અત્યારે ચાલી રહેલી પ્રાથમિક શિક્ષકોની ઓનલાઈન બદલી તા: ૨૮/૦૫/૨૦૧૫ ના ૧૧:૦૦ કલાક થી તા:૦૧/૦૬/૨૦૧૫ ૨૩:૫૯ કલાક સુધી ઓન લાઈન અરજી કરી શકાશે.
ત્યાર બાદ તા: ૨૮/૦૫/૨૦૧૫ કન્ફોમ કરેલ અરજી માટેના જરૂરી આધાર પુરાવા સાથે તા: ૨૮/૦૫/૨૦૧૫ ૧૧:૦૦ કલાકેથી તા: ૦૨/૦૬/૨૦૧૫ ના ૧૭:૦૦ કલાક સુધીમાં આપના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારી ને પહોચત્તી કરવી.
》 પ્રાથમિક શિક્ષકોની ઓનલાઈન બદલી માટે ઓનલાઈન ફોર્મ કેમ ભરવું? શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે, સહી તથા ફોટો ઉપલોડ કેટલી સાઈઝ કેમ કરવો, સ્થળની પસંદગી કઈ રીતે કરવી અને છેલ્લે અરજી કન્ફોમ કરવી,તથા પ્રિન્ટ કેમ કાઢવી. વગેરે...ની વિસ્તૃત જાણકારી ફોટો સાથે...
- ઓનલાઈન બદલી માટે વિઝિટ http://www.dpegujarat.org/
- ઓનલાઈન બદલી અંગેની જાહેરાત ક્લિક કરો..
- ઓનલાઈન બદલી અંગેની કેટલીક સૂચનાઓ.
- ઓનલાઈન બદલી માટે પરિપત્ર - ૧ પરિપત્ર - ૨ પરિપત્ર - ૩
《1》 તેમાં છેલું ઓપ્સન ઓન લાઈન અરજી ભરવા માટે પર ક્લિક કરો. આ સાઈટ પરથી બદલી માટેની સૂચનાઓ તથા ખાલી જગ્યાની માહિતી પણ મેળવી સકાસો.
● ઓન લાઈન અરજી ભરવા માટે પર ક્લિક કરતા
તમારો હાલ નો
જીલ્લો પસંદ કરો
|
|
નીચેની માહિતી જણાવો (અંગ્રેજી માં ફોર્મ ભરવુ)(KACHCHH)
શાળા નો પ્રકાર
|
પ્રાથમિક ઉચ્ચતર પ્રાથમિક
|
વિષય નું નામ
|
ધોરણ ૧ થી ૫ ભાષા ગણિત/વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન
|
શિક્ષક નું
પૂરું નામ
|
|
અટક
|
|
નામ
|
|
પિતા/ પતિ નું
નામ
|
|
જાતી
|
Male Female
|
શૈક્ષણિક લાયકાત
|
|
તાલીમી લાયકાત
|
|
પાનકાર્ડ નંબર
|
|
મોબાઈલ નંબર
|
|
ઈમેલ આઈ ડી
|
|
હાલ ની શાળાનો
ડાયસ કોડ
|
|
શાળા નું નામ
|
|
ગામ નું નામ
|
|
તાલુકા નું નામ
|
|
જીલ્લા નું નામ
|
|
પે સેન્ટર નો
ડાયસ કોડ
|
|
પે સેન્ટર નું
નામ
|
|
ગામ નું નામ
|
|
તાલુકા નું નામ
|
|
જીલ્લા નું નામ
|
|
જન્મ તારીખ
|
|
ખાતા માં દાખલ
તારીખ
|
|
આપ કયા પ્રકારની
બદલી ઈચ્છો છો?
|
વધ માગણી
|
હાલ ની શાળા ની
દાખલ તારીખ/જો વધ હોય તો મૂળ શાળાની તારીખ.
