JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label STD-6. Show all posts
Showing posts with label STD-6. Show all posts

2/22/23

STD-5,6 : Excel Result Sheets Download | Primary Division Class-1 to 8

STD-5,6 : Excel Result Sheets Download | Primary Division Class-1 to 8
STD-5,6 Excel Result Sheets
STD-5,6 : Excel Result Sheets


STD-5,6: એક્સેલ પરિણામ પત્રકો ડાઉનલોડ | પ્રાથમિક વિભાગ ધોરણ-1 થી 8

Created By : R.K.GOYAL
 📊  ℕ𝔼𝕎 ℝ𝔼𝕊𝕌𝕃𝕋 - 2022/23 𝕌ℙ𝔻𝔸𝕋𝔼 📊 

Download Excel Result Sheets for Class: 1 to 8 from here.
Respected teacher friends.... Here Excel result sheet of class: 1 to 8 is placed. Which you can download for free. In this excel result sheet all the sheets are given in a single sheet. Also automatic with formula will be ready. So teachers will save a lot of time. In this new version of excel result sheets student result card (mark sheet) can be generated with photo of student.

Download once regularly. If you like then share with your friends.

If you have any query regarding these result sheets, you can contact us on WhatsApp.


ધોરણ:1 થી 8 માટેના એક્સેલ પરિણામ પત્રકો અહીંયાથી ડાઉનલોડ કરો. 
આદરણીય શિક્ષક મિત્રો.... અહિયાં ધોરણ: 1 થી 8 ના એક્સેલ પરિણામ પત્રક શીટ મુકવામાં આવેલ છે. જે આપ ફ્રી ડાઉનલોડ કરી શકશો. આ એક્સેલ પરિણામ પત્રકમાં તમામ પત્રકો એકજ શીટમાં આપવામાં આવેલ છે. તેમજ ફોર્મુલા સાથેના ઓટોમેટીક તૈયાર થઇ જશે. જેથી શિક્ષકોનો ખુબા જ સમય પણ બચશે. આ એક્સેલ પરિણામ પત્રકો ના આ ન્યુ વર્ઝનમાં વિદ્યાર્થીના પરિણામ કાર્ડ(માર્કશીટ) વિદ્યાર્થીના ફોટો સાથેની જનરેટ કરી શકાશે. 

STD-5 & 6 Excel Result Sheets


એકવાર અચૂક ડાઉનલોડ કરો. આપને જો ગમે તો આપના મિત્રોને શેર કરો.

આ પરિણામ પત્રકો બાબતે આપને કાઈપણ પૂછપરછ કરવી હોય તો આપ   અમારો વોટ્સએપ પર કોન્ટેક્ટ કરી શકો છો.


બાળક સારું ભણે અને સારા માર્ક્સ લાવે તે બધા માતાપિતાની ઈચ્છા હોય છે પરંતુ એટલું યાદ રાખજો કે પરીક્ષાના રીઝલ્ટ કરતા તેમની જીંદગી મહત્વની છે.



⇛  વિદ્યાર્થીઓનું ફોટો સાથેનું પરિણામ કાર્ડ બનાવવા માટે એક્સેલ સીટમાં વિદ્યાર્થીઓના ફોટો ઇન્સર્ટ કઈરીતે કરવા તે માટે આ વિડીઓ નિહાળો... 👇




વાર્ષિક / બોર્ડની પરોક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ વધારે પડતો સ્ટ્રેસ માથે લઇ લેતા હોય છે. બોર્ડની પરીક્ષા દરમિયાન તમે તમારા બાળકને જે રીતે સપોર્ટ (કે ઓવર સપોર્ટ) કરો છો તેની અસર તેના પરફોર્મન્સ પર પડે છે.વાલીઓનું વધારે પડતું ટેન્શન બાળકોના પરીક્ષાના પરફોર્મન્સને અસર કરી શકે છે તેથી વાલીઓએ શાંત વાતાવરણને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કરવા જોઈએ.


STD-5,6 : એક્સેલ પરિણામ પત્રકો ડાઉનલોડ | પ્રાથમિક વિભાગ ધોરણ-1 થી 8

એકવાર અચૂક ડાઉનલોડ કરો. આપને જો ગમે તો આપના મિત્રોને શેર કરો.




All parents want their child to study well and get good marks but remember that their life is more important than exam results.

Along with students approaching annual / board exams, parents are also under a lot of stress. The way you support (or over-support) your child during board exams affects his performance. Parents' excessive tension can affect children's exam performance so parents should try to encourage a calm environment.



