JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

6/15/14

શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૪

 અમારી શ્રી મોટા થરાવડા પં. પ્રાથમિક શાળામાં તા : ૧૪/૦૬ ૨૦૧૪ ના રોજ શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૪ યોજાઈ ગયો તેની ઝલક આ ફોટોગ્રાફમાં નિહાળો.
























આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

માંગણીથી બદલી અરજી ફોર્મ ડાઉનલોડ

 માંગણીથી બદલી અરજી ફોર્મ ડાઉનલોડ કરો...


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

6/7/14

કારકિદી માર્ગદર્શન વિશેષાંક - ૨૦૧૪


  ➢    કારકિદી માર્ગદર્શન વિશેષાંક - ૨૦૧૪
ધોરણ ૧૦ (એસ.એસ.સી.)  ધોરણ ૧૨ (એચ.એસ.સી.) પછી શું?  માટે આ અંક અચૂક ડાઉનલોડ કરો. 



➢   ગુજરાત રોજગાર સમાચાર  (04 June 2014)  ડાઉનલોડ કરો. 


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

ધોરણ: ૧૦ / ધોરણ: ૧૨ પછી શું?

"ધોરણ ૧૦ (એસ.એસ.સી.)  ધોરણ ૧૨ (એચ.એસ.સી.) પછી શું?"

  ધોરણ ૧૦ (એસ.એસ.સી.)  ધોરણ ૧૨ (એચ.એસ.સી.) પછી શું? 
 કારકીર્દિ ની માહિતી શિક્ષણ વિભાગની  સાઈડ પરથી નીચેની લીંક પરથી ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી મેળવો.


➢   ધોરણ ૧૦ (એસ.એસ.સી.) પછી શું?  


➢   ધોરણ ૧૨ (એચ.એસ.સી.) પછી શું? 


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

6/3/14

ધો.૧0 (SSC) પરીક્ષાનું પરિણામ - ૨૦૧૪



  ધો.૧0 (SSC) ગુજરાત માધ્‍યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાનું પરિણામ - ૨૦૧૪  માટે અહીં આપેલ આ લીંક પર ક્લીક કરો. 
વિદ્યાર્થીઓને માર્કશીટ પણ પરિણામના દિવસે જ (આજે જ )આપી દેવામાં આવશે. 


ત્યાર બાદ અહીં આપેલ નમૂના મુજબ તમારો સીટ નંબર દાખલ કરી ગો GO કરો.
Enter Seat No :     
Enter 7 digits Seat No.

ધો.૧૦ ની પરીક્ષા- ૨૦૧૪  માં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉતીર્ણ થવા બદલ  આપને તથા આપના પરિવારને ખુબ ખુબ અભિનંદન 

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

5/31/14

ધો.૧૨ સામાન્‍ય પ્રવાહ પરિણામ - ૨૦૧૪

"ધો.૧૨ સામાન્‍ય પ્રવાહ પરિણામ - ૨૦૧૪…"

ધો.૧૨ સામાન્‍ય પ્રવાહની ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાનું પરિણામ - ૨૦૧૪  માટે અહીં આપેલ આ લીંક પર ક્લીક કરો. 
વિદ્યાર્થીઓને માર્કશીટ પણ પરિણામના દિવસે જ આપી દેવામાં આવશે. 

પરિણામ માટે અહીં ક્લીક કરો.  ➢   www.gseb.org  
ત્યાર બાદ અહીં આપેલ નમૂના મુજબ તમારો સીટ નંબર દાખલ કરી ગો GO કરો.
Enter Seat No :     
Enter 6 digits Seat No.

➢    ધો.૧૦નું પરિણામ - ૨૦૧૪  આગામી તા.૩ જૂને જાહેર કરવાની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી છે. 


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

5/17/14

ડ્રીપ ઈરિગેશન (ટપક પદ્ધતિ) માટે

ખેડૂતો માટે ખુશ ખબર.....

જૈન ડ્રીપ ઈરિગેશન (ટપક પદ્ધતિ) માટે 



·       દરેક ટીપે... વધુ પાક.  
·       “ઓછા પાણીએ વધુ કમાણી”


·       “આપો ટીપે ટીપે પાણી...ભરો કપાસ તણી કમાણી.
         જૈન ટપક પદ્ધતિથી વરસાદ પહેલાં કપાસ વાવો અને વધુ ઉત્પાદન મેળવો.”
જૈન ડ્રીપ ઈરિગેશન વસાવવા આજેજ સંપર્ક કરો...

શ્રી રાધે કૃષ્ણ ઈરિગેશન
કોટડા(ચકાર), મેઈન રોડ,
શાંતિલાલ આહિર 
મો: ૯૭૨૫૬૬૬૨૬૬

   અમારે ત્યાંથી પીવીસી પાઇપ્સ, જૈન સ્પ્રિંકલર્સ & ફોગર, જૈન ટીસ્યુ કલ્ચર, દાડમતથા કેળા ના રોપા ઓર્ડર ઉપર મળશે. તથા ટ્રેક્ટર વાળા સ્પ્રેયર પંપની સ્પ્રે લાઈન ઉપલબ્ધ.
    
તેમજ ઈરિગેશન ને લગતી તમામ આઈટમ મળશે. 

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »