JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

10/25/13

Excel ના કેટલાક વિશિષ્ટ પોગ્રામ

 
Excel   ના કેટલાક વિશિષ્ટ પોગ્રામ  ડાઉનલોડ કરો.. 

 તમારી  જન્મતારીખ દાખલ કરો  અને....   જુઓ તમારી ઉંમરના 
 વર્ષ, માસ, દિવસ, કલાક, મિનિટ, સેકન્ડ, અઠવાડિયા, તથા જન્મવારની ,
વિગત દર્શાવતો આ  Excel  પોગ્રામ  ડાઉનલોડ કરો. 

 સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ખુબજ સરળતાથી  
કરી આપતો  આ  Excel  પોગ્રામ  ડાઉનલોડ કરો.

  Excel_Life_time_calender 
આ એક એવો પોગ્રામ છે, જેના વડે તમે  એક માત્ર વર્ષ દાખલ કરતા જ
 તે વર્ષની વિગત જોઇ શક્સો. 

  Excel_ચેસગેમ 
આ એક એવો મનોરંજક પોગ્રામ છે, જેના વડે તમે  Excel  સીટ પર ચેસ રમી શકસો.
   Excel_musical_piano
આ એક એવો મનોરંજક પોગ્રામ છે, જેના વડે તમે  Excel  સીટ પર 
Musical piano વગાડી શકસો.



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

Multiplication Table (ઘડિયા માટે)

 

Multiplication Table  ડાઉનલોડ કરો. 
આ એક એવું ટેબલ છે કે તેના વડે ઘડિયાની ગણતરી ખૂબજ સરળતાથી કરી શકાય છે. 

     ઘડિયા – ૧ થી ૧૦ માટે (Multiplication Table)

   ઘડિયા – ૧ થી ૨૦ માટે  (Multiplication Table)

આ ટેબલની પ્રિન્ટ કાઢી  વિદ્યાર્થીઓને આપી દો, આ ટેબલથી વિદ્યાર્થીઓ સરળતાથી ઘડિયા કંઠસ્થ કરી શકસે.

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

10/18/13

શાળાકીય વિવિધ પત્રકો

                                   
         

                            

શાળાકીય વિવિધ પત્રકો ડાઉનલોડ કરો. 

ધોરણ 1 થી 5  માસિક આયોજન / વાર્ષિક આયોજન

                   ધોરણ - 1
                   ધોરણ - 2
                   ધોરણ - 3
                   ધોરણ - 4
                   ધોરણ - 5

વર્ષની ગણતરી કરવા નું કેલ્ક્યુલેટર


P.T.C. મેરીટ, ચિત્ર શિક્ષક મેરીટ, સંગીત શિક્ષક મેરીટ, હસ્તકલા્-ઉયોગ શિક્ષક 
           મેરીટ, C.P.ed  મેરીટ, HTAT મેરીટ, માધ્યમિક,ઉ.મા.મેરીટ ગણતરી માટેના કેટલાક પોગ્રામ




Read More »

Recent Posts