રામાયણ સાથે સંબંધિત કેટલાક પ્રશ્નો
Ø રામાયણ અનુસાર અંગદ ના પિતા નું નામ શું છે ? - બલી
Ø લક્ષ્મણ પત્ની નું નામ શું છે ? - ઉર્મિલા
Ø શ્રી રામ ને આપવામાં આવેલ વનવાસની અવધી કેટલા વર્ષ ની હતી. - 14 વર્ષ
Ø કેટલા વામ્વંત કેટલા યોજન સમુદ્ર લાંગી શકતા હતા ? - 90 યોજન
Ø જટાયુના ભાઈ નું...
જાણો આપણા દેશ ભારત વિશે
भारत ने अपने आखिरी 100000 वर्षों के इतिहास में किसी भी देश पर हमला नहीं किया है।
जब कई संस्कृतियों में 5000 साल पहले घुमंतू वनवासी थे, तब भारतीयों ने सिंधु घाटी (सिंधु घाटी सभ्यता) में हड़प्पा संस्कृति की स्थापना की।
भारत का अंग्रेजी में नाम ‘इंडिया’ इंडस नदी से बना...
ગુજરાતી કહેવતો..
મિત્રો.... તમને કેટલી કેહવત યાદ છે? બતાવો...
૧ . પહેલુ સુખ તે જાતે નર્યા
૨ . ભાવતુ હતુ ને વૈદે કીધુ
૩ . જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે
૪ . નામ મોટા દર્શન ખોટા
૫ . લાતો ના ભૂત વાતોથી ન માને
૬ . ગા વાળે તે ગોવાળ
૭ . બાંધે એની તલવાર
૮ . ઘેર ઘેર માટીનાં ચૂલા
૯ . ઝાઝા ગુમડે...