|
|
સિનીયોરીટી બદલી
/ અગ્રતા બદલી / મૂળ શાળા પરત
|
મૂળ શાળા પરત અગ્રતા બદલી સિનીયોરીટી બદલી
|
આથી હું
બાહેંધરી આપું છું કે ફોર્મ માં મારી વિગત સાચી છે. જો ચકાસણી દરમ્યાન આ વિગતો
ખોટી પુરવાર થશે તો ફોર્મ રદ ગણાશે. મારી સામે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે
માન્ય રહેશે.
|
હા ના
|
● પૂરેપૂરું ફોર્મ ભરી સબમિટ કરવું.
ફોર્મ સબમિટ કરતા જ તમારા પીસી ની સ્ક્રીન પર તમારો રજીસ્ટર નંબર G../..A.../2...15/7....2..1 છે, જેને અચૂક નોંધી લેવો એપ્લીકેશન કન્ફોર્મ કરવી જરૂરી છે. કન્ફોર્મ કર્યા વગર ની એપ્લીકેશન માન્ય ગણવામાં આવશે નહિ.
તમારી જન્મતારીખ ..../09/19.... છે. મેસેજ મળશે તેના દ્વારા તમે લીગીન થઇ શકસો.
《2》 અરજી સબમિટ કરાયા પછી તેમાં સુધારા વધારા કરવા EDIT પેજ ઓપન કરી લોગીન થવું.
ત્યારબાદ તમારા ફોર્મમાં સુધારો કરી શકાસે.
《3》 ત્યાર બાદ સહી અને ફોટો અપલોડ કરવા UPLOAD પેજ ઓપન કરી લોગીન થવું.
ફોટો
|
સહી
|
Application
Number
|
|
શિક્ષક નું
પૂરું નામ
|
|
તાલુકો
|
BHUJ
|
શાળા નું નામ
|
|
તમારી સહી અને ફોટો અપલોડ કરવો
Photo અને Signature Upload કરવા માટેની અગત્યની સુચનાઓ
• (i) Photo સ્કેન કરીને JPG ફોર્મેટમાં અપલોડ કરવો (પાસપોર્ટ સાઈઝ).
• (ii) Photo નું માપ 5 સે.મી. ઊંચાઈ(હાઈટ) અને 3.6 સે.મી. પહોળાઇનુ હોવુ જોઇએ.
• (iii) Photo ની Size 50 KB અને Signature ની Size 20 KB થી વધારે રાખવી નહિ.
• (iv) જો Photo ની Size 50 KB અને Signature ની Size 20 KB થી વધી જાયતો Scanner ના DPI Resolution ના સેટીંગ બદલીને ફરીથી સ્કેન કરવુ.
• (v) Signature માટે સફેદ કાગળ ઉપર કાળા/બ્લ્યુ કલરમાં સહી કરીને તેને સ્કેન કરીને JPG ફોર્મેટમાં અપલોડ કરો.
• (vi) Signature નું માપ 2.5 સે.મી. ઊંચાઈ(હાઈટ) અને 7.5 સે.મી. પહોળાઇનુ હોવુ જોઇએ.
સેવ કરવું.
《4》 જગ્યા પસંદ કરવા PREFERENCES (પસંદગી) પેજ ઓપન કરી લોગીન થવું. ત્યાર બાદ તેમાં તમારો તાલુકો પસંદ કરી તેમનું સ્થળ પસંદ કરવું. અને પસંદગી મુજબ ક્રમમાં સેટ કરવું.
તેમાં તમારી પસંદગીનું સ્થળ ઉપર-નીચે તેમજ ડીલીટ કરી શકાશે.
《4》 તમારું ફોર્મ કન્ફોમ કરવું...
《5》 તમારા ફોર્મની પ્રિન્ટ કાઢવી.૧ થી વધુ પ્રિન્ટ કાઢવી. (જે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારી ને આપવાની છે.)
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
No comments:
Post a Comment