JNVST: Jawahar Navodaya Vidyalaya Std-6 Entrance Examination Year 2023/24 | Online form and old result
JNVST |
JNVST: જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-6 પ્રવેશ પરીક્ષા વર્ષ 2022/23 | ઓનલાઈન ફોર્મ અને જૂનું પરિણામ
To provide good quality modern education to the skilled children of rural areas, regardless of the socio-economic conditions of their families, a strong component of culture, motivation of values, awareness of the environment, adventure activities and physical education.
The brightest students in these schools are recruited through a nationwide entrance examination which is conducted by CBSE in each district and they are given admission in Std-6. Until 1998, these examinations were conducted by NCERT. These exams are primarily optional and mostly non-literal. These examination papers are prepared keeping in view the abilities of the rural students.
💥 જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-2023 માટે એડમીટ કાર્ડ જાહેર...
📃 હોલટિકિટ ડાઉનલોડ કરો...
અહીંયાથી... 👇🏻
Now admission is also given in 9th and 11th standard. This admission is also given through optional and topical examination (on English, Mathematics, Science and Sociology subject). This interim admission comes to fill the vacancy left by the alumni dropping out of school.
The Navodaya Vidyalaya, first established in 1985, was the brainchild of the then "Human Resource Development Minister" Shri PV Narasimha Rao (who later became the Prime Minister of India). Formerly known as Navodaya Vidyalaya, these institutions were renamed as Jawahar Navodaya Vidyalaya. There are more than 50 JN schools all over India. Shri Rajiv Gandhi dreamed of opening a Navodaya Vidyalaya in every district. Every student is given free education in these schools. Students in these schools are recruited through nationwide entrance examinations. This examination is conducted by district.
Navodaya Vidyalaya is managed by Navodaya Vidyalaya Samiti. It is a self-governing body under the supervision of the Ministry of Human Resource Development. The Union Minister of the Ministry of Human Resource Development is the Chairperson of this Committee. The Union Minister of State is its Vice-Chairperson. The committee is co-chaired by the Finance Committee and the Educational Advisory Committee.
The committee has 8 divisions and for their smooth management there is a divisional office of each division. These offices are in different states. Each school has a school advisory committee and a school management committee to oversee. The District Magistrate (according to the concerned district) is the Chairman of the School Committee. Local scholars and public activists are members of this school committee. The Navodaya Vidyalaya Samiti is headquartered in New Delhi.
💥 જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન એપ્લિકેશન શરૂ થઈ ગયેલ છે.....
📃 લેટેસ્ટ નોટીફિકેશન.
📃 માહિતી પુસ્તિકા.
📃 ઑનલાઇન અરજી કરવાની લિંક.
📃 PDF, EXCEL સર્ટિ ડાઉનલોડ કરો. જે અપલોડ કરવાનું છે.
🖼️ ફોટાની સાઇઝ નાની-મોટી(રીસાઈઝ) કરવા માટે
📄 JNV નું ફોર્મ કેવી રીતે ભરવું માર્ગદર્શિકા વિડિયો જુઓ..
➜ તમામ ધોરણ:5 ના વિદ્યાર્થીઓ અને વાલીને મોકલશો.🙏🏽
💥 જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા(JNV)-2023 માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન
છેલ્લી તારીખ:31/01/2023 છે.
JNVમાં પ્રવેશ પરીક્ષા ધોરણ:6 માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવીરીતે કરવું તે માટે આ વિડોયો નિહાળો....
વિડીયો લીંક-1 👇
વિડીયો લીંક-1 👇
JNVST જવાહર નવોદય પ્રવેશ ફોર્મ:2023/2024 ધોરણ-6, વિસ્તૃત માહિતી અહિયાંથી મેળવો.
જવાહર નવોદય પ્રવેશ ફોર્મ: 2023/24 ધોરણ-6 : 2023-24ના સત્ર માટે ધોરણ:6 માં નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે JNVSTએ 2023/24 એડમિશન માટે ડિસેમ્બર મહિનામાં નોટિફિકેશન જાહેર કર્યું. નવોદય વિદ્યાલય પ્રવેશ 2023/24 શરૂ થયો. આ નવોદય વિદ્યાલય ધોરણ:6 પ્રવેશ 2023/24 વિદ્યાલય વર્ષ 23 24 માટે ધોરણ છ નવમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ અરજી આમંત્રિત કરે છે ઓનલાઈન અરજી હાલ શરૂ છે જે મિત્રો અરજી કરવા માંગતા હોય તે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.
JNVST જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ ફોર્મ 2023/24 ધોરણ-6
ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ અહીંયા નીચે આપેલ JNVST 2023/24 પ્રવેશ પાત્રતા માપદંડની માહિતી તપાસો. ઉમેદવારોનો જન્મ 01 મે 2010 પહેલા થયો હોવો જોઈએ અને 30 એપ્રિલ, 2014 પછી વર્ગ-6માં પ્રવેશ માટે અરજી કરવા પાત્ર છે. શૈક્ષણિક વર્ષ 2022-23 માટે ધોરણ-5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી રજીસ્ટ્રેશન માટે પાત્ર છે. NVS પ્રવેશ 2023 પાત્રતા માપદંડ, તારીખો, પરીક્ષા પેટર્ન, ઓનલાઈન અરજી કરો વગેરે વિગતો જાણકારી અહિયાં આ આર્ટીકલમાં આપે છે.તેનો વિગતે અભ્યાસ કરી લેવો.
જવાહર નવોદય વિદ્યાલયની (JNV) વિશેષતાઓ :
- જવાહર નવોદય વિદ્યાલય દરેક જિલ્લામાં સહ શિક્ષણ વાળી નિવાસી શાળા કુમાર અને કન્યા માટે અલગ અલગ છાત્રાલય.
- રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
- પ્રવાસી યોજના દ્વારા બૃહદ સાંસ્કૃતિક આદાન પ્રદાન.
- રમતગમત એનસીસી એનએસએસ તથા ગાઈડને પ્રોત્સાહન.
⇛ Also read 👇.👉 ફોટો રીસાઈઝ કરવા માટે બેસ્ટ એપ્લીકેશન.👉 NMMS પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ અભ્યાસ સામગ્રી ડાઉનલોડ.👉 રાજ્ય ચિત્રકામ પરીક્ષા માટે ઉપયોગી વિષય અનુરૂપ વિડીઓ.👉 ધોરણ:૧ થી ૮ ની MP3 કવિતાઓ.👉 હવે... શ્રુતિમાં ગુજરાતી/હિન્દી લખો મરોડદાર ફોન્ટમાં.👉 Riser App પર રજીસ્ટ્રેશન કરો/પૈસા કમાઓ.👉 તમારી જન્મતારીખ દાખલ કરો અને જાણો તમારી ઉંમર દિવસ,મહિના અને વર્ષમાં👉 ડિજિટલ સેવા માહિતી પુસ્તિકા PDF અહિયાંથી ડાઉનલોડ કરો.
જવાહર નવોદય વિદ્યાલય(JNV)ધોરણ-6 પ્રવેશ પરીક્ષા પ્રશ્નપત્ર માળખું :
નવોદય વિદ્યાલય ધોરણ-6 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ પરીક્ષામાં ઓબ્જેક્ટીવ ટાઈપ પ્રશ્ન આવશે જેની સમય મર્યાદા બે કલાક અને ૩૦ મિનિટની રહેશે.
(1). માનસિક ક્ષમતા કસોટી - 50 ગુણ
(2). ગણિત કસોટી - 25 ગુણ
(3). ભાષા કસોટી - 25
કુલ:- 100 માર્કસ નું પેપર રહેશે.
JNV નવોદયનું એડમિશન ફોર્મ 2023/24 કેવી રીતે ભરવું ? :
- વિદ્યાર્થીઓએ JNV ક્લાસ 6 એડમિશન ફોર્મ 2023 સબમિટ કરવા માટે નીચેના સ્ટેપ્સને અનુસરવા પડશે.
- પ્રથમ નવોદય વિદ્યાલયની ઓફિસિયલ સાઇટ- navodaya.gov.in પર જાઓ.
- નવોદય વિદ્યાલય પ્રવેશ 2023/24 ધોરણ-6 ની લિંક પર ક્લિક કરો.
- હોમ પેજમાં બતાવ્યા પ્રમાણે આગળના પેજ પર, જો પ્રોસ્પેક્ટસ સંપૂર્ણ રીતે વાંચવામાં આવ્યું હોય તો તમારે ‘શું તમે પ્રોસ્પેક્ટસ વાંચ્યું છે’ ના ચેક બોક્સ પર ક્લિક કરવાનું રહેશે અને ‘આગળ વધો’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- પ્રથમ વિભાગમાં, વ્યક્તિગત વિગતો દાખલ કરો: ધોરણ 5 જ્યાં તમે હાલમાં શાળાની વિગતોનો અભ્યાસ કરો છો: રાજ્ય, જિલ્લો, બ્લોક, શાળાનું નામ, મૂળભૂત વિગતો, સંપર્ક વિગતો, શ્રેણી, પરીક્ષાનું માધ્યમ, માતાપિતાની વાર્ષિક આવક અને અન્ય તમામ ક્ષેત્રો.
- તે પછી, સંદેશાવ્યવહારની વિગતોનો બીજો વિભાગ ભરો જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: વર્તમાન રહેણાંક સરનામું,
- હવે, ‘અગાઉની શાળાની વિગતો’ના આગળના વિભાગમાં ધોરણ 3જી, 4ઠ્ઠી અને 5મી વિગતો ભરો.
- સંબંધિત ક્ષેત્રોમાં દસ્તાવેજો અને છબીઓ અપલોડ કરો અને “સબમિટ કરો” બટન પર ક્લિક કરો.
- નવોદય ધોરણ-6 પ્રવેશ ફોર્મ 2023 માં દાખલ કરેલ તમામ વિગતો તપાસો અને ખાતરી કરો કે તે સાચી છે.
- ભૂલના કિસ્સામાં, ફોર્મમાં ફેરફાર કરો અને તેને સુધારો.
- NVS ધોરણ-6 પ્રવેશ 2023/24 ફોર્મ સાચવવા માટે ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
- એપ્લિકેશન નંબર નોંધો અને પુષ્ટિ પૃષ્ઠની નકલ ડાઉનલોડ કરો.
JNV નું ફોર્મ કેવી રીતે ભરવું માર્ગદર્શિકા વિડિયો જુઓ...👇
JNV નવોદય એડમિશન ફોર્મ ભરવા માટેની મહત્વની લિંક :
- સતાવાર જાહેરાત વાંચવા માટે : અહિયાં ક્લિક કરો
- નવોદય એડમિશન પ્રોસ્પેક્ટ્સ 2023 : અહિયાં ક્લિક કરો
- ઓનલાઈન અરજી કરવા : અહિયાં ક્લિક કરો
- ઓફિસિયલ સાઈટ : અહિયાં ક્લિક કરો
- હોમ પેજ : અહિયાં ક્લિક કરો
નવોદય પ્રવેશ પરીક્ષા ગુજરાતી(Navoday Entrance Exam Gujarati) :
- નવોદય પ્રવેશ પરીક્ષા STD - 5 માટે પ્રેક્ટિસ એપ્લિકેશન
- નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે નવોદયની તૈયારી માટે આ એક બેસ્ટ એપ છે.
- આ નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી માટેની ગુજરાતી એપ છે.
- આ ઍપ પર તમારો તમામ ડેટા સલામત રહે છે.
- ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે. ત્રીજા પક્ષો(થર્ડ પાર્ટી) સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી. તેની ડેવલોપર દ્વારા ખાતરી અપાઈ છે.
- તમારો કોઈપણ પ્રકારે કોઈ ડેટા એકત્રિત કરવામાં આવતો નથી તેની પણ ડેવલોપર ખાતરી આપે છે.
- નવોદય પ્રવેશ પ્રેક્ટિસ એપ્લિકેશન : ડાઉનલોડ
ખાસ નોંધ: સર્વે વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જવાહર નવોદય(JNV9) પ્રવેશ પરીક્ષાનું ઉપલબ્ધ તમામ સાહિત્ય આ પોસ્ટ પરજ મુકવામાં આવશે.. આ લીંક સાચવીને રાખશો.
⦁ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરિક્ષાની પ્રેક્ટીસ કરવા માટેના જુના પેપરો ડાઉનલોડ.
