JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label ALL EXAM NEWS. Show all posts
Showing posts with label ALL EXAM NEWS. Show all posts

12/30/22

GSEB | CBSE : Class-10 & 12 Exam Date Announced | Board Exam

GSEB | CBSE : Class-10 & 12 Exam Date Announced | Board Exam
Class-10 & 12 Exam



💥 જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા -2023 પરિણામ જાહેર....
પરિણામ જાણવા અહીં નીચે આપેલ લિંક પર ક્લીક કરી 
જોઈ શકો છો.... 👇




"ધોરણ:10નું પરિણામ સવારે 8:00 વાગ્યા પછી બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે,તેમજ વોટ્સએપ દ્વારા પણ મેળવી શકાશે."

💥 ધોરણ:10નું પરિણામ 25 મી મેં ના રોજ સવારે 8:00 વાગ્યા પછી બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે.
 પરિણામ જોવા માટેની સીધીજ લીનક અહિયાં નીચે આપેલ છે તે પરથી પરિણામ જાણી શકાશે.

📚 ધોરણ:10નું પરિણામ જોવા 👉 અહીં ક્લિક કરો.

GSEB Gujarat Board SSC 10th Result 2023 at www.gseb.org
Exam Name: GSEB SSC 10th Exam 2023
GSEB SSC Result Date & Time: 25-05-2023, 08:00 am
GSEB SSC Result Notification
PDF Download: Click Here

GSEB ધોરણ:10નું પરિણામ આ વખતે વોટ્સએપથી જાણી શકાશે.
GSEB SSC Result On Whatsapp 2023
ગુજરાત શિક્ષણ વિભાગની અનોખી પહેલ ગુજરાતના માનનીય શિક્ષણમંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડિંડોર માર્ગદર્શનમાં તૈયાર કરેલ  વોટ્સએપ ચેટબોટ પર ઘોરણ-૧૦ (એસ.એસ.સી)નું પરીણામ સવારે ૮ઃ૦૦ વાગ્યે મેળવી શકાશે.

વોટ્સએપથી ધોરણ:10નું પરિણામ જાણવા આ મુજબ સ્ટેપને અનુશરો.
1. નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને ‘Hi’ સેન્ડ કરો.
લિંકઃ
2. આપનો બોર્ડ- પરીક્ષાનો બેઠક ક્રમાંક લખી સેન્ડ કરો. 
-પરીણામનો મેસેજ વોટ્સએપ પર આવી જશે.




GSEB-ધોરણ-10 અને 12 ની પરીક્ષા તારીખ જાહેર :
ધોરણ 10 અને 12 ની પરીક્ષા તારીખ જાહેર: વર્ષ 2022 અને 2023 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃતિનું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષા તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ, વેકેશનના દિવસો, જાહેર રજાઓ સહિત તમામ આપવામાં આવી છે.



⦿ 𝔹𝕀𝔾 𝔹ℝ𝔼𝔸𝕂𝕀ℕ𝔾 ℕ𝔼𝕎𝕊  ⦿

📝 ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર, 6થી 20 જાન્યુઆરી સુધી બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે..
BIG BREAKING NEWS...
📝  ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ ડીકલેર✍🏻
14મી  માર્ચથી શરુ થશે બોર્ડની પરીક્ષાઓ



GSEB-શૈક્ષણિક વર્ષ 2022-23 કેલેન્ડર જાહેર :
GSEB દ્વારા શૈક્ષણિક શરુ વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષની તમામ પ્રવૃત્તિની માહિતી આપવામાં આવી છે. કેટલા દિવસ સ્કુલ શરૂ રહેશે, શાળાઓમાં પરીક્ષા ક્યારે યોજાશે, ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખ જાહેર, વેકેશનના દિવસો, જાહેર રજાની માહિતી તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


GSEB-ધોરણ 10 અને 12 ની પરીક્ષા કયારે લેવાશે? :
ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા 14 માર્ચ 2023થી શરૂ થશે, જ્યારે 31 માર્ચ 2022ના રોજ પૂર્ણ થશે. જ્યારે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 10 એપ્રિલ 2023થી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આ વખતે વિદ્યાર્થીઓને દિવાળી વેકેશન સહિત કુલ 80 દિવસની રજાઓ મળશે. આ ઉપરાંત ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વખતે તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે શૈક્ષણિક વર્ષ 2019-20થી અમલમાં આવેલી પરીક્ષા પદ્ધતિ આ વખતે પણ લાગુ પડશે. જ્યારે વર્ષ 2023-24 માટેના નવા શૈક્ષણિક સત્રની શરૂઆત 5 જૂન 2023થી શરૂ થશે.