A lower percentage or passer may also get better success in life exams. Mathematics is as important as education in life. When you gave up, you felt like laughing, when you called back, you felt like crying, if a calculation is overturned in the business and there is a huge loss, instead of being discouraged by it, try to correct the mistake by thinking about which decision you made wrong. Management gurus believe that there are sometimes 'setbacks' in business. Instead of getting frustrated at such times, think about what wrong decision was taken and what could happen in the next situation. But a lot of damage has been done... a lot of damage has been done... sitting around singing such songs will not improve the situation. Remember failure is a stepping stone to success. A student in the world is a transparent personality bursting with enthusiasm and openness. In which there is constant eagerness to learn new things. A student had a brilliant career in teaching. But due to low percentage in the 10th board examination, he is not able to get admission in his desired line. "Despite working hard, I could not get results and could not fulfill my parents' wishes, so I am disappointed and now I have no interest in studying," said this student. A student is someone who is bursting with enthusiasm. A student can never be disappointed. Because it is not related to success or failure but to knowledge and experience. In spite of working hard in the board exams, when you get low percentage, naturally you get frustrated. But the goal of life is not only the board exam. What happened if the desired result was not obtained? Mathematics is as important as education in life. When one path closes, many others open, and it is possible that these newly opened paths may lead you further along the path of progress than the path you chose. You have tried wholeheartedly to fulfill the wishes of your parents. But your parents mind you are more important than your board mark sheet. Will you please or displease your parents by losing your interest in learning by being disappointed? Sometimes a person who cannot become a doctor or an engineer makes so much progress in life that others have to envy his progress. Instead of considering failure as a failure, consider it as a step on the ladder of success and reflect on why you could not achieve your expected success. Learn to align your limits with your goals. But at the same time, be full of enthusiasm. Try to be the best in whatever line you are in. Money is necessary in life. But money is not everything. The more you learn during your student life, the more experience you gain will be invaluable in your life. Which will teach you how to live life. And yes....students as well as parents should be warned. Don't compare anyone with your child. Your job is to give proper guidance and boost your child's enthusiasm. Your unfulfilled dreams are not fulfilled by it. You may not be satisfied with the board exam result but you must not be disappointed. But if there is any corner of the mind where depression has made its home, shake it off. Be full of enthusiasm and joy only then your foundation of life will be strong and you will not be afraid of many difficulties that will come in the future. If you just learn this one lesson, you will feel like living life with a guarantee....
- Divya Bhaskar news




⇛   ખાસ અગત્યનું : 
SCE એક્સેલ પરિણામ ફાઇલ જો આપના કોપ્યુટર પર બરાબર ઓપન નાં થાય તો અહીંયા આપેલ લીંક પરથી તેના ફોન્ટ ડાઉનલોડ કરી આપના કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી દો...
SCE એક્સેલ પરિણામ ફાઇલ માટેના તમામ ફોન્ટ 


