B.R.C. ભુજ આયોજીત ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ર0૧ર
સ્થળ - શ્રી સરસ્વતી વિદ્યાલય, માધાપર, તાઃભુજ(કચ્છ).
B.R.C. કક્ષાનું ભુજ તાલુકાનું ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ર0૧ર શ્રી સરસ્વતી વિદ્યાલય, માધાપર,
તાઃ- ભુજ(કચ્છ).મુકામે તાઃ- ૩૧/૮/ર0૧ર ના રોજ યોજાઈ ગયું.જેમાં ભુજ તાલુકાની તમામ C.R.C. ના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માં વિભાગ 1 થી 5 માંથી પસંદ થયેલ કૃતિઓ લઈ અને બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહેલ.આ પ્રદર્શનમા ભુજ છેક છેવાડાની પ્રાથમિક શાળાઓ( જુણા,ખાવડા) 6થી પણ બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકશ્રીઓ પધારેલ.આ ગણિત - વિજ્ઞાન પ્રદર્શનમાં અદ્ ભૂત, બેનમૂન, એક એકથી ચડિયાતી કૃતિઓ નિહાળવી એ એક લ્હાવો હતો.
આ ગણિત - વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા બહોળી સંખ્યામાં દર્શકોનો પ્રવાહ અવિરત ચાલુજ રહ્યો
હતો.જેમાં માધાપરના ગામજનો,ગામની લગભગ તમામ શાળાઓના બાળકો તથા શિક્ષકશ્રીઓ તેમજ આજુબાજુના ગામની શાળાઓના બાળકો તથા શિક્ષકો એ આ ગણિત - વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું
હતું.
અને અંતે આવેલ સૌ બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકશ્રીઓને પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરવામાં
આવ્યા હતા.
આ B.R.C. કક્ષા ના ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ર0૧ર માં ગામના સરપંચ શ્રી અરજણભાઈ દેવજીભાઈ ભુડિયા, તેઓ શ્રીનો આ કાર્યક્મ ને સફળ બનાવામાં ખૂબ મોટો સહયોગ રહ્યો. તેમજ વ્યવસ્થાપક શિક્ષક મિત્રોનું યોગદાન પણ અમૂલ્ય રહ્યું.આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-ર0૧ર લાયઝન
ડો. દક્ષાબેન મહેતા, કન્વીનર તરીકે B.R.C.કો ઓર્ડિનેટર શ્રી ભુપેશભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહેલ.
તથા સહ કન્વીનર તરીકે શ્રી હર્ષદભાઈ પટેલ રહેલ.
આ ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ર0૧ર ની આછેરી ઝલક આ ફોટોગ્રાફમાં નિહાળો.
(1)
(2)
(3) (4)
(5)
(6) (7)
(8)
(9) (10)
(11)
(12) (13)
(14)
(15) (16)
(17)
(18) (19)
(20)
(21) (22)
(23)
(24) (25)
(26)
(27) (28)
(29)
(30) (31)
(32)
(33) (34)
(35)
(36)
(37) (38)
(39)
(40)
(41) (42)
(43) (44)
(45)
(46)
(47) (48)
(49) (50)
(51)
(52)
(53) (54)
(55) (56)
(57)
(58)
(59)
(60) (61)
(62)
(63)