Govt Scheme: Gujarat Government's Vahali Dikri Yojana-2022 Required Forms, Information, Documents, Office Contact
સરકારી યોજના : ગુજરાત સરકારની વ્હાલી દીકરી યોજના જરૂરી ફોર્મ,માહિતી, ડોક્યુમેન્ટ, કચેરીનો સંપર્ક
ગુજરાત સરકારની વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી | Vahali Dikri Yojana in Gujarati 2022
ગુજરાત સરકારની યોજનાઓ | વહાલી દીકરી યોજના-2022 | ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી | Official website | PDF Form Download | Vahali Dikri Yojana in Gujarati | Gujarat Vahali Dikri Yojana | wcd gujarat | wcd gujarat vahli dikri yojana | વ્હાલી દીકરી લગ્ન યોજના | લાડકી દીકરી યોજના | vahali dikri yojana in gujarati pdf download
⇛ ગુજરાત વ્હાલી દીકરી યોજના(Vahali Dikri Yojana in Gujarat)-2022 :
ગુજરાત સરકાર દ્વારા સમય-સમય દરમિયાન મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.
આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હાજાર રૂપિયા (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વહાલી દીકરી યોજના હેઠળ આપવામાં આવતી આર્થિક સહાય ગમે એ દીકરીના શિક્ષણ તેમજ લગ્ન માટે વિકાસ કરવા માટે આપવામાં આવે છે. આ યોજના પાછળનો સરકારશ્રીનો મુખ્ય ઉદ્દેશ "બેટી બચાવો-બેટી પઢાઓ" રહેલો છે.
આજે હું તમને આ લેખ દ્વારા વહાલી દીકરી યોજના (Vahali Dikri Yojana Gujrat 2022) વિશેની સંપૂર્ણ માહિતી જણાવી છે અને તમે આ યોજનામાં કઈ રીતે અરજી કરી શકો છો અને કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેવી મુશ્કેલીમાં જાણવા માટે તમે આ આર્ટિકલ વાંચો અને તમારા મિત્રો ને પણ શેર કરો. જો તમે આટલા માં કોઈ ભૂલ દેખાય અથવા કોઈ પ્રશ્ન હોય તો તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો.
⇛ ગુજરાત વ્હાલી દીકરી યોજના(Vahali Dikri Yojana in Gujarat)-2022 :
વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Women and child development department of Gujarat વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ ગુજરાતમાં બાળક અને મહિલા વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે.
આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ યોજના માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યના બધા જ લોકો આ યોજના પ્રત્યે જાગૃત થાય અને આ યોજનાનો લાભ લે. જેથી અમો તમને આ યોજનાથી સંપૂર્ણ રીતે વાકેફ કરી રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે આ યોજનામાં તમે કઈ રીતે લાભ લઇ શકો છો.
આ વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ ભરવા અને લાભ લેવા માટે તમારા જીલ્લાની મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.
⇛ Also read 👇.👉 ₹ 1000 ભરો... અને દીકરીના લગ્ન(21 વર્ષે) મેળવો ₹ 6,00,000👉 વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીને મળશે ₹ 1,10,000 રૂપિયા.👉 600 કરતા પણ વધુ MP3 રસપ્રદ બાળવાર્તાઓ.👉 ઈ-શ્રમ કાર્ડ ધારકને 1000 રૂપિયા મળવાનું શરુ.👉 તમારૂ E- ચૂંટણી કાર્ડ તમે PDF માં ડાઉનલોડ કરો.👉 મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૨.👉 Riser App से इनकम कैसे होगी❓👉 KYC એટલે શું❓KYC કયાં જરુરી છે❓
⇛ ગુજરાત વ્હાલી દીકરી યોજનામાં શું લાભ મળશે ?
ગુજરાત સરકારની આ વહાલી દીકરી યોજનાનો લાભ એ છે કે ગુજરાતની દીકરીને એક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000) સુધી આર્થિક રીતે સહાય આપવામાં આવ્યા છે. આમ આ યોજના હેઠળ દીકરીને આપવામાં આવતી સહાય એ દીકરીને ત્રણ હપ્તા માં આપવામાં આવે છે.
⇛ વ્હાલી દીકરી સહાય યોજના પ્રથમ હપ્તો:
જ્યારે દીકરીનું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પ્રથમ ધોરણમાં નામ નોંધણી થાય ત્યારે... દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-ની સહાયનો પહેલો હપ્તો પ્રાપ્ત થાય છે.