➜ Navodaya Paper Solution 2021 (નવોદય પેપર સોલ્યુશન 2021) :
➜ Old papers for exam practice (પરિક્ષાની પ્રેક્ટીસ કરવા માટેના જુના પેપરો) : 👇
- નવેમ્બર-2020 પેપર ડાઉનલોડ કરો.
- નવેમ્બર- 2019 પેપર ડાઉનલોડ કરો.
- નવેમ્બર- 2018 પેપર ડાઉનલોડ કરો.
- નવેમ્બર- 2017 પેપર ડાઉનલોડ કરો.
- નવેમ્બર-2016 પેપર ડાઉનલોડ કરો.
- નવેમ્બર-2014 પેપર ડાઉનલોડ કરો.
જવાહર નવોદય (JNV) પ્રવેશ પરીક્ષાને લગતી કેટલીક પ્રશ્નોતરી :
પ્રશ્ન-1. જવાહર નવોદય (JNV) પ્રવેશ પરીક્ષા કયા ધોરણના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે લેવામાં આવે છે?
જવાબ: જવાહર નવોદય પરીક્ષા ધોરણ-6 તથા ધોરણ-9 ના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે લેવામાં આવે છે.
પ્રશ્ન-2. જવાહર નવોદય (JNV) પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે?
જવાબ: જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2023 છે.
પ્રશ્ન-3. જવાહર નવોદય (JNV) પ્રવેશ પરીક્ષા ક્યારે યોજવામાં આવશે?
જવાબ: જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા 29 એપ્રિલ 2023 ના યોજવામાં આવશે.
⇛ આ પણ વાંચો... 👇
- હવે... શ્રુતિમાં ગુજરાતી/હિન્દી લખો મરોડદાર ફોન્ટમાં.
- સુમધુર સ્વરમાં પ્રાર્થનાઓ સાંભળો_ડાઉનલોડ કરો.
- ધોરણ:૧ થી ૮ ની MP3 કવિતાઓ.
- હોમ લર્નિંગ_ઘરે શીખીએ... ઓનલાઈન ક્લાસ.
- ડિજિટલ સેવા માહિતી પુસ્તિકા PDF અહિયાંથી ડાઉનલોડ કરો.
- તમે તમારા નામવાળી ડિજિટલ સિગ્નેચર બનાવો.
- તમારી જન્મતારીખ દાખલ કરો અને જાણો તમારી ઉંમર દિવસ,મહિના અને વર્ષમાં.
- વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીને મળશે ₹ 1,10,000 રૂપિયા.
- લાઈટ બિલ કેટલું છે? ચેક કરો... અને જાતેજ ઓનલાઈન ભરી શકશો.
- રાશન કાર્ડ ધારકોને માટે સરકારે લોન્ચ કરી Mera Ration એપ.
- ગુજરાતના ચિત્રકારના અદભુત ચિત્રો.... ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નોંધાયું નામ.
- બાળકોને માટે ખાસ ઉપયોગી એપ્લિકેશન,એકસાથે ઘણુંબધું.
- તમારી જાતેજ કરો..પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક.
- પ્રધાનમંત્રી ટ્રેક્ટર યોજના હેઠળ મેળવો ૫૦% સુધીની સહાય.
- સુમધુર સ્વરમાં પ્રાર્થનાઓ સાંભળો_ડાઉનલોડ કરો.
- ફીટ ઇન્ડિયા ૨.૦ રજીસ્ટ્રેશન કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ જાણકારી.
- હોમ લર્નિંગ_ઘરે શીખીએ... ઓનલાઈન ક્લાસ.
- ધોરણ:૧ થી ૮ ની MP3 કવિતાઓ.
ખાસ વિનંતી: મિત્રો... અહિયાં આપેલ આ તમામ પેપરો જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ-૬ પરીક્ષા આપવાના છે, એમને આ પેપરો ખુબજ ઉપયોગી થશે. આપણે જો આ માહિતી ગમે તો આગળ આપના મિત્રોને પણ સેર_ફોરવર્ડ કરજો.
અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-2023/24 વિશેની વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...
લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.
આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚
અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ 📊 ધ નોલેજ ઝોન 📊 જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર 📊 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 📊 ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..January
Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on January 03, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email : 𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎
જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.
અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.
No comments:
Post a Comment