26th January: Parents' Convention organized on 26th January (Republic Day)-2023 | Invitation Card | Greeting card
26મી જાન્યુઆરી: 26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિવસ) -2023 નિમિત્તે વાલી સંમેલનનું આયોજન | આમંત્રણ પત્રિકા | શુભેચ્છા કાર્ડ
26th January (Republic Day)-2023 :
Download Invitation Leaflet Word File, PDF to invite all the parents who are organizing parent convention on 26th January (Republic Day)-2023. Also create greeting cards to wish 26th January (Republic Day) in just 2 clicks.
Download Vande Mataram, Zhanda Song, Jan Gana Man Rashtra Song and Patriotic Songs for 26th January (Republic Day) and 15th August (Independence Day).
Making a poster with your photo to put in WhatsApp profile to celebrate 26 January Republic Day.
etc. facility is given in this article.
Daughter's Salute to the Nation Flag salute by daughter on 26 January (Republic Day)-2023
26th January-2023, 74th Republic Day:
26th January (Republic Day) is a national festival celebrated in India with great joy and pride. Our country became free on 15th August 1947 after many years of British slavery. Our country became independent with the sacrifices of the great freedom fighters of the freedom movement, Mahatma Gandhi, Sardar Vallabhbhai Patel, Subhash Chandra Bose, and our brave martyrs Bhagat Singh, Sukhdev and Chandra Shekhar and many other unsung heroes. And almost two and a half years after independence i.e. on 26 January 1950, the Constitution of India came into force. And our nation became a republic. First President of India Dr.Rajendra Prasad hoisted our national flag and declared 26th January as a national festival of Republic Day. Every year Republic Day is celebrated with great fanfare and pride on Delhi's duty roads. Every year representatives of different countries are invited to celebrate our Republic Day. His Excellency Abdul Fattah Al Sisi, the President of Egypt, will be the special guest of your 74th Republic Day on 26th January 2023.
Dr. Rajendra Prasad, the first President of independent India, declared the historic birth of the Republic of India 73 years ago by giving a 50 gun salute and unfurling the National Flag (Tricolor) on 26th January-1950. Our country became independent after getting rid of the British rule. Since then, every year we celebrate the national festival of 26th January (Republic Day) with much fanfare.
⇛ Also read 👇.👉 ફોટો રીસાઈઝ કરવા માટે બેસ્ટ એપ્લીકેશન.👉 પ્રાથમિક શાળાના શિક્ષકો માટે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર👉 નવોદય પ્રવેશ પ્રેક્ટિસ એપ્લિકેશન : ડાઉનલોડ.👉 ધોરણ:10 અને 12 બોર્ડની પરીક્ષાઓ જાહેર વાંચો...👉 NMMS પરીક્ષા સ્ટડી મટેરિયલ ડાઉનલોડ.👉 ગુજરાત રાજ્ય ચિત્રકામ પરીક્ષા ધોરણ:5 થી 12 અભ્યાસ સામગ્રી.
As we celebrate the 74th Republic Day this 26th January-2023, this year's Republic Day parade is set to feature the growing representation of women in the armed forces. A contingent of women officers of the Indian Navy and Indian Air Force will lead the march during the parade.
The marching contingent of the Indian Air Force will be led by Squadron Leader Sindhu Reddy and will consist of four officers and 144 airmen. In a conversation with Akashvani news section, Sindhu Reddy said that it will be a very proud moment for him to lead the marching contingent on the path of duty.
26th January holds a special significance in this history of our freedom struggle. Pandit Jawaharlal Nehru took a pledge on this day in 1930 at the Lahore session of the Congress on the banks of the river Ravi. "This freedom movement will continue till India gets freedom". Along with many struggles, many great heroes have sacrificed themselves for the attainment of freedom. Even today the citizens of India have not forgotten his sacrifice.
About our Constitution of India:
The Constitution of your country Sarvabhom, Socialist, Secular, Democratic and Republic of India came into force on 26th January-1950.
Some interesting information about the constitution of India
Before the Republic Day, the Government of India Act 1935 was in force in India.
On 29 August 1947, a Drafting Committee was formed under the chairmanship of Dr. Ambedkar to draft a permanent constitution.
On 4 November 1947, the draft constitution was presented to the Constitution Committee.
A 166-day public session took place before the Constitution was adopted.
The work of framing the constitution lasted for 2 years 11 months 18 days.
On 24 January 1950, the Constituent Assembly signed the English and Hindi handwritten copies of the Constitution.
Constituent Assembly had 308 members.
અહીંયા આપેલ આ લીંક પરથી તમે તમારું ફોટો એડ કરી માત્ર 2(બે) જ ક્લિકમાં સુંદર ફોટોફ્રેમ બનાવો. આ ફોટો તમે તમારું સોસિયલ મીડિયા DP તેમજ તમારા સ્નેહીજનોને શુભેચ્છાઓ પાઠવો.
26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિવસ) ફોટો ફ્રેમ બનાવો.
26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન) -2023 :
26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન) -2023 નિમિત્તે વાલી સંમેલનનું આયોજન કરવાનું હોતા દરેક વાલીઓને આમંત્રણ પાઠવવા માટે આમંત્રણ પત્રિકા વર્ડ ફાઇલ, PDF ડાઉનલોડ કરો. તેમજ 26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન)ની શુભેચ્છા પાઠવવા શુભેચ્છા કાર્ડ બનાવો માત્ર 2 જ ક્લિકમાં.
26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન) અને 15 ઓગસ્ટ(સ્વાતંત્રય દિન) માટે વંદે માતરમ, ઝંડા ગીત, જન ગણ મન રાષ્ટ્ર ગીત તેમજ દેશભક્તિ ગીતો ડાઉનલોડ કરો.
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે વોટસએપ પ્રોફાઈલમાં મૂકવા માટે તમારા ફોટાવાળું પોસ્ટર બનાવવું.
....વગેરે માટેની સગવડતા આ આર્ટીકલમાં આપેલ છે.
દીકરીની સલામ દેશને નામ 26 જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન)-2023 ના રોજ દીકરીના હસ્તે ધ્વજ વંદન
26મી જાન્યુઆરી -2023, 74મો પ્રજાસત્તાક દિન :
26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન) રાષ્ટ્રીય તહેવાર ભારતમાં હર્ષ અને ગૌરવભેર ઉજવવામાં આવે છે. આપણો દેશ અંગ્રેજોની અનેક વર્ષોની ગુલામી પછી 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયો. આઝાદીની ચળવળના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્રબોઝ, અને આપણા વીર શહીદો ભગતસિંહ ,સુખદેવ અને ચંદ્ર શેખર અને અનેક નામી અનામી વીરોનાં બલીદાનોથી આપણો દેશ સ્વતંત્ર થયો. અને આઝાદીના લગભગ અઢી વર્ષ પછી એટલે કે 26 જાન્યુઆરી-1950 ના રોજ ભારતના બંધારણ નો અમલ થયો. અને એ જ રીતે 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારત, ભારતનું બંધારણ, તેની સરકાર, રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજ સાથે વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.
આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 26મી જાન્યુઆરી-1950ના દિવસે 50 તોપોની સલામી આપી અને રાષ્ટ્રીય ધ્વજ(ત્રિરંગો)ને ફરકાવીને 73 વર્ષ પહેલાં ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની ઘોષણા કરી હતી. અંગ્રેજોના શાસનકાળથી છુટકારો મેળવ્યાં બાદ આપણો દેશ સ્વતંત્ર બન્યો હતો. ત્યારથી આજ સુધી દર વર્ષે આપનેઆપણે 26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિવસ)ની રાષ્ટ્રીય તહેવારની ખુબ જ ધામધુમથી ઉજવવણી કરીએ છીએ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે આપણો રાષ્ટ્રધ્વજ ફરકારી 26 જાન્યુયારીના પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય તહેવાર તરીકે ઘોષણા કરી. દર વર્ષે પ્રજાસત્તાક દિવસ દિલ્હીના કર્તવ્ય પથ પર ભારે ધામધૂમ અને ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે . આપણાપ્રજાસત્તાક દિનની ઉજવણીમાં દર વર્ષે વિવિધ દેશના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવે છે. આપના આ 26 મી જાન્યુઆરી 2023 ના 74 મા પ્રજાસત્તાક દિવસના અતિથિ વિશેષ તરીકે ઈજીપ્તના રાષ્ટ્રપતિ મહામહિમ અબ્દુલ ફતાહ અલ સીસી ખાસ ઉપસ્થિત રહેવાના છે.
26th Jan(Republic Day) - 2023 Useful
26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન) -2023 ઉપયોગી :
Important link :
સન્માનપત્રનો નમૂનો
સ્મૃતિપત્રનો નમૂનો
૨૬મી જાન્યુઆરી વાલી સંમેલન પરિપત્ર
૨૬મી જાન્યુઆરી માટે આમંત્રણ પત્રિકા નમૂનો
👉 ઉપરના ફોટો મુજબની નિમંત્રણ પત્રિકા વર્ડ(Word) ફાઈલ ડાઉનલોડ કરો.
વર્ડ(Word) - Download
👉 Link-1 - Download
👉 Link-2 - Download
26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટની ઉજવણી કાર્યક્રમ સંચાલનમાં ઉપયોગી શેર, શાયરી, ગઝલ અને સુવાક્યોની PDF ફાઈલ. 👉 Click here
🎵26મી જાન્યુઆરી/15 August MP3 ગીત ખજાનો🎶
આપ જે ગીત ડાઉનલોડ કરવા માંગતા હોય તે ગીતની પંક્તિ પર ક્લિક કરો. આપના મોબાઈલમાં તે ડાઉનલોડ થઈ જશે.
આપણા સ્વતંત્રતા સંગ્રામના આ ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું પોતાનું એક વિશેષ મહત્વ છે. સન-1930 માં રાવી નદીના કિનારે કોંગ્રેશના લાહોર અધિવેશનમાં ‘પંડિત જવાહરલાલ નહેરુ‘ એ આ દિવસે એક પ્રતિજ્ઞા લીધી હતી. “જ્યાં સુધી ભારતને આઝાદી નહિ મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે“. અનેક સંઘર્ષો સાથે અનેક મહાન નાયકોએ સવતંત્રતા પ્રાપ્તિ માટે પોતાનું બલિદાન આપ્યું છે. તેમનું બલિદાન આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી.
આપણું ભારતના બંધારણ વિશે :
- આપનો દેશનું સાર્વભોમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26 મી જાન્યુઆરી-1950 ના દિવસે અમલમાં આવ્યું હતું.
- ભારતના બંધારણ ઘડતર વિષેની કેટલીક રસપ્રદ જાણકારી
- પ્રજાસત્તાક દિવસ પહેલાં ભારતમાં ગવર્નમેંટ ઓફ ઈન્ડિયા એક્ટ 1935 અમલમાં હતો .
- 29 ઓગસ્ટ 1947ના રોજ ડૉ .આંબેડકરની અધ્યક્ષતામાં કાયમી બંધારણનો મુસદ્દો તૈયાર કરવા મુસદ્દા સમિતિની રચના કરવામાં આવી હતી.
- 4 નવેમ્બર 1947 ના રોજ બંધારણનો મુસદ્દો બંધારણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો .
- બંધારણ નો સ્વીકાર કરતાં પહેલાં 166 દિવસનું જાહેર સત્ર મળ્યું .
- બંધારણ ઘડતરનું કામ 2 વર્ષ 11 માસ 18 દિવસ ચાલ્યું .
- 24 જાન્યુઆરી 1950 ના દિવસે બંધારનની અંગ્રેજી અને હિન્દીની ને હસ્તલિખિત નકલો પર બંધારણ સભાએ હસ્તાક્ષર કર્યા .
- બંધારણ સભાના 308 સભ્યો હતા.
⇛ Also read : 👉 શ્રી વાજપેયી બેંકેબલ લોન યોજના ગુજરાત-2022👉 કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ સહાય.👉 ખેડૂતોને ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા ₹.15,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય.👉 લાઈવ ક્રિકેટ મેચ નિહાળો અહીંયાથી.👉 જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા-2023 સ્ટડી મટેરીયલ.
We hope this article has given you complete information about 26th January (Republic Day)-2023 Significance, Significance, Wishes Photoframe_DP..! And you must have loved it. If you still have any query about it then you can ask us through message in comment section. And we will surely answer your question soon. We will continue to provide you with such interesting and useful information. Thank you very much for reading this article…
Writing Edit : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group ( Leading Education and Information Group of Kutch/Gujarat ) You are reading this article through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group. The accuracy or reliability of any information / content / calculations contained in this article is not guaranteed. This information has been collected and sent to you through various means. Our aim is to bring you the latest information only, not to hurt the sentiments of any religion or community.
Copying the text of this article requires our written permission.
From our 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 page for educational updates, government and private jobs, general knowledge, all competitive exams, interesting, health, horoscope, predictions, poems, stories, cooking, technology, current affairs, funny Get the latest updates on your mobile for information on jokes, Bollywood, home and abroad, beauty tips, music, sports, traveling, finance, business and jobs etc. Join Whatsapp Group 📊 ધ નોલેજ ઝોન 📊 group via below link to get latest updates on your mobile. Also stay connected with us by subscribing to 📊 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 📊 on Telegram channel.
We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..
Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on January 23 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email : 𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎
If you want to get such interesting information on your mobile... you should follow our blog so that you will get information about our new post through notification. Also you can connect with us through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒's WhatsApp group and Telegram channel and get the latest information.
We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..
If you like the information then share it with your friends, share button is provided above.
No comments:
Post a Comment