G3Q Quiz 2022: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું દરેક અઠવાડીક રાઉન્ડનું પરિણામની લિંક | Gujarat Gyan Guru Quiz (G3Q Quiz) Round End Result 2022
G3Q Quiz 2022: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું દરેક અઠવાડીક રાઉન્ડનું પરિણામની લિંક | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q ક્વિઝ) રાઉન્ડના અંતે પરિણામ 2022
Gujarat Gyan Guru Quiz Weekly Round Result 2022. Gujarat Gyan Guru Quiz (G3Q Quiz) Round End Result 2022 | Gyan Guru Quiz result | G3Q result 2022 | G3Q Quiz Result 2022 | Gujarat Gyan Guru Quiz Result 2022 | How to Check Gujarat Gyan Guru Quiz Result 2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું દરેક અઠવાડીક રાઉન્ડનું પરિણામ 2022 । Gujarat Gyan Guru Quiz (G3Q Quiz) Round End Result 2022 | Gyan Guru Quiz result | G3Q result 2022 | G3Q Quiz Result 2022 | Gujarat Gyan Guru Quiz Result 2022 | How to Check Gujarat Gyan Guru Quiz Result 2022
Join Gujarat Gyan Guru Quiz and win lakhs of prizes.
As we are writing this article today, 3 (three) weeks of the Gujarat Gyan Guru Quiz started by the Gujarat government in the state of Gujarat have completed. Now the citizen students and college students participating in this knowledge group have received their first, third and third week results and prizes. Now the fourth week result will be announced by the government. For those who are eagerly waiting for this result, today through this article we have given the link of Gujarat Gyanguru Puzzle 4th week result right here at the end of this article.
Gujarat Gyan Guru Quiz (G3Q Quiz 2022) Each Round Result-2022 :
Total 9 rounds of G3Q Quiz will be held from 10th July to 9th September and Gujarat Gyan Guru Quiz result of each round will be announced on G3Q Quiz website every Saturday of the week. G3Q Gujarat Gyan Guru Quiz Result will be in 9 rounds. Candidates who score well will get an opportunity to participate in the district-level and then the state-level Gujarat Gyan Guru Quiz.
⇛ G3Q Quiz (ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ) 2022 નું અઠવાડિયા મુજબ રીઝલ્ટ અહીંયાથી જુઓ.
G3Q Quiz (Gujarat Gyan Guru Quiz) 2022 week wise result check here
- Week-1 Result Check Here
- Week-2 Result Check Here
- Week-3 Result Check Here
- Week-4 Result Check Here
- Week-5 Result Check Here
- Week-6 Result Check Here
- Week-7 Result Check Here
- Week-8 Result Check Here
⇛ ગુજરાત જ્ઞાનગુરુ ક્વીઝના સાચા જવાબો જાણો. 👇.👉 Gujarat Gyan Guru Quiz Ans : Click Here👉 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબ: અહીં ક્લિક કરો.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં જોડાઓ અને લાખોના ઇનામ મેળવો.
ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Gujarat Gyan Guru Quiz ના આજે આ આર્ટીકલ લખી રહ્યા છીએ ત્યારે 3(ત્રણ) અઠવાડિયા પૂરા થઈ ગયા છે. હવે નાગરિકો વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ આ જ્ઞાન ગ્રુપ માં ભાગ લેતો હોય તેમના પ્રથમ, દ્રિતીય,અને તૃતીય સપ્તાહના પરિણામની તથા ઇનામ મળી ચૂક્યા છે. હવે સરકાર દ્વારા ચોથા અઠવાડિયાનું પરિણામ જાહેર કરવામાં આવશે. જે લોકો આ પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેમને આજે આપણી આ લેખ દ્વારા ગુજરાત જ્ઞાનગુરુ પઝલના ચોથા સપ્તાહમાં પરિણામની લીંક અહીંયા આ આર્ટીકલમાં છેલ્લે આપવામાં આવેલી છે.
⇛ Also read 👇.👉 G3Q Quiz ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા નવું રજીસ્ટ્રેશન.👉 G3Q Quiz ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રીઝલ્ટ.👉 મતદાર યાદીમાં તમારું નામ ઉમેરવા/કમી કરવા/સુધારવા.👉 🪪 ઈ-ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરો...માત્ર 10 મિનિટમાં.👉 ભારતના 15 માં રાષ્ટ્રપતિ- મહામહિમ દ્રોપદી મુર્મૂ જીવનચરિત્ર.👉 રોજગાર સમાચાર: હાલમાં ચાલતી ભરતીઓની માહિતી.
⇛ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q Quiz 2022) દરેક રાઉન્ડનું રિજલ્ટ-2022 :
10મી જુલાઈથી 9મી સપ્ટેમ્બર સુધી G3Q ક્વિઝમાં કુલ 9 રાઉન્ડ યોજાશે અને દરેક રાઉન્ડના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ સપ્તાહના દર શનિવારે G3Q ક્વિઝ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. G3Q ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ 9 રાઉન્ડમાં આવશે. સારું પરિણામ મેળવનાર ઉમેદવારોને જિલ્લા કક્ષાએ અને પછી રાજ્ય-સ્તરની ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લેવાની તક મળશે.
⇛ G3Q Quiz 2022: Gujarat Gyan Guru Quiz(ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ) -2022 :
Let us tell you another most important thing that every weekly quiz starts from Monday at 8:00 AM. And the result of that week is also declared every Saturday. Which will be placed online on the official website of the government, Gyanguru website on every Saturday. So those friends who are yet to register can do the registration today from the link given below.
Gujarat Gyan Guru Quiz Result Schedule is as follows. The scores of participating candidates will be declared on G3Q quiz portal on every result day of the week i.e. every Saturday of the week. Read below for information on how to check Gujarat Gyan Guru Quiz Result online at home.
⇛ How to check Gujarat Gyan Guru Quiz Result(ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રીઝલ્ટ કઈ રીતે જોવું) ?
- પ્રથમ, @g3q.Org દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વેબસાઇટ પર જાઓ.
- રીઝલ્ટ જોવા માટે ડાયરેક્ટ લીંક https://quiz.g3q.co.in/winners પર ક્લિક કરો
- તમારા ID પાસવર્ડ સાથે ત્યાં લોગિન કરો.
- પરિણામ પોર્ટલ પર ક્લિક કરીને તમારો સાપ્તાહિક સ્કોર તપાસો.
- સાઈટ પર લોગીન કર્યા પછી પરિણામ જોવા આપેલ સ્ક્રીનશોટ મુજબ સૌ પ્રથમ Week (Week-1,Week-2,Week-3)સિલેક્ટ કરવું.
- Education Type માં (School,College,Other) ત્યારબાદ તમારો તાલુકો સિલેક્ટ કરવો.
- તાલુકો સિલેક્ટ કર્યા બાદ Get Result બટન પર ક્લિક કરશો એટલે સ્કોર મુજબ ઉમેદવારોનું લીસ્ટ જોવા મળશે.
- લીસ્ટ મુજબ ક્રમ 1 થી 3 ને ઇનામો મળવાપાત્ર છે.
- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામ છાપવા માટે જસ્ટ પ્રિન્ટ પસંદ કરો.
- તે પછી, તમે G3Q ક્વિઝ પરિણામ pdf ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.
⇛ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા અંગે, તેમજ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધામાં નવું રજીસ્ટ્રેશન કેવીરીતે કરવું તે અંગે જાણો.
⇛ Important Links(મહત્વપૂર્ણ લીંક) :
In this article we have tried to provide complete information about Gujarat Gyan Guru Quiz (G3Q) and online registration. If you still have any doubts about this plan or any other plan, you can write a comment in the comment. We will surely try to answer your question soon. thanks..
For such other information you can connect with us through our WhatsApp and Telegram link given below. Join us now. By clicking on the button given here.
Writing Edit : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group (Kutch/Gujarat's Leading Education and Information Group) You are reading this article through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group. The accuracy or reliability of any information / content / calculations contained in this article is not guaranteed. This information has been collected and sent to you through various means. Our aim is to bring you the latest information only, not to hurt the sentiments of any religion or community.
Copying of this article requires our written permission. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚
From our 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 side educational updates, govt and private jobs, general knowledge, all competitive exams, to know, weird, health, horoscope, cooking, technology, current affairs, funny jokes, bollywood, Get the latest updates on your mobile for information about home and abroad, beauty tips, etc. Join Whatsapp Group 📊 ધ નોલેજ ઝોન 📊 group via below link to get latest updates on your mobile. Also stay connected with us by subscribing to 📊 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 📊 on Telegram channel.
Friends... Share with your friends.
Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on August 01, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email : 𝑟𝑎𝑗𝑣𝑎𝑟𝑎𝑙𝑖@𝑔𝑚𝑎𝑖𝑙.𝑐𝑜𝑚
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.
Share the information about this Gujarat Gyan Guru Quiz with your friends and groups so that it can be useful to someone.
No comments:
Post a Comment