ઓછા ટકા કે નાપાસ થનાર જિંદગીની પરિક્ષામાં વધુ સારી સફળતા પણ મેળવી શકે છે. જીવનમાં ભણતર જેટલું જ મહત્વ ગણતરનું પણ છે. તરછોડયો જ્યારે આપે, હસવાનું મન થયું, બોલાવ્યો જ્યારે પાછો, તો રડવાનું મન થયું, બિઝનેસમાં એકાદ ગણતરી ઊંધી પડે અને ભારે મોટુ નુકશાન થાય તો તેનાથી હતોત્સાહ બનવાને બદલે તમારો કયો નિર્ણય ખોટો લેવાયો છે તેનું ચિંતન કરી ભૂલને સુધારવાનો પ્રયત્ન કરો. મેનેજમેન્ટ ગુરૂઓનું માનવું છે કે ધંધામાં ક્યારેક ‘સેટબેક’ પણ આવે છે. આવા સમયે નિરાશ થવાની બદલે કયો નિર્ણય ખોટો લેવાયો છે તે અને પછીની પરિસ્થિતિમાં શું થઈ શકે તેમ છે તે અંગે વિચાર કરો. પણ બહુ નુકશાન થયુ... બહુ નુકશાન થયુ... એવા ગાણા ગાઈને બેસી રહેવાથી પરિસ્થિતિ સુધરશે નહીં. નિષ્ફળતા એ સફળતાની સીડીનું પગથિયુ છે તે યાદ રાખો. સંસારમાં વિદ્યાર્થી એટલે ઉત્સાહથી છલોછલ અને નિખાલસતાથી ભરેલુ પારદર્શક વ્યક્તિત્વ. જેનામાં સતત નવું શીખવાની ધગશ હોય છે. એક વિદ્યાર્થી ભણવામાં તેજસ્વી કારકિર્દી ધરાવતો હતો. પણ ધો.૧૦ની બોર્ડની પરિક્ષામાં કાંઈક કારણોસર તેને ઓછા ટકા આવવાને કારણે તેની ઈચ્છીત લાઈનમાં પ્રવેશ મળે તેમ નથી. ‘મહેનત કરવા છતાં પણ હું પરિણામ નથી લાવી શક્યો અને મારા માતા-પિતાની ઈચ્છા પુરી નથી કરી શક્યો એટલે નિરાશ થઈ ગયો છુ અને હવે મને ભણવામાં કોઈ રસ જ નથી રહ્યો.’ તેમ આ વિદ્યાર્થીએ જણાવ્યું છે. વિદ્યાર્થી એટલે ઉત્સાહથી છલોછલ હોય તેવી વ્યક્તિ. વિદ્યાર્થી ક્યારેય નિરાશ થઈ શકતો જ નથી. કારણ કે તેને સફળતા કે નિષ્ફળતા સાથે નહીં પણ જ્ઞાન અને અનુભવ સાથે નિસ્બત હોય છે. બોર્ડની પરિક્ષામાં મહેનત કરવા છતાં પણ ઓછા ટકા આવે ત્યારે સ્વાભાવિક રીતે જ ઉત્સાહમાં ઓટ આવે. પણ જિંદગીનું લક્ષ્ય એ બોર્ડની પરિક્ષા જ નથી. ઈચ્છીત પરિણામ ન મળ્યુ તો શું થયું ? જિંદગીમાં ભણતર જેટલું જ મહત્વ ગણતરનું છે. એક રસ્તો બંધ થાય ત્યારે બીજા અનેક રસ્તાઓ ખુલતા હોય છે અને શક્ય છે કે તમે પસંદ કરેલા રસ્તાઓ કરતા આ નવા ખુલેલા રસ્તાઓ તમને વધુને વધુ આગળ પ્રગતિના માર્ગે દોરી જઈ શકે છે. માતા પિતાની ઇચ્છા પુરી કરવા માટે તમે દિલથી પ્રયત્ન કર્યા છે. પણ તમારા માતા પિતાને મન તમારી બોર્ડની માર્કશીટ કરતા તમારૂ પોતાનુ વધુ મહત્વ છે. નિરાશ થઇ ભણવામાંથી રસ ઓછો કરી તમે માતા પિતાને રાજી કરશો કે નારાજ? ઘણી વખત ડોક્ટર કે એન્જીનીયર નહિ બની શકનાર પણ જિંદગીમાં એટલી બધી પ્રગતિ કરે છે કે બાકીના લોકોને તેની પ્રગતિની ઇષૉ કરવી પડે છે. નિષ્ફળતાને નિષ્ફળતા માનવાને બદલે સફળતાની સીડીનુ પગથીયુ માનો અને આત્મચિંતન કરો કે તમે તમારી ધારી સફળતા કેમ ન મેળવી શક્યા ? તમારી મર્યાદા અને તમારા લક્ષ્ય વચ્ચે તાલમેલ રાખતા શીખો. પણ સાથોસાથ ઉત્સાહથી સભર રહો. તમે જે પણ લાઇનમાં છો ત્યાં શ્રેષ્ઠ રહેવાનો પ્રયત્ન કરો. જિંદગીમાં પૈસો જરૂરી છે. પણ પૈસા જ સર્વસ્વ નથી. વિદ્યાર્થી કાળમાં તમે જેટલુ વધારે શીખશો, જેટલો વધારે અનુભવ મેળવશો એ તમારી જિંદગીનું અમુલ્ય ભાથુ હશે. જે તમને જિંદગી જીવતા શિખવાડશે. અને હા.... વિદ્યાર્થીઓની સાથોસાથ મા-બાપોએ પણ ચેતવા જેવુ છે. કોઇની સરખામણી તમારા સંતાન સાથે નહિ કરતા. તમારૂ કામ તમારા બાળકને યોગ્ય માર્ગદર્શન આપવાનુ અને તેનો ઉત્સાહ વધારવાનુ છે. તમારા અધુરા સ્વપ્નો એના દ્વારા પુરા કરવાનું નથી. તમે બોર્ડની પરિક્ષાના પરિણામથી ભલે સંતુષ્ટ ન હો પણ નિરાશ તો નહિ જ થયા હોવ. પણ છતાં મનના કોઇ ખુણે હતાશા ઘર કરી ગઇ હોય તો તેને ખંખેરી નાખો. ઉત્સાહ અને ઉમંગથી ભરપુર રહો તો જ તમારો જિંદગીનો પાયો મજબુત બનશે અને ભવિષ્યમાં આવનારી અનેક મુશ્કેલીઓથી તમે ડરશો નહિ. બસ આ એક પાઠ આવડી જાય તો તમને જિંદગી જીવવા જેવી લાગશે ગેરેંટીથી.... 
- Divya bhaskar news


Important link(ધોરણવાર પરિણામ પત્રકો ડાઉનલોડ કરો):


બાળકો સાથે બેસીને શાંતિથી વાત કરવી જોઇએ કે એ દબાણ ન અનુભવે. બાળકને તમારા ઈમોશનલ અને મેન્ટલ સપોર્ટની જરૂર હોય છે એટલે બાળકમાં વિશ્વાસ રાખો કે તે કરી લેશે. અને હા, વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય ત્યારે પરીક્ષાખંડની બહાર ત્રણ કલાક બેસી ન રહો. બાળકને તમારો મોરલ સપોર્ટ આપો અને તેમના પર તમને પૂરો ભરોસો છે તે જતાવો, પણ ફિઝીકલી ત્યાં રહીને તેમની ઢાલ ન બનો. કંઈ તકલીફ પડે તો બાળક પોતાની જાતે મેનેજ કરી લેશે એવો વિશ્વાસ રાખો.
દરેકને  માતાપિતા તરીકે ખબર હોય છે કે તેઓ બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટેનો પ્રયાસ કરતાં હોય છે પણ બાળકને આ કઈ રીતે સમજાવવું?




બાળકની પરીક્ષા દરમિયાન તમે માત- પિતા તરીકે ઘણીબધી રીતે તેને સપોર્ટ કરી શકો છો. બાળકને અમુક ટિપ્સ આપો. જેમ કે...

