કવિ અને તેમનું હુલામણું નામ (ઉપનામ)
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
- કાન્ત - મણિશંકર ભટ્ટ
- કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર
- ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી
- ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
- ચકોર - બંસીલાલ વર્મા
- ચંદામામા - ચંદ્રવદન મેહતા
- જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ
- જિપ્સી -કિશનસિંહ ચાવડા
- ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી
- દર્શક - મનુભાઈ પંચોળી
- દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક
- ધૂમકેતુ - ગૌરીશંકર જોષી
- નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી
- પતીલ - મગનલાલ પટેલ
- પારાર્શય - મુકુન્દરાય પટણી
- પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી
- પ્રિયદર્શી - મધુસૂદેન પારેખ
- પુનર્વસુ - લાભશંકર ઠાકર
- પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ
- ફિલસુફ - ચીનુભઈ પટવા
- બાદરાયણ - ભાનુશંકર વ્યાસ
- બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી
- બેકાર - ઈબ્રાહીમ પટેલ
- બેફામ - બરકતઅલી વિરાણી
- મકરંદ - રમણભાઈ નીલકંઠ
- પ્રેમસખિ - પ્રેમાનંદ સ્વામી
- અઝિઝ - ધનશંકર ત્રિપાઠી
- અદલ - અરદેશર ખબરદાર
- અનામી - રણજિતભાઈ પટેલ
- અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન
- ઉપવાસી - ભોગીલાલ ગાંધી
- ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
- કલાપી - સુરસિંહજી ગોહિલ
- મસ્ત, બાલ, કલાન્ત - બાલશંકર કંથારિયા
- મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ
- મૂષિકાર - રસિકલાલ પરીખ
- લલિત - જમનાશંકર બૂચ
- વનમાળી વાંકો - દેવેન્દ્ર ઓઝા
- વાસુકિ - ઉમાશંકર જોષી
- વૈશંપાયન - કરસનદાસ માણેક
- શયદા - હરજી દામાણી
- શિવમ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
- શૂન્ય - અલીખાન બલોચ
- શૌનિક - અનંતરાય રાવળ
- સત્યમ્ - શાંતિલાલ શાહ
- સરોદ - મનુભાઈ ત્રિવેદી
- સવ્યસાચી - ધીરુભાઈ ઠાકોર
- સાહિત્ય પ્રિય - ચુનીલાલ શાહ
- સેહેની - બળવંતરાય ઠાકોર
- સુધાંશુ - દામોદર ભટ્ટ
- સુન્દરમ્ - ત્રિભુવનદાસ લુહાર
- સોપાન - મોહનલાલ મેહતા
- સ્નેહરશ્મિ - ઝીણાભાઈ દેસાઈ
- સહજ - વિવેક કાણ
➲ તખલ્લુસ
1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’
2. ત્રિભુવનદાસ લુહાર – ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’
3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’
4. લાભશંકર ઠાકર – ’લઘરો’
5. નટવરલાલ પંડ્યા – ‘ઉશનસ’
6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘
7. હર્ષદ ત્રિવેદી – ’પ્રાસન્નેય ‘
8. ભાનુશંકર વ્યાસ – ‘બાદરાયણ’
9. ગૌરીશંકર જોશી – ‘ધૂમકેતુ ‘
10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’
11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘
12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘
13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’
14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’
15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘
16. મણિશંકર રત્નજી ભટ્ટ –”કાન્ત’
17. બાલારામ દેસાઈ –’જયભિખ્ખુ ‘
18. મધુસુદન પારેખ –’પ્રિયદર્શી ‘
19. અક્ષયદાસ સોની –’અખો’
20. લાલજીભાઈ સુથાર –‘ નિષ્કુળાનંદ’
21. લાડુભાઈ બારોટ – ‘ બ્રહ્માનંદ ‘
22. બંસીલાલ વર્મા – ‘ ચકોર’
23. જીણાભાઇ દેસાઈ –’ સ્નેહરશ્મિ ‘
24. છોટાલાલ શાસ્ત્રી –’ છોટમ’
25. દયાશંકર પંડ્યા –‘દયારામ ‘
26. સચ્ચિદાનંદ વાત્સાયન –‘ અજ્ઞેય ‘
27. દત્તાત્રેય કાલેલકર –‘ કાકાસાહેબ ‘
28. કિશનસિંહ ચાવડા – ’ જિપ્સી’
29. મગનલાલ ભૂ.પટેલ –’ પતીલ’
30. લાભશંકર ઠાકર –’ પુનર્વસુ ‘
31. બાલાશંકર કંથારિયા – ‘ બાલ’
32. જમનાશંકર મ.બુચ –‘ લલિત’
33. હરાજી લવજી દામજી –’ શયદા ‘
34. મોહનલાલ મહેતા –’ સોપાન’
35. ભોગીલાલ ગાંધી –’ ઉપવાસી ‘
36. બકુલ ત્રિપાઠી – ‘ ઠોઠ નિશાળીયો ‘
37. રામનારાયણ વી.પાઠક – ‘ દ્રીરેફ ‘
38. સૂર્યકાંત ત્રિપાઠી – ‘ નિરાલા’
39. નાથાલાલ કવિ –’ પ્રેમભક્તિ ‘
40. ઈબ્રાહીમ દા. પટેલ – ‘ બેકાર ‘
41. દેવેન્દ્ર ઓઝા – ‘ વનમાળી વાંકો ‘
42. કરસનદાસ માણેક – ‘ વૈશંપાયન ‘
43. અલીખાન બલોચ –’ શૂન્ય ‘
44. અનંતરાય રાવળ – ‘ શૌનિક ‘
45. બ.ક.ઠાકર –’ સેહેની ‘
46. અબ્બાસ મ. વાસી –’ મરીઝ ‘
47. અરદેશર ખબરદાર –’ અદલ’
48. ચંદ્રવદન સી .મહેતા –’ચાંદામામા ‘
49. મધુસુદન વ.ઠાકર –’મધુરાય’
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.