GCERT: Learning Outcomes-2022 | Download the Std-7 Learning Outcomes of the year 2022/23 posted by GCERT Gandhinagar.
અધ્યયન નિષ્પત્તિઓ: GCERT ગાંધીનગર દ્વારા મુકાયેલ વર્ષ-2022/23 ની ધોરણ: 7 ની અધ્યયન નિષ્પત્તિઓ ડાઉનલોડ કરો.
ધોરણ:1 અને 2 માટેની અધ્યયન નિષ્પત્તિઓ અને ધોરણ 3 થી 8 માટેની અધ્યયન નિષ્પત્તિઓ ડાઉનલોડ કરો... PDF
ધોરણ 3 થી 8 માટેના રચનાત્મક મૂલ્યાંકન પત્રકો... પત્રક-A, ડાઉનલોડ કરો... PDF અને Excel
GCERT ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ:1 થી 8 માટે તમામ વિષયો (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત) ની અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) તૈયાર કરવામાં આવેલ છે. એકમ વાઈજ તૈયાર કરવામાં આવેલ આ અધ્યયન નિષ્પત્તિઓ (Adhyayan Nishpatti) ના આધારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક તૈયાર કરવામાં ખુબજ ઉપયોગી થશે.
⚫ અધ્યયન નિષ્પત્તિ એટલે શું?
પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિકમાં અભ્યાસ કરતાં બાળકોનું જેતે વિષયના શિક્ષણ કાર્ય બાદ બાળકમાં કયા અપેક્ષિત ફેરફારો થવા જોઈએ તે જાણવા માટે અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ થાય છે. જે દરેક ધોરણ પ્રમાણે અલગ અલગ હોય છે.
સરળ ભાષામાં કહીયે તો જે તે એકમ, પાઠ કે હેતુને ધ્યાનમાં લઈને શિક્ષણકાર્ય પૂરું થયા પછી બાળકોમાં અમુક ચોક્કસ વર્તન પરીવર્તન આવવા જોઈએ તે નક્કી કરતા વિધાનને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે.
અધ્યયન નિષ્પત્તિને ક્ષમતા (Xamata) તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગેજીમાં અધ્યયન નિષ્પત્તિઓને Learning Outcomes કહેવામા આવે છે.
⚫ અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?
બાળકોના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમાં શિક્ષકે અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે.
વિષયવસ્તુ, સમગ્ર વર્ગખંડ પ્રક્રિયા અને મૂલ્યાંકન માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
શેનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે ? તે સુનિશ્ચિત કરે છે
શું હસ્તગત કરવાનું છે ? તેનાથી વિધ્યાર્થી માહિતગાર બને છે.
⚫ અધ્યયન નિષ્પત્તિઓ શા માટે જરૂરી છે, તેના દ્વારા શું જાણી શકાય?
બાળકોમાં કયા કૌશલ્યોનો વિકાસ કરવો? કયા વિષય વસ્તુ નો આધાર લેવાનો છે? કઈ શિક્ષણની પધ્ધતિ ઉપયોગી બની રહેશે? કયા અધ્યયન અનુભવો વિદ્યાર્થીને આપવા પડશે? વગેરે પ્રશ્નોનાં જવાબ સરળતાથી શિક્ષકને મળી રહે છે.
વિષયવસ્તુનો ધ્યાનમાં લઇ અધ્યયન નિષ્પત્તિ આધારિત કૌશલ્યોનો વિકાસ વિદ્યાર્થીમાં કરવાનો છે સાથે સાથે વિજ્ઞાનનાં સિધ્ધાંત, ઉપયોગ, પરિભાષા વગેરે ની સમજ પણ વિદ્યાર્થીમાં વિકાસાવવાની છે.
શિક્ષકમિત્રોને દર વર્ષે ધોરણ 1 થી 8 ના બાળકોના મુલ્યાંકન માટે અધ્યયન નિષ્પત્તિઓની જરૂર પડતી જ હોય છે. જે માટે અમો અહી તમને ધોરણવાર, સત્રવાર અને વિષયવાર અધ્યયન નિષ્પત્તિઓ પૂરી પાડી રહ્યા છીએ જે તમે PDF, Word, Excel ફાઇલ સ્વરૂપે મેળવી શકો છો.
