JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

9/18/22

CIBIL Score: What is CIBIL(સિબિલ) Score? | How much should the Sibyl score be? | Check CIBIL score for free


CIBIL Score: What is CIBIL(સિબિલ) Score? | How much should the Sibyl score be? | Check CIBIL score for free
CIBIL(સિબિલ) Score?

CIBIL (સિબિલ) સ્કોર: સિબિલ સ્કોર એટલે શું? | સિબિલ સ્કોર કેટલો હોવો જોઈએ? | સિબિલ સ્કોર ચેક કરો ફ્રીમાં 


⇛  CIBIL(સિબિલ) Score :
In today's article, what is CIBIL(સિબિલ) score? How much CIBIL score is considered good? What to do/steps to improve if poor CIBIL score. If your CIBIL score is good then you can get a personal loan easily. Here we will know about the process of checking CIBIL score for free.

Everyone who has a loan or credit card has a credit score and it is important that you stay up to date about e. Your credit score also affects your larger purchases. Like... you have to buy a car, buy your house or build on a home loan and your education loan. It is important not only to track your credit score but also to take steps to improve it.


At present, people often get the help of personal loans to meet their needs. Whether you get a personal loan depends on your Sibil (CIBIL) score to some extent. A good Sibyl score helps you lend the loan. Loans can be obtained at a low interest rate on a good Sibyl score. Which is possible with a good sybil score.


CIBIL(સિબિલ) Score



⇛  સિબિલ (CIBIL) સ્કોર :
આજના આ આર્ટીકલમાં આપને CIBIL (સિબિલ) સ્કોર એટલે શું ?  CIBIL (સિબિલ) સ્કોર કેટલો હોય તો સારો સારો ગણાય? નબળો  CIBIL (સિબિલ) સ્કોર હોય તો તેલે સુધારવા શું કરવું/પગલા લેવા. જો તમારો સિબિલ સ્કોર સારો હશે તો સરળતાથી પર્સનલ લોન મળી શકાશે.અહીંથી  સિબિલ સ્કોર ફ્રીમાં ચેક કરવાની પ્રોસેસ વિષે જાણીશું.

લોન અથવા ક્રેડિટ કાર્ડ ધરાવનાર દરેક વ્યક્તિ પાસે ક્રેડિટ સ્કોર હોય છે અને તમારે e વિશે અપ ટુ ડેટ રહેવું મહત્વપૂર્ણ છે. તમારો ક્રેડિટ સ્કોર તમારી મોટી ખરીદીઓને પણ અસર કરે છે. જેમકે... તમારે કાર ખરીદવી, તમારું ઘર ખરીદવું અથવા હોમલોન પર બનાવવું અને તમારી શિક્ષણ લોન. ફક્ત તમારા ક્રેડિટ સ્કોરને ટ્રૅક કરવા માટે જ નહીં પરંતુ તેને સુધારવા માટેના પગલાં પણ લેવા જરૂરી છે.



હાલ લોકો પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે ઘણી વખત પર્સનલ લોનની મદદ લે છે. તમને પર્સનલ લોન મળશે કે નહીં તે અમુક હદ સુધી તમારા સિબિલ (CIBIL) સ્કોર પર આધાર રાખે છે. એક સારો સિબિલ સ્કોર તમને લોન અપ્રૂવ કરવામાં મદદ કરે છે. સારા સિબિલ સ્કોર પર ઓછા વ્યાજ દર પર લોન મળી શકે છે. જે એક સારા સિબિલ સ્કોરથી શક્ય છે.


⇛   What is CIBIL(સિબિલ) score?
A CIBIL score is a three-digit number that indicates your credit report. The CIBIL score ranges from 300 to 900 and if you are close to a CIBIL score of 900, it is considered a very good score. On the other hand if your score is close to 300, it is considered a bad score and there are less chances of getting any debt(loan). So it is important to monitor your CIBIL score by checking it regularly....


