JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label Unit Of Measurement. Show all posts
Showing posts with label Unit Of Measurement. Show all posts

8/17/22

Cusec: What is 1 cusec? | Find out how much water is 1 cusec.

Cusec: What is 1 cusec? | Find out how much water is 1 cusec.
Cusec


⇛  મહત્વપૂર્ણ લિંક :  👇👉  તા-1-1-2022 થી 34 % મોંઘવારી ભથ્થા અને એરિયસ બાબત લેટર ➜  અહીંથી વાંચો.👉  DA મોંઘવારી વધારા બાદ મળવા પાત્ર રકમની PDF ડાઉનલોડ:➜  અહીં ક્લિક કરો.👉  DA મોંઘવારી વધારા બાદ તમારો પગાર ગણતરી કેલ્ક્યુલેટર ડાઉનલોડ:➜  અહીં ક્લિક કરો.👉  DA મોંઘવારી અંગેના સમાચાર વાંચવા ➜  અહીં ક્લિક કરો.👉  સાતમા પગાર પંચ નો મેટ્રિક્સ પે લેવલનો કોઠો ડાઉનલોડ: ➜  અહીં ક્લિક કરો.





1 કયુસેક એટલે શું? | 1કયુસેક કેટલું પાણી થાય જાણો.


ચાલો આજે જાણીએ એક એટલે કેટલું પાણી તો એક ક્યુસેક વિશેની આ રસપ્રદ માહિતી વિશે આજે આપણે જાણીશું.


કયુસેક(Cusec) :
Dear Readers... Currently, while we are writing this article, good rain has fallen and is falling all over Gujarat. Now we are also hearing that... upstream of this dam due to heavy rainfall the dam gates have been opened and some cusecs of water has been released from it. So what is this Cusack? How much water... so let's find out.



કયુસેક(Cusec) એટલે શું ? :
વાચક મિત્રો... હાલ આપણે જ્યારે આ આર્ટીકલ લખી રહ્યા છીએ ત્યારે સમગ્ર દેશમાં  ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પણ સારો વરસાદ પડી ગયો છે અને પડી રહ્યો છે. ત્યારે આપણે હાલ સાંભળી પણ રહ્યા છીએ કે... આ ડેમના ઉપરવાસમાં વધુ વરસાદ પડતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને તેમાંથી કેટલાક કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો આ કયુસેક એટલે શું? કેટલું પાણી થાય... એક ક્યુસેક એટલે કેટલું પાણી છોડવામાં આવે છે તેનું માપ સમજીએ જેથી પ્રતિ મિનિટે અને પ્રતિ કલાકે કેટલું પાણી છોડવામાં આવી રહ્યુ છે તેનો અંદાજ આવશે. તો ચાલો જાણીએ.

શું તમે જાણો છો કે એક્યુસેક એટલે કેટલું પાણી થાય ?  તો ચાલો જાણીએ ક્યુસેક વિશે.
આપણે ત્યાં ચોમાસામાં વધુ વરસાદ પડી જાય અને ડેમ ભરાઈ જાય પછી ઘણીવાર ન્યુઝ મારફતે tv પર સાંભળતા હોઈએ છીએ કે ઉપરવાસમાં વધુ વરસાદ પડવાને કારણે ડેમમાંથી કેટલાક કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેના વિશે લોકોને ચેતવણી પણ આપવામાં આવતી હોય છે. પણ આપણે એ નથી જાણતા કે આ ક્યુસેક શું છે? તો આજે આપણે જાણીશું કે આ કયુસેક(Cusec) એટલે શું એનું આખું નામ શું? કયુસેક(Cusec) e એક અંગ્રેજી છે. કયુસેક(Cusec) એટલે Cubic foot per second / Cubic feet per second  જેને ઘન ફૂટ પ્રતિ સેકન્ડ પણ કહી શકાય. પાણીના જથ્થાની ગણતરી _Calculation of water quantity માટે આ એકમ વપરાય છે.


કયુસેક(Cusec) એટલે ? :
કયુસેક(Cusec) એ પાણી કે કોઈ પ્રવાહીની માત્રને દર્શાવવા માટેનો બ્રિટિશ પ્રણાલીનો એકમ છે. જે એક સેકન્ડમાં એક ઘન ફૂટ માત્રાનું પ્રવાહીનું માપ દર્શાવે છે. વહેતા પાણીને માપવાનું આ એકમ સ્વતંત્ર એકમ નથી પણ એ સમય આધારિત છે. મેટ્રિક પ્રણાલીમાં પાણીના પ્રવાહની માત્રાને દર્શાવવા માટે લીટર પ્રતિ સેકન્ડ કે ઘન મીટર પ્રતિ સેકન્ડ નો એકમ કામમાં લેવામાં આવે છે. કયુસેક(Cusec) એટલે કે એક સેકન્ડમાં વહેતા પાણીને માપવાનો એકમ. એક ક્યુસેક એટલે કે એક સેકન્ડમાં એક ઘનફુટ પાણી વહેતુ થાય અને એક ઘનફુટ એટલે એક ક્યુસેક બરાબર 28.317 લિટર પ્રતિ સેકન્ડ થાય.  1 (એક) કયુસેક(Cusec) એટલે કે એક સેકન્ડમાં એક ઘન ફૂટ પાણી વહી જવું એટલે કે 28.347 લિટર પ્રતિ સેકન્ડ થયું. એટલે કે એક મિનિટમાં મિનિટ પ્રમાણે 1699.2 લીટર પાણી એક કલાકમાં 101952 લીટર પાણી થાય. કલાકમાં પાણી છોડાય છે એમ કહી શકાય. એટલે કે ઉદાહરણ તરીકે જ્યારે આપણને જાણવા મળે કે ડેમમાંથી 500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તો એનો અર્થ એ કે 5,09,76,000 લીટર પાણી દર કલાકે છોડવામાં આવે છે. એટલે જો આ હિસાબ માંડીએ તો 24 કલાકમાં કેટલા લીટર પાણી છોડવામાં આવ્યું છે એ આંકડો ખૂબ જ મોટો થઈ જાય. આમ એક લાખ ક્યુસેક પાણીનું માપ લિટરમાં કાઢવા માટે સુપર કોમ્પ્યુટરના ડિઝીટ પણ પુરા થઇ જાય એમ હોવાથી આ માપને ક્યુસેકમાં પરિવર્તિત કરી ગણતરીમાં લેવામાં આવે છે. સાથે જ વહેતા પાણીને લિટરમાં માપવું શક્ય નથી એટલે વહેતા પાણીને માપવા માટે કયુસેક(Cusec) એકમ તરીકે વપરાય છે.  અને તેના આધારે ક્યા સ્થળ પર કેટલુ પાણી ભરાઇ શકે છે તેનો અંદાજ મુકવામાં આવે છે. 






Do you know how much water is in an accusec? So let's know about Cusack.


We often hear on TV through the news after heavy monsoon rains there and the dams are full, that some cusecs of water has been released from the dams due to heavy rains upstream. People are also warned about it. But we don't know what this Cusack is? So today we will know that this Cusec means what is its full name? Cusec (Cusec) e is an English. Cusec means Cubic foot per second / Cubic feet per second which can also be called cubic feet per second.


Cusec is a unit of the British system for expressing the volume of water or any liquid. which represents the measurement of a liquid volume of one cubic foot per second. This unit of measurement of flowing water is not an independent unit but is time dependent. In the metric system, units of liters per second or cubic meters per second are used to express the amount of water flow. Cusec means the unit of measurement of water flowing in one second. One cusec is equal to 28.317 liters per second. 1 (one) cusec means one cubic foot of water flowing in one second means 28.347 liters per second. That means 1699.2 liters of water per minute is 101952 per hour. For example, when we know that 500 cusecs of water is released from a dam, it means that 5,09,76,000 liters of water is released every hour. So if we start this calculation, the figure of how many liters of water has been released in 24 hours becomes very large. It becomes difficult to count. Also, it is not possible to measure flowing water in litres, so Cusec is used as a unit to measure flowing water.


We are sure that... you will like this information from us. We will continue to bring you such interesting and useful information. Thank you very much for reading this article...



અમને વિશ્વાસ છે કે... આપને અમારી આ જાણકારી જરૂર ગમી હશે. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...




લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on August 17, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



આવીજ રસપ્રદ જાણકારી આપ આપના મોબાઈલ પર મેળવવા માંગતા હોવ તો... આપ અમારા બ્લોગને ફોલો(Follow) કરો જેથી અમારી નવી પોસ્ટની જાણકારી આપને નોટીફીકેશન દ્વારા મળી રહેશે. તેમજ આપ અમારી સાથે  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના વોટ્સએપ ગ્રુપ તેમજ ટેલીગ્રામ ચેનલ દ્વારા અમારી સાથે જોડાઈ શકો છો અને લેટેસ્ટ જાણકારી મેળવી શકો છો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.



Your feedback is required.
Read More »