બાળકમાં તંદુરસ્ત માનવસંબંધો સ્થાપવા અને આદર્શ નાગરિકત્વના ઘડતર માટે વર્ગવ્યવહાર ખૂબ જરૂરી છે. વર્ગશિક્ષણની પ્રક્રિયા એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. એક બાજુ શિક્ષક અને બીજી બાજુ વિદ્યાર્થી હોય છે. બંને વચ્ચે ૩૫થી ૪૦ મિનિટના સમયગાળા દરમિયાન શાબ્દિક-અશાબ્દિક વ્યવહારો જન્મતા હોય છે. વર્ગની આ બધી ઘટનાઓમાંથી વર્ગખંડનું હવામાન Classroom Climate બંધાય છે. જીવન અને શિક્ષણની સાચી સમજ શિક્ષક વર્ગખંડના વ્યવહારથી વિદ્યાર્થીઓને આપે છે. અસરકારક પ્રત્યાયન તથા મુક્ત પર્યાવરણમાં અધ્યયન અનુભવો પૂરા પાડવાથી વર્ગવ્યવહાર અસરકારક બને છે.
અધ્યાપન કરતાં અધ્યયન મહત્વનુ છે. શિક્ષક નહીં વિદ્યાર્થીમહત્વનો છે. શિક્ષકે બાળક ‘અધ્યયન’ કરી શકે એવી તકો ઊભી કરવાની છે. શિક્ષકે બાળકને ઓળખવાનો હોય છે. તેની અધ્યયન કરવાની તરેહ સમજવાની હોય છે, અને તેને અધ્યયન કરતી વેળાએ ક્યાં મુશ્કેલી આવે છે તે શોધવાનું હોય છે. જોડી માં કામ કરવું, ગ્રૂપ માં કામ કરવું અધ્યયન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. લેશન પ્લાનિંગ માં નબળા વિદ્યાર્થીઓ અને હોશિયાર વિદ્યાર્થીઓ બંનેને ધ્યાન માં રાખી બનાવવો જોઈએ.
વિદ્યાર્થીના અનુભવ અધ્યયન માટેનું પ્રવેશદ્વાર છે. બાળકોના પૂર્વ અનુભવ દ્વારા અધ્યયનની શરૂઆત થવી જોઈએ. પાઠ માં બાળકોના પોતાના અનુભવો, પોતાની વાત આવવી જોઈએ. અધ્યયનના વિકાસ માટે વિધ્યાર્થીનું જીવન, ભાષા અને સક્રિયતાનો સમન્વય કરી ટુકડે ટુકડે આગળ વધતા રહેવું… જે અધ્યયન થાય તેની લેખિત નોધ વિધ્યાર્થીઓ પાસે કરાવવી (મુખ્ય મુદ્દાઓ, શબ્દો નોટ માં લખવવા)
⚫ Std:1 to 8 ના પાઠ્ય ક્રમને આધારે પ્રથમ સત્રની Gujarati, Mathematics, Aaspas, Hindi, English, Science, Social Science, Sanskrit વિષયોની અધ્યયન નિષ્પત્તિઓ તૈયાર કરવામાં આવી છે.
ધોરણ: 1 થી 8 માટેની વર્ષ 2022-23 માટેની વાર્ષિક પરીક્ષા માટેની પ્રથમ સત્રની અધ્યયન નિષ્પત્તિઓ:
ધોરણ 1 અને 2 માં અભ્યાસ કરતાં બાળકો માટે પ્રથમ અને દ્વિતીય સત્રમાં મુખ્ય બે વિષયો, ગુજરાતી અને ગણિતનું શિક્ષણકાર્ય કરવામાં આવે છે. આ બંને વિષયોમાં પર્યાવરણ, કલા અને ચિત્રકામનો પણ સમાવેશ થઈ જાય છે. હાલ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં, “પ્રજ્ઞા અભિગમ”, “Pragna Abhigam”, દ્વારા શિક્ષણકાર્ય કરવવામાં આવે છે.
આ કક્ષાએ ભણતા બાળકોમાં જે શારીરિક અને માનસિક વિકાસ થવો જોઈએ તેના આધારે પાઠ કે એકમનું આયોજન પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવે છે. અને તેના આધારે ધોરણ 1 અને 2 માટે ગુજરાતી અને ગણિત વિષયની અધ્યયન નિષ્પત્તિઓ તૈયાર કરવામાં આવે છે.
અંહી ધોરણ: 3 થી 8 માટેના તમામ રચનાત્મક મૂલ્યાંકન પત્રક-અ (Patrak-A) ની PDF અને Excel ફાઇલ શિક્ષક મિત્રો માટે તૈયાર કરીને મૂકવામાં આવેલ છે. જે તેમણે ઉપયોગી થશે. નીચે આપેલી લિન્ક પરથી આ પત્રકો ડાયરેકટ ડાઉનલોડ કરી શકાશે.
⚫ GCERT Learning Outcome Std:7 Pdf... ધોરણ અને વિષયવાર 📃 અધ્યયન નિષ્પતિઓ...