પરીક્ષા વખતે / પરીક્ષા દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો જે વિદ્યાર્થીને ખુબજ ઉપયોગી થશે.

  • પરીક્ષાના એક દિવસ પહેલાં તેમણે ફક્ત અગત્યના ટોપિક પર ફોકસ કરવું જોઇએ.
  • સ્ટ્રેસ લેવાના બદલે રાતના વહેલાં સૂઈ જાવ જેથી પરીક્ષાના દિવસે મગજ વધારે સારી રીતે વિચારી શકે.
  • પરીક્ષાના દિવસે પરીક્ષાના સ્થળ પર ૩૦ મિનીટ વહેલાં પહોચી જાઓ.
  • શક્ય હોય તો બાળકને એક મિનીટ મેડિટેશન કરાવીને ક્લાસમાં મોકલો.
  • તેને જરૂરથી સમજાવો કે પેપર પરના નિયમો બે વાર વાંચે અને ખબર ન પડે તો નિરીક્ષકને ખચકાયા વિના પૂછી લેવું.
  • જો તેમની પાસે એક્સ્ટ્રા સમય હોય તો ને તો જ જવાબો ફરી તપાસે.
  • પરીક્ષા દરમિયાન થોડો પણ સ્ટ્રેસ લાગે તો ઊંડો શ્વાસ લઈ ૧૦ સુધી ગણીને જવાબ લખવાના ચાલુ કરો જેનાથી મગજ રિલેકસ મોડમાં આવી જાય.
  • પાણીની બોટલ સાથે રાખવી.
  • પરીક્ષા પતી ગયા પછી તેમાં થયેલી ભૂલો વિશેના વિચારો. તે ભૂલોની ટીચર અથવા સાથીઓ સાથે ચર્ચા કરો અને એ વસ્તુ ત્યાં જ મૂકી દો.
  • થોડો બ્રેક લઈ પછી આગળની પરીક્ષાની તૈયારી કરો.

અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને ધોરમ:5 અને 6 ના એક્સેલ ઓટોમેટીક પરિણામ પત્રકો ડાઉનલોડ ની વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on February 22, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.



Your feedback is required.
Read More »

7/27/22

GCERT: Learning Outcomes-2022 | Download the Std-6 Learning Outcomes of the year 2022/23 posted by GCERT Gandhinagar.

GCERT: Learning Outcomes-2022 | Download the Std-6 Learning Outcomes of the year 2022/23 posted by GCERT Gandhinagar.
Learning Outcomes-2022


અધ્યયન નિષ્પત્તિઓ: GCERT ગાંધીનગર દ્વારા મુકાયેલ વર્ષ-2022/23 ની ધોરણ: 6 ની  અધ્યયન નિષ્પત્તિઓ ડાઉનલોડ કરો.

ધોરણ:1 અને 2 માટેની અધ્યયન નિષ્પત્તિઓ અને  ધોરણ 3 થી 8 માટેની અધ્યયન નિષ્પત્તિઓ ડાઉનલોડ કરો... PDF
 ધોરણ 3 થી 8 માટેના રચનાત્મક મૂલ્યાંકન પત્રકો... પત્રક-A, ડાઉનલોડ કરો... PDF અને Excel


GCERT ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ:1 થી 8  માટે તમામ વિષયો (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત) ની અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) તૈયાર કરવામાં આવેલ છે. એકમ વાઈજ તૈયાર કરવામાં આવેલ આ અધ્યયન નિષ્પત્તિઓ (Adhyayan Nishpatti) ના આધારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક તૈયાર કરવામાં ખુબજ ઉપયોગી થશે.

અધ્યયન નિષ્પત્તિ એટલે શું?
પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિકમાં અભ્યાસ કરતાં બાળકોનું જેતે વિષયના શિક્ષણ કાર્ય બાદ બાળકમાં કયા અપેક્ષિત ફેરફારો થવા જોઈએ તે જાણવા માટે અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ થાય છે. જે દરેક ધોરણ પ્રમાણે અલગ અલગ હોય છે. 

સરળ ભાષામાં કહીયે તો જે તે એકમ, પાઠ કે હેતુને ધ્યાનમાં લઈને શિક્ષણકાર્ય પૂરું થયા પછી બાળકોમાં અમુક ચોક્કસ વર્તન પરીવર્તન આવવા જોઈએ તે નક્કી કરતા વિધાનને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે.

અધ્યયન નિષ્પત્તિને ક્ષમતા (Xamata) તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગેજીમાં અધ્યયન નિષ્પત્તિઓને Learning Outcomes કહેવામા આવે છે.

અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?
બાળકોના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમાં શિક્ષકે અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે.
વિષયવસ્તુ, સમગ્ર વર્ગખંડ પ્રક્રિયા અને મૂલ્યાંકન માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
શેનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે ? તે સુનિશ્ચિત કરે છે
શું હસ્તગત કરવાનું છે ? તેનાથી વિધ્યાર્થી માહિતગાર બને છે.


⚫  અધ્યયન નિષ્પત્તિઓ શા માટે જરૂરી છે, તેના દ્વારા શું જાણી શકાય?
બાળકોમાં કયા કૌશલ્યોનો વિકાસ કરવો? કયા વિષય વસ્તુ નો આધાર લેવાનો છે? કઈ શિક્ષણની પધ્ધતિ ઉપયોગી બની રહેશે? કયા અધ્યયન અનુભવો વિદ્યાર્થીને આપવા પડશે? વગેરે પ્રશ્નોનાં જવાબ સરળતાથી શિક્ષકને મળી રહે છે.  

વિષયવસ્તુનો ધ્યાનમાં લઇ અધ્યયન નિષ્પત્તિ આધારિત કૌશલ્યોનો વિકાસ વિદ્યાર્થીમાં કરવાનો છે સાથે સાથે વિજ્ઞાનનાં સિધ્ધાંત, ઉપયોગ, પરિભાષા વગેરે ની સમજ પણ વિદ્યાર્થીમાં વિકાસાવવાની છે.

શિક્ષકમિત્રોને દર વર્ષે ધોરણ 1 થી 8 ના બાળકોના મુલ્યાંકન માટે અધ્યયન નિષ્પત્તિઓની જરૂર પડતી જ હોય છે. જે માટે અમો અહી તમને ધોરણવાર, સત્રવાર અને વિષયવાર અધ્યયન નિષ્પત્તિઓ પૂરી પાડી રહ્યા છીએ જે તમે PDF, Word, Excel ફાઇલ સ્વરૂપે મેળવી શકો છો.

બાળકમાં તંદુરસ્ત માનવસંબંધો સ્થાપવા અને આદર્શ નાગરિકત્વના ઘડતર માટે વર્ગવ્યવહાર ખૂબ જરૂરી છે. વર્ગશિક્ષણની પ્રક્રિયા એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. એક બાજુ શિક્ષક અને બીજી બાજુ વિદ્યાર્થી હોય છે. બંને વચ્ચે ૩૫થી ૪૦ મિનિટના સમયગાળા દરમિયાન શાબ્દિક-અશાબ્દિક વ્યવહારો જન્મતા હોય છે. વર્ગની આ બધી ઘટનાઓમાંથી વર્ગખંડનું હવામાન Classroom Climate બંધાય છે. જીવન અને શિક્ષણની સાચી સમજ શિક્ષક વર્ગખંડના વ્યવહારથી વિદ્યાર્થીઓને આપે છે. અસરકારક પ્રત્યાયન તથા મુક્ત પર્યાવરણમાં અધ્યયન અનુભવો પૂરા પાડવાથી વર્ગવ્યવહાર અસરકારક બને છે.

અધ્યાપન કરતાં અધ્યયન મહત્વનુ છે. શિક્ષક નહીં વિદ્યાર્થીમહત્વનો છે. શિક્ષકે બાળક ‘અધ્યયન’ કરી શકે એવી તકો ઊભી કરવાની છે. શિક્ષકે બાળકને ઓળખવાનો હોય છે. તેની અધ્યયન કરવાની તરેહ સમજવાની હોય છે, અને તેને અધ્યયન કરતી વેળાએ ક્યાં મુશ્કેલી આવે છે તે શોધવાનું હોય છે. જોડી માં કામ કરવું, ગ્રૂપ માં કામ કરવું અધ્યયન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. લેશન પ્લાનિંગ માં નબળા વિદ્યાર્થીઓ અને હોશિયાર વિદ્યાર્થીઓ બંનેને ધ્યાન માં રાખી બનાવવો જોઈએ.

વિદ્યાર્થીના અનુભવ અધ્યયન માટેનું પ્રવેશદ્વાર છે. બાળકોના પૂર્વ અનુભવ દ્વારા અધ્યયનની શરૂઆત થવી જોઈએ. પાઠ માં બાળકોના પોતાના અનુભવો, પોતાની વાત આવવી જોઈએ. અધ્યયનના વિકાસ માટે વિધ્યાર્થીનું જીવન, ભાષા અને સક્રિયતાનો સમન્વય કરી ટુકડે ટુકડે આગળ વધતા રહેવું… જે અધ્યયન થાય તેની લેખિત નોધ વિધ્યાર્થીઓ પાસે કરાવવી (મુખ્ય મુદ્દાઓ, શબ્દો નોટ માં લખવવા)

⚫  Std:1 to 8 ના પાઠ્ય ક્રમને આધારે પ્રથમ સત્રની Gujarati, Mathematics, Aaspas, Hindi, English, Science, Social Science, Sanskrit વિષયોની અધ્યયન નિષ્પત્તિઓ તૈયાર કરવામાં આવી છે.

ધોરણ: 1 થી 8 માટેની વર્ષ 2022-23 માટેની વાર્ષિક પરીક્ષા માટેની પ્રથમ સત્રની અધ્યયન નિષ્પત્તિઓ:   

ધોરણ 1 અને 2 માં અભ્યાસ કરતાં બાળકો માટે પ્રથમ અને દ્વિતીય સત્રમાં મુખ્ય બે વિષયો, ગુજરાતી અને ગણિતનું શિક્ષણકાર્ય કરવામાં આવે છે. આ બંને વિષયોમાં પર્યાવરણ, કલા અને ચિત્રકામનો પણ સમાવેશ થઈ જાય છે. હાલ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં, “પ્રજ્ઞા અભિગમ”, “Pragna Abhigam”, દ્વારા શિક્ષણકાર્ય કરવવામાં આવે છે.  

આ કક્ષાએ ભણતા બાળકોમાં જે શારીરિક અને માનસિક વિકાસ થવો જોઈએ તેના આધારે પાઠ કે એકમનું આયોજન પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવે છે. અને તેના આધારે ધોરણ 1 અને 2 માટે ગુજરાતી અને ગણિત વિષયની અધ્યયન નિષ્પત્તિઓ તૈયાર કરવામાં આવે છે.

અંહી ધોરણ: 3 થી 8 માટેના તમામ રચનાત્મક મૂલ્યાંકન પત્રક-અ (Patrak-A) ની PDF અને Excel  ફાઇલ શિક્ષક મિત્રો માટે તૈયાર કરીને મૂકવામાં આવેલ છે. જે તેમણે ઉપયોગી થશે. નીચે આપેલી લિન્ક પરથી આ પત્રકો ડાયરેકટ ડાઉનલોડ કરી શકાશે.


⚫  GCERT Learning Outcome Std:6  Pdf... ધોરણ અને વિષયવાર 📃 અધ્યયન નિષ્પતિઓ...
➜  Std:- 6  👇


⇛  ધોરણ:6 અધ્યયન નિષ્પતિઓ એકમ પ્રમાણે ડાઉનલોડ કરો.
( ફાઇલ નિર્માણ કરનાર : બ્લોક રિસોર્સ સેન્ટર- વઢવાણ -સુરેન્દ્રનગર )
  • STD-6 એકમ મુજબ 📃 અધ્યયન નિષ્પતિ -  📥 Download 



⚫  GCERT Learning Outcome Std 1 to 8 pdf
  અધ્યયન નિષ્પતિઓ ધોરણ: 1 થી 8 તમામ વિષય (All subject)


⚫  ધોરણ: 3 થી 8 માટેના રચનાત્મક મૂલ્યાંકન પત્રકો... પત્રક-A, ડાઉનલોડ કરો... PDF અને Excel
ધોરણ: 1  પરિણામ પત્રક  ➜  ડાઉનલોડ
ધોરણ: 2  પરિણામ પત્રક પત્રક  ➜  ડાઉનલોડ
ધોરણ: 3  રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A  ➜  ડાઉનલોડ
ધોરણ: 4  રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A  ➜  ડાઉનલોડ
ધોરણ: 5  રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A  ➜  ડાઉનલોડ
ધોરણ: 6  રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A  ➜  ડાઉનલોડ
ધોરણ: 7  રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A  ➜  ડાઉનલોડ
ધોરણ: 8  રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A  ➜  ડાઉનલોડ


⚫  ધોરણ: 3 થી 8 માટે અધ્યયન નિષ્પતિઓ, ડાઉનલોડ કરો...
ગુજરાતી(Gujarati) - Download
હિન્દી(Hindi) - Download
અંગ્રેજી(English) -  Download
સંસ્કૃત(Sanskrit) -  Download
ગણિત(Maths) -  Download
વિજ્ઞાન(Science) -  Download
પર્યાવરણ(Environment) -  Download
સામાજિક વિજ્ઞાન(Social Science) -  Download


  ધોરણ ૩ થી ૮ પ્રથમ / દ્રિતીય સત્રની અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) અહીયાંથી ડાઉનલોડ કરો.
➜  પ્રથમ સત્ર(First Semester) :
1.  3 To 8  GUJARATI  1ST ➜  DOWNLOAD
2.  3 To 8  MATHEMATICS  1ST  ➜ DOWNLOAD
3.  6 To 8  SCIENCE & TECHNOLOGY  1ST ➜  DOWNLOAD
4.  6 To 8 SOCIAL SCIENCE  1ST  ➜  DOWNLOAD
5.  3 To 8  ENGLISH  1ST  ➜ DOWNLOAD
6.  4 To 8  HINDI  1ST  ➜ DOWNLOAD
7.  6 To 8  SANSKRIT  1ST  ➜  DOWNLOAD
8.  3 To 5  EVS  1ST  ➜ DOWNLOAD


➜  દ્રિતીય સત્ર (Second Semester) :
1.  3 To 8  GUJARATI  1ST ➜  DOWNLOAD
2.  3 To 8  MATHEMATICS  1ST  ➜ DOWNLOAD
3.  6 To 8  SCIENCE & TECHNOLOGY  1ST ➜  DOWNLOAD
4.  6 To 8 SOCIAL SCIENCE  1ST  ➜  DOWNLOAD
5.  3 To 8  ENGLISH  1ST  ➜  DOWNLOAD
6.  4 To 8  HINDI  1ST  ➜  DOWNLOAD
7.  6 To 8  SANSKRIT  1ST  ➜  DOWNLOAD
8.  3 To 5  EVS  1ST  ➜  DOWNLOAD



લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on July 26, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 Whatever information we have shared with you here has been collected from various official websites of Gujarat Government as well as news papers and other websites. When we do any job posting we also verify it but you need to verify this information yourself.
Contact Email :  𝑟𝑎𝑗𝑣𝑎𝑟𝑎𝑙𝑖@𝑔𝑚𝑎𝑖𝑙.𝑐𝑜𝑚


માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.



Your feedback is required.
Read More »

5/13/22

STD-6 Standard-6 All Textbooks 📓 All Medium New 2022 Edition PDF.

STD-6: Standard-6 All Textbooks 📓 All Medium New 2022 Edition PDF.
Standard-6 All Textbooks 📓

ધોરણ-6: ધોરણ-6 તમામ પાઠયપુસ્તકો તમામ માધ્યમના નવી-2022 આવૃત્તિ PDF. 
GSSTB ।  GCERT  TEXBOOKS ALL MEDIUM DOWNLOAD STD:- 6 NEW-2021 EDITION


New textbooks for Std: 6 published by Gujarat State Textbook 📓 Board.
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ધોરણ: 6 માટે નવા પાઠ્યપુસ્તકો..

Hello friends, our aim is to provide you in all standard textbook softcopy (PDF) published by Gujarat Education Department which you people can get for free and these books will be very useful for children as you can read these softcopy anywhere, anytime.
નમસ્કાર મિત્રો અમારો હેતુ તમને ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત તમામ ધોરણના પાઠ્યપુસ્તક સોફ્ટકોપીમાં (PDF) પ્રદાન કરવાનો છે જે તમે લોકો નિશુલ્ક મેળવી શકશો અને આ પુસ્તકો બાળકોને ખૂબ ઉપિયોગી નિવડશે કારણ કે આ સોફ્ટકોપીને કોઈપણ સ્થળે, કોઈપણ સમયે તમે વાંચી શકશો.


Textbook 📓 :
Textbooks are the only and most important tool for achieving the objectives of education. A textbook is a hard-core study medium for the achievement of certain types of educational objectives or a traditional printed or structured book of pictures and instructions that facilitate study activities. It is a resource from which students get ideas, find values, cultivate values, form trends, and establish beliefs with the little ones.

Students spend 80 to 95% percent of their time in the classroom with textbooks. While in the classroom the teacher spends 70 to 90%  percent of his time with textbooks. When the teacher conveys the content of the textbook to the mind of the student, indirectly many values, thoughts, feelings, beliefs, likes and dislikes also reach the mind of the student and some of them become permanent in the mind of the student. The student begins to behave and behave by following it.

Since the textbook is an important factor in educating the student holistically, the content of the textbook is expected to lead the student's mind and lead to neutral, creative, contemplative or critical thinking.
The curriculum is to provide specific information during certain months or years.
Advanced Meaning: "Curriculum is all general activities related to the experiences that are considered important for all students."
The three-pronged process of teaching: teacher, child and curriculum

       Of these three, curriculum is of special importance: because without curriculum the teacher cannot teach properly and the students cannot receive proper education. Therefore, the structure of the curriculum is a tool for the holistic development of the child.

The curriculum is designed to achieve learning objectives.
The composition, organization and construction of the curriculum depend on the four main bases of the curriculum and its related principles.

The four main bases are: philosophical, psychoanalytic, social and scientific.

In a nutshell: "The curriculum structure is a structure designed for the purpose of teaching work by the teacher himself keeping in view the needs and expectations of the student as well as the society, using school resources and his own strengths."


The main role of textbooks is to strengthen the foundation of knowledge in the student and to arouse curiosity. At the same time he has to do both sedative and stimulant work: the student's reading should fit the gad of the subject in his mind and he should want to know and find out what could not be included in the textbook - what is not to be asked in the exam. The most characteristic feature of an ideal textbook is that no matter how weak the teacher may be, the student can enter into the subject only on the basis of the content of the textbook and can go deep into it.

Easy-to-digest language is one of the main things needed for a good textbook - and now rare. The task of writing textbooks is assigned only to those who have a fair academic qualification, but there is a good chance that the educational qualification will be considered as the final measure of skill. Degrees may be required for textbook writing, but not enough. How to write a good textbook only with academic qualification or scholarship.


ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર
શિક્ષણ વિભાગ - ગુજરાત સરકાર
ધોરણ: 1 થી 8 (પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક) તથા ધોરણ: 9 થી 12 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો 📓 અહીંથી ફ્રી ડાઉનલોડ કરો.

સૌ વાલી તેમજ વિદ્યાર્થીઓને જણાવવાનું કે... વેકેશનમાં ઘરે અત્યારથી આગળના વર્ષનો અભ્યાસ કરી શકે તે માટે તેમજ જુન મહિનામાં વેકેશન બાદ શાળાઓ ખૂલશે ત્યારે વિદ્યાર્થીઓ આગળના વર્ષનો અભ્યાસ કરી શકે તે હેતુથી ધોરણ: 6  ના પાઠયપુસ્તકોની પીડીએફ મૂકેલ છે. તે ડાઉનલોડ કરો.

➜  ધોરણ: 6 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રી ડાઉનલોડ કરો.
Gujarati Medium (ગુજરાતી મીડીયમ)
  • ગણિત 📓 પાઠ્યપુસ્તક : Download
  • ગુજરાતી, સેમ-1 📓 પાઠ્યપુસ્તક : Download
  • ગુજરાતી, સેમ-2 📓 પાઠ્યપુસ્તક : Download
  • હિન્દી, સેમ-1 📓 પાઠ્યપુસ્તક : Download
  • હિન્દી, સેમ-2 📓 પાઠ્યપુસ્તક : Download
  • વિજ્ઞાન 📓 પાઠ્યપુસ્તક : Download
  • સામાજિક વિજ્ઞાન 📓 પાઠ્યપુસ્તક : Download
  • સંસ્કૃત, સેમ-1 📓 પાઠ્યપુસ્તક : Download
  • સંસ્કૃત, સેમ-2 📓 પાઠ્યપુસ્તક : Download
  • અંગ્રેજી, સેમ-1 📓 પાઠ્યપુસ્તક : Download
  • અંગ્રેજી, સેમ-2 📓 પાઠ્યપુસ્તક : Download
  • સર્વાંગી શિક્ષણ  (શારીરિક શિક્ષણ , સંગીત અને ચિત્રકલા) 📓 પાઠ્યપુસ્તક :  Download
English  Medium (ઈંગ્લીશ મીડીયમ) 
  • English(અંગ્રેજી) 📓 પાઠ્યપુસ્તક : Download
  • Maths (ગણિત) 📓 પાઠ્યપુસ્તક : Download
  • Sanskrit (સંસ્કૃત), સેમ-1 📓 પાઠ્યપુસ્તક : Download
Hindi  Medium (હિન્દી મીડીયમ)
  • Maths (ગણિત) 📓 પાઠ્યપુસ્તક : Download
  • Sanskrit (સંસ્કૃત), સેમ-1 📓 પાઠ્યપુસ્તક : Download
  • Social science (સામાજિક વિજ્ઞાન), સેમ-1 📓 પાઠ્યપુસ્તક : Download
  • Hindi (હિન્દી), સેમ-1  📓 પાઠ્યપુસ્તક : Download
Urdu Medium (ઉર્દુ મીડીયમ)
  • Maths (ગણિત) 📓 પાઠ્યપુસ્તક : Download
  • Urdu (ઉર્દુ) 📓 પાઠ્યપુસ્તક : Download
Marathi Medium (મરાઠી મીડીયમ)
  • Sanskrit (સંસ્કૃત), સેમ-1 📓 પાઠ્યપુસ્તક : Download
  • Maths (ગણિત) 📓 પાઠ્યપુસ્તક : Download
  • Science (વિજ્ઞાન) 📓 પાઠ્યપુસ્તક : Download
  • Marathi (મરાઠી), સેમ-1 📓 પાઠ્યપુસ્તક : Download


Establishment of Gujarat State Textbook Board Done on October 21, 1969. The congregation has been a major target for 38 years. High quality textbooks are published and made easily available to the students of Gujarat at reasonable prices.

Gujarat State Textbook Board is an acronym for GCERT (Gujarat Council of Educational Research and Training). This often
Gujarat State Textbook Board is an educational institution of Gujarat State. Gujarat State Textbooks are prepared by this institute. All books are managed according to standard, subject and chapter. GCERT textbooks are available for free through the GCERT board and anyone can download these books for free.

      Mandal by Std. 1-12 Textbooks of all mediums including Gujarati are published. Later text books are also published in Hindi, English, Marathi, Sindhi, Urdu, Sanskrit and Tamil.
GCERT books | GCERT Board Textbooks are Important for Examinations GCERT Books GSEB allows both Gujarati medium textbooks and GCERT English medium textbooks in pdf format (Std. 1 to 12). You can view or download GCERT standard 1 to 12 books from this page.


⇛    Download other standard textbooks : 👇
STD-1,      STD-2,      STD-3,      STD-4, 
STD-5,     STD-6,       STD-7,     STD-8,
STD-9,     STD-10,     STD-11,    STD-12


⇛  ધોરણ: 1 થી 12 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રી ડાઉનલોડ કરો   
⇛ મંડળ : ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ
ધોરણ: 1 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 2 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 3 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 4 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 5 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 6 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 7 ના પાઠ્યપુસ્તકો  📓 PDF ફ્રીDownload.
ધોરણ: 8 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 9 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 10 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 11 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.
ધોરણ: 12 ના પાઠ્યપુસ્તકો 📓 PDF ફ્રીDownload.


HELLO ...
From our site Std. 1 to 12 all textbooks last year's question papers, sample papers, model test papers, mock test series, quiz, answers to important questions, assignments, practicals, syllabus, time table, examination pattern and many more educational materials will be delivered to you. So stay connected to our site.

Wel Come to my channel. My name is R.K.GOYAL and I am a Teacher.
Oursite www.rkgoyalcreation.blogspot.com provides information about all types of new jobs, academic news and competitive exam materials in Gujarat and India.

This side is for (1) Education Video (2) Computer Techniques
(3) Mobile Techniques (4) Education Materials (5) Software Review and Tips (6) Online Entry Techniques (7) New Technology

Review and Tips. Many teachers and people who really like and creative project make very fast. I love to work with Education creative materials make cool and awesome gadgets. I create awesome Techniques and materials.

         Thank you for visiting and viewing my blog. I hope you enjoy my content.


Your feedback is required.
Read More »