

 ધોરણ- ૩,૪,૫,૬,૭,૮, ના પરિણામ પત્રકો (New) ...
  ધોરણ- ૩,૪,૫,૬,૭,૮, ના પરિણામ પત્રકો (New) ...
       આ પત્રકો  એક્સેલ વર્કસીટ માં નવા ફોરમેટમાં બનાવેલ છે. જેમાં પરીક્ષાના તમામ પત્રકો  પરિશિષ્ઠ - A (પ્રથમસત્ર-દ્રિતીયસત્ર),  પરિશિષ્ઠ - B (સમગ્ર વ્યક્તિ વિકાસ), પ્રથમ સત્રાંત લેખિત કસોટી ૪૦ ગુણ , બીજી લેખિત (વાર્ષિક) કસોટી ૪૦ ગુણ,  સ્વધ્યન કાર્ય(પ્રથમસત્ર-દ્રિતીયસત્ર), પરિશિષ્ઠ - C
       તેમજ  પરિણામના કાર્ડ પણ  સરળતાથી તૈયાર કરી શકાશે.
         આ એક્સેલપોગ્રામથી  ૧ થી ૬૦ વિદ્યાર્થીઓ સુધીનું પરિણામ ખુબજ સરળતાથી બનાવી શકાશે.
પરિણામ પત્રકો TERAFONT-TRILOCHAN,MARUTI,MENKA અંગ્રેજી  Arial ,Calibri માં જ બનાવેલ છે.  પરિણામ પત્રકોના ફોન્ટ પણ આ સાથે મુકેલ છે. આ ફોન્ટ ધોરણ-૩, ધોરણ-૪, ધોરણ-૫ ના પરિણામ પત્રકો માં પણ લાગુ પડશે.
Created By:
R.K.Goyal,
H.M.,Mota tharavda school,Ta:-Bhuj(kutch) Mo:-9898036638
R.K.Goyal,
H.M.,Mota tharavda school,Ta:-Bhuj(kutch) Mo:-9898036638
આ પરીણામ પત્રકો બનાવવામાં 
પટેલ સતિષકુમાર, સી.આર.સી. ખેડોઈ, તાઃ-અંજાર(કચ્છ)  Mo.8238009233
નો ખૂબજ
નો ખૂબજ
મોટો સહયોગ રહેલો છે.
પત્રકો, તથા પરીણામ પત્રકોના  ફોન્ટડાઉનલોડ કરવા


Click Here - ધોરણ - 1 ના પરીણામ પત્રકો  New 2014/15
Click Here - ધોરણ - 2 ના પરીણામ પત્રકો   New 2014/15
* * * * * * * * * * * * * * * *
-: જનરલ રજીસ્ટર :-
શાળા માટે ઉપયોગી જનરલ રજીસ્ટર,શિક્ષક મિત્રો.......આ જનરલ રજીસ્ટરથી વિદ્યાર્થીનું કોમ્પ્યુટરાઈઝ
સ્કુલ લીવીંગ સર્ટી તેમજ જન્મનું પ્રમાણપત્ર એકદમ ઝડપથી
ભૂલ રહીત આપી શકાય છે.
Created By :-
R. K. Goyal
H.M., Mota tharavda school, Ta :- Bhuj(kutch) Mo :-9898036638
આ જનરલ રજીસ્ટર ડાઉનલોડ કરવા
અહીં ક્લિક કરો
* * * * * * * * * * * * * * * *
-: કેશબુક રજીસ્ટર :-
શાળા માટે ઉપયોગી કેશબુક રજીસ્ટર,
શિક્ષક મિત્રો.......આ કેશબુક રજીસ્ટરથી બધી જ કેશબુકો એકદમ
સરળતાથી, ઝડપથી, ભૂલ રહીત લખી શકાય છે.
આ કેશબુક રજીસ્ટર ડાઉનલોડ કરવા 
અહીં ક્લિક કરો

.gif)






 
 
Good work sir......
ReplyDeleteઆભાર...ભાઈ.
ReplyDeletePassword. Su che bhai
ReplyDeletePassword. Su che bhai
ReplyDeletePASSWORD STD-6,7,8 PRINAM NO SU CHHE
ReplyDeletePASSWORD STD-6,7,8 PRINAM NO SU CHHE
ReplyDeletesirji... please call me.
ReplyDeleteGOOD R K GOYAL SIR GOOD WORK I LIKE IT
ReplyDeleteverry good work sirji.. best woork
ReplyDeleteખુબ સરસ આપનો આભાર સાહેબ........
ReplyDeleteSir, Balvatika mate ni result auto excel file hoy to site pr upload krjo
ReplyDelete