➜ Std:- 7 👇
- ગુજરાતી(Gujarati) - 📥 Download
- ગણિત (Maths) - 📥 Download
- અંગ્રેજી(English) - 📥 Download
- હિન્દી(Hindi) - 📥 Download
- સંસ્કૃત(Sanskrit) - 📥 Download
- વિજ્ઞાન(Science) - 📥 Download
- સામાજિક વિજ્ઞાન(Social Science) - 📥 Download
⇛ ધોરણ:7 અધ્યયન નિષ્પતિઓ એકમ પ્રમાણે ડાઉનલોડ કરો.
( ફાઇલ નિર્માણ કરનાર : બ્લોક રિસોર્સ સેન્ટર- વઢવાણ -સુરેન્દ્રનગર )
- STD-7 એકમ મુજબ 📃 અધ્યયન નિષ્પતિ - 📥 Download
⚫ GCERT Learning Outcome Std 1 to 8 pdf
➜ અધ્યયન નિષ્પતિઓ ધોરણ: 1 થી 8 તમામ વિષય (All subject)
⚫ ધોરણ: 3 થી 8 માટેના રચનાત્મક મૂલ્યાંકન પત્રકો... પત્રક-A, ડાઉનલોડ કરો... PDF અને Excel
ધોરણ: 1 પરિણામ પત્રક ➜ ડાઉનલોડ
ધોરણ: 2 પરિણામ પત્રક પત્રક ➜ ડાઉનલોડ
ધોરણ: 3 રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ➜ ડાઉનલોડ
ધોરણ: 4 રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ➜ ડાઉનલોડ
ધોરણ: 5 રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ➜ ડાઉનલોડ
ધોરણ: 6 રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ➜ ડાઉનલોડ
ધોરણ: 7 રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ➜ ડાઉનલોડ
ધોરણ: 8 રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ➜ ડાઉનલોડ
⚫ ધોરણ: 3 થી 8 માટે અધ્યયન નિષ્પતિઓ, ડાઉનલોડ કરો...
ગુજરાતી(Gujarati) - Download
હિન્દી(Hindi) - Download
અંગ્રેજી(English) - Download
સંસ્કૃત(Sanskrit) - Download
ગણિત(Maths) - Download
વિજ્ઞાન(Science) - Download
પર્યાવરણ(Environment) - Download
સામાજિક વિજ્ઞાન(Social Science) - Download
⚫ ધોરણ ૩ થી ૮ પ્રથમ / દ્રિતીય સત્રની અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) અહીયાંથી ડાઉનલોડ કરો.
➜ પ્રથમ સત્ર(First Semester) :
1. 3 To 8 GUJARATI 1ST ➜ DOWNLOAD
2. 3 To 8 MATHEMATICS 1ST ➜ DOWNLOAD
3. 6 To 8 SCIENCE & TECHNOLOGY 1ST ➜ DOWNLOAD
4. 6 To 8 SOCIAL SCIENCE 1ST ➜ DOWNLOAD
5. 3 To 8 ENGLISH 1ST ➜ DOWNLOAD
6. 4 To 8 HINDI 1ST ➜ DOWNLOAD
7. 6 To 8 SANSKRIT 1ST ➜ DOWNLOAD
8. 3 To 5 EVS 1ST ➜ DOWNLOAD
➜ દ્રિતીય સત્ર (Second Semester) :
1. 3 To 8 GUJARATI 1ST ➜ DOWNLOAD
2. 3 To 8 MATHEMATICS 1ST ➜ DOWNLOAD
3. 6 To 8 SCIENCE & TECHNOLOGY 1ST ➜ DOWNLOAD
4. 6 To 8 SOCIAL SCIENCE 1ST ➜ DOWNLOAD
5. 3 To 8 ENGLISH 1ST ➜ DOWNLOAD
6. 4 To 8 HINDI 1ST ➜ DOWNLOAD
7. 6 To 8 SANSKRIT 1ST ➜ DOWNLOAD
8. 3 To 5 EVS 1ST ➜ DOWNLOAD
લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.
આ આર્ટીકલ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚
અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ 📊 ધ નોલેજ ઝોન 📊 જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર 📊 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 📊 ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on July 26, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 Whatever information we have shared with you here has been collected from various official websites of Gujarat Government as well as news papers and other websites. When we do any job posting we also verify it but you need to verify this information yourself.
Contact Email : 𝑟𝑎𝑗𝑣𝑎𝑟𝑎𝑙𝑖@𝑔𝑚𝑎𝑖𝑙.𝑐𝑜𝑚
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.