આપની PDF ફાઈલને ઈમેજમાં ઓનલાઈન કન્વર્ટ કરવા માટે સૌ પ્રથમ આ સાઈટ
http://pdf2jpg.net/
ઓપન કરો.. પછી અહીં ચિત્રમાં જણાવ્યા મુજબ પ્રથમ તમે તમારી ફાઈલ ને સિલેક્ટ કરો...
આપની ફાઈલ અપલોડ થઇ ગયા બાદ ન્યુ પેજ ઓપન થશે તેમાં આપની PDF ફાઈલમાં જેટલા પેજ હસે એ મુજબ ઈમેજ કન્વર્ટ થશે....જે...
કેવી રીતે કરશો યુ-ટ્યુબ ના વિડીઓ ડાઉનલોડ...?
મિત્રો.... યુ-ટ્યુબ ના વિડીઓ ડાઉનલોડ કરવા માટેની કેટલીક ટ્રીક્સ અહીં આપણી સમક્ષ મુકેલ છે. તો આપ પણ ટ્રાય કરી જુઓ...
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Method-1
Mehod – 1, www.youtube.com માં જે યુઆર એલ હોય...
મિત્રો...તમે તમારા એન્ડ્રોઇડ ફોનમાં સ્ક્રીન લોક સેટ કરવા માંગો છો..? તો તે માટે ફોન(સેમસંગ)માં સ્ક્રીન લોક સેટ કરવા માટેની પદ્ધતિ અહીં આપની સમક્ષ મુકેલ છે... તે મુજબ આપના ફોન નું સેટિંગ કરો... અને તમે તમારા એન્ડ્રોઇડ ફોનમાં સ્ક્રીન લોક સેટ કરો...
સૌ પ્રથમ તમે તમારા ફોનના સેટિંગ માં...