ગુજરાત GSEB-ધોરણ:10 અને 12ની બોર્ડની પરીક્ષા નું ટાઈમટેબલ :
2022-23ના શૈક્ષણિક વર્ષ માટે કેલેન્ડર જાહેર કરતાં શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધોરણ 9-12ની પ્રથમ પરીક્ષા 10 ઓક્ટોબર 2022થી શરૂ થશે અને 18 ઓક્ટોબર 2022ના રોજ પૂર્ણ થશે. જ્યારે પ્રિલિમ અને દ્વિતીય પરીક્ષા 27 જાન્યુઆરી 2023થી 4 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાશે. ધોરણ 9 માટેની પ્રખરતા કસોટી 7 ફેબ્રુઆરી 2023ના રોજ લેવાશે. જ્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આ વખતે 14 માર્ચ 2023થી શરૂ થશે અને 31 માર્ચ 2023ના રોજ પૂર્ણ થશે. જ્યારે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 10 એપ્રિલ 2023થી શરૂ થઈ 21 એપ્રિલ 2023ના રોજ પૂરી થશે.

Class-10 & 12 Exam Date Announced

CBSE:ધોરણ ૧૦ અને ૧૨ નુ પરીક્ષા ટાઇમ ટેબલ :
Hello...Friend's...! today we have brought the CBSE Class 10th & 12th Exam Time Table / CBSE Class 10th & 12th Exam date 2023, please send and share the information to your friends and you will get such information here from the website and share it and you will get new information every day.


CBSE Class 10 & 12 Exam Date 2023
Class 10 & 12 Exam Time Table: The Central Board of Secondary Education (CBSE) has announced the complete time table for Class 10 & 12 board exams to be held in the year: 2023. Examination for both standards will start from 15-Feb. The last paper of class: 10 will be on 21st March and the last paper of class 12 will be on 5th April.
Class: 10 & 12 New Time Table / CBSE Class 10 & 12 Exam Date 2023

As per the notification released by CBSE Board, practical examination of class: 10 and 12 as well as internal evaluation and project work will start from January 1, 2023. Importantly, the subject wise time table will be declared by the schools. CBSE has also issued guidelines for schools as well as students in a notification.

Class 10th & 12th New Time Table – This Time Only One Term Exam and Now 100% Syllabus

In the year 2022, due to the situation of corona in the country, the examination of class: 10 and 12 was conducted in two terms. During the transition, the marks of the students who could not appear in one examination were calculated on the basis of the second examination. But now this policy has been abolished by CBSE. After recovering from corona this time CBSE board exam will be conducted with 100% syllabus. A few days ago this information was also presented in Parliament by the Union Ministry of Education.

Competency based questions will be included.
CBSE board exam will now ask minimum 40% questions in class:10 exam and 30% questions in class:12 exam based on quality. These questions asked in class 10 and 12 board exam will be multiple format wise questions will be objective, constructive response type, statement, reasoning based.


CBSE: Class 10 & 12 Exam Date-2023 Announced
CBSE:ધોરણ 10 અને 12 ની પરીક્ષા તારીખ: 29/12/2022 નો લેટર
પરીક્ષા તારીખ:-2023 જાહેર...👇

IMPORTANT LINKS :


CBSE Class 10 Exam Time Table 2023 :

CBSE Class 10 Exam Time Table 2023 :
List of SubjectsCBSE Class 10th Exam Schedule 2023
English15th February 2023
Gurung/Thai/Sherpa/Painting/Rai16th February 2023
Hindi18th February 2023
Home Science20th February 2023
Hindustani Music22nd February 2023
Mathematics24th February 2023
Sanskrit25th February 2023
Element of Business28th February 2023
Sindhi/ Assamese/ Odia/ Kannada2nd March 2023
Language Exam (Regional)4th March 2023
Computer Application6th March 2023
Social Science7th March 2023
Foreign Language8th March 2023
Bookkeeping and Accountancy10th March 2023
Science13th March 2023
Language-II14th March 2023
Information Technology16th March 2023
Vocational Studies18th March 2023



GSEB-Standard-10th & 12th Exam Date Announced :
Class 10th and 12th Exam Date Announced: The Gujarat Board of Secondary and Higher Secondary Education has released the calendar of school activities for the year 2022 and 2023. This calendar provides all including First Semester, Second Semester, Exam Date, Board Exam Date, Vacation Days, Public Holidays.