વહાલી દીકરી સહાય યોજના બીજો હપ્તો:
વહાલી દીકરી યોજના અંતર્ગત જે દીકરી આ યોજનાનો લાભ લેવા અરજી કરેલ છે તે દીકરી વધુ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે 9(નવ)મા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે તેને 6000 રૂપિયા મળવાપાત્ર થશે.
⇒ વહાલી દીકરી સહાય યોજના ત્રીજો (છેલ્લો) હપ્તો :
આ યોજના હેઠળ જ્યારે દીકરીને 18 વર્ષની ઉંમરે ઉચ્ચકક્ષા શિક્ષણ અથવા તેમણે લગ્ન સહાય તરીકે દીકરીને ગુજરાત સરકાર દ્વારા રૂ.1,00,000/- ( એક લાખ રૂપિયા) ની આર્થિક સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરી ના બાળ લગ્ન થયેલા હોવા જોઈએ નહીં. દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ તથા તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.
⇛ વ્હાલી દીકરી યોજના(Vahli Dikri Yojana)-2022 નો મુખ્ય હેતુ :
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વહાલી દીકરી યોજનાનો ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગુજરાતની બધી દીકરીઓને તેમને શિક્ષણ પ્રાપ્ત થાય અને તેમના લગ્ન દરમિયાન લગ્નના ખર્ચ માટે આર્થિક રીતે સહાય પ્રાપ્ત થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા આ વહાલી દિકરી યોજના શરૂ કરવામાં આવેલી છે.
⇛ વહાલી દીકરી યોજનાને માટે જરૂરી ડોક્યુમેન્ટ(Required Documents of Vahali Dikri Yojana) - 2022 :
જે માતાપિતા તેમની દીકરી માટે વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગે છે તેમના માતા-પિતાને નીચે આપેલા બધા જ ડોક્યુમેન્ટની આવશ્યક જરૂરિયાત રહેશે.
- દીકરીનું જન્મનું પ્રમાણપત્ર.
- માતા-પિતાનું આધાર કાર્ડ અથવા તો દીકરીનું આધાર કાર્ડ હોય તો.
- આવકનો દાખલો.
- દંપતીને પોતાના હયાત બધા જ બાળકોના જન્મ પ્રમાણપત્ર
- રેશનકાર્ડની ઝેરોક્ષ.
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ.
- વહાલી દિકરી યોજનાનું સોગંદનામું.
ખાસ નોંધ:- જો કોઈ કારણસર દીકરીનું 18 વર્ષ પહેલાં આકસ્મિક મૃત્યુ થવા પામે તો તેમને બાકી સહાયની રકમ મળવાપાત્ર થશે.
આવકની મર્યાદા:– Income Limit of Vahli Dikri Sahay Yojana
⇛ વહાલી દીકરી યોજનાની માટે પાત્રતા ( Eligibility for Dear Vahli Dikri Yojana) :
કોઈ વ્યક્તિ વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેઓ એ નીચે મુજબ આપેલી બધી જ પાત્રતા રાખવી જરૂરી છે.
- વહાલી દીકરી યોજનાની અરજી કરનાર માતા-પિતાની પહેલી બે છોકરીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.
- વહાલી દીકરી યોજનાની અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યોમાં રહેતી હોવી જરૂરી છે.
- વહાલી દીકરી યોજનાની અરજી કરનાર વ્યક્તિ પાસે બેન્કનું એકાઉન્ટ હોવું જરૂરી છે.
- અરજી કરનાર વ્યક્તિની વાર્ષિક આવક કે 2,00,000(બે લાખ) રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ.
⇛ વ્હાલી દીકરી યોજના(Vahali Dikri Yojana PDF Form Downlaod) - 2022 ફોર્મ :
1. ગ્રામસ્તરે સંકલિત બાળ વિકાસ યોજના(ICDS) દ્વારા ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે તથા ગ્રામ પંચાયત ખાતે Digital Gujarat Portal ની કામગીરી કરતા VCE (Village Computer Entrepreneur) પાસેથી પણ વિનામૂલ્યે મેળવી શકો છો.
2. તાલુકાસ્તરે જિલ્લા પંચાયત હસ્તક આવેલી તાલુકા “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી(ICDS)” ની કચેરી ખાતેથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે.
3. જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે(મફત) મળશે.
તેમજ...
