JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

12/24/13

નવો અભ્યાસક્રમની શિક્ષક આવૃતિ

▒░░░░░ શિક્ષક આવૃતિ ડાઉનલોડ કરો ░░░░░▒

 મિત્રો....   નવો અભ્યાસક્રમની શિક્ષક આવૃતિ ડાઉનલોડ કરો.
પ્રથમ સત્રની શિક્ષક આવૃતિ આપ હાલમાં ડાઉનલોડ કરી શકાસે.
દ્રિતિયસત્રની આવૃતિ પણ આજ લીંક પરથી જ ડાઉનલોડ કરી શકાસે.
દરેક પાઠની અલગ-અલગ આવૃતિ ગુજરાતી તથા અંગ્રેજી માં માં Download કરી શકાસે.
દા.ત.Chapter Name            Download
             Index            Gujarati     English
         Chapter-1             Gujarati      English


  ધોરણ - 1 નો નવો અભ્યાસક્રમ 
     Standard  - 1 Teacher Edition



  ધોરણ - 2 નો નવો અભ્યાસક્રમ 
     Standard-2 Teacher Edition



   ધોરણ - 3 નો નવો અભ્યાસક્રમ 
     Standard-3 Teacher Edition



  ધોરણ - 4 નો નવો અભ્યાસક્રમ 
      Standard-4 Teacher Edition



  ધોરણ - 5 નો નવો અભ્યાસક્રમ 
      Standard-5 Teacher Edition



  ધોરણ - 6 નો નવો અભ્યાસક્રમ 
      Standard-6 Teacher Edition


                                         Gujarati   English  Hindi

  •  Social Science(Semester 1)         

                                         Gujarati   English  Hindi



  ધોરણ - 7 નો નવો અભ્યાસક્રમ 
      Standard-7 Teacher Edition


                                        Gujarati  English  Hindi

  •  Social Science Semester 1     

                                        Gujarati   English      Hindi



  ધોરણ - 8 નો નવો અભ્યાસક્રમ 
     Standard-8 Teacher Edition



   Standard 1 to 5   Physical Education (શારીરિક શિક્ષણ)
   Standard 6 to 8   Physical Education (શારીરિક શિક્ષણ)


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

12/16/13

Rozgaar Samachar (11 December 2013)

ગુજરાત રોજગાર સમાચાર (Rozgaar Samachar)

 FREE 


ગુજરાત રોજગાર સમાચાર, 
પી.ડી.એફ. ફોર્મેન્ટમાં વાંચો તથા 
ડાઉનલોડ કરો
 Rozgaar Samachar (11 December 2013)

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

12/15/13

   અમારી આ વેબસાઇટ  
      www.ahirrkgoyal.blogspot.in (R.K.GOYAL) 
       ની એડ્રોઇડ એપ્સ ડાઉનલોડ કરો. 
       એડ્રોઇડ એપ્સ ડાઉનલોડ કરવા 

                                                        



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

Know the land account number, survey number, note details,जमीन का खाता नंबर, सर्वे नंबर, नोट डिटेल्स जान लें।

  Know the land account number, survey number, note details,
       अपना लैंड अकाउंट नंबर, सर्वे नंबर, नोट डिटेल पता करें ...
        विवरण जानने के लिए   
      તમારી જમીનના ખાતા નંબર,સરવે નંબર,નોંધની વિગત જાણો... 
      વિગત જાણવા માટે અહીં ક્લિક કરો.
    ક્લિક કરશો એટલે આ મુજબનું ન્યુ ટેબ ઓપન થશે.
Welcome..

  • ઇ-ધરામાં ફેરફારની નોંધ માટેના અરજીના ફોર્મ
  • મહેસુલ વિભાગના પરીપત્ર આઇટીપી/૧૦૨૦૧૩/૪૯૭/હર તારીખ : ૦૧/૦૮/૨૦૧૩ મુજબ સમગ્ર રાજ્યના કોઇપણ RoR કોઇપણ ઇ-ગ્રામ કેન્દ્ર, ઇ-ધરા કેન્દ્ર અથવા એટીવીટી કેન્દ્ર માંથી મળશે.
         જમીનનો રેકર્ડ જોવા પર ક્લિક કરો.
                

      નોંધ :- 
    ૧) અહીં દર્શાવેલ જમીનની વિગતો ફક્ત આપની જાણ માટે જ છે જેને સત્તાવાર નકલ
     તરીકે ગણવામાં આવશે નહી. 
    ૨) આ વિગતો અંગે કોઈ પણ વધારાની માહિતી મેળવવી હોય તો જે તે મામલતદાર કચેરી 
    અથવા કલેક્ટર કચેરીનો સંપર્ક કરવો.
          જે વિગત જોવા માંગતા હોવ તેના સામે  ક્લિક કરો.
      District (જીલ્લો)Taluka (તાલુકો)Village (ગામ)Entry Number (નોંધ નંબર)
         ની વિગત સિલેક્ટ કરો.
Type below code into textbox - Code is not Case Sensitive (નીચે દર્શાવેલ કોડ ટેક્સ્ટબોક્સમાં ટાઇપ કરો - કોડ કેસ સેન્સેટિવ નથી)

        Get Detail પર ક્લિક કરો. વિગત જોવા મળશે.
          



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

12/2/13

Online practice for driving license test, ड्राइविंग लाइसेंस परीक्षण के लिए ऑनलाइन अभ्यास

 ड्राइविंग लाइसेंस परीक्षण के लिए ऑनलाइन अभ्यास
 Online practice for driving license test,
 શું તમારે ડ્રાઇવિંગ લાઈસન્સ મેળવવાનું બાકી છે...! 
Commissionerate of Transport, Govt. Of Gujarat
Demonstration of Learner's License Test
 તો તેની માટે આપવાની થતી  ટેસ્ટ માટે 
ઓનલાઇન પ્રેક્ટિસ કરો. ઓનલાઇન પ્રેક્ટિસ કરવા માટે અહીં ક્લિક કરો.
ક્લિક કરશો એટલે એક  New Tab ઓપન થશે.
તેમાં તમારે સૌ પ્રથમ ભાષા સિલેક્ટ કરવી.

Select Language (ભાષા પસંદ કરો)

ત્યાર બાદ આગળ 

પ્રશ્ન:  નીચે મુજબની નિશાની શું બતાવે છે?
વિક્લ્પ:

પેટ્રોલ પંપ
ગેરેજ
હવા ભરવાની સગવડ છે


નક્કી કરો             આગળ જાઓ            કસોટી પુરી કરો

ત્યાર બાદ સાચો જવાબ નક્કી  કરી જવાબની આગળ    પર ક્લિક કરવું.
 સાચા જવાબનું ઓપ્સન લીલા રંગનું બતાવશે.

પેટ્રોલ પંપ
ગેરેજ
હવા ભરવાની સગવડ છે

 બાદમાં આગળ જાઓ પર ક્લિક કરવું. આગળનો નવો પ્રશ્ર્ન ખુલશે.
Test is over!!!
Attended Questions15
Correct Answers10
Your Score10

Thank You for your Participation!!!
  


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

11/29/13

જિલ્લા ફેરબદલી માટેનું અરજી પત્રક

પ્રાથમિક શિક્ષકની જિલ્લા ફેરબદલી માટેનું અરજી પત્રક  આ અરજી ફોર્મની 
સાથે જરૂરી તમામ દાખલા,બાંહેધરી પત્રકો પણ આ સાથે આપેલ છે.
 આપત્રકો માં કાંઈ પણ ફેરફારો જણાય તો અચૂક જણાવશો.



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

વિદ્યાસહાયકમાંથી નિયમિત મહેકમમાં સમાવવા અંગેનું નિયત માહિતીનું ફોર્મ


વિદ્યાસહાયક  માંથી નિયમિત મહેકમમાં સમાવેશ થતા આપવાનું 
થતું નિયત નમૂનામાં માહિતીનું ફોર્મ ડાઉનલોડ કરો. આ ફોર્મ સાથે 
અરજીપત્રક પણ સામેલ છે.

નિયમિત મહેકમમાં સમાવવા અંગેનું નિયત માહિતીનું ફોર્મ




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

Read More »