ખેલ મહાકુંભ-2014 માં જોડવા આપની શાળાના ખેલાડી તથા ટીમનું રજીસ્ટ્રેશન કરો...ખેલ મહાકુંભમાં જોડવા આપની શાળાના ખેલાડી તથા ટીમનું રજીસ્ટ્રેશન કરવા માટેના કેટલાક પગલા.
- રજીસ્ટ્રેશન માટે સૌ પ્રથમ આપની શાળાનું રજીસ્ટ્રેશન કરવું. શાળાનું રજીસ્ટ્રેશન કરવા પ્રથમ અહી આપેલ ડાયરેક્ટ શાળા માં રજીસ્ટ્રેશન લીંક ઓપન કરો.
શાળા શોધો
શાળા કોડ
અથવા
નવી શાળા નું રજીસ્ટ્રેશન કરો.
મેનુ ખુલશે તેમાં "નવી શાળા નું રજીસ્ટ્રેશન કરો" લીંક પર ક્લિક કરવું. બાદમાં નીચે મુજબની તમામ વિગત ભરી દેવી, રજીસ્ટ્રેશન સબમીટ કરવું.
શાળા ના રજીસ્ટ્રેશન માટે નું ફોર્મ
નોંધ : * ચિહ્ન વાળા ફિલ્ડ ફરજીયાત ભરવાના છે
*ભાષા બદલવા માટે F12 કી દબાવો.
*ભાષા બદલવા માટે F12 કી દબાવો.
|
ત્યાં પછી તરતજ તમારા રજિસ્ટર કરેલ નંબર પર મેસેજ આવશે,જેમાં તમારું યુજરનેમ અને પાસવર્ડ તમને મળશે.
બાદમાં અહી ની આ School/DSO/VCE લોગીન માટે અહી ક્લિક કરો લીંક પર ક્લિક કરો..અથવા http://khelgujarat.org હોમ પેજ પર School/DSO/VCE લોગીન માટે અહી ક્લિક કરો
VCE / School માટેનું લોગીન
બાદમાં તમે આપની શાળાના ખેલાડીનું વ્યક્તિગત સ્પર્ધામાં તેમજ ટીમનું રજીસ્ટ્રેશન કરો..
......હવે તમે આપની શાળાના ખેલાડીનું વ્યક્તિગત સ્પર્ધામાં તેમજ ટીમનું રજીસ્ટ્રેશન કરી શકસો....
ગુજરાત રોજગાર સમાચાર 10August 2014, જીવન શિક્ષણ ઓગસ્ટ - ૨૦૧૪ ડાઉનલોડ કરો.
➤ અંક ડાઉનલોડ કરવા માટે PDF આઇકોન ફોટા ઉપર ક્લિક કરો.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
No comments:
Post a Comment