JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

10/18/13

શાળાકીય વિવિધ પત્રકો

                                   
         

                            

શાળાકીય વિવિધ પત્રકો ડાઉનલોડ કરો. 

ધોરણ 1 થી 5  માસિક આયોજન / વાર્ષિક આયોજન

                   ધોરણ - 1
                   ધોરણ - 2
                   ધોરણ - 3
                   ધોરણ - 4
                   ધોરણ - 5

વર્ષની ગણતરી કરવા નું કેલ્ક્યુલેટર


P.T.C. મેરીટ, ચિત્ર શિક્ષક મેરીટ, સંગીત શિક્ષક મેરીટ, હસ્તકલા્-ઉયોગ શિક્ષક 
           મેરીટ, C.P.ed  મેરીટ, HTAT મેરીટ, માધ્યમિક,ઉ.મા.મેરીટ ગણતરી માટેના કેટલાક પોગ્રામ




Read More »

9/11/13

માસિક પાઠ આયોજન / વાર્ષિક પાઠ આયોજન

માસિક આયોજન વાર્ષિક આયોજન ધોરણ 1 થી 5 નું ડાઉનલોડ કરો.
Read More »

8/23/13

Windows XP કે Windows 7 ઓપરેટીંગ સિસ્ટમ ઇંસ્ટોલ



           શું તમારે તમારા પીસી/લેપટોપ ને ફોર્મેટ કરવાનું છે? 
તેમાં Windows  XP  કે Windows 7  ઓપરેટીંગ સિસ્ટમ 
ઇંસ્ટોલ કરવાની છે? તો તે માટેની માર્ગદર્શિકા ડાઉનલોડ 
કરો. Windows  XP  કે Windows 7  ઓપરેટીંગ સિસ્ટમ 
ઇંસ્ટોલ કરવા માટે સૌ પ્રથમ તેની ફોર્મેટની સીડી લો, 
ફોર્મેટની સીડી તમારા પીસી/લેપટોપમાં ઇન્સર્ટ કરો.
 ત્યાર બાદ માર્ગદર્શિકામાં બતાવ્યા પ્રમાણેના સ્ટેપ મુજબની 
કમાંડ આપતા જાઓ, આમ તમે તમારા પીસી/લેપટોપમાં 
Windows  XP  કે Windows 7  ઓપરેટીંગ સિસ્ટમ ઇંસ્ટોલ 
કરી શકસો. 

    Windows  XP  ઓપરેટીંગ સિસ્ટમ ઇંસ્ટોલ માર્ગદર્શિકા
ડાઉનલોડ. 

    Windows 7  ઓપરેટીંગ સિસ્ટમ ઇંસ્ટોલ માર્ગદર્શિકા
ડાઉનલોડ.




Read More »

8/3/13

ST માં કંડકટર ભરતી (1104 Vacancy)

    STST Conductor Bharti - 2013 (1104 Vacancy)
માં કંડકટર ભરતીની અરજી કરવાની છેલ્લી તારીખ 
( અંતિમ તારીખ 19-August-2013 )
જો તમારી અરજી કરવાની બાકી હોય તો ૧૯ તારીખ પહેલા અરજી કરવી.
ઓંન લાઇન અરજી કરવા અહિં લીંક પર ક્લિક કરો.



    જંગલ ખાતામાં ગાર્ડ મદદનીશ માટે મેરિટ
 જોન મુજબ મેરીટ લિસ્ટ 
અહિં આપેલ લીંક પર ક્લિક કરી મેરીટ
 જોઇ શક્શો તેમજ ડાઉનલોડ પણ કરી શકશો.


Read More »

7/30/13

વર્ષની ગણતરી કરવા નું કેલ્ક્યુલેટર

 FREE 


વર્ષની ગણતરી કરવા માટેનું કેલ્ક્યુલેટર 
ડાઉનલોડ કરો...  આ કેલ્ક્યુલેટર થી કોઇ પણ તારીખ થી 
તારીખ વચ્ચેનો સમય ગાળો  વર્ષ, માસ, અને  દિવસ 
તથા કોઇ પણ તારીખથી  આજ  સુધીના 
વર્ષ, માસ, અને  દિવસની 
ગણતરી  સરળતાથી કરી શકાસે. તો ડાઉનલોડ કરો.

~>  તારીખ થી તારીખ વચ્ચેનો સમય ગાળો  વર્ષ, માસ, અને  દિવસની
 ગણતરી માટેનું કેલ્ક્યુલેટર 

  

~>  કોઇ પણ તારીખથી  આજ  સુધીના વર્ષ, માસ, અને  દિવસની 
ગણતરી માટેનું કેલ્ક્યુલેટર 

 



Read More »

7/27/13

ગુજરાત રોજગાર સમાચાર (Rozgaar Samachar)

 FREE 


ગુજરાત રોજગાર સમાચાર, 
પી.ડી.એફ. ફોર્મેન્ટમાં વાંચો તથા 
ડાઉનલોડ કરો
 તા.  24 જુલાઈ  2013.
Click Hear

Read More »