STD-3, 4 : Excel Result Sheets Download | Primary Division Class-1 to 8
STD-3,4 Excel Result Sheets |
STD-3 & 4: એક્સેલ પરિણામ પત્રકો ડાઉનલોડ | પ્રાથમિક વિભાગ ધોરણ-1 થી 8
Created By : R.K.GOYAL
📊 ℕ𝔼𝕎 ℝ𝔼𝕊𝕌𝕃𝕋 - 2022/23 𝕌ℙ𝔻𝔸𝕋𝔼 📊
Download Excel Result Sheets for Class: 1 to 8 from here.
Respected teacher friends.... Here Excel result sheet of class: 1 to 8 is placed. Which you can download for free. In this excel result sheet all the sheets are given in a single sheet. Also automatic with formula will be ready. So teachers will save a lot of time. In this new version of excel result sheets student result card (mark sheet) can be generated with photo of student.
Download once regularly. If you like then share with your friends.
If you have any query regarding these result sheets, you can contact us on WhatsApp.
ધોરણ:1 થી 8 માટેના એક્સેલ પરિણામ પત્રકો અહીંયાથી ડાઉનલોડ કરો.
આદરણીય શિક્ષક મિત્રો.... અહિયાં ધોરણ: 1 થી 8 ના એક્સેલ પરિણામ પત્રક શીટ મુકવામાં આવેલ છે. જે આપ ફ્રી ડાઉનલોડ કરી શકશો. આ એક્સેલ પરિણામ પત્રકમાં તમામ પત્રકો એકજ શીટમાં આપવામાં આવેલ છે. તેમજ ફોર્મુલા સાથેના ઓટોમેટીક તૈયાર થઇ જશે. જેથી શિક્ષકોનો ખુબા જ સમય પણ બચશે. આ એક્સેલ પરિણામ પત્રકો ના આ ન્યુ વર્ઝનમાં વિદ્યાર્થીના પરિણામ કાર્ડ(માર્કશીટ) વિદ્યાર્થીના ફોટો સાથેની જનરેટ કરી શકાશે.
બાળક સારું ભણે અને સારા માર્ક્સ લાવે તે બધા માતાપિતાની ઈચ્છા હોય છે પરંતુ એટલું યાદ રાખજો કે પરીક્ષાના રીઝલ્ટ કરતા તેમની જીંદગી મહત્વની છે.
વાર્ષિક / બોર્ડની પરોક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ વધારે પડતો સ્ટ્રેસ માથે લઇ લેતા હોય છે. બોર્ડની પરીક્ષા દરમિયાન તમે તમારા બાળકને જે રીતે સપોર્ટ (કે ઓવર સપોર્ટ) કરો છો તેની અસર તેના પરફોર્મન્સ પર પડે છે.વાલીઓનું વધારે પડતું ટેન્શન બાળકોના પરીક્ષાના પરફોર્મન્સને અસર કરી શકે છે તેથી વાલીઓએ શાંત વાતાવરણને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કરવા જોઈએ.
⇛ વિદ્યાર્થીઓનું ફોટો સાથેનું પરિણામ કાર્ડ બનાવવા માટે એક્સેલ સીટમાં વિદ્યાર્થીઓના ફોટો ઇન્સર્ટ કઈરીતે કરવા તે માટે આ વિડીઓ નિહાળો... 👇
STD-3, 4 : એક્સેલ પરિણામ પત્રકો ડાઉનલોડ | પ્રાથમિક વિભાગ ધોરણ-1 થી 8
એકવાર અચૂક ડાઉનલોડ કરો. આપને જો ગમે તો આપના મિત્રોને શેર કરો.
આ પરિણામ પત્રકો બાબતે આપને કાઈપણ પૂછપરછ કરવી હોય તો આપ અમારો વોટ્સએપ પર કોન્ટેક્ટ કરી શકો છો.
⇛ Also read 👇👉 શ્રી વાજપેયી બેંકેબલ લોન યોજના ગુજરાત-2022👉 કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ સહાય.👉 બાલસૃષ્ટિ અંકો અહીંયાથી ડાઉનલોડ કરો.👉 જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા-2023 સ્ટડી મટેરીયલ.👉 રાજ્યના પ્રાથમિક શિક્ષકો સોલાર રૂફટોપ યોજનાનો લાભ
All parents want their child to study well and get good marks but remember that their life is more important than exam results.
Along with students approaching annual / board exams, parents are also under a lot of stress. The way you support (or over-support) your child during board exams affects his performance. Parents' excessive tension can affect children's exam performance so parents should try to encourage a calm environment.
A lower percentage or passer may also get better success in life exams. Mathematics is as important as education in life. When you gave up, you felt like laughing, when you called back, you felt like crying, if a calculation is overturned in the business and there is a huge loss, instead of being discouraged by it, try to correct the mistake by thinking about which decision you made wrong. Management gurus believe that there are sometimes 'setbacks' in business. Instead of getting frustrated at such times, think about what wrong decision was taken and what could happen in the next situation. But a lot of damage has been done... a lot of damage has been done... sitting around singing such songs will not improve the situation. Remember failure is a stepping stone to success. A student in the world is a transparent personality bursting with enthusiasm and openness. In which there is constant eagerness to learn new things. A student had a brilliant career in teaching. But due to low percentage in the 10th board examination, he is not able to get admission in his desired line. "Despite working hard, I could not get results and could not fulfill my parents' wishes, so I am disappointed and now I have no interest in studying," said this student. A student is someone who is bursting with enthusiasm. A student can never be disappointed. Because it is not related to success or failure but to knowledge and experience. In spite of working hard in the board exams, when you get low percentage, naturally you get frustrated. But the goal of life is not only the board exam. What happened if the desired result was not obtained? Mathematics is as important as education in life. When one path closes, many others open, and it is possible that these newly opened paths may lead you further along the path of progress than the path you chose. You have tried wholeheartedly to fulfill the wishes of your parents. But your parents mind you are more important than your board mark sheet. Will you please or displease your parents by losing your interest in learning by being disappointed? Sometimes a person who cannot become a doctor or an engineer makes so much progress in life that others have to envy his progress. Instead of considering failure as a failure, consider it as a step on the ladder of success and reflect on why you could not achieve your expected success. Learn to align your limits with your goals. But at the same time, be full of enthusiasm. Try to be the best in whatever line you are in. Money is necessary in life. But money is not everything. The more you learn during your student life, the more experience you gain will be invaluable in your life. Which will teach you how to live life. And yes....students as well as parents should be warned. Don't compare anyone with your child. Your job is to give proper guidance and boost your child's enthusiasm. Your unfulfilled dreams are not fulfilled by it. You may not be satisfied with the board exam result but you must not be disappointed. But if there is any corner of the mind where depression has made its home, shake it off. Be full of enthusiasm and joy only then your foundation of life will be strong and you will not be afraid of many difficulties that will come in the future. If you just learn this one lesson, you will feel like living life with a guarantee....
