![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi-Q0FD_VuyR0lTH7aqys2pImQ5ImLpU3xPi0RTWyKkHhAv2iQIXgk-bko6qEgzlmtjbh5wmJ86KTdpd1umib4UPJDakvqkWtxwCf5nl8nxZZ8B-mFTse6OqnTULpc-Z9dnC9bBh8NLB1yf/s1600/d5.gif)
તેમાં Windows XP કે Windows 7 ઓપરેટીંગ સિસ્ટમ
ઇંસ્ટોલ કરવાની છે? તો તે
માટેની માર્ગદર્શિકા ડાઉનલોડ
કરો. Windows XP કે Windows 7 ઓપરેટીંગ સિસ્ટમ
ઇંસ્ટોલ કરવા માટે સૌ પ્રથમ તેની ફોર્મેટની સીડી લો,
ફોર્મેટની
સીડી તમારા પીસી/લેપટોપમાં ઇન્સર્ટ કરો.
ત્યાર બાદ માર્ગદર્શિકામાં બતાવ્યા પ્રમાણેના
સ્ટેપ મુજબની
કમાંડ આપતા જાઓ, આમ તમે તમારા પીસી/લેપટોપમાં
Windows XP કે Windows 7 ઓપરેટીંગ સિસ્ટમ ઇંસ્ટોલ
કરી શકસો.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi-Q0FD_VuyR0lTH7aqys2pImQ5ImLpU3xPi0RTWyKkHhAv2iQIXgk-bko6qEgzlmtjbh5wmJ86KTdpd1umib4UPJDakvqkWtxwCf5nl8nxZZ8B-mFTse6OqnTULpc-Z9dnC9bBh8NLB1yf/s1600/d5.gif)
ડાઉનલોડ.