Academic Year 2022-23 Calendar Announced :
GSEB has announced the calendar of the academic year in which all the activities of this year have been given. How many days the school will start, when the exams will be held in schools, class 10 and 12 exam dates announced, vacation days, public holiday information are all included.


When will the exam of class 10 and 12 be conducted? :
The board exam for class 10 and class 12 students will start from 14 March 2023, while it will be completed on 31 March 2022. While the annual examination of class 9 and 11 will be started from 10 April 2023. Apart from this, this time students will get a total of 80 days of holidays including Diwali vacation. Apart from this, the Gujarat Education Board has stated that this time there has been no change in the exam pattern for all the exams. Therefore, the examination system implemented from the academic year 2019-20 will be applicable this time as well. While the new academic session for the year 2023-24 will commence from 5 June 2023.


Gujarat Board Exam Timetable for Class 10 and 12:
Announcing the calendar for the academic year 2022-23, the Board of Education has said that the first examination of class 9-12 will start from 10 October 2022 and conclude on 18 October 2022. While the prelims and second exam will be held from 27 January 2023 to 4 February 2023. Aptitude test for class 9 will be conducted on 7 February 2023. While the board exams of class 10 and 12 this time will start from 14 March 2023 and will be completed on 31 March 2023. While the annual examination of class 9 and 11 will start from 10 April 2023 and end on 21 April 2023.



Exam Date for Academic Year 2022-23
ExamStandardTime
Class 10-12 Supplementary ExaminationStd. 10 and 12Dt. 18/07/2022 to 22/07/2022
First ExamStd. 9 to 12 alldt. 10/10/2022 to 18/10/2022
Prelim / Tertiary ExamSt. 9 to 12 allDt. 27/01/2023 to 04/02/2023
Avidity detection testSt. 9Dt. 07/02/2023
Board Subject School Level Examination Theoretical – PracticalAll of Class 10th and 12thExam Date 13/02/2023 to 15/02/2023
Practical ExaminationSt. 12 (Science Stream)Dt. 20/02/2023 to 28/02/2023
SSC Board Exam Date / HSC Board Exam DateSt. 10th and 12th ExaminationDt. 14/03/2023 to 31/03/2023
School Annual ExaminationSt. All Exams of 9th and 11thDated 10/04/2023 to 21/04/2023


Total 80 days holidays including Diwali vacation and summer vacation in this year (આ વર્ષમાં દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન સહિત કુલ 80 દિવસની રજાઓ):
During this year 2022-23, students will get a total of 80 days of holidays. This time 21 days Diwali vacation has been given by the education board. Diwali vacation will be from 20 October to 9 November 2022. While summer vacation will be 35 days. Summer vacation will start from 1st May 2023 and will last till 4th June 2023. A total of 17 public holidays fall in this year's academic calendar, while 7 local holidays will be available to students. There will be 104 working days in the first session and 137 working days in the second session.


આ વર્ષમાં દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન સહિત કુલ 80 દિવસની રજાઓ :
આ વર્ષ 2022-23 દરમિયાન વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજાઓ મળશે. શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવ્યું છે. 20 ઓક્ટોબરથી 9 નવેમ્બર 2022 સુધી દિવાળી વેકેશન રહેશે.જ્યારે ઉનાળું વેકેશન 35 દિવસનું હશે. ઉનાળા વેકેશનની શરૂઆત 1 મે 2023થી શરૂ થઈ 4 જૂન 2023 સુધી રહેશે. આ વર્ષના શૈક્ષણિક કેલેન્ડરમાં કુલ 17 જાહેર રજાઓ આવે છે, જ્યારે 7 સ્થાનિક રજાઓ વિદ્યાર્થીઓને મળશે. પ્રથમ સત્રમાં 104 કાર્ય દિવસ અને દ્વિતીય સત્રમાં 137 કાર્ય દિવસ રહેશે.


મહત્વપૂર્ણ લિંક :
ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર - અહીં ક્લિક કરો


Writing Edit :  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group (Kutch/Gujarat's Leading Education and Information Group) You are reading this article through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group. The accuracy or reliability of any information / content / calculations contained in this article is not guaranteed. This information has been collected and sent to you through various means. Our aim is to bring you the latest information only, not to hurt the sentiments of any religion or community.

Copying of this article requires our written permission. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚


From our 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 side educational updates, govt and private jobs, general knowledge, all competitive exams, to know, weird, health, horoscope, cooking, technology, current affairs, funny jokes, bollywood, Get the latest updates on your mobile for information about home and abroad, beauty tips, etc. Join Whatsapp Group 📊 ધ નોલેજ ઝોન 📊  group via below link to get latest updates on your mobile. Also stay connected with us by subscribing to   📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  on Telegram channel.

We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on December 15,2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝑟𝑎𝑗𝑣𝑎𝑟𝑎𝑙𝑖@𝑔𝑚𝑎𝑖𝑙.𝑐𝑜𝑚


માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.





Your feedback is required.
Read More »

3/25/22

Academic News: Read the news of SI, CRC, BRC, HTAT, VS exams related to primary schools.

Academic News: Read the news of SI, CRC, BRC, HTAT, VS exams related to primary schools.
SI, CRC, BRC, HTAT, VS exams


શૈક્ષણિક સમાચાર: પ્રાથમિક શાળાઓને લગતી પરીક્ષાઓ SI,CRC, BRC,HTAT,VS ના સમાચાર વાંચો.

School Inspector (SI), CRC, BRC exam preparation material
Save useful link for Echtat, School Inspector, CRC, BRC exam preparation


Primary school is the school where primary education is imparted.

In the state of Gujarat, education from Std: 1 to 8 is called primary education. Primary schools are located in almost all the villages. In which there are schools for education from Std. 1 to 8, class schools for Std. 1 to 8 as well as girls schools for girls education. These schools are mostly run by the district panchayat in rural areas, while in urban areas these schools are run by the municipality. In some schools subjects like spinning, agriculture are also taught as industry education. In many places, primary schools are also run by private trusts or institutions. Some primary schools are also run in English and other language mediums.

Gujarat Primary Education Council (GCPE) which was an office working in only three districts has been developed and DPED has been established in the field of primary education in the state. II and IV, Sarva Shiksha Abhiyan, NPEGEL. And KGBV. Became an organization for the implementation of many different schemes.


Every child from 0 to 12 years of age in the state of Gujarat should get free and compulsory primary education
In order to provide adequate nutrition to the children, a scheme called mid-day meal is run in the primary schools, in which the children are given food in the afternoon recess.


He started the District Primary Education Program (DPEP-II) in Banaskantha, Panchmahal and Dang districts in June 2009 and DPEP. - IV has been successfully implemented in Sabarkantha, Surendranagar, Kachchh, Jamnagar, Bhavnagar and Junagadh in June 2006.


⇛  Managing Structure - District Office :
  • DPC District Project Coordinator
  • TT Teachers Training
  • A.S. Alternative schooling
  • I.E.D. Integrated Education for the Disabled
  • ECCE Early Child Care and Education
  • AO Accounts Officer
  • S.M.C. School Management Committee
  • B. R.C. Block Resource Center
  • C.R.C. Cluster Resource Center




Here in this post is compiled for important useful information for various examinations for primary schools. The various information given here has been compiled and put together for the purpose of getting really useful and especially important information from this one place in various examinations conducted in primary school.

To tell the best friends of the survey that ... The different information given to you in this compilation is that you have to give different exams to your friends or you are working as a teacher in the primary school around you and they have to prepare differently. Exams are conducted in CRC recruitment. School inspectors are preparing for the exam. His friends also have to take the exam. This information is very important for friends from teachers to principals.



⇛  Activities / Duties of the Committee :
The following activities / duties S.S.A. Is issued by the Committee keeping in view the provisions contained in the framework for.
  • Schools / special training arrangements
  • Allocate room to each teacher in each class / class in primary and upper primary.
  • Construction work: Increase in school facilities and BRC. / C.R.C. Construction and C.R.C. Additional classrooms on the level.
  • Maintenance and repair of school building (subject to certain rules).
  • School grants.
  • TLM grants to teachers (subject to limited rules).
  • Provision of training to teachers.
  • Provision of training to the group leader.
  • Efforts to meet the special needs of children with disabilities.
  • Provisions for research, evaluation, control and inspection.
  • Setting up the management structure.
  • Innovative activities for girls' education, early childhood, care and education, A.J. / A.J.JA Regulation of education of caste children.
  • B.R.C. Such as at the block level and at the cluster level. To establish such educational units and make them active and capable.
  • Funding for Alternative Learning Centers, Bridge Courses, Remedial Courses, Regular School Return Camps for Out-of-School Children.
  • Preliminary activities for micro planning, home survey, study, social mobility, school activities, office equipment, training and evaluation at all levels etc.
  • NPEGEL Below is a sample of the school


Read More »

8/21/21

SHIKSHAK SAJJATA TEST HALL TICKET & REFERENCE MATERIYAL DOWNLOAD_24/08/2021

SHIKSHAK SAJJATA TEST HALL TICKET  &  REFERENCE  MATERIYAL DOWNLOAD_24/08/2021
સરકારી શાળાના શિક્ષકો માટેની શિક્ષક સજ્જતા કસોટી તારીખ 24/08/2021 ના રોજ લેવાનાર છે.
SHIKSHAK SAJJATA TEST


શિક્ષક સજ્જતા કસોટી માટેની હોલ ટીકીટ તથા તેની તૈયારી માટેનું મટેરિયલ દરેક શિક્ષકોને ઉપયોગી અમો આપને માટે લાવ્યા છીએ તે આપ અહિયાથી ડાઉનલોડ કરી તૈયારી કરી શકશો.
SHIKSHAK SAJJATA TEST

SHIKSHAK SAJJATA TEST


SHIKSHAK SAJJATA TESTSHIKSHAK SAJJATA TEST

SHIKSHAK SAJJATA TEST


A byseg training has been organized tomorrow for all teachers to be the primary teachers, head teachers and CRC's Teacher Readiness Survey test takers on August 8. A teleconference has been organized to provide proper guidance for the survey. A link to the reference literature is provided here for the guidance of each teacher.

સરકારી શાળાના શિક્ષકો માટેની શિક્ષક સજ્જતા કસોટી 
રાજ્યની  36000 થી વધુ શાળાઓમાં અધ્યાપન કરતા બે લાખ શિક્ષકો આ પરીક્ષા 

પરીક્ષાની તારીખ ૨૪/૦૮/૨૦૨૧ ::
શિક્ષક સજ્જતા કસોટી માટે સંદર્ભ સાહિત્ય 
સાહિત્ય ડાઉનલોડ કરવા નીચેની લિંક ઓપન કરો.


Survey response form (સર્વેક્ષણ પ્રતિચાર પત્રક) ::
SHIKSHAK SAJJATA TEST



Teacher readiness is a very important factor for quality education. Even in 2000, there was an emphasis on teacher readiness for quality education. Training programs are organized at the state or district level for teachers for quality education. Under this, it is very important to provide educational help to all the teachers as per their need.

In order for teachers to receive the training and onsite support they need, they need to know the educational needs of each teacher. For this it is necessary to know the understanding of the teacher about his / her own teaching subject, classroom behavior, new trends in evaluation teaching etc. In addition, it is necessary to get information about the teacher's classroom observation as well as the educational achievement of the children in their class. Out of these three, classroom observation and information about students' academic city is available.

શિક્ષક સજ્જતા કસોટી માટે સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા નીચેની લિંક ઓપન કરો::
👇



Teacher Awareness Test for Government School Teachers Reference Materials... 🙏
સરકારી શાળાના શિક્ષકો માટેની શિક્ષક સજ્જતા કસોટીનું સંદર્ભ સાહિત્ય આપ દરેક શિક્ષક મિત્રો સુધી પહોંચાડવા વિનંતી... 🙏


Your feedback is required.
Read More »