- Divya Bhaskar news
Important link :
Created By : R.K.GOYAL 👇
⇛ ખાસ અગત્યનું :
SCE એક્સેલ પરિણામ ફાઇલ જો આપના કોપ્યુટર પર બરાબર ઓપન નાં થાય તો અહીંયા આપેલ લીંક પરથી તેના ફોન્ટ ડાઉનલોડ કરી આપના કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી દો...
SCE એક્સેલ પરિણામ ફાઇલ માટેના તમામ ફોન્ટ
ઓછા ટકા કે નાપાસ થનાર જિંદગીની પરિક્ષામાં વધુ સારી સફળતા પણ મેળવી શકે છે. જીવનમાં ભણતર જેટલું જ મહત્વ ગણતરનું પણ છે. તરછોડયો જ્યારે આપે, હસવાનું મન થયું, બોલાવ્યો જ્યારે પાછો, તો રડવાનું મન થયું, બિઝનેસમાં એકાદ ગણતરી ઊંધી પડે અને ભારે મોટુ નુકશાન થાય તો તેનાથી હતોત્સાહ બનવાને બદલે તમારો કયો નિર્ણય ખોટો લેવાયો છે તેનું ચિંતન કરી ભૂલને સુધારવાનો પ્રયત્ન કરો. મેનેજમેન્ટ ગુરૂઓનું માનવું છે કે ધંધામાં ક્યારેક ‘સેટબેક’ પણ આવે છે. આવા સમયે નિરાશ થવાની બદલે કયો નિર્ણય ખોટો લેવાયો છે તે અને પછીની પરિસ્થિતિમાં શું થઈ શકે તેમ છે તે અંગે વિચાર કરો. પણ બહુ નુકશાન થયુ... બહુ નુકશાન થયુ... એવા ગાણા ગાઈને બેસી રહેવાથી પરિસ્થિતિ સુધરશે નહીં. નિષ્ફળતા એ સફળતાની સીડીનું પગથિયુ છે તે યાદ રાખો. સંસારમાં વિદ્યાર્થી એટલે ઉત્સાહથી છલોછલ અને નિખાલસતાથી ભરેલુ પારદર્શક વ્યક્તિત્વ. જેનામાં સતત નવું શીખવાની ધગશ હોય છે. એક વિદ્યાર્થી ભણવામાં તેજસ્વી કારકિર્દી ધરાવતો હતો. પણ ધો.૧૦ની બોર્ડની પરિક્ષામાં કાંઈક કારણોસર તેને ઓછા ટકા આવવાને કારણે તેની ઈચ્છીત લાઈનમાં પ્રવેશ મળે તેમ નથી. ‘મહેનત કરવા છતાં પણ હું પરિણામ નથી લાવી શક્યો અને મારા માતા-પિતાની ઈચ્છા પુરી નથી કરી શક્યો એટલે નિરાશ થઈ ગયો છુ અને હવે મને ભણવામાં કોઈ રસ જ નથી રહ્યો.’ તેમ આ વિદ્યાર્થીએ જણાવ્યું છે. વિદ્યાર્થી એટલે ઉત્સાહથી છલોછલ હોય તેવી વ્યક્તિ. વિદ્યાર્થી ક્યારેય નિરાશ થઈ શકતો જ નથી. કારણ કે તેને સફળતા કે નિષ્ફળતા સાથે નહીં પણ જ્ઞાન અને અનુભવ સાથે નિસ્બત હોય છે. બોર્ડની પરિક્ષામાં મહેનત કરવા છતાં પણ ઓછા ટકા આવે ત્યારે સ્વાભાવિક રીતે જ ઉત્સાહમાં ઓટ આવે. પણ જિંદગીનું લક્ષ્ય એ બોર્ડની પરિક્ષા જ નથી. ઈચ્છીત પરિણામ ન મળ્યુ તો શું થયું ? જિંદગીમાં ભણતર જેટલું જ મહત્વ ગણતરનું છે. એક રસ્તો બંધ થાય ત્યારે બીજા અનેક રસ્તાઓ ખુલતા હોય છે અને શક્ય છે કે તમે પસંદ કરેલા રસ્તાઓ કરતા આ નવા ખુલેલા રસ્તાઓ તમને વધુને વધુ આગળ પ્રગતિના માર્ગે દોરી જઈ શકે છે. માતા પિતાની ઇચ્છા પુરી કરવા માટે તમે દિલથી પ્રયત્ન કર્યા છે. પણ તમારા માતા પિતાને મન તમારી બોર્ડની માર્કશીટ કરતા તમારૂ પોતાનુ વધુ મહત્વ છે. નિરાશ થઇ ભણવામાંથી રસ ઓછો કરી તમે માતા પિતાને રાજી કરશો કે નારાજ? ઘણી વખત ડોક્ટર કે એન્જીનીયર નહિ બની શકનાર પણ જિંદગીમાં એટલી બધી પ્રગતિ કરે છે કે બાકીના લોકોને તેની પ્રગતિની ઇષૉ કરવી પડે છે. નિષ્ફળતાને નિષ્ફળતા માનવાને બદલે સફળતાની સીડીનુ પગથીયુ માનો અને આત્મચિંતન કરો કે તમે તમારી ધારી સફળતા કેમ ન મેળવી શક્યા ? તમારી મર્યાદા અને તમારા લક્ષ્ય વચ્ચે તાલમેલ રાખતા શીખો. પણ સાથોસાથ ઉત્સાહથી સભર રહો. તમે જે પણ લાઇનમાં છો ત્યાં શ્રેષ્ઠ રહેવાનો પ્રયત્ન કરો. જિંદગીમાં પૈસો જરૂરી છે. પણ પૈસા જ સર્વસ્વ નથી. વિદ્યાર્થી કાળમાં તમે જેટલુ વધારે શીખશો, જેટલો વધારે અનુભવ મેળવશો એ તમારી જિંદગીનું અમુલ્ય ભાથુ હશે. જે તમને જિંદગી જીવતા શિખવાડશે. અને હા.... વિદ્યાર્થીઓની સાથોસાથ મા-બાપોએ પણ ચેતવા જેવુ છે. કોઇની સરખામણી તમારા સંતાન સાથે નહિ કરતા. તમારૂ કામ તમારા બાળકને યોગ્ય માર્ગદર્શન આપવાનુ અને તેનો ઉત્સાહ વધારવાનુ છે. તમારા અધુરા સ્વપ્નો એના દ્વારા પુરા કરવાનું નથી. તમે બોર્ડની પરિક્ષાના પરિણામથી ભલે સંતુષ્ટ ન હો પણ નિરાશ તો નહિ જ થયા હોવ. પણ છતાં મનના કોઇ ખુણે હતાશા ઘર કરી ગઇ હોય તો તેને ખંખેરી નાખો. ઉત્સાહ અને ઉમંગથી ભરપુર રહો તો જ તમારો જિંદગીનો પાયો મજબુત બનશે અને ભવિષ્યમાં આવનારી અનેક મુશ્કેલીઓથી તમે ડરશો નહિ. બસ આ એક પાઠ આવડી જાય તો તમને જિંદગી જીવવા જેવી લાગશે ગેરેંટીથી....
- Divya bhaskar news
Important link(ધોરણવાર પરિણામ પત્રકો ડાઉનલોડ કરો):
બાળકો સાથે બેસીને શાંતિથી વાત કરવી જોઇએ કે એ દબાણ ન અનુભવે. બાળકને તમારા ઈમોશનલ અને મેન્ટલ સપોર્ટની જરૂર હોય છે એટલે બાળકમાં વિશ્વાસ રાખો કે તે કરી લેશે. અને હા, વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય ત્યારે પરીક્ષાખંડની બહાર ત્રણ કલાક બેસી ન રહો. બાળકને તમારો મોરલ સપોર્ટ આપો અને તેમના પર તમને પૂરો ભરોસો છે તે જતાવો, પણ ફિઝીકલી ત્યાં રહીને તેમની ઢાલ ન બનો. કંઈ તકલીફ પડે તો બાળક પોતાની જાતે મેનેજ કરી લેશે એવો વિશ્વાસ રાખો.
દરેકને માતાપિતા તરીકે ખબર હોય છે કે તેઓ બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટેનો પ્રયાસ કરતાં હોય છે પણ બાળકને આ કઈ રીતે સમજાવવું?
⇛ Also read 👇👉 1 (પ્રથમ) સત્ર માટે વાર્ષિક/માસિક ડે ટુ ડે શૈક્ષણિક પાઠ આયોજન.👉 2(બીજા) સત્ર માટે વાર્ષિક/માસિક ડે ટુ ડે શૈક્ષણિક પાઠ આયોજન.
બાળકની પરીક્ષા દરમિયાન તમે માત- પિતા તરીકે ઘણીબધી રીતે તેને સપોર્ટ કરી શકો છો. બાળકને અમુક ટિપ્સ આપો. જેમ કે...
પરીક્ષા વખતે / પરીક્ષા દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો જે વિદ્યાર્થીને ખુબજ ઉપયોગી થશે.
- પરીક્ષાના એક દિવસ પહેલાં તેમણે ફક્ત અગત્યના ટોપિક પર ફોકસ કરવું જોઇએ.
- સ્ટ્રેસ લેવાના બદલે રાતના વહેલાં સૂઈ જાવ જેથી પરીક્ષાના દિવસે મગજ વધારે સારી રીતે વિચારી શકે.
- પરીક્ષાના દિવસે પરીક્ષાના સ્થળ પર ૩૦ મિનીટ વહેલાં પહોચી જાઓ.
- શક્ય હોય તો બાળકને એક મિનીટ મેડિટેશન કરાવીને ક્લાસમાં મોકલો.
- તેને જરૂરથી સમજાવો કે પેપર પરના નિયમો બે વાર વાંચે અને ખબર ન પડે તો નિરીક્ષકને ખચકાયા વિના પૂછી લેવું.
- જો તેમની પાસે એક્સ્ટ્રા સમય હોય તો ને તો જ જવાબો ફરી તપાસે.
- પરીક્ષા દરમિયાન થોડો પણ સ્ટ્રેસ લાગે તો ઊંડો શ્વાસ લઈ ૧૦ સુધી ગણીને જવાબ લખવાના ચાલુ કરો જેનાથી મગજ રિલેકસ મોડમાં આવી જાય.
- પાણીની બોટલ સાથે રાખવી.
- પરીક્ષા પતી ગયા પછી તેમાં થયેલી ભૂલો વિશેના વિચારો. તે ભૂલોની ટીચર અથવા સાથીઓ સાથે ચર્ચા કરો અને એ વસ્તુ ત્યાં જ મૂકી દો.
- થોડો બ્રેક લઈ પછી આગળની પરીક્ષાની તૈયારી કરો.
અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને ધોરમ:3 અને 4 ના એક્સેલ ઓટોમેટીક પરિણામ પત્રકો ડાઉનલોડ ની વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...
લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.
આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚
અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ 📊 ધ નોલેજ ઝોન 📊 જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર 📊 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 📊 ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on February 22, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email : 𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎
જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.
અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.
Your feedback is required.
No comments:
Post a Comment