વ્હાલી દીકરી યોજના ફોર્મ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે WCD ગુજરાતની ઓફીસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જ્યાંથી તમે વ્હાલી દીકરી યોજના(Vahli Dikri Yojana)-2022 Form PDF ફોર્મેન્ટમાં Download કરી શકો છો.
- વ્હાલી દીકરી યોજના ફોર્મ PDF ડાઉનલોડ કરવા : અહિયાં ક્લિક કરો.
⇛ મહત્વપૂર્ણ લીંક :
- ઓફીસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો.
- ગુજરાત સરકારનું પોર્ટલ : અહીં ક્લિક કરો.
- હોમ પેજ : અહીં ક્લિક કરો.
- વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : અહીં ક્લિક કરો.
- ટેલીગ્રામ ચેનલમમાં જોડાવા : અહીં ક્લિક કરો.
⇛ વ્હાલી દીકરી યોજના(Vahali Dikari Yojana) -2022 બાબતે પ્રશ્નોત્તરી :
પ્રશ્ન : ગુજરાત વ્હાલી દીકરી યોજના એ શું છે?
જવાબ : આ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે અને આ યોજના અંતર્ગત ગુજરાતની દીકરીઓને 110000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે.
પ્રશ્ન : વ્હાલી દીકરી યોજના અન્વયે આવક અંગેનું પ્રમાણપત્ર રેશનકાર્ડ મુજબ કુંટુબના વડા એટલે કે દીકરીના દાદાનું કે દાદીનું ચાલે?
જવાબ : વ્હાલી દીકરી યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ “દીકરીના માતા-પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર માંગેલ હોવાથી સંયુક્ત રેશનકાર્ડ મુજબ દીકરીના ‘દાદા કે દાદી” ચાલે નહીં.
પ્રશ્ન : વ્હાલી દીકરી યોજનાનું સોગંદનામા માટેનો કોઈ નિયત નમૂનો ખરો?
જવાબ : વ્હાલી દીકરી યોજના સોગંદનામું માટે નમૂનો અરજી ફોર્મ સાથે જ નિયત સોગંદનામું માટે આપેલ છે જેથી તેના મુજબ કરવાનું રહેશે.
પ્રશ્ન : વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ ક્યાંથી મેળવવું?
જવાબ : આ યોજનાનું અરજી ફોર્મ આંગણવાડી કેન્દ્રમાંથી, CDPO કચેરી ખાતેથી અથવા જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રીની કચેરીમાંથી વિનામૂલ્યે મેળવી શકાશે.
પ્રશ્ન : શું વ્હાલી દીકરી યોજના(Vahali Dikari Yojana) ના ફોર્મ ઓનલાઈન(Online) ભરી શકાશે ?
જવાબ : હા, ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી ટૂંક સમયમાં ઓનલાઇન અરજી કરી શકાશે.
પ્રશ્ન : વ્હાલી દીકરી યોજનાની ઓનલાઇન કોની પાસેથી કરી શકાશે.?
જવાબ : વ્હાલી દીકરી યોજના(Vahali Dikari Yojana) ઓનલાઈન માટે ગ્રામ પંચાયત ખાતે VCE પાસે, તાલુકામાંથી મામલતદાર કચેરીમાંથી અથવા ATVT(જન સેવા કેન્દ્ર) માંથી ભરી શકાશે.
પ્રશ્ન : વ્હાલી દીકરી યોજના(Vahali Dikari Yojana) માટે અરજી કરવાની સમય મર્યાદા કેટલી છે?
જવાબ : આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના જન્મ પછી 1(એક) વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. એક વર્ષ બાદ અરજી કરનાર લાભાર્થી પાત્રતા ધરાવશે નહીં.
પ્રશ્ન : વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા કેટલી નક્કી કરેલી છે?
જવાબ : આ યોજનાનો લાભ લેવા માટે “દંપતિની કુલ વાર્ષિક આવક 2(બે) લાખ રૂપિયાથી વધુ ના હોવી જોઈએ. આ દાખલો સક્ષમ અધિકારીશ્રીનો હોવો જરૂરી છે.
અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને વ્હાલી દીકરી યોજના(Vahli Dikri Yojana)-2022 વિશે વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...
લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.
આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚
અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ 📊 ધ નોલેજ ઝોન 📊 જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર 📊 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 📊 ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on September 07, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email : 𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎
જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.
અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.
No comments:
Post a Comment