⇛  How much is a Cibil(સિબિલ) score if it is good?
The Sibyl score of 750 or more is good.
The Sibyl score is between 300 and 900 digits. If the score is 750 digits or higher, it is easier to get a loan. The better the Sibyl score. So easily a loan is available. The Sibyl score is made according to the 24 -month credit history. Credit Information Bureau (India) Limited is an agency to offer a Sibyl score in India.




⇛  What is the basis of the Cibil(સિબિલ) score?
Let's know what depends on the Sibyl score
The 30% Sibyl score depends on whether you are paying a loan on time. 25% depends on a secured or uninsured loan, 25% on credit exposure and 20% of the loan use.


⇛  What causes bad your Cibil(સિબિલ) Score:
  • If you have taken a loan from the bank and do not pay it on time, it will make your credit score worse or down.
  • If you have a credit card and you do not pay the bill on time, the opposite effect will have a direct impact on your credit score.
  • Your credit score is also worsened due to lack of minimum balance in your bank account or minimum balance in the bank account.


⇛  Also read  👇.➜   સિબિલ સ્કોર એટલે શું? સિબિલ સ્કોર ચેક કરો જાતેજ   ₹ 1000 ભરો... અને દીકરીના લગ્ન(21 વર્ષે) મેળવો ₹ 6,00,000  વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીને મળશે ₹ 1,10,000 રૂપિયા.➜  તમારી ઉંમર(વર્ષ) જાણો...વર્ષ, મહિના, દિવસ, કલાક, મિનિટ અને સેકન્ડમાં 🔢 ફક્ત એક મિનિટમાં   તમારૂ E- ચૂંટણી કાર્ડ તમે PDF માં ડાઉનલોડ કરો.  Riser App से इनकम कैसे होगी❓  KYC એટલે શું❓KYC કયાં જરુરી છે❓





⇛  CIBIL (સિબિલ) score
⇛  Important Link:


⇛  Learn this way your Sibyl score?
Step: 1 - Go to Sibyl's official website www.cibil.com.
Step: 2 - Click Get Your Free Cibil Score on the Home Page.
Step: 3 - Add your name, email ID and create a password. After that select your ID proof (passport number, PAN card number, Aadhar card or water ID number). Then add your pin code, date of birth and phone number.
Step: 4 - After giving all the information, click on Expect & Continue.
Step: 5 - Add the One Time Password (OTP) on your phone and click on Continue.
Step: 6 - 'Your registration is successful', this message will come to you. Then go to the website dashboard.
Step: 7 - Your Sibyl score will be in front of you.
Do not click on popups coming on the website.

Special Note:  It is imperative to know from an official site or app or a trusted site to know the CIBIL score.



⇛  સિબિલ (CIBIL) સ્કોર શું છે ?
સિબિલ સ્કોર એ ત્રણ-અંકનો એક નંબર છે જે તમારી ક્રેડિટ રિપોર્ટ દર્શાવે છે. સિબિલ સ્કોર 300 થી શરૂ  કરી 900 સુધીનો હોય છે અને જો તમે 900 ના સિબિલ સ્કોરની નજીક હોવ તો તે એકદમ સારો સ્કોર ગણાય છે. બીજી તરફ જો તમારો સ્કોર 300 ની નજીક છે, તો તે ખરાબ સ્કોર ગણાય છે અને કોઈપણ દેવું(લોન) મેળવવાની ઓછી તકો છે. તેથી તમારા સિબિલ સ્કોરને નિયમિતપણે તપાસીને તેની પર નજર રાખવી જરૂરી છે. 


⇛  સિબિલ (CIBIL) સ્કોર કેટલો હોય તો સારો ગણાય? 
750 અથવા તેનાથી વધુનો સિબિલ સ્કોર સારો ગણાય છે.
સિબિલ સ્કોર 300 થી 900 આંકડાની વચ્ચે હોય છે. જો સ્કોર 750 આંકડા અથવા તેનાથી વધારે હોય છે ત્યારે લોન મળવામાં સરળતા રહે છે. જેટલો સારો સિબિલ સ્કોર હોય છે. એટલી જ સરળતાથી લોન મળે છે. સિબિલ સ્કોર 24 મહિનાની ક્રેડિટ હિસ્ટ્રીના હિસાબથી બને છે. ક્રેડિટ ઈન્ફોર્મેશન બ્યુરો (ઈન્ડિયા) લિમિટેડ ભારતમાં સિબિલ સ્કોર પ્રદાન કરનારી એજેન્સી છે.


⇛  સિબિલ(CIBIL) સ્કોરનો આધાર કઈ બાબતો પર રહેલો હોય છે?
આવો જાણીએ કે કઈ વાત પર આધાર રાખે છે સિબિલ સ્કોર
30% સિબિલ સ્કોર એ વાત પર આધાર રાખે છે કે તમે સમયસર લોન ચૂકવી રહ્યા છો કે નહીં. 25% સિક્યોર્ડ અથવા અનસિક્યોર્ડ લોન પર, 25% ક્રેડિટ એક્સપોઝર પર અને 20% લોનના ઉપયોગ પર આધાર રાખે છે.


⇛  કયા કારણે ખરાબ થાય છે તમારો સિબિલ સ્કોર :
  • જો તમે બેંકમાંથી લોન લીધી છે અને તેની સમયસર ચૂકવણી નથી કરી તો તેનાથી તમારો ક્રેડિટ સ્કોર ખરાબ અથવા નીચે આવી જશે.
  • તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે અને તમારાથી તેનું બિલ સમયસર નથી ભરાતું તો તેની વિપરિત અસર સીધીજ તમારા ક્રેડિટ સ્કોર પર પડશે.
  • તમારા બેંક અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન ન થવાના કારણે અથવા બેંક અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન ન થવાના કારણે તેમાં માઈનસમાં બેલેન્સ જાય છે તેને કારણે પણ તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે.


⇛  સિબિલ(CIBIL) સ્કોર
⇛  મહત્વપૂર્ણ લીંક :



⇛  આ રીતે જાણો તમારો સિબિલ સ્કોર?
પગલું:1 - સિબિલની ઓફિસિયલ વેબસાઈટ www.cibil.com પર જાઓ.
પગલું:2 - હોમ પેજ પર Get Your Free CIBIL Score ને ક્લિક કરો.
પગલું:3 - તમારું નામ, ઈમેલ ID નાખો અને એક પાસવર્ડ ક્રિએટ કરો. તેના પછી તમારા કોઈ ID પ્રૂફ (પાસપોર્ટ નંબર, પાનકાર્ડ નંબર, આધાર કાર્ડ અથવા વોટર ID નંબર) પસંદ કરો. પછી તમારો પિન કોડ, ડેટ ઓફ બર્થ અને ફોન નંબર નાખો.
પગલું:4 - બધી જાણકારી આપ્યા પછી, એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો.
પગલું:5 - તમારા ફોન પર આવેલ વન ટાઈમ પાસવર્ડ (OTP)ને નાખો અને કન્ટિન્યુ પર ક્લિક કરો.
પગલું:6 - ‘તમારું રજિસ્ટ્રેશન સફળ થયું’ આ મેસેજ તમને આવશે. પછી વેબસાઈટના ડેશબોર્ડ પર જાઓ.
પગલું:7 - તમારો સિબિલ સ્કોર તમારી સામે હશે.
વેબસાઈટ પર આવતા પોપઅપ્સ પર ક્લિક ન કરવું.

ખાસ નોંધ:  CIBIL(સિબિલ) સ્કોર જાણવા ઓફિસિયલ સાઈટ કે એપ કે ભરોસાપાત્ર સાઈટ પરથી જ જાણવો હિતાવહ છે. 


We hope that in this article you may have found information about the CIBIL (Sibil) score ..! And you must like it. If you still have a question about it you can ask us by a message in the comment section. And we will definitely answer your question soon. We will continue to give you such interesting and useful information. We will continue to bring such interesting and useful information for you. Thank you very much for reading this article...

Writing Edit :  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group ( Leading Education and Information Group of Kutch/Gujarat ) You are reading this article through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group. The accuracy or reliability of any information / content / calculations contained in this article is not guaranteed. This information has been collected and sent to you through various means. Our aim is to bring you the latest information only, not to hurt the sentiments of any religion or community.


Copying the text of this article requires our written permission. 


From our 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 page for educational updates, government and private jobs, general knowledge, all competitive exams, interesting, health, horoscope, predictions, poems, stories, cooking, technology, current affairs, funny Get the latest updates on your mobile for information on jokes, Bollywood, home and abroad, beauty tips, music, sports, traveling, finance, business and jobs etc. Join Whatsapp Group  📊 ધ નોલેજ ઝોન 📊  group via below link to get latest updates on your mobile. Also stay connected with us by subscribing to  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  on Telegram channel.


We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on September  18, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



If you want to get such interesting information on your mobile... you should follow our blog so that you will get information about our new post through notification. Also you can connect with us through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒's WhatsApp group and Telegram channel and get the latest information.

We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..


If you like the information then share it with your friends, share button is provided above.




Your feedback is required.
Read More »

9/15/22

Online: Download Birth/Death Certificate(જન્મ/મરણ પ્રમાણપત્ર) Online | #e-olakh.Gujarat.gov.in


Online: Download Birth/Death Certificate(જન્મ/મરણ પ્રમાણપત્ર) Online | #e-olakh.Gujarat.gov.in
Download Birth/Death Certificate
જન્મ/મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ

ઓનલાઈન: જન્મ/મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન | #e-olakh.gujarat.gov.in પરથી


જન્મ/મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો | Download Birth/Death Certificate | #e-olakh.gujarat.gov.in | જન્મ/મરણની ઓનલાઈન નોંધણી | ઓફિસિયલ વેબસાઈટ | આરોગ્ય અને કલ્યાણ વિભાગ-ગુજરાત સરકાર | ઓનલાઈન મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ | ઓનલાઈન મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ


જન્મ/મરણ પ્રમાણપત્ર(Birth/Death Certificate) ડાઉનલોડ ઓનલાઈન :
હવેથી જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન  ઘરે બેઠાજ ડાઉનલોડ કરી શકાશે. જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ઘરે જ ડાઉનલોડ કરી શકાય ટે માટે રાજ્ય સરકાર દ્વારા જન્મ અને મરણનું સર્ટિફિકેટ સરળતાથી લોકોને મળી રહે તે માટે એક ઇ-ઓળખ નામનું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.લોકો હવેથી  સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ઘરેબેઠા ડાઉનલોડ કરી શકશે.જન્મ અને મરણ અધિનિયમ-1969 અંતર્ગત દરેક વ્યક્તિના જન્મનું અને મરણનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.આજના આ આર્ટીકલમાં આપણે જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ઘરે બેઠા કઈ રીતે ડાઉનલોડ કરવો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.




જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ :
ગુજરાત: જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ :
પોસ્ટનું ટાઈટલ :જન્મ/મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન
પોસ્ટનું નામ :જન્મ નોંધણી / જન્મ પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ કરો.
વિભાગ :આરોગ્ય અને કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર
સ્ટેટ(રાજ્ય) :ગુજરાત
સુવિધા :ઓનલાઈન
સત્તાવાર વેબ સાઈટ : https://eolakh.gujarat.gov.in



જન્મ/મરણ નોંધણી(Birth/Death Registration) :
જન્મની નોંધણીએ બાળકનો હક્ક છે અને તેની ઓળખ સ્થાપવા માટેનું પ્રથમ પગલું છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, 1969 હેઠળ રજીસ્ટ્રારને દરેક જન્મ અને મરણની જાણ કરવી ફરજીયાત છે. જો ઘરમાં બનાવ બન્યો હોય તો, રજિસ્ટ્રાર(જન્મ-મરણ)ને જન્મ અને મરણના બનાવની જાણ કરવાની જવાબદારી કુટંબના વડાની છે. હોસ્પિટલો, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, વગેરે ખાતે બનતાં જન્મ અને મરણના બનાવની સબંધિત રજીસ્ટ્રાર(જન્મ-મરણ)ને જાણ કરવાની જવાબદારી જે તે સંસ્થાના ઇનચાર્જ અધિકારીની છે. જન્મ કે મરણનો બનાવ જ્યાં બન્યો હોય તેજ વિસ્તારમાં તેની નોંધણી થાય છે. જન્મની નોંધણી માટે ફોર્મ નં. 1, મરણની નોંધણી માટે ફોર્મ નં. 2 અને મૃત જન્મની નોંધણી માટે ફોર્મ નં. 3 નો ઉપયોગ કરવામાં આવે છે.
જન્મ-મરણની ઓનલાઇન નોંધણી માટે (ઈ ઓળખ) એપ્લીકેશન, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ માટે વિકસાવવામાં આવી છે. આ એપ્લિકેશનમાં કોઈપણ સમસ્યા હોય અથવા એપ્લિકેશન સંબંધિત સૂચનો હોય તો નાયબ રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ) અને અધિક નિયામકશ્રી (આંકડા), બ્લોક 5/3, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર -382010નો સંપર્ક સાધવા વિનંતી છે. વધુમાં, જીલ્લાકક્ષાના પ્રશ્નોના માર્ગદર્શન માટે સબંધિત જીલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા જીલ્લા રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો સંપર્ક સાધવા વિનંતી છે.



જન્મ/મરણ નોંધણી તથા પ્રમાણપત્ર ડાઉનલોડ ઓનલાઈન(Birth/Death Registration and Certificate Download Online) :
જન્મ/મરણ પ્રમાણપત્ર(Birth/Death Certificate) ડાઉનલોડ ઓનલાઈન :
જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન : જન્મની નોંધણીએ બાળકનો હક્ક છે અને તેની ઓળખ સ્થપવા માટેનું પ્રથમ પગલું છે. જન્મની નોંધણી અધિનિયમ, 1969 હેઠળ રજીસ્ટ્રારને દરેક જન્મ અને મરણની જાણ કરી નોંધણી કરાવવી ફરજીયાત છે. ગુજરાત સરકાર દ્વારા જન્મ અને મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે ઈ-ઓળખ(e-olakh) પોર્ટલ શરૂ કર્યું છે. સરકારી https://eolakh.gujarat.gov.in વિભાગ જન્મ અને મૃત્યુની નોંધણી ઓનલાઈન કરી રહ્યું છે. ગુજરાત સરકારે તમામ સેવાઓ ઓનલાઈન કામ કરવાનું સરળ બનાવ્યું છે. જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર માટે કોઈપણ ઝોન-ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી. હવે નાગરિકો જાતેજ ઓનલાઈન જન્મ અને મૃત્યુની નોંધણી તેમજ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે.

પ્રથમ નકલ અરજદારને સંબંધિત વોર્ડ ઓફિસમાં વિના મૂલ્યે આપવામાં આવે છે. ત્યાર બાદ નાગરિક 5 રૂપિયા ચૂકવ્યા પછી કોઈપણ સિટી સિવિક સેન્ટરમાંથી વધુ પ્રમાણિત લેમિનેટેડ કોમ્પ્યુટરાઈઝ્ડ નકલો મેળવી શકે છે. પ્રતિ નકલ. તમારે 21 દિવસથી 30 દિવસની અંદર તમારા બાળકના જન્મની નોંધણી કરાવવી આવસ્યક છે.




જન્મ-મરણ પ્રમાણપત્ર(Birth-Death Certificate) ઓનલાઈન ડાઉનલોડ કરો.
જન્મનો દાખલો એ વ્યક્તિની ઓળખ અને ઉંમર સાબિત કરવા માટે ખુબજ ઉપયોગી દસ્તાવેજ છે.જન્મનું પ્રમાણપત્ર સામાન્ય રીતે વ્યક્તિના જન્મ વખતે સરકાર દ્વારા આપવામાં આવે છે.સરકાર જન્મના દાખલા દ્વારા જન્મ તારીખ, જન્મનું સ્થળ અને માતા પિતાનું નામ વગેરે માહિતી સરકારી રેકર્ડમાં નોંધે છે.કોઈપણ બાળકનો જન્મ થાય એના 21 દિવસમાં જન્મની નોંધણી કરાવવી ફરજિયાત છે,નોંધણી કરાવ્યા બાદ આપવામાં આવેલ અરજી નંબરથી સરળતાથી ઓનલાઈન જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય છે.
  • જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
  • અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મની નોંધણી વખતે રજુ કરવામાં આવેલ મોબાઈલ નંબર ઉપર SMSથી મોકલવામાં આવશે/મોકલવામાં આવેલ હશે. જે પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા સાચવી રાખવો.
  • દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર સાથે લીંક જન્મ-મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે.

જો દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર ખોટો હશે તો પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે નહી. તેમ છતાં ટેકનીકલ કારણોસર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડે તો, સૌ પ્રથમ આપ સંબંધિત રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ)ની કચેરીનો કે જીલ્લા રજીસ્ટ્રાર(જન્મ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો કે તેમની કચેરીનો સંપર્ક સાધવા વિનંતી છે. સંપર્ક નંબરો હોમ પેજ ઉપર આપેલા છે.

આ રીતે કોમ્પ્યુટરાઈઝ્ડ પદ્ધતિથી જનરેટ થતા પ્રમાણપત્રો માન્ય રાખવા અત્રેની કચેરી દ્વારા તારીખ 05/02/2020ના પરિપત્રથી વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે.



મહત્વપૂર્ણ લિંક :



જન્મ/મરણ પ્રમાણપત્ર ઘરેબેઠા ઓનલાઈન ડાઉનલોડ(Birth/Death Certificate Online Download at Home) :
જન્મ/મરણ પ્રમાણપત્ર ઘરેબેઠા ઓનલાઈન ડાઉનલોડ કરવા આ મુજબ સ્ટેપને અનુસરો : 
  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ →   https://eolakh.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ ડાઉનલોડ સર્ટીફીકેટ બટન પર ક્લિક કરો.
  • ઓપ્શન પસંદ કરો → જન્મ / મરણ.
  • પસંદ કરો  →  અરજી નંબર / મોબાઈલ નંબર.
  • એક બોક્સમાં અરજી નંબર અથવા મોબાઈલ નંબર લખો.
  • બીજા બોક્સમાં વર્ષ લખો.
  • સર્ચ ડેટા બટન પર ક્લિક કરો.
  • PDF ફાઈલ ડાઉનલોડ કરી લ્યો ભવિષ્યના ઉપયોગ માટે.


⇛  Also read  👇.➜   સિબિલ સ્કોર એટલે શું? સિબિલ સ્કોર ચેક કરો જાતેજ   ₹ 1000 ભરો... અને દીકરીના લગ્ન(21 વર્ષે) મેળવો ₹ 6,00,000  વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીને મળશે ₹ 1,10,000 રૂપિયા.➜  તમારી ઉંમર(વર્ષ) જાણો...વર્ષ, મહિના, દિવસ, કલાક, મિનિટ અને સેકન્ડમાં 🔢 ફક્ત એક મિનિટમાં   તમારૂ E- ચૂંટણી કાર્ડ તમે PDF માં ડાઉનલોડ કરો.  Riser App से इनकम कैसे होगी❓  KYC એટલે શું❓KYC કયાં જરુરી છે❓






જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા અંતર્ગત વારંવાર પુછાતા પ્રશ્નો(FAQ’s) :
પ્રશ્નો: જન્મનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે?
જવાબ : જન્મનો દાખલો નોંધણી કરાવ્યા બાદ આપેલ અરજી નંબર અથવા મોબાઈલ નંબરથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે.

પ્રશ્નો: જન્મનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ કઈ છે?
જવાબ : https://eolakh.gujarat.gov.in પર જઈને જન્મ મરણના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય છે.



અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને જન્મ અને મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું તે વિશે વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on September 15, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.






Your feedback is required.
Read More »

9/13/22

Kisan Yojana: સોલાર ફેન્સીંગ યોજના(Solar Fencing Scheme)-2022 for Solar Power Unit/Kit for Farm Fencing


Kisan Yojana: સોલાર ફેન્સીંગ યોજના(Solar Fencing Scheme)-2022 for Solar Power Unit/Kit for Farm Fencing
Solar Fencing Scheme)-2022
સોલાર ફેન્સીંગ યોજના-૨૦૨૨

કિસાન યોજના: ખેતરની ફરતે ફેન્સીંગ માટે સોલાર પાવર યુનિટ/કીટ માટેની સોલાર ફેન્સીંગ યોજના 2022


⇛  સોલાર ફેન્સીંગ યોજના(Solar Fencing Scheme) - 2022
ખેતરની ફરતે ફેન્સીંગ માટે આઈ-ખેડૂત (i-Khedut) પોર્ટલ પર સોલાર ફેન્સીંગ યોજના-2022 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. સોલાર ફેન્સીંગ યોજના-2022 ગુજરાત આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા ₹.15,000 બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે. જે માટે આઈ-ખેડૂત(i-Khedut) પોર્ટલ ઉપર તારીખ 10 સપ્ટેમ્બર 2022 થી એક માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. તમામ માહિતી માટે આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચો. આ યોજનાની વિસ્તૃત જાણકારી માટે અહીંયા નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો. આ આર્ટિકલ તમે The Knowledge Zone ગ્રુપના માધ્યમથી વાંચી રહ્યા છો. 
સોલાર ફેન્સીંગ યોજના- 2022
યોજનાનું નામ :સોલાર ફેન્સીંગ યોજના 2022
હેઠળ / યોજના :ગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુ :ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના
વિભાગનું નામ :કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકાર : ઓનલાઇન
છેલ્લી તારીખ :09/10/2022
મળવાપાત્ર લાભ :ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે
સત્તાવાર પોર્ટલ :https://ikhedut.gujarat.gov.in





⇛  ગુજરાત સોલાર ફેન્સીંગ યોજના(Solar Fencing Scheme)-2022 :
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે આઈ-ખેડૂત(i-Khedut) પોર્ટલ બનાવેલ છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા સોલાર ફેન્સીંગ યોજના પર સહાય આપવામાં આવે છે. ગુજરાત સોલાર ફેન્સીંગ યોજનાનો લાભ મેળવવા માટે કિસાનોએ કેવી રીતે અરજી કરવી તેમજ કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી આજે આપને આ લેખમાં વિગતવાર મેળવીશું.


સોલાર ફેન્સીંગ યોજના
સોલાર ફેન્સીંગ યોજના-2022




ગુજરાત સરકાર દ્વારા કૃષિલક્ષી વિવિધ યોજનાઓ સમયાંતરે અમલમાં મુકવામાં આવે છે. હાલે ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સોલાર ફેન્સીંગ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. તેમજ પમ્પ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી આઈ-ખેડૂત(i-Khedut) પોર્ટલ પરથી કરવાની રહેશે. ખેડૂતોને આ સોલાર ફેન્સીંગ સહાય યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતિ વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે. જે આ મુજબ છે.
  1.  ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
  2.  લાભાર્થી ખેડૂત હોવો જોઈએ..
  3.  ખેડૂતો પોતાની રીતે ખુલ્લા બજાર માંથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકે છે.
  4.  ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.



⇛  સોલાર ફેન્સીંગ યોજના(Solar Fencing Scheme)-2022 માં મળવાપાત્ર લાભ :
કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય તે ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ.
  •  1) સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
  •  2) ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.
  •  3) લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
  •  4) સદર કીટ માટે ૧૦ (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.



સોલાર ફેન્સીંગ યોજના- 2022
યોજનાની સંપૂર્ણ માહિતી:અહીં ક્લિક કરો.
ઑનલાઇન અરજી કરવા:અહીં ક્લિક કરો.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ:અહીં ક્લિક કરો.
ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ:અહીં ક્લિક કરો.
હોમ પેજ(Home Page):અહીં ક્લિક કરો.



⇛  સોલાર ફેન્સીંગ યોજના(Solar Fencing Scheme)-2022 માટે જરૂરી ડોક્યુમેન્‍ટની યાદી :
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા અત્યારે આઈ-ખેડૂત(i-Khedut) પોર્ટલ પર ચાલતી સોલાર ફેન્સીંગ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોવાથી. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ અરજદાર પાસે પાસે હોવા જરૂરી છે.
  • અરજદાર ખેડૂતની જમીનની 7/12 ની નકલ
  • અરજદારનો આધારકાર્ડ
  • બેંક ખાતાની પાસબુકની પહેલા પેજની ઝેરોક્ષ
  • જો અરજદાર SC જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  • જો અરજદાર ST જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  • અરજદારના રેશનકાર્ડની નકલ
  • જો અરજદાર ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ
  • જો અરજદાર લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો જ )
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર




⇛  સોલાર ફેન્સીંગ સબસિડી યોજનાની ઓનલાઈન અરજીકેવી રીતે કરવી. :
  •  ખેડૂતોએ આઇ ખેડૂત(i-Khedut) પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈન અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકે છે. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.
  • સૌ પ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં www.google.co.in માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.

સોલાર ફેન્સીંગ યોજના
સોલાર ફેન્સીંગ યોજના-૨૦૨૨


  • આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “ખેતીવાડીની યોજનાઓ” પર ક્લિક કરવું. ત્યારબાદ ક્રમ નંબર-3 પર “ખેતીવાડી યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી તમને વિવિધ ખેતીવાડી ની યોજનાઓની યાદી તમને જોવા મળશે.
  • જેમાં અનુક્રમ નંબર-3 – “સોલાર ફેન્સીંગ” માં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • નવું વેબ પેજ ઓપન થશે પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
  • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
  • “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  • અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
  • જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ 2018/19 થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
  • અરજી કન્ફર્મ થયા પછી જ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
  • જો બેન્કનું નામ લીસ્ટમાં જોવા ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
  • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
  • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ 200 કેબી(KB) થી વધવી જોઇએ નહિ.





⇛  સોલાર ફેન્સીંગ યોજના-2022 માટે ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ :
Online Application Last Date for Solar Fencing Scheme-2022 :
ગુજરાત સોલાર ફેન્સીંગ સહાય યોજનામાં અરજદારે 10/09/2022 થી 09/10/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત(i-Khedut) પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.



⇛  સોલાર ફેન્સીંગ યોજના-2022 માટે વારંવાર પુછાતા પ્રશ્નો(FAQ) :
પશ્ન-1 : સોલાર ફેન્સીંગ સહાય યોજનાની છેલ્લી તારીખ કઈ છે ?
જવાબ : સોલાર ફેન્સીંગ યોજનામાં અરજદારે 10/09/2022 થી 09/10/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે

પશ્ન-2 : સોલાર ફેન્સીંગ સહાય યોજના માં કેટલો લાભ મળશે ?
જવાબ : સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના 50% અથવા ₹.15,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.

પશ્ન-3 : ગુજરાત સોલાર ફેન્સીંગ યોજના(Gujarat Solar Fencing Scheme) નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?
જવાબ :  ગુજરાત સોલાર ફેન્સીંગ યોજના(Gujarat Solar Fencing Scheme) નો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ( I khedut Portal ) પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.


અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને સોલાર ફેન્સીંગ યોજના(Solar Fencing Scheme)-2022 વિશે વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on September 13, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.





Your feedback is required.
Read More »

Recent Posts