 શું તમારે તમારા પીસી/લેપટોપ ને ફોર્મેટ કરવાનું છે?
      શું તમારે તમારા પીસી/લેપટોપ ને ફોર્મેટ કરવાનું છે? 
તેમાં Windows  XP  કે Windows 7  ઓપરેટીંગ સિસ્ટમ 
ઇંસ્ટોલ કરવાની છે?  તો તે માટેની માર્ગદર્શિકા ડાઉનલોડ 
કરો. Windows  XP  કે Windows 7  ઓપરેટીંગ સિસ્ટમ 
ઇંસ્ટોલ કરવા માટે સૌ પ્રથમ તેની ફોર્મેટની સીડી લો, 
ફોર્મેટની સીડી તમારા પીસી/લેપટોપમાં ઇન્સર્ટ કરો.
 ત્યાર બાદ માર્ગદર્શિકામાં બતાવ્યા પ્રમાણેના સ્ટેપ મુજબની 
કમાંડ આપતા જાઓ, આમ તમે તમારા પીસી/લેપટોપમાં 
Windows  XP  કે Windows 7  ઓપરેટીંગ સિસ્ટમ ઇંસ્ટોલ 
કરી શકસો.
 Windows  XP  ઓપરેટીંગ સિસ્ટમ ઇંસ્ટોલ માર્ગદર્શિકા
    Windows  XP  ઓપરેટીંગ સિસ્ટમ ઇંસ્ટોલ માર્ગદર્શિકા
ડાઉનલોડ. 
 Windows 7  ઓપરેટીંગ સિસ્ટમ ઇંસ્ટોલ માર્ગદર્શિકા
   Windows 7  ઓપરેટીંગ સિસ્ટમ ઇંસ્ટોલ માર્ગદર્શિકા
ડાઉનલોડ.

No comments:
Post a Comment