ધોરણ: ૩ અને ૪ ના નવા નમુના મુજબના પરિણામ પત્રકો તેમજ પરિણામ ફોન્ટ ડાઉનલોડ કરો.તમામ પત્રકો એકસેલ સીટમાં
ટેરાફોન્ટમાં બનાવેલ છે.
પત્રકો ડાઉનલોડ કરવા અહીં આપેલ લિંન્ક પર ક્લિક કરો.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
ધોરણ: ૩ અને ૪ ના નવા નમુના મુજબના પરિણામ પત્રકો તેમજ
ગુણોત્સવ – ૨૦૧૪
શિક્ષક મિત્રો.....
ગુણોત્સવ - 2014 મૂલ્યાંકન માટેના કોરા(blank) મૂલ્યાંકન પત્રકો ડાઉનલોડ કરો. શાળાકીય મૂલ્યાંકન પત્રક (સહ અભ્યાસ પ્રવૃતિ મૂલ્યાંકન, સંસાધનોનો ઉપયોગ અને લોક ભાગીદારીનું મૂલ્યાંકન) તેમજ ધોરણ વાર કોરા(blank) મૂલ્યાંકન પત્રકો ડાઉનલોડ કરો.
તલાટી કમ મંત્રી, જુનિયર
ક્લાર્ક પરીક્ષાનું રીઝલ્ટ જોવા