીત આ વિડિયો દ્વારા નિહાળો..
વિડિયો જોવા અહિયા ક્લિક કરો.  CLICK HERE 

આપને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો,તથા તમારા મિત્રોને પણ શેર કરો. તમારા પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. આપની એક લાઈક અને કોમેન્ટ અમને આવા બીજા વિડીયો બનાવવા ઉત્સાહપ્રેરક બની રહેશે. થેંક્યુ આભાર

No comments:

Post a Comment