JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label GSEB. Show all posts
Showing posts with label GSEB. Show all posts

5/30/23

GSEB:HSC(STD-12)-2023 Board General Stream Result Declared

GSEB:HSC(STD-12)-2023 Board General Stream Result Declared
GSEB ધોરણ-12 રિઝલ્ટ-2023
GSEB ધોરણ-12 રિઝલ્ટ-2023


GSEB:HSC(STD-12)-2023 બોર્ડનું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર...

GSEB:HSC(STD-12)-2023 બોર્ડનું સામાન્ય પ્રવાહનું પરિણામ :
ધોરણ-12 આર્ટસ અને કોમર્સનું પરીણામ જાહેર જે વિધાર્થી મિત્રો આર્ટસ, કોમર્સનાપરિણામની રાહ જોઈને બેઠા છે, તેઓને જણાવી દઈએ કે તમારુ ધોરણ-12 આર્ટસ અને કોમર્સનું પરીણામ સામાન્ય પ્રવાહનું રીઝ્લ્ટ તારીખ:31 મે 2023 ના રોજ સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઈટ gseb.org પર ઓનલાઈન જોઈ શકાશે. તો GSEB HSC Result ની સંપુર્ણ માહિતી માટે તમે અમારી આ માહિતીને ધ્યાનથી વાંચો. પરિણામ કઈ રીતે ચેક કરવું તેની સંપૂર્ણ જાણકારી અહીંયા આપની સમક્ષ મુકેલ છે.


આપને જણાવી દઈએ કે...આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org  પર ઓનલાઈન જોઈ શકશે. તેમજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઈલ નંબર 6357300971 પરથી વોટ્સએપ દ્વારા જાણી શકાશે.ગુજરાત બોર્ડમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

 
GSEB:HSC(STD-12)-2023 બોર્ડનું સામાન્ય પ્રવાહનું પરિણામ
બોર્ડનું નામ :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
કેટેગરી :GSEB Result 2023
રીઝ્લ્ટ :ધોરણ ૧૨ આર્ટસ અને કોમર્સ રીઝલ્ટ
પરીક્ષા મોડ :ઓફલાઈન
રીઝલ્ટની તારીખ :31 મે 2023
સત્તાવાર વેબ સાઈટ :www.gseb.org
વોટ્એપ ગ્રુપ :અહીં ક્લિક કરો.
ટેલીગ્રામ ચેનલ :અહીં ક્લિક કરો.
હોમ પેજ :
અહીં ક્લિક કરો.



GSEB:HSC(STD-12)-2023 બોર્ડનું સામાન્ય પ્રવાહનું પરિણામ :
GSEB Result 2023: ધોરણ-12 સામાન્ય પ્રવાહ આર્ટસ અને કોમર્સનું રિઝલ્ટ આ રીતે કરો ચેક
  • સ્ટેપ-1 રિઝલ્ટ ચેક કરવા માટે સૌ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
  • સ્ટેપ 2- હોમ પેજ પર Check Gujarat Board Resultની લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- આગળના પેજ પર રોલ નંબર એન્ટર કરીને લોગિન કરો.
  • સ્ટેપ 4- રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
  • સ્ટેપ 5- રિઝલ્ટ ચેક કર્યા પછી પ્રિન્ટ લો અને હાર્ડ કોપી રાખો.


GSEB Result 2023: 
ધોરણ-12 સામાન્ય પ્રવાહ આર્ટસ અને કોમર્સનું રિઝલ્ટ આ રીતે કરો ચેક ગુજરાત બોર્ડ વિદ્યાર્થીઓને વોટ્સએપ પર માર્કશીટ ચેક કરવાનો વિકલ્પ આપે છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહ આર્ટસ અને કોમર્સનું રિઝલ્ટ આ રીતે ચેક કરો. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર તેમનો સીટ નંબર મોકલીને પણ તેમનું રિઝલ્ટ મેળવી શકે છે. વધુ વિગતો માટે તમે નોટિફિકેશન જોઈ શકો છો. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ વોટસએપ થી કેવી રીતે જોવું ?
મિત્રો, GSEB HSC Result 2023 આવતી કાલે એટ્લે કે 31મી મે ના રોજ સવારે 8:00 વાગે જાહેર થવાનું છે. જે તમે GSEB ની સત્તાવાર સાઇટ પરથી મેળવી શકશો અને તમારા વોટસઅપ દ્વારા મેળવવા માટે નીચેના સ્ટેપ ફોલોવ કરો.
  • સૌ પ્રથમ GSEB નો વોટ્સએપ નંબર ” 6357300971 ” તમારા મોબાઇલમાં સેવ કરો.
  • ત્યારબાદ તમારા વોટસએપમાથી આ ન્ંબર પર તમારો સીટ ન્ંબર લખી ને મોકલો.
  • હવે તમને રિપ્લાય માં તમારું ધોરણ 12 નું રિઝલ્ટ મળશે.
  • જેને તમે સેવ કરો અથવા પ્રિન્ટ કરી શકો છો




