JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

11/16/12

જનરલ રજીસ્ટર, કેશબુક રજીસ્ટર


સૌ મિત્રોને..... "HAPPY NEW YEAR"


-:   જનરલ રજીસ્ટર   :-

શાળા માટે ઉપયોગી જનરલ રજીસ્ટર,
શિક્ષક મિત્રો.......આ જનરલ રજીસ્ટરથી  વિદ્યાર્થીનું કોમ્પ્યુટરાઈઝ 
 સ્કુલ લીવીંગ સર્ટી તેમજ જન્મનું પ્રમાણપત્ર  એકદમ ઝડપથી
 ભૂલ રહીત  લખી શકાય છે. 
આ જનરલ રજીસ્ટર ડાઉનલોડ કરો

* * * * * * * * * * * * * * * * 

 -:    કેશબુક રજીસ્ટર    :-

શાળા માટે ઉપયોગી કેશબુક રજીસ્ટર,
શિક્ષક મિત્રો.......આ કેશબુક રજીસ્ટરથી બધી જ કેશબુકો એકદમ
સરળતાથી, ઝડપથી, ભૂલ રહીત લખી શકાય છે.
આ કેશબુક રજીસ્ટર ડાઉનલોડ કરો


 -:   વિદ્યાર્થી પ્રોફાઇલ    :-

શાળા માટે ઉપયોગી વિદ્યાર્થીની પ્રોફાઇલ  ,
વિદ્યાર્થી પ્રોફાઇલ ધોરણ - 1 થી 5 માટે ડાઉનલોડ કરો.

Created By : 
R.K.Goyal
 H.M.,Mota tharavda school,Ta:-Bhuj(kutch) Mo:-9898036638



રજીસ્ટર ડાઉનલોડ કરવા


જનરલ રજીસ્ટર ડાઉનલોડ કરો


કેશબુક રજીસ્ટર ડાઉનલોડ કરો



 વિદ્યાર્થી પ્રોફાઇલ  ડાઉનલોડ કરો





Read More »

11/9/12

ધોરણ 1 થી 5 ના પરીણામ પત્રક



શ્રી મોટાથરાવડા પં.પ્રાથમિક શાળા, તાલુકોઃ- ભુજ(કચ્છ).

ધોરણ 1 થી 5 નું પરીણામ પત્રક ડાઉનલોડ કરો
ધોરણવાર અલગ અલગ તમામ પરિશિષ્ટ, 
પરીણામ પત્રકો, તથા પરીણામ કાર્ડ સાથેજ આપેલ છે. 
આ પરીણામ પત્રક એક્સેલશીટ થી એકદમ સરળતાથી પરીણામ તૈયાર કરી શકાશે.
Created By:
R.K.Goyal, 
 H.M.,Mota tharavda school,Ta:-Bhuj(kutch) Mo:-9898036638
ધોરણ 6 થી 8 ના નવા અભ્યાસક્રમ મુજબના પરીણામ પત્રકો
પણ ટૂંક સમયમાં અમે આપની સમક્ષ મુકિસું એ પરીણામ પત્રકો 
પણ આપ અમારા બ્લોગ પરથી ડાઉનલોડ કરી શકશો.
તો અચૂક અમારા આ બ્લોગનીમૂલાકાત લેતા રહેશો.

આ પરીણામ પત્રકો બનાવવામાં
પટેલ સતિષકુમાર, સી.આર.સી. ખેડોઈ, તાઃ-અંજાર(કચ્છ)  Mo.8238009233
 નો ખૂબજ
મોટો સહયોગ રહેલો છે.
પત્રકો, તથા પરીણામ પત્રકોના  ફોન્ટડાઉનલોડ કરવા









Read More »

Recent Posts