ગુજરાત પ્રવાસ: શિયાળબેટ પરિચય | કુદરતની આ અનોખી રચના એટલે શિયાળબેટ ટાપુ
A unique creation of nature, the beautiful place of Gujarat is Shialbet(કુદરતની અનોખી રચના ગુજરાતનું સુંદર સ્થળ એટલે શિયાળબેટ) :
This unique creation of nature in Amreli district on the southwest coast of Gujarat is the Shialbet Island. Shialbet is a very beautiful place. Dear Readers... In this article we will talk about this unique island Shialbet located in Amreli district on the southwest coast of Gujarat. We will get historical and geographical information of Shialbet Island. So let's go guys...
Shialbet Island, south of Pipavav Port and 25 nautical miles from Jafarabad, has no air or land transport facilities due to its natural and geographical adversities. Apart from 4 months of monsoon, the remaining 8 months are spent by this community as seafarers in Jaffrabad and surrounding coastal areas. Spread over 98 hectares, Shialbet is surrounded by the Arabian Sea on all sides. With a population of about 5000 people, this is an area of Gujarat. The literacy rate in Shialbet is - 31.02% and the caste ratio is - 911. that can only be reached by boat or sea route. This foxbat has an illustrious history.
Map of Shialbet(શિયાળબેટનો નકશો) :
Historical information related to the Shialbet(શિયાળબેટ સાથે જોડાયેલી ઈતિહાસ જાણકારી) :
This Shialbet is the town known as Sinhaladwip in ancient times. Presently there is an island in Jafarabad taluka of Amreli district. Shialbet village has its own unique and rich history. This village, the capital of the Chavda clan, is only 5 km from Pipavav port. It is far away. Shialbet is well known for its pristine, ancient and religious sites. There are many religious places including Thanwav, Chelaiyano Khandanio, Bhenslapir, Sawai Pir, Ramji Temple, Dargah at Shialbet.
Shialbet Island has a very bright history. In ancient times, this city named Sinhaladwip was ruled by King Kanaksingh. This king had a very beautiful and intelligent daughter. He is very proud of being beautiful and intelligent. She insisted on marrying only the prince who answered her questions full of thirty-two traits and intelligence. But the condition was that whoever could not answer the princess's questions would be imprisoned.
Those princes who gave wrong answers to the princess's questions were taken captive and sent to jail. As such, he imprisoned as many as 999 princes. It is said that these captive princes had dug out numerous pits, the remains of which are still seen in Shialbet. In one such incident Veer Ebhalwala, the lord of Taldhwaj (present-day Talaja city), fought to free his nephew and King Ra'kawat of Junagadh from captivity from this place. In which Ebhalwala freed his nephew and killed the king and princess.
There is a fresh water spring on the coast of Shialbet Island. Even though the brackish water of the ocean tides is regurgitated on it, the water of this spring remains salty, a charisma of nature. This spring is known as "Guptaganga". When it came to Vav, I remembered that there is a Thanaki Vav (well) and Vav (well) here in Shialbet. There is a folk belief about this vav that women who are not able to breastfeed their babies (no milk coming in), if they take off their underwear and dip in this thanaki vav, their problem will be solved.
There is an ancient lake called Gangatalav in Shialbet. The ancient cave of Guru Gorakhnath is located here. It is said that Guru Gorakhnath came to this place in Shialbet and did sadhana with bangles tied to Rukshmaniji. This place has a narrow entrance where you can sit down.
Apart from this, there are also temples of Ganapati and Hanumanji here. Ancient Jain idols of Neminath and Parshvanatha are also located here. Chelaiya's Khandaniyo is located near the Ganges lake. It is said that Seth Sagalsha and Changavati Shethani buried their son Chelaiyya in this Khandania. Devoted to the Lord who came to judge his devotion.
⇛ Also read 👇.👉 મુરુદેશ્વર મહાદેવ મંદિર-કર્ણાટક વિશે જાણકારી,3D & 360° View.👉 Riser App પર રજીસ્ટ્રેશન કરો/પૈસા કમાઓ.👉 અયોધ્યા નુતન દિવ્ય શ્રીરામ મંદિર 3D & 360° Degree View.👉 સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકનો અદ્ભુત નજારો 360 ડિગ્રીએ જુઓ.👉 Kutch Travel_Kutch Darshan_કચ્છ પ્રવાસ_કચ્છ દર્શન.
The story of Seth Sagalsha and Changavati's Chelaiya connected with the Shialbet(શિયાળબેટ સાથે જોડાયેલ શેઠ સગાળશા અને ચંગાવતીના ચેલૈયાની કથા) :
The story of Seth Sagaalsha and Changavati's chelaiya is something like this... Once, due to Lakshmiji's insistence, Lord Krishna himself came to the village priest in the guise of a bloodthirsty monk to test the devotion of Seth Sagaalsha and Changavati Shethani. Only then treat food. The time was also monsoon. Due to heavy rain for three or four days, no Brahmin monks were found. Then someone came and told Seth about this leper monk.
Seth Sagalsha himself brought them home in a basket. He was welcomed. Beautiful cooking was prepared from Bhava. When Sethani came with a plate, the monk hit the plate and said, "We do not eat kheer rotli, we do not eat food, Majan people, we eat meat," said Kirtar. "
Meat is considered sinful there for religious devotees. But if the guest goes hungry, he will break his support. Finally Seth himself immediately went secretly to the butcher and brought the meat. Shethani served the platter to Sadhu Maharaj after cooking the meat without any sense of guilt in his mind.
But the monk did not heal the plate and spoke angrily, "We are the soil of man, but we do not love the soil, we have to live in the Aghor Panth, the edge of the game." "
Seth - Sethani was stunned to hear this. Thinking that he is getting a real test, finally he had to 'yes' to bring human flesh too. But again there was a concern that if we feed our own meat to a guest, who will make a monk? And no one else is willing to die. Finally it is decided to kill one of his own sons – Chelaiya. It was God Himself in the guise of a blood-drinking monk who came to take the Seth-Shethani test. So Chelaiyya was also intimidated. But Chelai, the son of noble parents, did not waver.
Ultano says ” Bhagu to mari bhomka laje, bhoring jile na bhar. ” Finally, after killing Chelaiya, Shethani turns to the monk to cook and feed Khandi in Khandania.
Again Sadhu plays and says, "We don't eat from Vanjia's house. "
Then Changavati says that we are not Vanjia, I have a womb of seven flesh in my womb. Which I show you by opening my stomach.
And when he himself goes to stab the child in his womb, God appears.
Then he gives life to Chelaiya. God is also pleased with the devotion of Seth Sagalsha and Changavati Shethani. And asks for a boon. Then Seth Sagalsha only asks that O God, don't take the same test as you took us from now on.
This historical event which is connected with Khandania still bears witness to the history in Shialbet as Khandania of Khandaniyo – Chelaiya. You will find that Chelaiyya is also connected with Bilkha village of Junagadh district.
But after this incident, Seth - Sethani Bilkha may have gone away. The proof of this is that when you go to Bilkha, it is written as "Native of Mul Shialbet" in Sagalsha Seth's dela. can be deduced from it.
Know about the geographical introduction of fox bat(શિયાળબેટનો ભૌગોલિક પરિચય વિશે જાણીએ) :
શિયાળબેટની સંપૂર્ણ જાણકારી ગુજરાતીમાં 👇
કુદરતની અનોખી રચના ગુજરાતનું સુંદર સ્થળ એટલે શિયાળબેટ
ગુજરાતના દક્ષિણ પશ્ચિમ કિનારે અમરેલી જિલ્લામાં આવેલી કુદરતની આ અનોખી રચના એટલે શિયાળબેટ ટાપુ. શિયાળબેટ ખૂબ જ સુંદર સ્થળ છે. વાચક મિત્રો... આ આર્ટીકલમાં આપણે ગુજરાતના દક્ષિણ પશ્ચિમ કિનારે અમરેલી જિલ્લામાં આવેલ આ અનોખા ટાપુ શિયાળબેટની વાત કરીશું. અમરેલી જીલ્લાનાં જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ ગામ ચારે બાજુથી અરબી સમુદ્રથી ઘેરાયેલ હોવા ઉ૫રાંત તેના નૈસગિઁક, પ્રાચીન અને ઘામિઁક સ્થળો ૫ણ ઘણું જ જાણીતું છે. શિયાળબેટ ટાપુની ઐતિહાસિક અને ભૌગોલિક જાણકારી મેળવીશુ. તો ચાલો મિત્રો...
શિયાળબેટ ટાપુ પીપાવાવ પોર્ટથી દક્ષિણે અને જાફરાબાદ થી 25 નોટીકલ માઈલ દૂર શિયાળબેટ પર એની પ્રાકૃતિક અને ભૌગોલિક પ્રતિકૂળતાઓને લીધે આજે પણ હવાઈ કે જમીનમાર્ગે વાહનવહારની કોઈજ સુવિધાઓ નથી. ચોમાસાના 4 મહિનાને બાદ કરતા બાકીના 8 મહિના આ પ્રજાસમૂહ દરિયાખેડુ તરીકે જાફરાબાદ અને આસપાસના દરિયા વિસ્તારોમાં વિતાવે છે. 98 હેક્ટરમાં ફેલાયેલ શિયાળબેટ ચારે તરફથી અરબી સમુદ્રથી ઘેરાયેલ છે. 5000 જેટલી માનવવસતિવાળો ગુજરાતનો આ એક એવો વિસ્તાર છે. શિયાળબેટ જેનું સાક્ષરતા દર - 31.02% છે અને જાતિ પ્રમાણ - 911 છે. જ્યાં માત્ર દરીયાઈ માર્ગે હોડી કે બોટ દ્વારા જ જઈ શકાય છે. આ શિયાળબેટનો આગવો ઈતિહાસ છે.
શિયાળબેટ સાથે જોડાયેલી ઈતિહાસ જાણકારી :
પ્રાચીન સમયમાં સિંહલદ્વિપ તરીકે ઓળખાતું નગર એટલે આ શિયાળબેટ. હાલમાં અમરેલી જિલ્લાનાં જાફરાબાદ તાલુકામાં આવેલો એક ટાપુ છે. શિયાળબેટ ગામ પોતાનો આગવો અને અનેરો ઈતિહાસ ધરાવે છે. ચાવડા વંશજોની રાજધાની રહેલું આ ગામ પીપાવાવ પોર્ટબંદરથી માત્ર 5 કિ.મી. જ દૂર આવેલું છે. શિયાળબેટ તેના નૈસર્ગિક, પ્રાચીન અને ઘાર્મિક સ્થળો માટે ઘણો જાણીતો છે. શિયાળબેટ ખાતે થાનવાવ, ચેલૈયાનો ખાંડણિયો, ભેંસલાપીર, સવાઇ પીર, રામજી મંદિર, દરગાહ સહિત અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે.
શિયાળબેટ ટાપુ ખુબ ઉજળો ઈતિહાસ ધરાવે છે. પ્રાચીન સમયમાં આ સિંહલદ્વિપ નામની નગરીમાં રાજા કનકસિંહનું શાસન હતું. આ રાજાને ખૂબ જ સુંદર અને બુધ્ધિશાળી પુત્રી હતી. સુંદર અને બુધ્ધિશાળી હોવાનું તેને ભારે અભિમાન. બત્રીસ લક્ષણો અને બુધ્ધિચાતુર્યથી ભરેલા પોતાનાં સવાલોનાં જવાબ આપે એવા રાજકુમાર સાથે જ લગ્ન કરવાની તેની જિદ હતી. પણ શરત એ હતી કે જે રાજકુમારીનાં સવાલોનાં જવાબ ન આપી શકે એને કેદ કરવામાં આવતા.
રાજકુમારીનાં સવાલોનાં જવાબ જે કોઈ ખોટા આપતું તો તેવા રાજકુમારોને બંદી બનાવીને જેલ હવાલે કરાતા. આવા તો એમણે 999 જેટલા રાજકુમારોને કેદ કરેલા. એમ કહેવાય છે કે આ કેદી રાજકુમારો પાસે એમણે અસંખ્ય વાવો ખોદાવડાવી હતી જેમાંથી આજે પણ તેનાં અવશેષો શિયાળબેટમાં જોવા મળે છે. આવી જ એક ઘટનામાં તાલધ્વજ ( હાલનું તળાજા શહેર ) નાં ધણી વીર એભલવાળાએ તેના ભાણેજ અને જુનાગઢનાં રાજા રા’કવાટને આ સ્થળેથી બંદીવાનમાંથી છોડાવવા યુધ્ધ કરેલું. જેમાં એભલવાળાએ તેના ભાણેજને મુક્ત કરાવીને રાજા તથા રાજકુવરીનો વધ કર્યો હતો.
શિયાળબેટ ટાપુનાં દરિયાકિનારે એક એક મીઠા પાણીનું ઝરણું આવેલું છે. સમુદ્રની ભરતીનાં ખારાપાણી તેના પર ફરી વળે છે તેમ છતાં આ ઝરણાનું પાણી મીઠું જ રહે છે, આ એક કુદરતનો કરિશ્મા છે. આ ઝરણાને ‘‘ગુપ્તગંગા’’ ના નામથી ઓળખવામાં આવે છે. વાવની વાત આવી એટલે યાદ આવ્યું કે અહીં શિયાળબેટમાં એક થાનકી વાવ(કુવો) કરીને વાવ(કુવો) આવેલી છે. આ વાવ વિશે એવી લોક માન્યતા સાંભળવા મળે છે કે જે સ્ત્રીઓ પોતાનાં બાળકોને સ્તનપાન ન કરાવી શકતી હોય (દુધ ન આવવું) તેવી સ્ત્રીઓ પોતાનું ઉપવસ્ત્ર ઉતારીને આ થાનકી વાવમાં બોળે તો તેમની આ સમસ્યા દૂર થાય છે.
શિયાળબેટમાં ગંગાતળાવ નામનું પ્રાચીન તળાવ આવેલુ છે. અહી ગુરુ ગોરખનાથની પ્રાચીન ગુફા આવેલી છે. કહેવાય છે કે રૂક્ષ્મણીજીને બંગડીઓ બાંધી ગુરુ ગોરખનાથ શિયાળબેટમાં આ જગ્યાએ આવીને સાધના કરી હતી. આ જગ્યાએ બેસીને જઇ શકાય એવું સાંકડું પ્રવેશદ્વાર છે.
આ સિવાય અહીંયા ગણપતિ તેમજ હનુમાનજીના મંદિર પણ છે. જૈન ધર્મનાં નેમીનાથ તથા પાર્શ્વનાથની પ્રાચીન મૂર્તિઓ પણ અહિયાં આવેલી છે. ગંગા તળાવની પાસે જ ચેલૈયાનો ખાંડણીયો આવેલ છે. કહેવાય છે કે શેઠ સગાળશા અને ચંગાવતી શેઠાણીએ પોતાનાં એકનાં એક પુત્ર ચેલૈયાને આ ખાંડણીયામાં ખાંડેલો. તેમની ભક્તિનાં પારખા કરવા આવેલા ભગવાનને જમાડેલા.
શિયાળબેટ સાથે જોડાયેલ શેઠ સગાળશા અને ચંગાવતીના ચેલૈયાની કથા :
શેઠ સગાળશા અને ચંગાવતીના ચેલૈયાની કથા કઈક આ મુજ છે... એક વખતે લક્ષ્મીજીની જીદના કારણે શેઠ સગાળશા અને ચંગાવતી શેઠાણીની ભક્તિની પરીક્ષા લેવા કૃષ્ણ ભગવાન પોતે રક્તપીતિયા સાધુનો વેશ ધારણ કરીને ગામનાં પાદરે આવ્યા શેઠ-શેઠાણીને એવી ટેક હતી કે કોઈપણ સાધુ બ્રાહ્મણને પહેલા જમાડવા અને પછી જ ભોજન આરોગવું. સમય પણ ચોમાસાનો હતો. ત્રણ–ચાર દિવસથી ભારે વરસાદનાં કારણે કોઈ સાધુ બ્રાહ્મણ મળ્યા નહીં. ત્યારે કોઈએ આ રક્તપીતિયા સાધુ વિશે શેઠને આવીને વાત કરી.
શેઠ સગાળશા જાતે જ તેમને ટોપલામાં બેસાડીને પોતાનાં ઘરે તેડી લાવ્યા. એમનું સ્વાગત કર્યું. ભાવથી સુંદર રસોઈ તૈયાર થઈ. શેઠાણી થાળ લઈને આવ્યા ત્યારે સાધુએ થાળનો ઘા કરતા કહ્યું , ‘‘ખીર રોટલી અમે જમતા નથી, નથી અન્નનો આહાર, માજન લોકો, અમે માંસનાં આહારી, એમ બોલિયાં કિરતાર. ’’
ધર્મપરાયણ વણિકને ત્યાં માંસ તો પાપરૂપ ગણાય. પણ અતિથિ ભૂખ્યા જાય તો પોતાની ટેક ભાંગે. આખરે શેઠ પોતે તુરત જ ગુપ્ત રીતે કસાઈવાડે જઈને માંસ લઈ આવ્યા. મનમાં કોઈપણ સુગની ભાવના વગર માંસ રાંધીને શેઠાણીએ સાધુ મહારાજને થાળ પીરસ્યો.
પણ સાધુએ થાળ આરોગ્યો નહીં ને ગુસ્સાથી બોલ્યાં, “ અમે રે માટી માણસની જમીએ, પર માટી ન પ્યાર, અઘોર પંથમાં રહેવું અમારે , ખેલ ખાંડાની ધાર. ”
શેઠ – શેઠાણી તો આવું સાંભળી સ્તબ્ધ થઈ ગયા. પોતાની ખરી કસોટી થઈ રહી છે, એવું વિચારી આખરે માણસનું માંસ પણ લાવી દેવા ‘ હા ’ પડાઈ. પણ ફરીવાર મુંજવણ વધી કે જો પોતાનું માંસ અતિથિને ખવડાવીએ તો સાધુને જમાડે કોણ ? અને બીજું કોઈ મરવા માટે તૈયાર થાય નહીં. છેવટે પોતાનાં એકનાં એક પુત્ર – ચેલૈયાને મારવાનો નિર્ણય થાય છે. શેઠ – શેઠાણીની પરીક્ષા લેવા આવેલા રક્તપીતિયા સાધુનાં વેશમાં તો ખુદ ઈશ્વર જ હતા. તેથી ચેલૈયાને પણ ડરાવવામાં આવ્યો. પણ ચેલૈયો ખાનદાન માતાપિતાનો પુત્ર ડગ્યો નહીં.
ઉલ્ટાનો કહે છે ” ભાગુ તો મારી ભોમકા લાજે, ભોરિંગ જીલે ન ભાર. ” આખરે ચેલૈયાને મારીને ખાંડણીયામાં ખાંડીને રાંધીને ખવડાવવા શેઠાણી સાધુ તરફ થાળ ધરે છે.
ફરી સાધુ નાટક કરે છે ને કહે છે , ‘‘ અમે વાંજિયાનાં ઘરનું ખાતા નથી. ’’
ત્યારે ચંગાવતી કહે છે કે અમે વાંજિયા નથી, મારા ઉદરમાં સાત માંસનો ગર્ભ છે. જે હુ મારુ પેટ ચીરીને આપને બતાવું છુ.
અને પોતે પોતાના ઉદરમાં રહેલા બાળક પર કટારનો ઘા કરવા જાય છે ત્યારે ઈશ્વર પ્રગટ થાય છે.
પછી તો ચેલૈયાને જીવનદાન આપે છે. શેઠ સગાળશા અને ચંગાવતી શેઠાણીની ભક્તિથી પણ ભગવાન પ્રસન્ન થાય છે. અને વરદાન માંગવાનું કહે છે. ત્યારે શેઠ સગાળશા એટલું જ માંગે છે કે હે ભગવાન તમે જેવી કસોટી અમારી લીધી એવી કસોટી હવે પછી બિજા કોઇની ન લેશો.”
આ ઐતિહાસિક ઘટના જે ખાંડણિયા સાથે જોડાયેલ છે તે ખાંડણિયો – ચેલૈયાનાં ખાંડણિયા તરીકે શિયાળબેટમાં આજે પણ ઈતિહાસની સાક્ષી પૂરે છે. તમને થશે કે ચેલૈયાની વાત તો જુનાગઢ જિલ્લાનાં બિલખા ગામ સાથે પણ જોડાયેલી છે.
પરંતુ આ ઘટના બન્યા પછી શેઠ – શેઠાણી બિલખા જતા રહ્યા હોય એવું બની શકે. એનો પુરાવો તમે જ્યારે બિલખા જાવ ત્યારે ત્યાં સગાળશા શેઠનાં ડેલામાં ‘‘ મુળ શિયાળબેટનાં વતની ’’ એવું લખાયેલું છે. તેના પરથી તારવી શકાય.
શિયાળબેટનો ભૌગોલિક પરિચય વિશે જાણીએ) :
શિયાળબેટ જાફરાબાદ અને રાજુલા તાલુકામાં દરિયાઇ વિસ્તાર આવેલ હોવાને કારણે માછીમારી અને મીઠાના ઉત્પાદન મેળવી શકાય છે. સાગરકાંઠા મંડળ વિસ્તારમાં દરિયાઇ પાણી ફરી વળતા કુદરતી રીતે જ મીઠું પાકે છે. આ વિસ્તારમાં પાકતા મીઠામાંથી સુરોખાર, સોડા અને સોડિયમ સલ્ફેટ બને છે. જાફરાબાદ તાલુકામાં બાબરકોટ, શિયાળ બેટ અને જાફરાબાદમાં મત્સ્યોદ્યોગનો ઝડપથી વિકાસ પામ્યો છે.
જાફરાબાદ વિસ્તારમાં બૂમલા નામની માછલી મોટા પ્રમાણમાં મળી આવે છે. આ ઉપરાંત જીંગા, ધોલ, દારા, મેદલી, બગા પાટાપાટી અને ખાગા નામની માછલીની મુખ્ય જાતો જોવા મળે છે. ઓક્ટોબર થી જાન્યુઆરીના સમયગાળા દરમિયાન સારા એવા પ્રમાણમાં આ માછલીઓ મળી રહે છે. આથી બહારના માછીમારો પણ અહીં માછીમારી કરવા આવે છે. આ માછલીઓને ત્યાં જ સૂકવીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, આસામ અને શ્રીલંકા ખાતે નિકાસ કરવામાં આવે છે. આથી જ વ્પાપાર અને આર્થિક પાસાથી વિચારીએ તો અહીં માછલીની પ્રક્રિયા સંબંધિત ફીશીંગ પ્લાન્ટ, શીતાગાર, બરફના કારખાના, ફીશમીલ, નાયલોનના દોરડા, દરિયાઇ એન્જિન રીપેરીંગના કામકાજની તકો પણ વધુ છે. માછીમારીની પ્રવૃત્તિ સાથે મુખ્યત્વે કોળી, ખારવા, ખલાસી, ટંડેલ અને નાવિકો સંકળાયેલ છે. તેઓ રણછોડરાય, મેલડી, વહાણવટી, શિકોતર, મોમાઇ, કાળકા, ભવાની, આશાપુરા દેવ-દેવીઓને અને પીરને પૂજે છે.
We hope this article has given you complete information about Jackalbet Island..! And you must have loved it. If you still have any query about it then you can ask us through message in comment section. And we will surely answer your question soon. We will continue to provide you with such interesting and useful information. Thank you very much for reading this article…
Writing Edit : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group ( Leading Education and Information Group of Kutch/Gujarat ) You are reading this article through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group. The accuracy or reliability of any information / content / calculations contained in this article is not guaranteed. This information has been collected and sent to you through various means. Our aim is to bring you the latest information only, not to hurt the sentiments of any religion or community.
Copying the text of this article requires our written permission.
From our 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 page for educational updates, government and private jobs, general knowledge, all competitive exams, interesting, health, horoscope, predictions, poems, stories, cooking, technology, current affairs, funny Get the latest updates on your mobile for information on jokes, Bollywood, home and abroad, beauty tips, music, sports, traveling, finance, business and jobs etc. Join Whatsapp Group 📊 ધ નોલેજ ઝોન 📊 group via below link to get latest updates on your mobile. Also stay connected with us by subscribing to 📊 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 📊 on Telegram channel.
We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..
Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on March 04, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email : 𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎
If you want to get such interesting information on your mobile... you should follow our blog so that you will get information about our new post through notification. Also you can connect with us through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒's WhatsApp group and Telegram channel and get the latest information.
We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..
If you like the information then share it with your friends, share button is provided above.