GSEB:HSC(STD-12)-2023 બોર્ડનું સામાન્ય પ્રવાહનું પરિણામ 2023 ગ્રેડ સિસ્ટમ :
નીચે અહીં આ મુજબ ગ્રેડનુંટેબલ મુક્યુ છે, જેથી તમારા દરેક વિષયમાં આવેલ કુલ માર્ક પ્રમાણે તમે તમારો ગ્રડ જાણી શકશો અને રિઝલ્ટને સમજવામાં મદદ થઈ શકશે.

GSEB HSC(STD-12) Grade System -2023 :

GSEB:HSC(STD-12)-2023 બોર્ડનું સામાન્ય પ્રવાહનું પરિણામ
ગ્રેડમાર્કગ્રેડ પોઈન્ટ
A191-10010
A281-909
B171-808
B261-707
C151-606
C241-505
D33-404


મિત્રો...તો આવી રીતે તમે તમારુ ધોરણ-12નું પરીણામ ડાઉનલોડ કરી શકો છો અને જો કોઈપણ ભુલ જણાય તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને સંપર્ક કરી શકો છો. ઉપરોક્ત માહિતી અમે અલગ અલગ સોર્સની મદદથી એકઠી કરેલ છે. તો ધોરણ-12ના પરીણામ બાબતે અમે ખાતરી કરતા નથી જેથી વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ જોઈ શકો છો.


HSC(STD-12)-2023 બોર્ડનું સામાન્ય પ્રવાહનું પરિણામને લગતા FAQ’s :
Q-1 : ધોરણ-12 આર્ટસનું રિઝલ્ટ-2023 ક્યારે જાહેર થશે?
Ans : ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને કોમર્સનું પરિણામ 31 મે ના રોજ સવારે 8:00 વાગે આવશે.

Q-1 : ધોરણ-12નું પરિણામ કેવી રીતે ચેક કરવુંં?
Ans : ધોરણ-12માં નુ રીઝ્લ્ટ તમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની સત્તાવાર સાઈટ gseb.org પર જઈ ચેક કરી શકો છો.

Q-1 : GSEB HSC ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે પાસીંગ ટકાવારી કેટલી છે?
Ans : GSEB HSC Result 2023 ની પાસીંગ માર્ક હજુ સુધી નક્કી થયેલ નથી પરંતુ સોર્સ નું માનવામાં આવે તો પાસીંગ માર્ક ૩૩ હોઈ શકે છે.




અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહ પરિણામની વિગતે(વિસ્તૃત) જાણકારી મળી હશે..!  અને તમને તે ગમ્યું જ હશે...  જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on MAY  30, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.






Your feedback is required.
Read More »

12/30/22

GSEB | CBSE : Class-10 & 12 Exam Date Announced | Board Exam

GSEB | CBSE : Class-10 & 12 Exam Date Announced | Board Exam
Class-10 & 12 Exam



💥 જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા -2023 પરિણામ જાહેર....
પરિણામ જાણવા અહીં નીચે આપેલ લિંક પર ક્લીક કરી 
જોઈ શકો છો.... 👇




"ધોરણ:10નું પરિણામ સવારે 8:00 વાગ્યા પછી બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે,તેમજ વોટ્સએપ દ્વારા પણ મેળવી શકાશે."

💥 ધોરણ:10નું પરિણામ 25 મી મેં ના રોજ સવારે 8:00 વાગ્યા પછી બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે.
 પરિણામ જોવા માટેની સીધીજ લીનક અહિયાં નીચે આપેલ છે તે પરથી પરિણામ જાણી શકાશે.

📚 ધોરણ:10નું પરિણામ જોવા 👉 અહીં ક્લિક કરો.

GSEB Gujarat Board SSC 10th Result 2023 at www.gseb.org
Exam Name: GSEB SSC 10th Exam 2023
GSEB SSC Result Date & Time: 25-05-2023, 08:00 am
GSEB SSC Result Notification
PDF Download: Click Here

GSEB ધોરણ:10નું પરિણામ આ વખતે વોટ્સએપથી જાણી શકાશે.
GSEB SSC Result On Whatsapp 2023
ગુજરાત શિક્ષણ વિભાગની અનોખી પહેલ ગુજરાતના માનનીય શિક્ષણમંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડિંડોર માર્ગદર્શનમાં તૈયાર કરેલ  વોટ્સએપ ચેટબોટ પર ઘોરણ-૧૦ (એસ.એસ.સી)નું પરીણામ સવારે ૮ઃ૦૦ વાગ્યે મેળવી શકાશે.

વોટ્સએપથી ધોરણ:10નું પરિણામ જાણવા આ મુજબ સ્ટેપને અનુશરો.
1. નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને ‘Hi’ સેન્ડ કરો.
લિંકઃ
2. આપનો બોર્ડ- પરીક્ષાનો બેઠક ક્રમાંક લખી સેન્ડ કરો. 
-પરીણામનો મેસેજ વોટ્સએપ પર આવી જશે.




GSEB-ધોરણ-10 અને 12 ની પરીક્ષા તારીખ જાહેર :
ધોરણ 10 અને 12 ની પરીક્ષા તારીખ જાહેર: વર્ષ 2022 અને 2023 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃતિનું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષા તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ, વેકેશનના દિવસો, જાહેર રજાઓ સહિત તમામ આપવામાં આવી છે.



⦿ 𝔹𝕀𝔾 𝔹ℝ𝔼𝔸𝕂𝕀ℕ𝔾 ℕ𝔼𝕎𝕊  ⦿

📝 ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર, 6થી 20 જાન્યુઆરી સુધી બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે..
BIG BREAKING NEWS...
📝  ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ ડીકલેર✍🏻
14મી  માર્ચથી શરુ થશે બોર્ડની પરીક્ષાઓ



GSEB-શૈક્ષણિક વર્ષ 2022-23 કેલેન્ડર જાહેર :
GSEB દ્વારા શૈક્ષણિક શરુ વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષની તમામ પ્રવૃત્તિની માહિતી આપવામાં આવી છે. કેટલા દિવસ સ્કુલ શરૂ રહેશે, શાળાઓમાં પરીક્ષા ક્યારે યોજાશે, ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખ જાહેર, વેકેશનના દિવસો, જાહેર રજાની માહિતી તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


GSEB-ધોરણ 10 અને 12 ની પરીક્ષા કયારે લેવાશે? :
ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા 14 માર્ચ 2023થી શરૂ થશે, જ્યારે 31 માર્ચ 2022ના રોજ પૂર્ણ થશે. જ્યારે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 10 એપ્રિલ 2023થી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આ વખતે વિદ્યાર્થીઓને દિવાળી વેકેશન સહિત કુલ 80 દિવસની રજાઓ મળશે. આ ઉપરાંત ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વખતે તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે શૈક્ષણિક વર્ષ 2019-20થી અમલમાં આવેલી પરીક્ષા પદ્ધતિ આ વખતે પણ લાગુ પડશે. જ્યારે વર્ષ 2023-24 માટેના નવા શૈક્ષણિક સત્રની શરૂઆત 5 જૂન 2023થી શરૂ થશે.


ગુજરાત GSEB-ધોરણ:10 અને 12ની બોર્ડની પરીક્ષા નું ટાઈમટેબલ :
2022-23ના શૈક્ષણિક વર્ષ માટે કેલેન્ડર જાહેર કરતાં શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધોરણ 9-12ની પ્રથમ પરીક્ષા 10 ઓક્ટોબર 2022થી શરૂ થશે અને 18 ઓક્ટોબર 2022ના રોજ પૂર્ણ થશે. જ્યારે પ્રિલિમ અને દ્વિતીય પરીક્ષા 27 જાન્યુઆરી 2023થી 4 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાશે. ધોરણ 9 માટેની પ્રખરતા કસોટી 7 ફેબ્રુઆરી 2023ના રોજ લેવાશે. જ્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આ વખતે 14 માર્ચ 2023થી શરૂ થશે અને 31 માર્ચ 2023ના રોજ પૂર્ણ થશે. જ્યારે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 10 એપ્રિલ 2023થી શરૂ થઈ 21 એપ્રિલ 2023ના રોજ પૂરી થશે.

Class-10 & 12 Exam Date Announced

CBSE:ધોરણ ૧૦ અને ૧૨ નુ પરીક્ષા ટાઇમ ટેબલ :
Hello...Friend's...! today we have brought the CBSE Class 10th & 12th Exam Time Table / CBSE Class 10th & 12th Exam date 2023, please send and share the information to your friends and you will get such information here from the website and share it and you will get new information every day.


CBSE Class 10 & 12 Exam Date 2023
Class 10 & 12 Exam Time Table: The Central Board of Secondary Education (CBSE) has announced the complete time table for Class 10 & 12 board exams to be held in the year: 2023. Examination for both standards will start from 15-Feb. The last paper of class: 10 will be on 21st March and the last paper of class 12 will be on 5th April.
Class: 10 & 12 New Time Table / CBSE Class 10 & 12 Exam Date 2023

As per the notification released by CBSE Board, practical examination of class: 10 and 12 as well as internal evaluation and project work will start from January 1, 2023. Importantly, the subject wise time table will be declared by the schools. CBSE has also issued guidelines for schools as well as students in a notification.

Class 10th & 12th New Time Table – This Time Only One Term Exam and Now 100% Syllabus

In the year 2022, due to the situation of corona in the country, the examination of class: 10 and 12 was conducted in two terms. During the transition, the marks of the students who could not appear in one examination were calculated on the basis of the second examination. But now this policy has been abolished by CBSE. After recovering from corona this time CBSE board exam will be conducted with 100% syllabus. A few days ago this information was also presented in Parliament by the Union Ministry of Education.

Competency based questions will be included.
CBSE board exam will now ask minimum 40% questions in class:10 exam and 30% questions in class:12 exam based on quality. These questions asked in class 10 and 12 board exam will be multiple format wise questions will be objective, constructive response type, statement, reasoning based.


CBSE: Class 10 & 12 Exam Date-2023 Announced
CBSE:ધોરણ 10 અને 12 ની પરીક્ષા તારીખ: 29/12/2022 નો લેટર
પરીક્ષા તારીખ:-2023 જાહેર...👇

IMPORTANT LINKS :


CBSE Class 10 Exam Time Table 2023 :

CBSE Class 10 Exam Time Table 2023 :
List of SubjectsCBSE Class 10th Exam Schedule 2023
English15th February 2023
Gurung/Thai/Sherpa/Painting/Rai16th February 2023
Hindi18th February 2023
Home Science20th February 2023
Hindustani Music22nd February 2023
Mathematics24th February 2023
Sanskrit25th February 2023
Element of Business28th February 2023
Sindhi/ Assamese/ Odia/ Kannada2nd March 2023
Language Exam (Regional)4th March 2023
Computer Application6th March 2023
Social Science7th March 2023
Foreign Language8th March 2023
Bookkeeping and Accountancy10th March 2023
Science13th March 2023
Language-II14th March 2023
Information Technology16th March 2023
Vocational Studies18th March 2023



GSEB-Standard-10th & 12th Exam Date Announced :
Class 10th and 12th Exam Date Announced: The Gujarat Board of Secondary and Higher Secondary Education has released the calendar of school activities for the year 2022 and 2023. This calendar provides all including First Semester, Second Semester, Exam Date, Board Exam Date, Vacation Days, Public Holidays.

Academic Year 2022-23 Calendar Announced :
GSEB has announced the calendar of the academic year in which all the activities of this year have been given. How many days the school will start, when the exams will be held in schools, class 10 and 12 exam dates announced, vacation days, public holiday information are all included.


When will the exam of class 10 and 12 be conducted? :
The board exam for class 10 and class 12 students will start from 14 March 2023, while it will be completed on 31 March 2022. While the annual examination of class 9 and 11 will be started from 10 April 2023. Apart from this, this time students will get a total of 80 days of holidays including Diwali vacation. Apart from this, the Gujarat Education Board has stated that this time there has been no change in the exam pattern for all the exams. Therefore, the examination system implemented from the academic year 2019-20 will be applicable this time as well. While the new academic session for the year 2023-24 will commence from 5 June 2023.


Gujarat Board Exam Timetable for Class 10 and 12:
Announcing the calendar for the academic year 2022-23, the Board of Education has said that the first examination of class 9-12 will start from 10 October 2022 and conclude on 18 October 2022. While the prelims and second exam will be held from 27 January 2023 to 4 February 2023. Aptitude test for class 9 will be conducted on 7 February 2023. While the board exams of class 10 and 12 this time will start from 14 March 2023 and will be completed on 31 March 2023. While the annual examination of class 9 and 11 will start from 10 April 2023 and end on 21 April 2023.



Exam Date for Academic Year 2022-23
ExamStandardTime
Class 10-12 Supplementary ExaminationStd. 10 and 12Dt. 18/07/2022 to 22/07/2022
First ExamStd. 9 to 12 alldt. 10/10/2022 to 18/10/2022
Prelim / Tertiary ExamSt. 9 to 12 allDt. 27/01/2023 to 04/02/2023
Avidity detection testSt. 9Dt. 07/02/2023
Board Subject School Level Examination Theoretical – PracticalAll of Class 10th and 12thExam Date 13/02/2023 to 15/02/2023
Practical ExaminationSt. 12 (Science Stream)Dt. 20/02/2023 to 28/02/2023
SSC Board Exam Date / HSC Board Exam DateSt. 10th and 12th ExaminationDt. 14/03/2023 to 31/03/2023
School Annual ExaminationSt. All Exams of 9th and 11thDated 10/04/2023 to 21/04/2023


Total 80 days holidays including Diwali vacation and summer vacation in this year (આ વર્ષમાં દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન સહિત કુલ 80 દિવસની રજાઓ):
During this year 2022-23, students will get a total of 80 days of holidays. This time 21 days Diwali vacation has been given by the education board. Diwali vacation will be from 20 October to 9 November 2022. While summer vacation will be 35 days. Summer vacation will start from 1st May 2023 and will last till 4th June 2023. A total of 17 public holidays fall in this year's academic calendar, while 7 local holidays will be available to students. There will be 104 working days in the first session and 137 working days in the second session.


આ વર્ષમાં દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન સહિત કુલ 80 દિવસની રજાઓ :
આ વર્ષ 2022-23 દરમિયાન વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજાઓ મળશે. શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવ્યું છે. 20 ઓક્ટોબરથી 9 નવેમ્બર 2022 સુધી દિવાળી વેકેશન રહેશે.જ્યારે ઉનાળું વેકેશન 35 દિવસનું હશે. ઉનાળા વેકેશનની શરૂઆત 1 મે 2023થી શરૂ થઈ 4 જૂન 2023 સુધી રહેશે. આ વર્ષના શૈક્ષણિક કેલેન્ડરમાં કુલ 17 જાહેર રજાઓ આવે છે, જ્યારે 7 સ્થાનિક રજાઓ વિદ્યાર્થીઓને મળશે. પ્રથમ સત્રમાં 104 કાર્ય દિવસ અને દ્વિતીય સત્રમાં 137 કાર્ય દિવસ રહેશે.


મહત્વપૂર્ણ લિંક :
ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર - અહીં ક્લિક કરો


Writing Edit :  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group (Kutch/Gujarat's Leading Education and Information Group) You are reading this article through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group. The accuracy or reliability of any information / content / calculations contained in this article is not guaranteed. This information has been collected and sent to you through various means. Our aim is to bring you the latest information only, not to hurt the sentiments of any religion or community.

Copying of this article requires our written permission. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚


From our 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 side educational updates, govt and private jobs, general knowledge, all competitive exams, to know, weird, health, horoscope, cooking, technology, current affairs, funny jokes, bollywood, Get the latest updates on your mobile for information about home and abroad, beauty tips, etc. Join Whatsapp Group 📊 ધ નોલેજ ઝોન 📊  group via below link to get latest updates on your mobile. Also stay connected with us by subscribing to   📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  on Telegram channel.

We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on December 15,2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝑟𝑎𝑗𝑣𝑎𝑟𝑎𝑙𝑖@𝑔𝑚𝑎𝑖𝑙.𝑐𝑜𝑚


માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.





Your feedback is required.
Read More »

6/6/22

STD-10: Useful information for teachers, students and parents regarding percentile rank and percentage in standard 10 (SSC).

STD-10: Useful information for teachers, students and parents regarding percentile rank and percentage in standard 10 (SSC).
percentile rank and percentage

ધોરણ-10 : ધોરણ 10(SSC)માં પર્સેન્ટાઇલ રેન્ક અને પર્સન્ટેજ સંદર્ભે શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઉપયોગી જાણકારી. 


Standard: What is 10th percentile rank?
What is percentile rank in standard 10? Learn about Percentile Rank. Over the last few years, the Gujarat Board of Secondary Education has changed the examination system as well as the result system. Previously, students were evaluated on the basis of their percentage in the results of the board. But now the percentile is also evaluated along with the percentile. At a time when there is growing confusion among parents and students about the method of assessing percentiles, let us try to understand the method of percentiles introduced in the standard 10 results announced by the board.



Percentile rank is a different method of evaluating the performance of a class of students. Which differs slightly from the traditional percentage system. According to the prevailing percentage system, the practice of recognizing the marks obtained by dividing the marks obtained by the student with the number of subjects as a percentage was implemented. While now the percentile method is implemented.


What is Percentile Rank?
 Percentile rank represents the rank of each candidate compared to other candidates. Percentile rank is a measure of a student's position relative to other students. E.g. A student who has got 5 percentile, it shows that this student comes in the examination immediately after five percent (100 - 5) candidates in the total students of Bethel. In other words, this student is ahead of other 5% candidates. If we take the total number of candidates, then immediately everyone can know how many their number is in the complete list, for example, if the total number of candidates is 1 lakh, then the rank of these candidates will be around 3000. This means that this student can be considered as one of the top 3000 students.

percentile rank and percentage



How is Percentile Rank Calculated?
The formula for this is as follows.
Percentile Rank = Number of candidates falling below these candidates ૪ 100 Total number of seated candidates How can your rank be determined on the basis of percentile rank?

How to calculate:
Percentile rank = L / n x100
Where x = the number of marks on which the percentile rank is to be derived
T = Total number of students getting marks from 0 to x-1
n = Number of all students covered in the group (n = 866814 can be counted in March 2019)


percentile rank and percentage



This is how the percentile is calculated :
When it comes to calculating the percentile rank, the number of students who get X marks in a single assessment is ahead of the number of students in the whole group, that is, the number of students in the rank order is to be compared on a scale of 100 percent. Simply put, if some students scored 473 (x) marks out of 500 and the number of those who got 0 to 472 marks was 95,000 (L) and the total student mass was 100,000 (n) then the percentile rank of students who got 472 marks would be divided by 95000 with 100,000 students. A score of 0.95 and multiplied by 100 is obtained. To put it simply, students who get 473 marks are among the top 5 percent of the total students.


Which students are included?
In calculating the percentile rank, the scores of all the candidates appearing in the examination of six subjects taken by the board are taken into consideration among the regular, private and recurring students (appearing in all subjects except subject exemption).

What is the advantage of percentile system?
Instead of giving only 1 to 10 rank earlier by the board, now by giving percentile rank, every student will be able to know his approximate rank. What percentage is important for getting admission but when there is competition with others, my position is more important than others. Suppose a student gets a percentage of only 5% but his percentile rank is 5% of the total students then it means that the student is included in the top 5% of the students. In this way, based on the percentile rank, the student will be able to know in which college he is likely to get admission.





હાલ ધોરણ:10 નું પરિણામ પણ આવી ગયું છે. ત્યારે માર્કશીટમાં કુલ માર્ક, વિષય દીઠ ગુણ અને ટકાવારી તેમજ ગ્રેડ બધુ જ  આપેલું હોય છે. ધોરણ-10 એસએસસી(SSC) ના પરિણામ આવી ગયું છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પર્સન્ટાઇલ રેન્ક, પર્સન્ટેજ સંદર્ભે દ્વિધા છે. ઉપરાંત દરેક વાલીઓએ તેમના બાળકને પ્રવેશ ક્યાં ધોરણે અપાશે તે પણ જાણવું જરૂરી છે.  આ અંગે રાજ્યના શિક્ષણ વિભાગ મુજબની જાણકારી પ્રમાણે પરિણામની સમગ્ર પધ્ધતિની છણાવટ કરવામાં આવી છે. માર્કશીટમાં બધા વિષયના માર્ક, કુલ માર્ક અને ટકાવારી પણ અપાયેલ છે. ગ્રેડ પણ આપેલ છે જેથી ખબર પડે કે કેટલા ટકાએ કયો ગ્રેડ આવે? પર્સન્ટાઇલ એટલે શું? તો દાખલા તરીકે એ ગ્રૂપમાં કુલ 63000 વિદ્યાર્થીઓ છે તેમાંથી પોતાનો ક્રમાંક કયો તે વિદ્યાર્થી જાણી શકશે. અત્યાર સુધી એકથી દસ ક્રમ જ જાણી શકાતા હવે દરેક વિદ્યાર્થી રાજ્યમાં પોતાનો રેન્ક કેટલામો તે જાણી શકશે. 63000 પૈકી અંદાજિત 3000 નો વિદ્યાર્થી g હોય તે બોર્ડમાં 95 ટકાની આસપાસ મેળવેલો હોય તેવી ધારણા થઇ શકે. આખો શબ્દ પર્સન્ટાઇલ રેન્ક છે. જેનો પર્સન્ટાઇલ રેન્ક 75 ટકા હોય, તેણે એવું સમજવાનું કે તેની ઉપર રપ ટકા વિદ્યાર્થીઓ અને તેના પછી 75 ટકા વિદ્યાર્થીઓ છે. કોઇ વિદ્યાર્થીને દાખલા તરીકે 63 ટકા આવે તોજ તેનું પરિણામ નબળું માનવામાં આવે છે. પરંતુ તેનો પર્સન્ટાઇલ રેન્ક 91 હોય તો વાલીઓને પણ એવી ખાતરી થાય કે, તેનાથી ઉપર માત્ર 9 ટકા જ વિદ્યાર્થીઓ છે.


ધોરણ:10 માં પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું ?
ધોરણ 10 માં પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું ? જાણો Percentile Rank વિશે, છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પદ્ધતિની સાથે પરિણામની પદ્ધતિ પણ બદલવામાં આવી છે. જેમાં અગાઉ બોર્ડના પરિણામોમાં વિદ્યાર્થીઓનું પર્સેન્ટેજના આધારે મૂલ્યાંકન કરવામાં આવતું હતું. પરંતુ હવે પર્સેન્ટેજની સાથે પર્સેન્ટાઈલનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. જેના કારણે વાલી અને વિદ્યાર્થીઓમાં પર્સેન્ટાઈલના મૂલ્યાંકનની પદ્ધતિમાં મૂંઝવણ વધી રહી છે, ત્યારે બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં રજૂ કરવામાં આવેલી પર્સેન્ટાઈલની પદ્ધતિને સમજવાનો પ્રયાસ કરીએ

પર્સેન્ટાઈલ રેન્ક વિદ્યાર્થીઓના એક વર્ગના દેખાવની મૂલવણી કરવાની જુદી પદ્ધતિ છે. જે પરંપરાગત ટકાવારી પદ્ધતિથી થોડી જુદી પડે છે. પ્રચલિત ટકાવારીની પદ્ધતિ મુજબ, વિદ્યાર્થીએ મેળવેલ ગુણને વિષયની સંખ્યા સાથે ભાગતા જે આંક આવે તેને ટકાવારી તરીકે ઓળખવાની પ્રથા અમલમાં હતી. જ્યારે હવે પર્સેન્ટાઈલ પદ્ધતિનો અમલ થાય છે.

પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું ?
 પર્સેન્ટાઇલ રેન્ક દરેક ઉમેદવારની અન્ય ઉમેદવારોની સરખામણીમાં રેન્ક દર્શાવે છે. પર્સેન્ટાઇલ રેન્ક એટલે જે તે વિધાર્થીનું સ્થાન અન્ય વિધાર્થીના પ્રમાણમાં શું છે તેનું માપ. દા.ત. જે વિધાર્થીને ૯૫ percentile મળેલ હોય, તો તે એ દર્શાવે છે કે આ વિધાર્થીનું પરીક્ષામાં કુલ બેઠેલના વિધાર્થીઓમાં પાંચ ટકા ( ૧૦૦ – ૯૫ ) ઉમેદવારો પછી તરત આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ વિધાર્થી અન્ય ૯૫% ટકા ઉમેદવારો કરતાં આગળ છે. જો ઉમેદવારોની કુલ સંખ્યા લઇએ તો તરત દરેકને પોતાનો નંબર સંપૂર્ણ લીસ્ટમાં કેટલામો છે તે ખબર પડી શકે, જેમકે કુલ ઉમેદવારોની સંખ્યા જો ૧ લાખની હોય તો આ ઉમેદવારોનો રેન્ક તેમાં લગભગ ૫૦૦૦ આસપાસનો થાય . એટલે કે આ વિધાર્થી ટોપ ૫૦૦૦ વિધાર્થીમાં આવે છે તેમ ગણી શકાય.


પર્સેન્ટાઇલ રેન્કની ગણતરી કેવી રીતે થાય છે?
આ માટેની ફોર્મ્યુલા નીચે મુજબની છે.
પર્સેન્ટાઇલ રેન્ક = આ ઉમેદવારોની નીચે આવતા ઉમેદવારોની સંખ્યા ૪ ૧૦૦ કુલ બેઠેલા ઉમેદવારોની સંખ્યા પરસેન્ટાઇલ રેન્કના આધારે તમારો રેન્ક કેવી રીતે નકકી કરી શકાય?

ગણવાની રીત:
પર્સેન્ટાઈલ રેન્ક=L/n x100
જ્યાં x= જે ગુણ સંખ્યા પર પર્સેન્ટાઈલ રેન્ક કાઢવાની હોય છે તે
L=0થી x-1 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા
n= સમૂહમાં આવરી લેવાયેલા તમામ વિદ્યાર્થીઓની સંખ્યા (માર્ચ-2019માં n=866814 ગણી શકાય)


આ રીતે થાય છે પર્સેન્ટાઈલની ગણતરી :
પર્સેન્ટાઈલ રેન્કની ગણતરી અંગે વાત કરીએ તો કોઈ એક મૂલ્યાંકનમાં X માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ આખા સમૂહમાં કેટલા વિદ્યાર્થીઓ કરતા આગળ છે, એટલે કે રેન્કના ક્રમમાં તેમના કરતા કેટલા વિદ્યાર્થીઓ છે, તેની તુલના 100 ટકાના સ્કેલમાં કરવાની રહે છે. તેને થોડી સરળ રીતે સમજીએ તો કેટલાક વિદ્યાર્થીઓએ 500માંથી 473(x) ગુણ પ્રાપ્ત કર્યા હોય અને 0થી 472 ગુણ પ્રાપ્ત કરનારની સંખ્યા 95,000(L) હોય અને કુલ વિદ્યાર્થી સમૂહ 100,000(n) હોય તો 472 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની પર્સેન્ટાઈલ રેન્ક 95000ને 100,000 વિદ્યાર્થીઓ સાથે ભાગતા 0.95 અને તેને 100 સાથે ગુણતા 95નો આંક પ્રાપ્ત થાય છે. જેને સરળ ભાષામાં સમજીએ તો 473 માર્ક્સ મેળવનારા વિદ્યાર્થી કુલ વિદ્યાર્થીઓના ટોપ 5 ટકા વિદ્યાર્થીઓમાં આવે.


કયા કયા વિદ્યાર્થીઓને સમાવવામાં આવે છે?
પર્સેન્ટાઈલ રેન્કની ગણતરી કરવામાં નિયમિત, ખાનગી અને પુનરાવર્તિત (વિષય મુક્તિ સિવાય તમામ વિષયમાં ઉપસ્થિત રહેલા) વિદ્યાર્થીઓ પૈકી બોર્ડ દ્વારા લેવામાં આવેલી 6(છ) વિષયોની પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોના સ્કોરને ધ્યાનમાં લેવામાં આવે છે.

પર્સેન્ટાઇલ પધ્ધતિનો ફાયદો શું છે?
પહેલાં બોર્ડ ધ્વારા માત્ર 1 થી 10 ના રેન્ક આપવામાં આવતા હતાં તેની જગ્યાએ હવે પર્સેન્ટાઇલ રેન્ક આપવાથી દરેક વિધાર્થી પોતાનાં અંદાજીત રેન્ક જાણી શકશે. એડમીશન મેળવવા માટે પરસેન્ટેજ કેટલા મળ્યા તે તો મહત્વનું છે પણ જયારે બીજા સાથે સ્પર્ધા હોય ત્યારે મારું સ્થાન અન્યની સરખામણીમાં કેટલું છે તે વધુ મહત્વનું છે. માન લો વિધાર્થીને પરસેન્ટેજન માત્ર 55 % મળેલ હોય પરંતુ તેનો પરસેન્ટાઇલ રેન્ક કુલ રૃપમાં બેઠેલ વિધાર્થીઓમાં 75 % હોય તો તેનો અર્થ એ થાય કે એ વિધાર્થીનો સમાવેશ ટોપ 25% વિધાર્થીમાં થાય છે. આ પ્રકારે પરસેન્ટાઇલ રેન્કના આધારે વિધાર્થીને પોતાને ખબર પડી શકશે કે પોતાને કઇ કોલેજમાં એડમીશન મળવાની શકયતા છે.


Your feedback is required.
Read More »

Recent Posts