JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

6/3/14

ધો.૧0 (SSC) પરીક્ષાનું પરિણામ - ૨૦૧૪



  ધો.૧0 (SSC) ગુજરાત માધ્‍યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાનું પરિણામ - ૨૦૧૪  માટે અહીં આપેલ આ લીંક પર ક્લીક કરો. 
વિદ્યાર્થીઓને માર્કશીટ પણ પરિણામના દિવસે જ (આજે જ )આપી દેવામાં આવશે. 


ત્યાર બાદ અહીં આપેલ નમૂના મુજબ તમારો સીટ નંબર દાખલ કરી ગો GO કરો.
Enter Seat No :     
Enter 7 digits Seat No.

ધો.૧૦ ની પરીક્ષા- ૨૦૧૪  માં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉતીર્ણ થવા બદલ  આપને તથા આપના પરિવારને ખુબ ખુબ અભિનંદન 

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

5/31/14

ધો.૧૨ સામાન્‍ય પ્રવાહ પરિણામ - ૨૦૧૪

"ધો.૧૨ સામાન્‍ય પ્રવાહ પરિણામ - ૨૦૧૪…"

ધો.૧૨ સામાન્‍ય પ્રવાહની ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાનું પરિણામ - ૨૦૧૪  માટે અહીં આપેલ આ લીંક પર ક્લીક કરો. 
વિદ્યાર્થીઓને માર્કશીટ પણ પરિણામના દિવસે જ આપી દેવામાં આવશે. 

પરિણામ માટે અહીં ક્લીક કરો.  ➢   www.gseb.org  
ત્યાર બાદ અહીં આપેલ નમૂના મુજબ તમારો સીટ નંબર દાખલ કરી ગો GO કરો.
Enter Seat No :     
Enter 6 digits Seat No.

➢    ધો.૧૦નું પરિણામ - ૨૦૧૪  આગામી તા.૩ જૂને જાહેર કરવાની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી છે. 


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

5/17/14

ડ્રીપ ઈરિગેશન (ટપક પદ્ધતિ) માટે

ખેડૂતો માટે ખુશ ખબર.....

જૈન ડ્રીપ ઈરિગેશન (ટપક પદ્ધતિ) માટે 



·       દરેક ટીપે... વધુ પાક.  
·       “ઓછા પાણીએ વધુ કમાણી”


·       “આપો ટીપે ટીપે પાણી...ભરો કપાસ તણી કમાણી.
         જૈન ટપક પદ્ધતિથી વરસાદ પહેલાં કપાસ વાવો અને વધુ ઉત્પાદન મેળવો.”
જૈન ડ્રીપ ઈરિગેશન વસાવવા આજેજ સંપર્ક કરો...

શ્રી રાધે કૃષ્ણ ઈરિગેશન
કોટડા(ચકાર), મેઈન રોડ,
શાંતિલાલ આહિર 
મો: ૯૭૨૫૬૬૬૨૬૬

   અમારે ત્યાંથી પીવીસી પાઇપ્સ, જૈન સ્પ્રિંકલર્સ & ફોગર, જૈન ટીસ્યુ કલ્ચર, દાડમતથા કેળા ના રોપા ઓર્ડર ઉપર મળશે. તથા ટ્રેક્ટર વાળા સ્પ્રેયર પંપની સ્પ્રે લાઈન ઉપલબ્ધ.
    
તેમજ ઈરિગેશન ને લગતી તમામ આઈટમ મળશે. 

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

૧૬મી લોકસભા-૨૦૧૪ ના પરિણામ જાણવા/જોવા માટે

  ELECTION COMMISSION OF INDIA
        GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2014

૧૬મી લોકસભા - ૨૦૧૪ ના પરિણામ જાણવા/જોવા માટે


Click links below for
અહી આપેલ લીંક પર ક્લિક કરો 



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

3/29/14

ધોરણ:૩ અને ૪ ના નવા નમુના મુજબના પરિણામ પત્રકો

   ધોરણ: ૩ અને ૪ ના નવા નમુના મુજબના પરિણામ  પત્રકો  તેમજ  
       પરિણામ ફોન્ટ ડાઉનલોડ કરો.તમામ પત્રકો એકસેલ સીટમાં 
       ટેરાફોન્ટમાં બનાવેલ છે. 

      પત્રકો ડાઉનલોડ કરવા અહીં આપેલ લિંન્ક પર ક્લિક કરો.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

3/12/14

ગુણોત્સવ–૨૦૧૪, શાળાનો/શિક્ષકો નો ગ્રેડ જાણો.

   
   ગુણોત્સવ – ૨૦૧૪
   શિક્ષક મિત્રો.....

        આપની શાળામાં ગુણોત્સવ – ૨૦૧૪ યોજાઇ ગયો. આ ગુણોત્સવમાં આપની શાળાનો તેમજ વર્ગ શિક્ષકનો શૈક્ષણિક તેમજ પ્રવૃતિ મૂલ્યાંકનના આધારે ગ્રેડ જાણવા માટે અહીં આપની સમક્ષ આપની શાળાની કેટેગરી (ધોરણ- ૧ થી ૫/ ૧ થી ૭/ ૧ થી ૮) મુજબ એક્સેલ પોગ્રામ મુકેલ છે. આ એક્સેલ પોગ્રામ ડાઉનલોડ કરો. આ એક્સેલ પોગ્રામમાં આપની શાળાના ગુણોત્સવ – ૨૦૧૪ ના શૈક્ષણિક મૂલ્યાંકન(વાંચન,લેખન,ગણન) ધોરણવાર, તેમજ પ્રવૃતિ મૂલ્યાંકન(શાળાની સહઅભ્યાસ પ્રવૃતિનું મૂલ્યાંકન,સંસાધનો નો ઉપયોગ અને લોકભાગીદારીનું મૂલ્યાંકન) ના ગુણ મુકવા. 

  આ એક્સેલ પોગ્રામ દ્વારા વર્ગ શિક્ષકનો ગ્રેડ તેમજ શાળાનો ગ્રેડ સરળતાથી જાણી શકાસે.
  આ માઇક્રોસોફટ એક્સેલ પોગ્રામ ના તમામ પત્રકો ટેરાફોન્ટમાં બનાવેલ છે.

  આ એક્સેલ પોગ્રામ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
           Click here Download

મિત્રો.. સુચનો આવકાર્ય છે. આ એક્સેલ પોગ્રામમાં આપને કાંઇ પણ તૃટી કે ફેરફારની જરૂર જણાય તો તે માટે આપનો અભીપ્રાય અચૂક આપશો.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

3/4/14

ગુણોત્સવ - 2014 મૂલ્યાંકન

ગુણોત્સવ - 2014 મૂલ્યાંકન માટેના કોરા(blank) મૂલ્યાંકન પત્રકો ડાઉનલોડ કરો. શાળાકીય મૂલ્યાંકન પત્રક (સહ અભ્યાસ પ્રવૃતિ મૂલ્યાંકન, સંસાધનોનો ઉપયોગ અને લોક ભાગીદારીનું મૂલ્યાંકન) તેમજ ધોરણ વાર કોરા(blank) મૂલ્યાંકન પત્રકો ડાઉનલોડ કરો.
                      
                 Click here
                           



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »