JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label ANUBANDHAM. Show all posts
Showing posts with label ANUBANDHAM. Show all posts

7/23/22

Gujarat Jobs: Gujarat Employment Recruitment Fair-2022 | See recruitment site of your district | anubandham.gujarat.gov.in

Gujarat Jobs: Gujarat Employment Recruitment Fair-2022 | See recruitment site of your district | anubandham.gujarat.gov.in
Gujarat Jobs

ગુજરાત નોકરી: ગુજરાત રોજગાર ભરતી મેળો-2022 | જુઓ તમારા જિલ્લાનું ભરતીનું સ્થળ | anubandham.gujarat.gov.in


ગુજરાત રોજગાર ભરતી મેળો-2022 : 
ગુજરાતના બેરોજગાર યુવાનો માટે ગુજરાત સરકાર સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરે છે. આ વખતનો ભરતી મેળો ચાલું છે. સત્તાવાર વેબ સાઇટ  anubandham.gujarat.gov.in
ગુજરાતમાં સેંકડો આઈટીઆઈ(ITI) સંસ્થાઓ છે. જેમાંથી દર વર્ષે હજારો શિક્ષિત આઈટીઆઈ(ITI) ઉમેદવારો પાસ થાય છે. આ  આઈટીઆઈ(ITI) પાસ તમામ ઉમેદવારોને રોજગારી આપવાનું કામ ગુજરાત રોજગાર કચેરી કરે છે. ગુજરાત રોજગાર કચેરી જોબ મેળો(ફેર) આઈટીઆઈ(ITI) પાસ-આઉટ ઉમેદવારો માટે ગુજરાતમાં રોજગાર મેળવવા માટે ઘણી સુવર્ણ તકો પ્રદાન કરી રહ્યું છે.

ગુજરાત રોજગાર ભરતી મેળા-2022 :
ગુજરાત રોજગાર ભરતી મેળો - 2022 :
પોસ્ટનું નામ :ગુજરાત રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટનો પ્રકાર :ગુજરાત રોજગાર ભરતી
સંસ્થાનું નામ :નિયામક, રોજગાર અને તાલીમ
ભરતી સ્થાન :ગુજરાત
ઓફિસિયલ વેબ સાઇટ anubandham.gujarat.gov.in
હોમ પેજ :અહીં ક્લિક કરો.



⇛  ગુજરાત રોજગાર ભરતી મેળો-2022 : 
હાલ રોજગાર અને ગુજરાત તાલીમ નિયામક કચેરી દ્વારા તાજેતરમાં જ ગુજરાતમાં ઘણા બધા ભરતી મેળાના આયોજનો થયા છે, તેમનો આ અનુબંધમ ગુજરાત રોજગાર ભરતી મેળો-2022  આ ભરતી અંતર્ગત ઘણા ઉમેદવારોને મનમાં એવું હોય છે કે આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે? તો આજે તમારા આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે આપની સમક્ષ માટે લઈને આવ્યા છીએ ગુજરાત રોજગાર ભરતી મેળાનું ટાઈમ ટેબલ જેના દ્વારા તમને ખબર પહોંચી શકે કે તમારી આજુબાજુના શહેરમાં કઈ જગ્યાએ ભરતી મેળાનું આયોજન થવાનું છે? ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આ પોસ્ટમાં મુકવામાં આવેલ છે. આ ભરતી માટે જીલ્લા વાઈઝ ચાર અલગ અલગ સ્થળે અલગ દિવસે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું શિડયુલ નીચે આપેલ છે.


રોજગાર ભરતી મેળો-2022 શિડયુલ : ડાઉનલોડ


⇛  ગુજરાત રોજગાર ભરતી મેળો શું છે?
ગુજરાત રોજગાર કચેરીએ રોજગાર ભરતી મેળોમાં નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા તાલીમ નિયામક કચેરી-ગુજરાત  દ્વારા અનુબંધમ પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં એમ્પ્લોયર અને જોબ ઇચ્છુક બંને તરફથી વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.અહીં તમે આ પોર્ટલ પર રજીસ્ટર કરી તમારા જિલ્લામાંની નોકરીની માહિતી મેળવી શકો છો. 


⇛  અનુબંધમ પોર્ટલ ગુજરાત હેલ્પલાઇન નંબર :
ગુજરાત રોજગાર કચેરી ઉમેદવારોને નોકરી પૂરી પાડવામાં અગ્રેસર રહેલુ છે. આ સેવાઓને Digital બનાવવા માટે અનુબંધમ પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ પર નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. Online Registration દરમિયાન કોઈ સમસ્યા હોય કે પ્રશ્ન હોય તો હેલ્પલાઈન નંબર 63 57 390 390 પર સંપર્ક કરી શકે છે. 

Office Address:- Block No.1,3  3rd Floor, Dr. Jivraj Mehta Bhavan, Old Secretariat, Gandhinagar, Gujarat -382010





⇛  ગુજરાત રોજગાર ભરતી મેળા-2022 માટે અરજી કઈ રીતે કરવી?
  • મોબાઈલ નંબર
  • સૌ પ્રથમ ગુજરાત રોજગાર કચેરીના anubandham.gujarat.gov.in પોર્ટલ પર જાઓ.
  • હોમ પેજ પર જ લોગિન પર ક્લિક કરવાનું રહેશે, નીચે લોગિન પર ક્લિક કર્યા પછી તમને “Don’t have an account? અહીં નોંધણી કરો” વિકલ્પ તમારે તેને પસંદ કરો .
  • ત્યાર બાદ... ગુજરાત રોજગાર ભરતી મેળા માટેની નોંધણી સ્ક્રીન તમારી સામે દેખાશે, જેમાં તમારે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
  • નોકરી શોધનાર એટલે કે જે નોકરી ઇચ્છે છે.
  • જોબ પ્રોવાઈડર/કર્મચારી જે નોકરી ઓફર કરવાની છે.
  • કાઉન્સેલર એ છે જે ઉપરોક્ત બે વ્યક્તિઓ વચ્ચે માહિતીનો સેતુ બાંધે છે.
  • તે પછી, તમારે તમારો ફોન નંબર અથવા તમારું ઇમેઇલ આઈડી દાખલ કરો, અને નોંધણી ફોર્મ ભરો.
  • નોંધણી ભર્યા પછી, તમારે ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 માં ભાગ લેવા માટે પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે.
  • તમે આ પાસવર્ડ અને તમારા મોબાઈલ નંબર અથવા તમારા ઈમેલ આઈડી વડે લોગીન કરીને તે ગુજરાત રોજગાર ભરતી મેળા માટે અરજી કરી શકો છો.


⇛  ગુજરાત રોજગાર ભરતી મેળા,અનુબંધમ વેબ પોર્ટલ રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો :
અનુબંધમ ગુજરાત પોર્ટલ લોગિન કરવા માટે નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નેને અલગ-અલગ ડોક્યુમેન્‍ટ જોઈએ. આ ડોક્યુમેન્‍ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબ આપેલા છે. આ પ્રમાણપત્રો ફફ્ત ઓનલાઈન રજીસ્ટ્રેશન(Online Registration) માટે જરૂર છે.
  • મોબાઈલ નંબર
  • Email Id
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર


⇛  ગુજરાત રોજગાર ભરતી મેળા-2022 
મહત્વની લીંક :
ગુજરાત રોજગાર ભરતી મેળો - 2022 (મહત્વની લીંક) :
અનુબંધમ ઓફિસિયલ વેબસાઈટ : https://anubandham.gujarat.gov.in/home
સત્તાવાર સૂચના :અહીં ક્લિક કરો
અનુબંધમ લોગીન પેજ :અહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ :અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ :અહીં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રુપમાં જોડાઓ :અહીં ક્લિક કરો
હોમ પેજ :અહીં ક્લિક કરો.


⇛  અનુબંધમ રોજગાર ભરતી બાબતે વારંવાર પુછાતા પ્રશ્નો:
સવાલ-1 : અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
જવાબ : Official Website:- https://anubandham.gujarat.gov.in/home

સવાલ-2 : ગુજરાત રોજગાર ભરતી મેળાની તારીખ કઈ છે ?
રોજગાર ભરતી મેળો ગુજરાતના અલગ અલગ જિલ્લામાં તારીખ 19/07/2022 To 29/07/2022  ચાર અલગ અલગ તબક્કામાં ચાલુ છે.



લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on July 23, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎




માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે


Your feedback is required.
Read More »

3/7/22

Anubandham Employment Portal: Now you can register on Anubandham Gujarat Employment Portal Apply online and get a job in your district only.

Anubandham Gujarat Employment Portal: Now you can register on Anubandham Gujarat Employment Portal Apply online and get a job in your district only.
Anubandham Employment Portal


અનુબંધમ ગુજરાત રોજગાર પોર્ટલ:હવે તમે અનુબંધમ ગુજરાત રોજગાર પોર્ટલ પર રજીસ્ટ્રેશન丨ઓનલાઈન અરજી કરો અને તમારા જીલ્લામાં જ મેળવો નોકરી.

🆕 અનુબંધમ ગુજરાત રોજગાર પોર્ટલ દ્રારા ભરતી મેળો.
અનુબંધમ ગુજરાત રોજગાર પોર્ટલ પર રજીસ્ટ્રેશન અને લોગિન. www.anubandham.gujarat.gov.in

Everyone from 4 pass to graduate can get a job. Register in the contract employment portal and get a job according to your qualifications.
Register your district from here today... 👩‍💻


In recent years, Nikri has become a source of concern for the citizens of our country. Therefore, the Gujarat Government has created a wonderful platform for the youth and working class people called Anubhandham Gujarat Rozgar Portal through which the youth will undoubtedly find work on Anubhandham Gujarat Rozgar Portal.  Currently, more than 27,482 employers and 2,05,002 applicants have registered on this platform, with more than 33,445 people posting on various jobs.


What is Gujarat Anubandham Rozgar Portal?
Gujarat Anubandham Rozgar Portal is an initiative of Gujarat Government for job seekers. It works like a bridge. And connects job applicants and job providers in one place. This portal offers jobs based on the skills and preferences of the applicants. Whose registration and management is fast.

This site Gujarat Anubandham Rozgar Portal has been created especially for job seekers by the Labor and Employment Department of Gujarat Government. After registering themselves, this portal allows job seekers to find a job. Going forward, we've mentioned all the information you need to get the benefit of self-registered advertising from this website.


    Also read:  ગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ.


What are the benefits of Gujarat Anubandham  web portal, Gujarat Anubandham mobile application?

Gujarat Anubandham web portal, Gujarat Anubandham mobile application will bring a lot of benefits. This portal will be very easy to contact both the employer and the job seeker. Apart from this, the other benefits are as follows.
  • The youth of the state will be able to register online at home on this portal to get a job. There is no need to go to the employment office for registration and career counseling only the contract we will be able to get through their mobile through the application.
  • Youth will be able to get employment through automatchmaking, skill base matchmaking, schedule management and other features.
  •  With the facility of quick search and filter, skilled youth will be able to get their job in any district.
  • Employment opportunities can be matched according to the qualifications of the candidate will be exempted from going to the office to register through anubandham portal.
  • Through this portal and mobile application, employment readers will be able to get accurate information about their career.
  • Through this portal one can get information about job placement interview through one's mobile.
  • Through the Anubandham portal, employers will get relief from the costs behind various advertisements.
  • The job provider will receive a huge database through this portal to recruit good employees. Hold online or offline interviews for employers.
  • Employers can fill up vacancy information in their business on the anubandham portal through online registration.
  • Job providers will be able to organize job fairs to select young people who have acquired skills according to their needs. Through the dashboard, employers and job seekers can easily find each other's profiles and information.

Anubandham Employment Portal



How to register on Gujarat Anubandham Portal? Learn step by step. :
For this we will go through Gujarat Anubandham Portal registration process. Follow these steps to register on this job search portal.
  • First of all visit the official website of Gujarat Anubandham Portal. https://anubandham.gujarat.gov.in/ At the top will be the "Registration" option.
  • You will find the "Job Finder" option by selecting the "Register" tab.
  • Enter your mobile number and email address to access "Job Seeker".
  • To receive an instant notification, you will need an email address.
  • A form for entering the mobile number will then appear.
  • Press the "Next" button. After that, you will receive an OTP to the specified cell phone number.
  • Enter the OTP in the portal to get the general application form.
  • To proceed with the application, you will need to enter the following information: first name, middle name, last name, address, city, zip code, state and district.
  • After you have completed all these steps, select the “Next” option.
  • An application called "Registration" will now be displayed. Here you must provide a unique ID type, a unique ID number, details for login and phone number.
  • You can also register by phone number or email address.
  • After that, install a strong secure password and double check it.
  • Then press the "Submit" button. Your registration will then be successfully completed.

Anubandham Employment Portal



    Also read:  અંગેજી શીખવું છે સરળ... આ રીતે.


Edit your profile on Anubandham Gujarat employment portal anubandham.gujarat.gov.in/ How to edit candidate's profile?

 Follow the steps below to edit a candidate's profile on Edit your profile on Anubandham Gujarat Employment Portal anubandham.gujarat.gov.in/.
  • When you're ready to edit your profile, select the "Edit" option. The profile will open in front of you.
  • Now, you will need to fill in some information, some of which will be filled in automatically, including your first name, last name, middle name, phone number, email address, unique ID type and unique ID number. You will need to manually add the following slots: your photograph, gender, date of birth, cast, employment status and language skills.
  • The address is already present in the address bar of the application form: you have to fill in the city, zip code, town / village, state and district.
  • The specificity of your educational qualification is the next crucial stage. All educational data including training or any diploma must be included in this form. Most recent academic achievement, subject mastery, diploma or other credentials, board / university, grade / marks, year of passing, course title and name of achievement.
  • Select the "Next" option. Now is your time to complete the applicant's employment status. If they are currently employed, it should be noted here, as well as those specifications.
  • On this page, you need to include your current job, the industry in which your work, application area, employer name, job classification, company or organization name, date of registration, your current job role. And the location of the workplace, your current salary, and your motivation to quit your job.
  • The next step will be to measure the physical aspects of the candidates including height, weight, disability, if yes, provide the certificate, the amount of the certificate and the authority by which they have been approved.
  • You've reached the final stage of the registration process, which covers your preferred job location, job type, and estimated salary.

Anubandham Employment Portal


Anubandham Employment Portal





⇛   Documents required for registration on Anubandham Gujarat Portal:
In order to login to the Anubandham Gujarat Portal, both employers and job seekers need separate documents. This document has to be uploaded during the online registration which is given below. This certificate is required for online registration only.
  1. Mobile number
  2. E-mail id
  3. Passport size photo
  4. Any one of Aadhaar card, license, passport etc.
  5. Qualification marksheet.
  6. Certificate showing experience
Anubandham Employment Portal

Thank you for visiting: Latest Government as well as Private Job at www.rkgoyalcreation.blogspot.com, Recruitment Result, Answer Key, Paper Solutions, Merit List, Hall Ticket, Call Letter, CCC Exam Information as well as Exam Literature, Circulars, Study Material, School Related Keep visiting our site every day for forms and information, latest information of all kinds of updates, pdf, pdf, files etc ....

You will keep visiting www.rkgoyalcreation.blogspot.com. And tell your friends about www.rkgoyalcreation.blogspot.com.

Get the latest updates in your mobile for all education updates, government and private jobs, general knowledge, study materials for all competitive exams.
Join the વોટ્સએપ ગ્રુપ 📊  ધ નોલેજ ઝોન  📊  group via the following link to get the latest updates on your mobile. Also subscribe to  📊  𝐓𝐡𝐞 𝐊𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞 𝐙𝐨𝐧𝐞  📊 on telegram channel.

Friends ... share with your friends too.


Your feedback is required.
Read More »